Forwarded from Goal GSSSB Exam
Forwarded from Goal GSSSB Exam
🔥 વિશ્વ પતંગિયા દિવસ કયારે ઉજવાય છે ?
Anonymous Quiz
18%
28 જાન્યુઆરી
37%
7 ફેબ્રુઆરી
36%
14 માર્ચ
9%
22 માર્ચ
Forwarded from Goal GSSSB Exam
🔥તાજેતરમાં ઓપરેશન "આહટ" કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું?
Anonymous Quiz
29%
NDRF
35%
RPF
23%
CISF
13%
BSF
Forwarded from Goal GSSSB Exam
🔥 ઓપરેશન પરીવર્તન પહેલ કયાં રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું?
Anonymous Quiz
26%
તમિલનાડુ
31%
ગોવા
28%
મિઝોરમ
14%
આંધ્રપ્રદેશ
Forwarded from Goal GSSSB Exam
✳️ ઈન્ટરનેટ સુરક્ષા દિવસ કયારે ઉજવાય છે?
Anonymous Quiz
20%
9 Feb
37%
10 March
18%
28 April
25%
30 November
Forwarded from Goal GSSSB Exam
✳️ સુરક્ષા સેતુ યોજના કયાંથી શરૂ કરવામાં આવી હતી?
Anonymous Quiz
17%
2003
40%
2008
29%
2012
13%
2016
Forwarded from Goal GSSSB Exam
Forwarded from Goal GSSSB Exam
🔥 દેશનો પ્રથમ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ ટેક્નોલોજી પાર્ક કયાં રાજયમાં લોન્ચ કરાયો?
Anonymous Quiz
21%
તમિલનાડુ
44%
કર્ણાટકના
23%
કેરળ
12%
ગુજરાત
Forwarded from Goal GSSSB Exam
💥 NAACના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે?
Anonymous Quiz
21%
ભૂષણ પટવર્ધન
38%
સુનિલ અરોરા
26%
અતુલ ગોયલ
15%
રાજીવ આહુજા
Forwarded from Goal GSSSB Exam
🔥 પ્રથમ રાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા સંયોજક તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે?
Anonymous Quiz
13%
હરિકુમાર
24%
વિરેન્દ્ર રામ
51%
જી. અશોકકુમાર
12%
અભિનવ મિશ્રા
Forwarded from Goal GSSSB Exam
🔥 તાજેતરમાં કયાં દેશ દ્રારા હાઈડ્રોજન ટ્રેન શરૂ કરી?
Anonymous Quiz
22%
જર્મની
21%
અમેરિકા
50%
જાપાન
7%
ચીન
Forwarded from Goal GSSSB Exam
✳️ તળિયાની શેવાળને નષ્ટ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
Anonymous Quiz
17%
કોપર સલ્ફેટ
37%
મેંગેનીઝ સલ્ફેટ
20%
રીસોલ
27%
ફટકડી
Forwarded from Goal GSSSB Exam
🔥 તાજેતરમાં ચર્ચા રહેલ "અસાની" વાવાઝોડાનું નામ કયાં દેશ દ્વારા રાખવામાં આવ્યું છે?
Anonymous Quiz
18%
જાપાન
18%
પાકિસ્તાન
42%
શ્રીલંકા
22%
માલદીવ
Forwarded from Goal GSSSB Exam
🔥 IIM અમદાવાદનાં આર્કિટેક્ટ નામ જણાવો?
Anonymous Quiz
16%
ચાર્લ્સ કોરિયા
12%
ફેક ગહરી
32%
લુઈસ કહાન
39%
બાલકૃષ્ણ દોશી
Same to Same 4 OMR
🔥 વધુ એક ભરતી કૌભાંડ
હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ રિઝલ્ટ Adv. 192 નુ પેપર લેવલ ઘણુજ અધરુ હતુ. જેમાં મહેનતુ વિદ્યાર્થીને પણ 65+ લાવવા સરળ ન હતા. છતા પણ અમુક વિદ્યાર્થીઓ ની OMR ચેક કરતા એમના માર્કસ 80+ જોવા મળેલ છે. જે ચોકકસથી કોઈ ગેરરીતી આચર્યા નો નિર્દેસ કરે છે.
🔥 વધુ એક ભરતી કૌભાંડ
હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ રિઝલ્ટ Adv. 192 નુ પેપર લેવલ ઘણુજ અધરુ હતુ. જેમાં મહેનતુ વિદ્યાર્થીને પણ 65+ લાવવા સરળ ન હતા. છતા પણ અમુક વિદ્યાર્થીઓ ની OMR ચેક કરતા એમના માર્કસ 80+ જોવા મળેલ છે. જે ચોકકસથી કોઈ ગેરરીતી આચર્યા નો નિર્દેસ કરે છે.
Forwarded from Goal GSSSB Exam
🔥 ભારતમાં વપરાશ માટે પરમાણુ શસ્ત્રો છોડવાની સત્તા કોની પાસે છે ?
Anonymous Quiz
28%
વડાપ્રધાન
59%
રાષ્ટ્રીપતિ
11%
આર્મી ચીફ
1%
ખબર નથી
Forwarded from Goal GSSSB Exam
Forwarded from Goal GSSSB Exam
🔥 #ICC પુરૂષ ટેસ્ટ રેન્કિગ બેટીંગમાં રોહિત શર્મા 8 માં અને વિરાટ કોહલી 10 માં સ્થાન પર #ICCRankings
✅ @Goal_GSSSB
✅ @Goal_GSSSB
👍1