Telegram Web
આગામી ચૂંટણી માં fix pay નાબૂદ કરે તેને મારો કીમતી મત!👆👍

આગામી ચૂંટણી માં ભરતી કેલેન્ડર જાહેર કરી ટાઇમસર ભરતી કરે તેમને મારો કીમતી મત!👆👍

આગામી ચૂંટણી માં ops લાગુ કરે તેને મારો કીમતી મત!👆👍
मुझे नहीं पता कि मेरी Life Story क्या होगी
लेकिन उसमें ये कभी नहीं लिखा होगा
कि मैंने हार मान ली ...
#Never_giveup
ડીપ કેફ (Deep Fake)

•  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને લોકોના નગ્ન ફોટોગ્રાફ્સ બનાવે છે.
•  “ડીપ ફેક” અથવા “ડીપ ન્યુડ્સ” એક કમ્પ્યુટર-જનરેટ કરેલી છબીઓ અને વિડિઑ છે.  જે અગાઉથી અસ્તિત્વમાં હોય તેવા વિડિઓ, ફોટો અથવા ઑડિઓ પર ડિજિટલ કમ્પોઝિટ (બહુવિધ મીડિયા ફાઇલોને અંતિમ બનાવવા માટે એસેમ્બલ કરીને) કરે છે.
•  તેમાં કોઈ વ્યક્તિના શબ્દો, માથાના હલનચલન અને અભિવ્યક્તિઓ કોઈ એકીકૃત રીતે અન્ય વ્યક્તિ પર સ્થાનાંતરિત થાય છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ફાઇલને નજીકથી નિરીક્ષણ ન કરે ત્યાં સુધી તે કહેવું મુશ્કેલ બને છે કે તે બનાવટી છે.
•  ડીપ ફેક્સ પહેલી વાર 2017 માં ધ્યાનમાં આવ્યું હતું.
•  આ તકનીકી ખૂબ વાસ્તવિક લાગે છે અને સાયબર ગુનાખોરો  દ્વારા તેનો ઉપયોગ લોકોને ડરાવવા અથવા બ્લેકમેલ કરવા માટે ખોટી માહિતી ફેલાવવા, બદલો લેવા અથવા સોશિયલ નેટવર્કિંગ અને ડેટિંગ સાઇટ્સ પર છેતરપિંડી કરવા માટે વાપરી શકાય છે.
•  તે બનાવટી સમાચાર, સ્પામ / ફિશિંગ હુમલાઓ, સોશિયલ એન્જિનિયરિંગ છેતરપિંડી, કેટફિશિંગ અને શૈક્ષણિક દગાબાજી વગેરેનો સમાવેશ થાય છે.
•  તેનો ઉપયોગ નકલી અશ્લીલ વીડિયો બનાવવા માટે
•  તેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક ખાનગી બાબતોની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી બનતી જાય છે.

ફિશિંગ
•  તે કોઈ લીંક ધરાવતું ઇ મેઇલ અથવા SMS હોય છે.  જે બેંક કે તેના જેવા વિશ્વસનીય સ્રોતમાંથી આવતો હોય તેવું લાગતું હોય છે.
•  આ લિંક વપરાશકર્તાને બનાવટી વેબસાઇટ પર લઈ જાય છે અને એકવાર લૉગઇનમાં  નામ અને પાસવર્ડ જેવી વિગતો દાખલ થઈ જાય પછી તે હેકર સુધી પહોંચે છે.

કેટફિશ એકાઉન્ટ
•  તે કાલ્પનિક ઑનલાઇન પ્રોફાઇલ બનાવવાને પદ્ધતિ દર્શાવે છે.
•  સામાન્ય રીતે તેનો ઉપયોગ બીજાને પ્રેમસંબંધમાં  લલચાવવા માટે થતો હોય છે.

Cyber security
📌લોકસભાની ચૂંટણી નજીક છે એટલે હવે આગામી 2/3 મહિનામા મોટી મોટી જાહેરાતો થશે જે દર ચૂંટણી વખતે થાય છે.

📌એક વિધાર્થી તરીકે ઉમેદવારો પોતાની તૈયારીમા જ ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

📌આપડા હાથમા નથી એ બાબતો પાછળ બિનજરૂરી ચર્ચા ન પડવું જોઇએ.

📌આપડા હાથમા તૈયારી કરવી છે જે પુરેપુરી લગનથી કરવી જોઈએ.
સંઘર્ષ તમને થકવાડે જરૂર છે .

                   પણ

   અંદરથી મજબૂત બનાવે છે .

                  એટલે

   સંઘર્ષ છે તો. સફળતા છે .

સફળતા જોયતી હોય તો સંઘર્ષ કરવો

                    પડશે.

એટલે મેહનત કરતા રહો મિત્રો સફળતા

                  મળસે જ....👍💯

       Try to try will be success ...                
                     🎯🎯🎯

                                     
🧿  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે લેવાયેલ જાહેરાત ક્રમાંક 207 AAE (CIVIL) ની પરીક્ષા આપી હોય તેના રિવ્યૂ


📌TCS ion plaza માં લેવાય હતી ખૂબ જ security tight હતી જેવી બેન્કિંગ, ssc મા રાખે એવી જ

📌 બેલ્ટ, વોચ, પાકીટ, બુટ બધુંય કઢાવે, એન્ટ્રી પછી નો exit

📌બીજી પ્રાઇવેટ University માં ભી TCS ION સોફ્ટવેર દ્વારા જ લેવાની હતી,
તેમનો સ્ટાફ રાખેલો હતો,

📌મોસ્ટ ઓફ university ના સ્ટાફ ને ખબર પણ ન હતી કે આવી પરીક્ષા યોજાઈ રહી છે, (એટલે PGVCL જેવું કૌભાંડ થવાની શક્યતા નહિવત્ લાગી રહી છે, overall first time)

📌કમ્પ્યુટર exam દેવા વાળા માટે થોડીક પ્રેક્ટિસ માંગી લે એવું છે....

📌Maths reasoning SSC તરફ જઈ રહ્યું છે,

📌ભાષા select કરવામાં ખૂબ ધ્યાન રાખવું કેમકે એક વાર select કર્યા pchhi ફેરવું હશે તો દર વખતે દર પ્રશ્ને ઉપર ટિક કરવું પડશે....

📌Maths reasoning માં ટાઈમ ઘટે એવુ લાગ્યું નહિ ખાસ કરીને કુંડાળા કરવા ને E ઓપ્શન નીકળી ગયો એટલે થોડીક ભી પ્રેક્ટિસ હોય તો 60 માર્કસ ના maths માં 60 લાવી શકાય એવુ છે....

📌 વેન ડાયાગ્રામ, આકૃતિ ખૂબ easy હતું..
કરંટ અફેર થોડીક અઘરું હતું...

📌History syllabus માં ન હતું છતાં પૂછાયેલા,210 માર્કસ ના પેપર માં 212 માર્કસ ના પ્રશ્નો પૂછયા (કદાચ cancel થાય તો વાંધો નો આવે)

📌Comprehension gujarati english સાવ લલું પપુ હતું RIP english, ગુજરાતી વ્યાકરણ પર કરેલો ખર્ચો....
Forwarded from GPSC BOOSTER OFFICIAL ™️ (Ganatra Bhavana)
ગુજરાત વિશેષ:

દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં બનશે.

ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતેકરવામાં આવ્યું.


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-1 'ડેટા સેન્ટર'નું ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભૂમિપૂજન...

નવીન 'ડેટા સેન્ટર' ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે : મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગરના 'ગિફ્ટ' સીટીમાં દારૂની છુટછાટ:

ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકર/દારૂના સેવન માટે મુક્તિ અપાઈ, GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/ રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ ડોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી । શકશે. પરંતુ, ડોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ |કરી શકશે નહિ. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ લેવાયો નિર્ણય
Vikas 😁😁
Forwarded from GRANTH NIRMAN
માંગ્યા વગર કંઈ આવવાનું નથી, ઉઘરાણી નહિ થાય તો 2023 ગયું એમ 2024 પણ જસે 😂
📣 ટ્વિટર મહાઅભિયાન

👉 ગુજરાત સરકાર દ્વારા ઘણાં સમયથી અનેક અટકેલી ભરતી બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. તેના વિરોધમાં "ટ્વિટર મહાઅભિયાન" શરૂ કરવાની ફરજ પડી છે.

👉 ટ્વિટર મહાઅભિયાનની તારીખ:-
● 31 ડિસેમ્બર 2023, રવિવાર
● સમય:- સવારે 11:00 કલાકે

● હેશટેગ:-
#Guj_Govt_Declare_Recruitment

👉 ગુજરાતના તમામ યુવાનોએ ઉપર્યુક્ત હેશટેગ સાથે એક જ સમયે ખૂબ મોટી સંખ્યામાં ટ્વીટ કરવાથી ઝડપથી Trending માં આવશે. આથી વધુમાં વધુ યુવામિત્રો સુધી આ મેસેજ પહોંચાડો અને તમામને ટ્વિટર મહાઅભિયાનમાં સહભાગી થવા માટે પ્રેરિત કરો.

(ટ્વિટ કરવા માટે "X" એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમાં Account બનાવવું.)
𝗗𝗲𝘁𝗮𝗶𝗹𝗲𝗱 𝗦𝘆𝗹𝗹𝗮𝗯𝘂𝘀 𝗼𝗳 𝗖𝗖𝗘 𝗣𝗿𝗲𝗹𝗶𝗺𝘀

👤 CCE પ્રાથમિક પરીક્ષા સિલેબસ - ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર

👀 SYLLABUS OF ADVERTISEMENT NO. 212/202324, Combine Competitive Exam group A & B
Forwarded from AntiForwardedBot
AC-2024-31012024.pdf
208.8 KB
*મારો આ મેસેજ સૌ કોઈને લાગુ પડે છે માટે..*

સૌ પ્રથમ તો હું મારો પરિચય આપું કે હું રાજેશભાઈ વાઢેર કે જેમણે 72-72 દિવસ સુધી ગાંધીનગરમાં ઘરણાં કરી 3000 જેટલાં બેહનોને ગુજરાત પોલીસમાં નોકરી અપાવવાનું કાર્ય કર્યું છે, જેનાં બદલામાં આજે હું પાંચ પાંચ જિલ્લામાં તારીખ ભરું છું. તો પણ હજું સમાજ સેવાનું ભૂત નથી ઉતર્યું

પરિચય તો એ માટે આપવો પડ્યો કારણ કે આ મેસેજ વાંચનાર કોઈ એમ કહીને ના જાય કે અમને સલાહ આપનાર તમે સમાજ માટે શું કર્યું ?
*હવે મુદ્દાની વાત....*
આપણે સૌ જાણીએ છીએ કે ક્લાસ 1, 2 ની ભરતીમાં ઈન્ટરવ્યુ સમયે ઘણાં ઉમેદવારો સાથે બેઈમાની થતી હોય છે જ્યારે હાલમાં GPSC દ્વારા યોજાનાર CDPO ક્લાસ-2 ની પોસ્ટ માટેના ઇન્ટરવ્યૂમાં ગેર રિતી થયાનો આજથી 15 દિવસ પહેલાં મેં મેસજ મોકલ્યો હતો જે કદાસ આપના ધ્યાને આવ્યોજ હશે.... 👇🏻👇🏻

*GPSC દ્વારા CDPO Class-2 ની પોસ્ટ માટેની ભરતીમાં ગેરરીતિ નો મુદ્દો સામે આવ્યો છે.*

*મારી સાથે 70 જેટલાં બહેનો જોડાયાછે જેમનું એવું કહેવું છે કે અમે ખરેખર આ નોકરી માટે હકદાર હતાં પરંતુ ઈન્ટરવ્યૂ સમયે અમારી સાથે દાવ થઈ ગયો..*

*આ બહેનો સાથે ખરેખર અન્યાય થયો જ છે, કારણ કે ઘણાં ખરાં બહેનોને ઈન્ટરવ્યુ સમયે ઉમેદવારની પર્શનલ ડિટેલ્સ પૂછવામાં આવેલી છે, તથા ઈન્ટરવ્યુ લેનાર અધિકારી પોતે એક એકેડેમી સાથે સંબંધ ધરાવે છે અને એ એકેડેમીના જ ઘણાં બધાં ઉમેદવારો સિલેક્ટ થયાં છે, સાથે સાથે આજ અધિકાર ઉપર ભૂતકાળમાં BPSC (બિહાર પબ્લીક સર્વિસ કમિશન) માં પેપર ફોડવાના એલિગેશન લાગેલા છે.*

*હાલ કેટલાંક બહેનો હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે તૈયાર પણ થયા છે, પરંતુ આ મુદ્દે આમ જનતા પણ સ્પોર્ટ કરે તો આપણે આ બહેનોને યોગ્ય ન્યાય અપાવી શકીશું.*

*GPSC સૌથી વધુ નાલાયકી કરતી સંસ્થા બની ચુકી છે જો અત્યારે આપણે આ ભ્રષ્ટાચારને નહીં અટકાવીએ તો આવનારા સમયમાં ગરીબ દલિત પીડિત સોચિત લોકોને ન્યાય નહીં મળે. માટે તમારાં કોન્ટેક્ટમાં જેટલા પણ લોકો હોય તેમના સુધી આ મેસેજ પહોંચાડી આ કૌભાંડને ઉજાગર કરો..🙏🏻*

*લિ. રાજેશભાઈ વાઢેર. 7698521672*

*🙏🏻 તમારાં સ્પોર્ટની જરૂર છે 🙏🏻 આ મેસેજ ને તમારી પાસે જેટલાં પણ નંબર હોય તેમાં મોકલાવો..🙏🏻*


હવે દુઃખની વાત તો એ છે કે મારી પાસે રહેલા 2000 ગ્રૂપોમાં એટલે કે લગભગ બે-લાખ લોકો સુધી મારો આ મેસેજ પહોંચ્યો જ્યારે તેના રિસ્પોન્સમાં મને 10-15 લોકોના રિપ્લે આવ્યા શું બાકીના બધાં સૂતાં છે કે પછી તમારાં ઘર પરિવારના કોઈ સભ્ય સાથે અન્યાય થાય તેની રાહ જુવો છો ??

જો આવી રીતે આપણે સૂતાં રહ્યા તો ટુક સમયમાં ફરી વર્ણ વ્યવસ્થા પ્રમાણે ગુલામી આવતાં વાર નહીં લાગે...

માટે તમામ અન્યાય અત્યાચાર ના મુદ્દે તમારો અવાજ બુલંદ કરો... હા હું જાણું છું કે આ સરકારમાં તમારો અવાજ સાંભળનારું કોઈ નથી પરંતુ જો હું એક સમયે આવું વિચારીને ઘરે બેઠી ગયો હોત તો આજે તમારી બહેન દિકરીને જે અનામતનો લાભ મળે છે તેની પરિભાષા કાંઈક અલગ જ હોત... ઉદા. 01/08/2018 નો ઠરાવ જેને હટાવવા માટે અમે 72 દિવસ ગાંધીનગરમાં ધરણા કર્યા હતાં ત્યારે આજે મહિલા રિઝર્વેશનની પરિભાષા બદલાઈ છે...

જો તમને સમજાઈ ગયું હોય તો હું મારો નંબર નીચે આપું છું LRD મહિલાઓની જેમ આ મહિલાઓ ને પણ તમારા સપોર્ટની જરૂર છે કમસે કમ તમે ફોન કે મેસેજ કરીને આશ્વાસન આપશો તો પણ મને એવું થશે કે લોકશાહી હજું થોડી ઘણી જીવિત છે.

લિ. રાજેશભાઈ વાઢેર. 7698521672

*👍🏻 ચાલો સૌ સાથે મળીને અન્યાય સામે અવાજ ઉઠાવતા થઈએ 💪🏻*

ફાલતુ કોમેડી મેસેજ તો ઘણાં શેર કર્યા ક્યારેક લોકો સુંધી વાસ્તવિકતા પહોંચે તે પણ જરૂરી છે 🙏🏻માટે આ મેસેજ રાજ્યના તમામ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્ન કરો.🙏🏻
😳 GPSC સામે ટ્વીટર અભિયાન કેમ???

👉 તેનો જવાબ,

1) GPSC જાહેરાત ક્રમાંક:-30 ની મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં થયેલા છબરડા માટે (જેનો હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે),

2) GPSC CDPO ની પરીક્ષામાં ગેરરીતિ થઈ અને લાયક વિદ્યાર્થીઓને અન્યાય થયો તેના માટે (જેનો પણ હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે),

3) ACF ની મુખ્ય પરીક્ષાનું 10 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે,

4) Account Officer ની મુખ્ય પરીક્ષાનું 6 મહિના થવા છતાં પરિણામ આવ્યું નથી તેના માટે,

5) DYSO ની પ્રાથમિક પરીક્ષાનું હજુ સુધી પરિણામ નથી આવ્યું તેના માટે

6) GPSC class 1-2 (Adv-47) અને TDO વગેરે જેવી અસંખ્ય પરીક્ષાઓના પ્રશ્નોમાં અને આન્સરકીમાં ઘણી ભૂલો છે તેના માટે,

7) GPSC દ્વારા વારંવાર કરવામાં આવતી ભૂલોના કારણે ઉમેદવારોને હાઈકોર્ટના ધક્કા ખાવા પડે છે તેના માટે,

8) GPSC ના કારણે લાખો ઉમેદવારોના કિંમતી સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે તેના માટે,

9) GPSC પોતાની કાર્યક્ષમતા ગુમાવી ચૂક્યું છે તેના માટે (દિનેશ દાસા સરના ગયા પછી પરિસ્થિતિ સાવ ખરાબ થઈ રહી છે),

10) GPSC ના કારણે ગુજરાતના યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે તથા યુવાનોના જીવનના અમૂલ્ય વર્ષો આ સંસ્થાના કારણે વેડફાઈ રહ્યા છે તેના માટે.

👉 આથી ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં તમામ ઉમેદવારોને આહવાન કરીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં ટ્વીટ કરીને આ સંસ્થાને પુન:જાગૃત કરીએ.

📍ટ્વીટર હેશટેગ:-
#justice_For_Gpsc_aspirants

- ટ્વીટ કરવાની તારીખ:- 07/03/2024
- ટ્વીટ કરવાનો સમય:- સવારે 10 કલાકથી
2025/01/05 08:31:31
Back to Top
HTML Embed Code: