Forwarded from GPSC BOOSTER OFFICIAL ™️ (Ganatra Bhavana)
ગુજરાત વિશેષ:
દેશની પ્રથમ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક યુનિવર્સિટી વાપીમાં બનશે.
ગુજરાત રાજ્યની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કચ્છ જિલ્લાના શક્તિબેટ ખાતેકરવામાં આવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે એશિયાની પ્રતિષ્ઠિત કંપની CtrlS ગ્રુપના ગાંધીનગર-1 'ડેટા સેન્ટર'નું ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે ભૂમિપૂજન...
નવીન 'ડેટા સેન્ટર' ગુજરાતની ડિજિટલ ઇકોનોમીને વધુ પ્રોત્સાહિત કરી અન્ય કંપનીઓને આ ક્ષેત્રે રોકાણ માટે પ્રેરણા આપશે : મુખ્યમંત્રીશ્રી
ગાંધીનગરના 'ગિફ્ટ' સીટીમાં દારૂની છુટછાટ:
ગીફ્ટ સીટી ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારી/અધિકારી તેમજ અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓને લીકર/દારૂના સેવન માટે મુક્તિ અપાઈ, GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/ રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ ડોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી । શકશે. પરંતુ, ડોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ |કરી શકશે નહિ. ગ્લોબલ ઇનવેસ્ટર, ટેકનીકલ એક્ષપર્ટ તેમજ ગીફટ સીટી ખાતે સ્થપાયેલ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બીઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચકક્ષાએ લેવાયો નિર્ણય

👍17❤8
Forwarded from જ્ઞાન સારથિ
📌આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે.
📌રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.
🪄કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
🪄કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
🪄સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
🪄ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
🪄સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
🪄સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
🪄સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
🪄ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
🪄કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.

👍18
Downloads_ADVERTISEMENT_DT_13032024.pdf
532.2 KB
લોકરક્ષક તથા પીએસઆઇ માટે કુલ 12472 જગ્યાની જાહેરાત
PSI - 472
LRD - 12,000
PSI - 472
LRD - 12,000
👍8
Forwarded from Exam_10Preparation🇮🇳 (Mayavanshi Sunil)
હિન્દ_છોડો_આંદોલનquit_India_movement.pdf
992.8 KB
👍10❤3
Forwarded from Exam_10Preparation🇮🇳 (Mayavanshi Sunil)
રાષ્ટ્રપતિ_બંધારણીય_જોગવાઇઆઓ.pdf
1.3 MB
👍11