Telegram Web
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્વારા
તા.20.10. થી 25.10.2024 દરમ્યાન યોજાનારી GPSC , Class I - II (Mains) ની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે  પરીક્ષા આપી રહેલા અનુસૂચિત જાતિ સમાજના ઉમેદવારો માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્રારા ઉપરોક્ત દિવસો ના રોજ રાત્રી રોકાણ તેમજ જમવાની  નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી આ વ્યવસ્થાનો લાભ લેવા વિદ્યાર્થીઓને  વિનંતી છે. વ્યવસ્થાના ભાગરૂપે કોલ લેટર અવશ્ય મોકલવો અથવા એડવાન્સ માં રજી્ટ્રેશન કરાવવાનું રહેશે.
રોકાણ માટેનું સ્થળ:-
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ.
287/1833, રોહિદાસ ધામ, સુભાષનગર,ગુ. હા.બોર્ડ, જુના પોલીસ સ્ટેશન પાછળ,આઇ ઓ સી રોડ,ચાંદખેડા,અમદાવાદ.
નોંધ:- ઉમેદવાર મિત્રોએ તા.19-20.10.24 સાંજે 07.00  વાગ્યા સુધીમાં પોતાની વિગતો નીચેના સંપર્ક નંબર ઉપર  રજિસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે. આધાર કાર્ડની કોપી સાથે લાવવાની રહેશે.
સંપર્ક સૂત્ર:-
ભીખુભાઈ ભાલકિયા - પ્રમુખ શ્રી 9228641543
એન સી પરમાર - મંત્રી શ્રી 9099998688
ભાવેશભાઇ એલ પરમાર કોષા ધ્યક્ષ શ્રી 98255 21008          બાબુભાઈ કે પાટણકર,ઉપ પ્રમુખશ્રી 9428330798
બાબુભાઈ સી  પરમાર - ઉપ પ્રમુખ - 9664563033
રમેશ ભાઈ સેંગલ - સહ મંત્રી
9537544899
પ્રવિણભાઇ વી પરમાર - સહ મંત્રી  9924154011
આ કેહવાય
NORMALISATION વિરુદ્ધ પ્રદર્શન.
( ઉત્તરપ્રદેશ)

૨ જ shift હતી તો પણ.....
CCE માં આશરે ૭૦+ હતી.

ગમે તેવી સત્તાના મૂળિયાં ઊંખેડી નાખે એટલી તાકાત હોય છે શિક્ષક અને શિક્ષિત વ્યક્તિમાં.


UPPCS RO/ARO.
👍1
સાહેબ રજા પર ઉતરી ગયા છે ને છોકરાઓને ધંધે લગાડી દીધા.🙏
#GPSCMAINS #GS2
AMC જુનિયર કલાર્કની  જગ્યામાં વધારો
તમારી આળશ. .
આયોગ ની આવક 😁😁.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ( તારીખ :- 22/12/2024)લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની OMR Sheet Uploaded.

OMR Sheet Download કરવા માટે ની લિંક 👇

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
ઓમ શાંતિ સરજી🙏🏻💐 ભારત દેશનો આર્થિક ઇતિહાસ સદૈવ આપનો ઋણી રહેશે.

Most misunderstood Prime Minister. We truly understood his value only after he was succeeded. An economist who brought liberalization to the Indian economy and placed it on the world stage.

Rest in Peace, Dr. Manmohan Singh ji
🙏🙏❤️
⚰️
વરુ વસ્તી ગણતરી-2023…

#GujaratInformation12457
મને એજ સમજાતું નથી કે આવું શાને થાય છે અભ્યાસક્રમ પુરો કરીએ ત્યાં અભ્યાસક્રમ બદલાઈ જાય છે.
#GPSCNEWSYLLABUS
દર વર્ષે સમગ્ર વિશ્વમાં 4 ફેબ્રુઆરીએ 'વિશ્વ કેન્સર દિવસ' ની ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 2025 થી 2027 - સુધીના વિશ્વ કેન્સર દિવસના અભિયાનની थीम - "United by Unique"
👍1
🏛️વિધાનસભા ગૃહ માં ગુંજ્યો #ફિક્સ_પે નાબૂદી નો મુદ્દો..🏛️

📌ગુજરાત માથી કોન્ટ્રાક્ટ અને આઉસોર્સિંગ પ્રથા પણ નાબુદ કરો

ગુજરાતમાં સરકારી નોકરિયાતનો પ્રોબેશન સમય(ફિકસ પે) 5 વર્ષનો છે.

બિહાર સરકાર દ્વારા તાજેતરમાં સરકારી કર્મચારીઓનો પ્રોબેશન પિરિયડ ઘટાડીને 2 વર્ષમાંથી 1 વર્ષ કરવામાં આવ્યો છે.

જો બિહાર માં થઈ શકે તો ગુજરાતમાં કેમ નહીં ?🤔

#Remove_Fix_Pay_Gujarat
#RemoveFixPay
#GUJARAT

https://x.com/YAJadeja/status/1894305876141306254?t=vUluj_Jl25meSCTT65qo9Q&s=35
👆 retweet kro friends
आपको लगता है कि आपके प्लान काम नहीं कर रहे?

तो ज़रा सोचिए, सुनीता विलियम्स और बैरी विल्मोर को भी यही लगा होगा।

वो सोचकर गए थे कि 8 दिन के लिए अंतरिक्ष में रहेंगे।
पर वो 286 दिन तक वहीं फंसे रह गए!

वो सचमुच अंतरिक्ष में फंसे हुए थे।

सोचिए ज़रा:
आपने छोटी सी ट्रिप के लिए सामान पैक किया, और आप लगभग एक साल तक लौट ही नहीं पाए।

कोई ताज़ी हवा नहीं। असली खाना नहीं। बाहर निकलने का कोई रास्ता नहीं—बस इंतज़ार।

और ये भी पता नहीं कि कब (या फिर क्या आप वापस लौट पाएंगे भी या नहीं)।

और हम यहाँ, सब्र खो देते हैं जब:
• 10 मिनट का ट्रैफिक जाम हो जाता है।
• कोई डील कुछ महीने लेट हो जाती है।
• एक रिजेक्शन ईमेल देखकर हार मान लेते हैं।

नज़रिया बदलो।
इन अंतरिक्ष यात्रियों के पास कोई कंट्रोल नहीं था।
कोई टिकट नहीं बुक कर सकते थे।
बस शांत रहना था, भरोसा रखना था, और 286 दिन तक धैर्य रखना था।
और आखिर में… वो लौटे।
सिर्फ लौटे ही नहीं, इतिहास भी रच दिया।

अगर ये सब्र, हिम्मत, और समाधान की सबसे बड़ी मिसाल नहीं है, तो फिर क्या है?

इन दोनों को सलाम!
वो सिर्फ बचे नहीं, बल्कि मिसाल बन गए।

तो अगली बार जब ज़िंदगी में कुछ लेट हो जाए या प्लान बदल जाए… याद रखना:
कम से कम हम अंतरिक्ष में फंसे नहीं हैं!

ज़िंदगी में रुकावटें आएंगी। प्लान बिगड़ेंगे। चीज़ें उम्मीद से कहीं ज्यादा वक्त लेंगी।
लेकिन अगर ये अंतरिक्ष यात्री 8 दिन की जगह 9 महीने अंतरिक्ष में टिक सकते हैं…

तो हम भी अपनी ज़िंदगी के रास्ते बदलते हालात संभाल सकते हैं

❤️सदा आशावान रहो, सफलता जरूर मिलेगी ☺️
👍2
Forwarded from Current Affairs (ʜɪᴍs ɢᴏʜɪʟ)
ઈન્સ્ટાગ્રામ હોય કે ફેસબુક હોય કે પછી કોઈ બીજું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ. જ્યાં જુઓ ત્યાં બસ ગિબલી ઈમેજ(Ghibli Art)નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાના ફોટોનું ગિબલી આર્ટ બનાવીને અપલોડ કરી રહ્યા છે.

પણ શું તમને ખબર છે કે ગિબલી ઈમેજ પાછળનું માસ્ટર માઈન્ડ કોણ છે? આની શરૂઆત ક્યાંથી થઈ? જેણે એને જન્મ આપ્યો છે અને કોણ છે એનું ઓરિજનલ માલિક? ચાલો તમને જણાવીએ…

▪️સોશિયલ મીડિયા પર હાલમાં ગિબલી આર્ટ એનિમેશન છવાયેલું છે. લોકો પોતાના ફોટોમાંથી એનિમેશન બનાવી રહ્યા છે પણ સૌથી પહેલાં જાણીએ કે ગિબલી શું છે?
▪️ ગિબલી તમારા માટે ભલે નવું હોય પણ એની શરૂઆત 1985માં થઈ હતી.ગિબલી આર્ટના મૂળિયા જાપાન સાથે જોડાયેલા છે.
▪️હયાઓ મિયાજાકી નામના એનિમેટરે આની શરૂઆત કરી હતી. જે આર્ટને મિયાજાકીએ 40 વર્ષ પહેલાં બનાવ્યું આજે આખી દુનિયા એની દિવાની છે. હાયાઓ મિયાજાકી ગિબીલી સ્ટુડિયોના ફાઉન્ડર છે.
▪️તેમણે આ એનિમેટેડ આર્ટનો ઉપયોગ કરીને 25થી વધુ એનિમેટેડ ફિલ્મ અને ટીવી સિરીઝ બનાવી છે. આ આર્ટથી 2300 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

▪️એનિમેશન ફિલ્મો અને એનાથી સંકળાયેલા બિઝનેસ પ્રોડક્ટ્સ, ફિલ્મોની ઓનલાઈન સ્ટ્રિમિંગ રાઈટ્સથી મિયાજાકીને મોટી કમાણી થાય છે.
▪️ 2025 સુધી મિયાજાકીની અંદાજિત સંપત્તિ 50 મિલિયન ડોલર એટલે કે 427 કરોડ રૂપિયાની આસપાસ છે.
▪️તેમની ગણતરી દુનિયાના સૌથી અમીર એનિમેટર નિર્દેશકોમાં કરવામાં આવે છે. આજે ChatGPT AIની મદદથી તેમનું ગિબલી આર્ટ દુનિયાના ખુણે ખુણે પહોંચી ગયું છે.

▪️અત્રે ઉલ્લેખનીય છે કે OpenAIના ChatGPTએ નવું ટૂલ બનાવીને લોન્ચ કર્યું અને ઈન્ટરનેટ પર તો જાણે તોફાન આવી ગયું. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે કંપનીએ ખુદ લોકોને રિક્વેસ્ટ કરવી પડી રહી છે કે થોડી ધીરજ રાખો, લોકોની ડિમાન્ડને કારણે તેઓ રાહતનો શ્વાસ નથી લઈ શકતા.
▪️આ બધા વચ્ચે એવી વાતો પણ સામે આવી હતી કે OpenAIનું સર્વર ક્રેશ થઈ ગયું હતું.
👍3
"ડોનાલ્ડ ટ્રમ્પ અને GPSCના નવા ચેરમેન વચ્ચે કોઈ ખાસ ફરક નથી – બન્નેની નિમણૂક પછી સમસ્યાઓ જ ઊભી થઈ છે."

એક તરફ ટ્રમ્પ છે – જેણે લોકશાહીનો ઢંઢેરો પીટીને તાનાશાહી નિર્ણયો આપ્યા, અને બીજી તરફ GPSCના નવા ચેરમેન – જેમની નિમણૂક પછી સમજાય છે કે હવે નિયમો નથી, મરજી છે.

ટ્રમ્પે પદ્ધતિઓને પડકારવી શીખવી, અને અહીં પણ પદ્ધતિઓને પામેલી પીડા નજરે પડે છે. બન્નેના કાર્યકાળમાં પ્રશ્નો ઉકેલાતા નથી, પણ નવા પ્રશ્નો જન્મે છે. પારદર્શકતા પડછાયાંમાં છૂપાઈ ગઈ છે, અને જવાબદારી માત્ર ભાષણોની શોભા બની ગઈ છે.

જેમ ટ્રમ્પે "Make America Great Again" કહ્યું, તેમ અહીં "Make Selection Process a Mystery Again" થતી જાય છે.

એકલવ્ય

👆 Forwarded message
👍2
Forwarded from સરકારી જમાઈ ©️ ઓફિસિયલ ️
Summary

Interview ma Minimum and maximum range babate koi clear range nathi rahevani

Class 1 2 Mains syllabus ટૂંક સમય માં આવી જશે.

Mains Paper ni quality sudharvanu praytn karvana aavi rahiyu analytical question par vadhu bhar aapvama aavse..


Pre ni Pak fak mistakes future ma minimum rahehse

Objection fees continue raheshe

dyso ma jova malel gujarati english marks difference future ma have na thay te dhyan rakhvama aavse

Acf/ rfo sathe multiple exam ek sathe hovathi same syllabus rakhel chhe

Interview ma caste mantion dur karva nu try karishu

Advt 47 mains na result mate haji 4 months lagse...evi clear way ma janavel 6

@sarkarijamai
મુંબઈ હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ ડીકે શ્રીવાસ્તવ દ્વારા લખાયેલ આ પોસ્ટ તમારા જ્ઞાનમાં વધારો કરશે.

આ પોસ્ટ દેશના દરેક ખૂણે પહોંચવી જોઈએ


ખૂબ જ મહત્વપૂર્ણ..
શું ભારતની વ્યવસ્થા છે
સામાન્ય જનતાને છેતરે છે?


જાતે જ જુઓ...

1- નેતા ઈચ્છે તો એક સાથે બે સીટ પરથી ચૂંટણી
લડી શકે છે! પણ....
તમે બે જગ્યાએ મતદાન કરી શકતા નથી,


2-જો તમે જેલમાં હોવ તો મત ન આપો.
કરી શકો છો..પણ
નેતા જેલમાં રહીને ચૂંટણી લડી શકે છે.


3-જો તમે ક્યારેય જેલમાં ગયા હો,
હવે તમારી પાસે આજીવન હશે
સરકારી નોકરી નહીં મળે,

પણ……
ભલે ગમે તેટલી વખત કોઈ નેતા હત્યા કે બળાત્કારના ગુનામાં જેલમાં ગયો હોય, તો પણ તે પોતાની ઈચ્છા મુજબ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ બની શકે છે.


4-બેંકમાં નાની નોકરી મેળવવા માટે
તમારા માટે ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે.

પરંતુ,
કોઈ નેતા અંગૂઠાની છાપ હોય તો પણ તે ભારતના નાણામંત્રી બની શકે છે.


5-તમે સેનામાં સગીર છો
કોન્સ્ટેબલની નોકરી મેળવવા માટે ડિગ્રીની સાથે 10 કિલોમીટર પણ દોડવું પડશે.

પણ....
જો નેતા અભણ, અભણ અને લંગડો હોય
તેમ છતાં તેઓ આર્મી, નેવી અને એરફોર્સના વડા એટલે કે સંરક્ષણ પ્રધાન બની શકે છે.

અને
જે નેતાનો આખો પરિવાર ક્યારેય શાળાએ ગયો નથી તે દેશનો શિક્ષણ મંત્રી બની શકે છે.

અને
જે નેતા સામે હજારો કેસ પેન્ડિંગ છે.
તે નેતા પોલીસ વિભાગના વડા એટલે કે ગૃહમંત્રી બની શકે છે.


જો
શું તમને લાગે છે કે આ સિસ્ટમ બદલવી જોઈએ..?
નેતાઓ અને લોકો બંને માટે સમાન કાયદો હોવો જોઈએ.
તેથી
આ મેસેજ ફોરવર્ડ કરીને દેશમાં જાગૃતિ લાવવામાં મદદ કરો.


ફોરવર્ડ ના થાય તો કોઈ નેતા ને દોષ ના આપો....
જો તમે આમ નહીં કરો તો નુકસાન માટે તમે પોતે જ જવાબદાર હશો.

30 થી 35 વર્ષની સંતોષકારક સેવા કર્યા પછી પણ સરકારી કર્મચારીઓને પેન્શન મળતું નથી? ધારાસભ્ય/સાંસદને માત્ર 5 વર્ષ માટે નેતા બને એટલે આખી જીંદગી  પેન્શન આપવામાં આવે છે તો એ ક્યાંનો ન્યાય?


શ્રી ડી.કે.શ્રીવાસ્તવ
મુખ્ય સરકારી વકીલ
મુંબઈ હાઈકોર્ટ.
મુંબઈ.....
આ અભિયાનને આગળ લઈ જાઓ.
ડિલીટ કરશો નહીં,
આપણે ખરેખર આ સિસ્ટમને બદલવાની જરૂર છે.
👍16🔥51
2025/07/14 11:56:52
Back to Top
HTML Embed Code: