Telegram Web
*✍️ગુજરાતના સ્પર્ધાત્મક તૈયારી કરતા યુવાનો સાથે GPSC બોર્ડ રમત રમી રહ્યું હોય એવું લાગી રહ્યું છે.*
*🕹️ગુજરાતના એક ઉમેદવાર ચૌધરી વિપુલભાઈ કરમણભાઈના જીવન સાથે GPSC બોર્ડ કંઈ હદે રમત રમી.*

*🕹️GPSC ની મુખ્ય પરીક્ષામાં વિપુલભાઈએ ૪૨૯ ગુણ મેળવ્યા. જ્યારે ઇન્ટરવ્યુની પેનલે માત્ર ૨૦ માર્ક્સ આપીને નાપાસ ઘોષિત કર્યો.*

*🕹️જ્યારે આજે UPSC નું પરિણામ આવ્યું એમાં વિપુલભાઈએ ૩૪૮ માં રેન્ક સાથે ફાઈનલમાં પાસ થઈને સિલેક્શન મેળવ્યું.*
🔥11😱4🫡3👍2👏1
ધોરડો-"વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજ"; રણોત્સવથી દુનિયાભરમાં જાણીતું કચ્છનું ‘ધોરડો’ આજે પ્રવાસનની વૈશ્વિક ઓળખ બન્યું છે.

#GujaratInformation17032
😁28💯5
🔥5
#Revenue_Talati

👉 જે પણ ઉમેદવારોને રેવન્યુ તલાટી ના અભ્યાસક્રમમા કોઈ વિસગત્તા અથવા જરૂરી ફેરફાર બાબતે પોતાની રજુઆત કરવી યોગ્ય જણાય છે.

✍️ તેવા ઉમેદવારો આજે બપોરે 2 વાગે ટ્વીટર પર એક જ # હૅશટેગ સાથે પોતાની નૈતિક જવાબદારી સાથે ટ્વીટર અભિયાન મા જોડાઈ યોગ્ય રજુઆત મુકીશું.

✍️ બપોરે 1:30 વાગે અહીં ## હેસ્ટેગ આપીશું તે હૅશટેગ સાથે પોતાની રજુવાત એક સાથે બપોરે 2 વાગે કરવી.

✍️ વિધાર્થી હિતેચ્છુ ટેલિગ્રામ અને વ્હોટ્સએપ ચેનલ પણ ઉમેદવારોના સામુહિક હિતમાં ટ્વીટર અભિયાનના જોડાય તેવી વિનંતી.
👍11👎2
#Revised_Revenue_Talati_Syllabus

👆આ ## હેસ્ટેગ સાથે 2 વાગે એક સાથે ટ્વીટ દ્વારા આપની રજુવાત કરવી.
👆 Please friend retweet krjo.. Atlo to students mate time kadhi sko bdha retweet kro vinati che 🙏
👍2
GPSC Class 1-2
https://x.com/RameshD03483737/status/1925868646758330863?t=Qmhu8s_jd9dBinGEH4YHtA&s=19
તમારા માટે 2 મીનીટ કાઢીને રીટવીટ કરો વિનંતી છે 🙏😊
👍28
🚨 URGENT BLOOD DONATION APPEAL – AHMEDABAD PLANE CRASH 🚨

A tragic plane crash near Civil Hospital, Ahmedabad has resulted in mass casualties. In this critical situation, we humbly request everyone to come forward and donate blood to help save lives.

🩸 Blood Donation Centers:

1. U. N. Mehta Institute of Cardiology and Research Centre
        Room no 110, 1st   floor, A block
Contact no -9316732524

2. IHBT Department, Civil Hospital
        2nd floor, 1200 bed Civil Hospital,
Contact no- 9428265409


3. IKDRC Blood Centre
        1st floor, IKDRC Hospital, Manjushree mill road, Baliya limdi
Contact no- 07922687500
Ext no-4226

4. GCRI Blood Centre
    1st floor, Gujarat cancer & Research institute
Contact no-07922688026
3
અમદાવાદ પ્લેન દુર્ઘટનાને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ટ્રોમા (ઈમરજન્સી) સેન્ટરમાં દર્દીલક્ષી સારવાર સંબંધિત માહિતી મેળવવા સંપર્ક કરવા માટેના બે ફોન નંબર હોસ્પિટલ તંત્રે જાહેર કર્યા છે તે આ મુજબ છે...

6357373831
6357373841

#GujaratInformation20034
#Gujarat
#Ahmedabad
2
"242 लोग, एक प्लेन, और फिर बस ख़ामोशी..."

प्रिय भारत,

आज तेरे आसमान ने एक और बच्चा खो दिया। जिस अहमदाबाद की गलियों में लोग चाय के साथ ज़िंदगी की बातें किया करते थे, आज वहाँ ऐंबुलेंस की आवाज़ें चाय की केतली से भी ज़्यादा उबल रही हैं।

बोइंग 787 की एक उड़ान - जिसे आकाश की ऊँचाई चूमनी थी, वो ज़मीन पर चीखती हुई गिरी है।

कहते हैं प्लेन टेक-ऑफ़ के चंद मिनट बाद मेघानी नगर के एक हॉस्टल पर गिरा। किसी ने साइलेंट मोड पर डाला था फोन, वो अब कभी नहीं बजेगा।

किसी की मम्मी ने कह रखा था - “बेटा पहुँच कर कॉल कर देना” - वो कॉल अब सिर्फ कॉलर ट्यून में बजता रहेगा। किसी पिता ने पासपोर्ट बनवाया था बेटे का, “विदेश जाएगा, नाम रोशन करेगा।” अब पासपोर्ट राख में बदल गया है, और नाम अख़बारों में - मौत की लिस्ट में छप गया है।

प्रधानमंत्री कह रहे हैं - “यह ह्रदयविदारक है।” गृह मंत्री कहेंगे - “जांच होगी।” एविएशन मिनिस्ट्री कहेगी - “तकनीकी गड़बड़ी हो सकती है।”

हम पूछना चाहते हैं - क्या इस देश में अब उड़ना भी लक का खेल है?
क्या बोर्डिंग पास अब सिर्फ टिकट नहीं, मौत की लॉटरी बन चुकी है?

कहा जाता है ये बोइंग का सबसे सुरक्षित मॉडल था। तो क्या अब ‘सेफ्टी’ का मतलब बस यही है कि ब्रांडिंग अच्छी हो? या यह कि उसका क्रैश अब “इतिहास” में दर्ज होगा क्योंकि यह उसका पहला “फैटल एक्सिडेंट” था?

लेकिन उस माँ से पूछो जिसने बेटे को पहली बार एयरपोर्ट तक छोड़ा था।
वो Boeing नहीं जानती, वो बस बेटे की आँखों की चमक जानती थी।

242 लोग थे उस फ्लाइट में। अब 30 के शव मिले हैं, बाक़ी के लिए एनडीआरएफ मलबा खंगाल रही है - जैसे इस देश में न्याय मलबों से निकाला जाता है।

अब एयर इंडिया कहेगी - “हमें खेद है, हम मुआवज़ा देंगे।” सरकार कहेगी- “हम गंभीर हैं।” और टीवी चैनल कहेगा - “देखिए कैसे गिरा प्लेन, हमारे पास एक्सक्लूसिव फुटेज है।”

लेकिन सवाल ये है - क्या सिस्टम सिर्फ मुआवज़ा देकर अपनी ज़िम्मेदारी से मुक्त हो सकता है? क्या ये वही ‘विकसित भारत’ है जो चाँद पर पहुँचने की बात करता है,और ज़मीन से टेकऑफ़ भरते ही आग की लपटों में बदल जाता है।?

प्रिय देश, हम अब आँकड़ों से थक चुके हैं। हमें आँकड़ों में दर्ज मौतें नहीं,
मौत में दबे इंसान चाहिए।

आज ये हादसा अहमदाबाद में हुआ है - कल लखनऊ में हो सकता है, फिर कोलकाता, फिर दिल्ली, और एक दिन तुम कहोगे - “हम सब बस लकी थे अब तक।”

लेकिन सच्चाई यह है - अगर जाँचें सिर्फ कागज़ पर होती रहीं, अगर एविएशन लॉबी राजनेताओं की जेब में रही, अगर उड़ानें TRP और टिकट बेचने की होड़ बनती रहीं, तो ये आसमान हर हफ्ते एक शोकगीत गाएगा।

दुःखी हूं, इतना दुःखी की कानों में चीखने की आवाज़ गूंज रही है, और दिल कह रहा, " अभी ना जाओ, छोड़ कर...."

तुम्हारा नागरिक।
12
👍5🔥2😁21
🔥1👻1
GPSC
*પેહલા 400 માંથી 30 પ્રશ્નો માં ભૂલ આવતી ...*
*😠હવે 200 માંથી 35 પ્રશ્નો ભૂલો આવે છે....*

અને હા દરેક પ્રશ્ન માટે 100 rs તો ઉમેદવારને જ આપવાના 😠
🤔કેટલા રૂપિયા ભેગા થયા હશે ? તે તો રામ જાણે.
🤔આ જેટલા પણ પ્રશ્નો સુધર્યાં એના પૈસા પાછા આપશે અધ્યક્ષ શ્રી ??🤔

📌 પરીક્ષા તો ઉમેદવાર આપે છે, પણ જવાબદારી કોણ આપશે ?🫣

😷
#GPSC દ્વારા 20 એપ્રિલ, 2025ના રોજ લેવાયેલી Advt. No. 240/2024-25 અંતર્ગત યોજાયેલી #પ્રિલિમ્સ પરીક્ષાની #Final_Answer_Key (Declared on 05-07-2025) મુજબ, કુલ 200 પ્રશ્નોમાંથી:

🛑 19 પ્રશ્નોના
#જવાબ_બદલાયા છે

🛑 14 પ્રશ્નો
#રદ (Cancelled) કરાયા છે

🛑 4 પ્રશ્નોમાં
#બે_જવાબ માન્ય રાખવામાં આવ્યા છે

👉 કુલ મળીને 37 પ્રશ્નો (200 માંથી) સ્પષ્ટ રીતે ત્રુટિગ્રસ્ત હતાં —
અંદાજે 18.5% પ્રશ્નપત્ર અયોગ્ય છે.

📉 આવા તથ્યો માત્ર “પ્રશ્નપત્રના ગુણવત્તા સંબંધી પ્રશ્ન” નથી —
એ તો એક આખી ભરતી પ્રક્રિયા પર સવાલ પેદા કરે એવી ગંભીર બાબત છે.

🎯 GPSC જેવી પ્રતિષ્ઠિત આયોજક સંસ્થા પાસે શું આવી કોઇ નીતિ નથી
જો નિશ્ચિત સંખ્યાથી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય,
તો:

📌– જવાબદારી નક્કી થાય ?

📌– પરીક્ષા રદ્દ કરવામાં આવે ?

📌– પરીક્ષાર્થીઓને વળતર મળે ?

🤔દરેક વખતે પાડાને વાંકે પખાલીને ડામ ક્યાં સુધી ?

💬 આ વખતે તો ઉમેદવારોએ ફી આપી, હેતુપૂર્વક પડકાર કર્યો, પણ એમના આશાઓની પાંખ "આયોગની અદ્રશ્ય ભૂલો" માં કાપી નાખવામાં આવી.

📣 આ માટે હવે સ્પષ્ટ નીતિ હોવી જ જોઈએ —
જે કહે કે:

"જો 15% થી વધુ પ્રશ્ન બદલાય કે રદ થાય, તો ભરતી પ્રક્રિયા સ્થગિત કરીને
#જવાબદારો સામે કાર્યવાહી કરો."

❗️ કારણ કે જ્યારે 15% થી વધુ પ્રશ્ન રદ થાય કે બદલાય, ત્યારે તે માત્ર ભૂલ નથી રહેતી —
તે હજારો ઉમેદવારોના
#ભવિષ્યને બિનમૂલ્યે બુંજય નાંખે છે.

🤔 શું આયોગ જાણતા હોય છતાં આવા સવાલ છોડી આપે છે?
🤔શું હવે પ્રિલિમ્સમાં પણ મનમાની અને ગોઠવણી શરૂ થઈ છે?
#ઇન્ટરવ્યુમાં તો મનમાં જે આવે તે કરે છે,
😠તો હવે પ્રિલિમ્સમાં પણ નવી રમત શરુ કરી છે શું ?

📣 હવે GPSC ઉપર મૌનવ્રત નહીં, પણ જવાબદારી લેવામાં આવે તે જરૂરી છે.

#GPSC
#PaperLeakNahiPaperFault
#CandidateJustice
#BhoolNahiJawabdari
#GPSC_Reform

https://x.com/YAJadeja/status/1941492474733850787?t=1zb0NkX0bxk9XqrpFGR3Lg&s=19
💯81🔥1
🛑 "ફિક્સ_પે" : વિકાસ મોડેલ કે શોષણ મોડેલ ?"
📓 ભારતનું સંવિધાન “કલ્યાણકારી રાજ્ય”ની વાત કરે છે
અને અહીં “શોષણકારી_રાજ્ય”ના નિયમો લાગુ છે.
🔴ફિક્સ પે પ્રથા – ગુજરાતના કર્મચારીઓ માટે શોષણની પ્રથા.

ગુજરાત રાજ્ય, જેને "વિકાસ મોડેલ" તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે, ત્યાં એક ખૂબ જ ગંભીર અને શરમજનક નીતિ વર્ષો થી ચાલુ છે — ફિક્સ_પે_પ્રથા

દેશના અન્ય રાજ્યોએ કલ્યાણકારી અને કર્મચારી હિતની નીતિઓ અપનાવી છે, જ્યારે ગુજરાતમાં આજે પણ કર્મચારીઓનો પગાર-હક્ક ફગાવામાં આવે છે અને 5 વર્ષ સુધી ‘ફિક્સ_પગાર’ જેવી શોષણાત્મક વ્યવસ્થા હેઠળ રાખવામાં આવે છે.

📌નવી ભરતી થતાં શિક્ષકો, ક્લાર્કો, પોલીસ, હેલ્થ વર્કર, કંડકટર ........ વગેરેને સંપૂર્ણ પગાર મળતો નથી.
📌તેઓને પહેલા 5 વર્ષ ફિક્સ પગાર પર ફરજ બજાવવી પડે છે —
જે અન્ય રાજ્યો અને મોંઘવારીના પ્રમાણમાં ખૂબ ઓછો હોય છે.
આ દરમિયાન DA, HRA, પ્રાવિડન્ટ ફંડ, ગ્રેચ્યુઈટી, અને અન્ય સુવિધાઓ લાગુ પડતી નથી.
👆🏻જોઈએ તો એ કર્મચારી ગુજરાત રાજ્ય માટે પૂરું સમયસેવી, સંપૂર્ણ ફરજ નિભાવે છે, પણ વળતર અર્ધું પણ નથી.

📌જેને આપણે પછાત રાજ્ય કહીએ છીએ એવા બિહાર રાજ્ય: તાજેતરમાં 5 ફેબ્રુઆરી 2025ના રોજ ગેઝેટ જાહેર કરી બિહાર સરકારે સરકારે કર્મચારીઓ માટે
#પ્રોબેશન_પીરિયડ 2 વર્ષમાંથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે.ત્યાંની રાજ્ય સરકારે કલ્યાણકારી અભિગમ દાખવી નવરોજગાર કર્મચારીઓને ઝડપથી સંપૂર્ણ હક આપવાનું નક્કી કર્યું છે.

📌“સમાન કામ માટે સમાન વેતન” એ માત્ર આકર્ષક વાક્ય નથી. તે ભારતના સંવિધાનના દિશાનિર્દેશક સિદ્ધાંતોમાં સમાવિષ્ટ મૂલ્ય છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સિદ્ધાંતની અવગણના કરવામાં આવી રહી છે. 5 વર્ષ સુધી પગારમાં ઓછી રકમ આપવી, તેના પર મોંઘવારીના ભથ્થા પણ ન આપવા, "ફિક્સ પે" નામે એક યોજના નહિ પણ "શોષણ પદ્ધતિ" બની ગઈ છે.

— એક કર્મચારીની કલમમાંથી કટાક્ષમય પુકાર
ક્યારેક કદી ગુજરાત વિકાસ મોડેલ માટે વખાણાય છે... પણ એ વિકાસ કોના માટે છે?

> ભ્રષ્ટાચારીઓને બચાવવો હોય ત્યારે વિકાસ મોડેલ, મિત્ર ઉદ્યોગકારોને જમીન આપવી હોય ત્યારે વિકાસ મોડેલ, પણ કર્મચારીને ન્યાય આપવો હોય ત્યારે ?🤔 — "ભાઈ સરકારી વ્યવસ્થા છે, સમય લાગશે..."

🛑સાચી વાત તો એ છે કે, ગુજરાત આજે પણ કર્મચારીઓને “ફિક્સ પે” નામની શોષણ નીતિ હેઠળ પાંચ વર્ષ સુધી ગુલામ બનાવી રાખે છે.
હા, એ જ ગુજરાત જ્યાં
#UPSC જેવા કેન્દ્રિય માપદંડ લાવવા ચર્ચા થાય છે, પણ એક સાદો “સમાન વેતન” નક્કી કરવામાં સૌથી વધુ સમયે લાગે છે.

🧑🏻‍✈️🧑🏻‍🏫😞 કર્મચારીઓની હાલત ?
👉🏻ઓછા પગારને કારણે પરિવાર ન ચલાવી શકાય.
👉🏻લોન માં ફાફા, ભવિષ્ય માટે બચત ન બને.
👉🏻સ્ત્રી કર્મચારીઓ માટે તો માસિક ખર્ચ, બાળકોનો ભવિષ્ય, ભાડાંનું ઘર — બધું વધુ દમનકારક.
👉🏻નિવૃત્તિ સમયે પણ આ 5 વર્ષનાં ઓછા પગારનું અસર પેન્શન પર પડે છે — એટલે કે આર્થિક અંધકાર આખી કારકિર્દી પર છવાઈ જાય છે.

📌 ફિક્સ પે નીતિ સંપૂર્ણ રીતે રદ કરો.
📌 પ્રોબેશન પીરિયડ વધુમાં વધુ 1 વર્ષ કરો.
📌 DA, HRA અને અન્ય ભથ્થાઓ ફિક્સ પે દરમ્યાન પણ આપો.
📌 પગારપંચના લાભો પૂર્ણરૂપે આપો.
📌 UPS લાગુ કરતાં પહેલા ગુજરાતના કર્મચારીનું શોષણ બંધ કરો.
📌 નવીપેઢીના કર્મચારીઓ માટે શોષણવિહોણું સમાન વેતન નક્કી કરો.
📌 જ્યાં અન્ય રાજ્યો ઉદાહરણ બની રહ્યા છે, ત્યાં ગુજરાત પણ પીઠ પાછળ કેમ?🤔

🗣️ ગુજરાતની અસલ અસ્મિતા એ સમાનતા અને કર્મચારીઓના હક્કની રક્ષા છે – ફિક્સ પે નીતિ એ અસ્મિતા પર
#કલંક છે. હવે સમય આવ્યો છે કે દરેક કર્મચારી, દરેક શોષિત અવાજ એક બને અને સ્પષ્ટ કહે :- "ફિક્સ પે નાબૂદ કરો!" 🗣️

આજે
#remove_fixpay_in_gujarat #Remove_Fix_Pay_Gujarat #Remove_Fix_Pay
#Gujrat_the_only_fixpay_state_in_india જેવા હેશટેગ ફક્ત ડિજિટલ અભિયાન નથી – તે હજારો કર્મચારીઓના ચિત્કાર છે.

🧑🏻‍🏫ગુજરાતના કર્મચારીની હાલત એવી છે કે
> "સરકારના નિર્માણમાં ભાગીદાર છે, પણ વિકાસમાં ભાગીદાર નથી!"

🧑🏻‍🏫— ફિક્સ પે : વિકાસના ચમકતાં વિઝન નીચે શોષણની પડછાયાં
જ્યાં ભારતના મોટા ભાગના રાજ્યો કર્મચારીની નિષ્ઠા અને માનવ અધિકારનું મૂલ્ય સમજે છે, ત્યાં ગુજરાત હજુ પણ પોતાના કર્મચારીના શોષણમાં જ સમજે છે.

🧑🏻‍🏫આ તો ફિક્સ પે હેઠળ કર્મચારીઓની હકીકત છે.
બાકી પેન્શન? ગ્રેચ્યુઈટી? HRA ? એ તો સ્વપ્ન છે સાહેબ... અને “નિષ્ઠાવાન કર્મચારી” એ સસ્તો મજાક.

> પાંજરામાં પાંખો હોય તો એ ઉડાન કહેવાય કે દુઃખ ?

https://x.com/YAJadeja/status/1943927851855843570?t=cnaXk1G6UMBIh2uDQSr2Vw&s=19
7
2025/07/13 16:54:19
Back to Top
HTML Embed Code: