Forwarded from CONFUSION_POINT
Forwarded from CONFUSION_POINT
🛑 કન્ફ્યુજન પોઈન્ટ 🛑
🔰Ctrl + Alt + C
👉© Copyright Symbol
🔰 Ctrl + Alt + R
👉 ® Registered Symbol
🔰Ctrl + Alt + T
👉™ Trademark Symbol
🔰 Ctrl + Alt + M
👉 કોમેન્ટ દાખલ કરવા માટે
🔜Join :- @dabhivb_gk
🔺 ડાભી વિશાલ🔺
🔰Ctrl + Alt + C
👉© Copyright Symbol
🔰 Ctrl + Alt + R
👉 ® Registered Symbol
🔰Ctrl + Alt + T
👉™ Trademark Symbol
🔰 Ctrl + Alt + M
👉 કોમેન્ટ દાખલ કરવા માટે
🔜Join :- @dabhivb_gk
🔺 ડાભી વિશાલ🔺
Forwarded from CONFUSION_POINT
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📌 ગુજરાતી વ્યાકરણ 📌
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔴 Target Head Clerk
🔴 Bin sachivalay
🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક
રીંગણાં
હળદર
ભીંડા
નકામુ
🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ઉપાલંભ
નળ
આલિંગન
ચપટી
ઠપકો
🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દાખડો
દાખલો
તકલીફ
ખાટલો
લાંબી
🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો ઃ ક્રૂઝે
દુધ
ઘેટુ
ટપકે
પટારો
🔺આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત
રાક્ષસ
મોટુ પગલું
પ્રિય
લાચાર
🔜Join :- @dabhivb_gk
👉 જવાબ સાંજે મુકવામાં આવશે Only On Confusion point ચેનલ

🔺 Account and Auditor and sub Treasury માટે કોઈ CPT ની તૈયારી કરતા હોય એ મેસેજ કરજો
👉 @mr_Dabhi
👉 @mr_Dabhi
Forwarded from CONFUSION_POINT
Confusion_point
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
⭕⭕⭕ ધોરણ ➖ 9⭕⭕⭕
💢💢 PART -1💢💢
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
♻♻ શબ્દ સમુહ માટે એક શબ્દ♻♻
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
💁🏻♂ ગાય રૂપી ધન = ગૌધન
💁🏻♂ ઘાસ ની પથારી = સાથરો
💁🏻♂ ચંદ્ર જેવી શીતળ કૃપાદ્રષ્ટિ = સોમદ્રષ્ટિ
💁🏻♂ શણગાર વિનાનું , શોભા રહિત = અડવું
💁🏻♂ ધરાય નહિ તેવું , વધારે પડતું ખાનારું = અકરાંતિયું
💁🏻♂ મારવું તે = તાડન
💁🏻♂ યાચના કરવી , માંગવું = જાંચવું
💁🏻♂ વેદનું લયાનુકારી ગાન = વેદના નું ગાન
🔹 સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી જો હેતુસર કરવામાં આવે તો સફળતા પ્રાપ્ત કરવી આસાન બની જાય માટે આમે આજે તમારા માટે લાવ્યાં છે*
🔜 કન્ફ્યુઝન પોઈન્ટ માટે અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડવ
◆ https://www.tgoop.com/dabhivb_gk
🔴 શક્તિ ગઢવી⭐⭐

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔵 રાવણનું મિથ્યાભિમાન (ગિરધર ) 🔵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹 કવિ :- ગિરધરદાસ
👉 જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
▪️ તેમના પિતાનું નામ ગરબદાસ.
💭 ‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.
♣️ ‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.
🔷 સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.
🔷તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔜Join :- @dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ડાભી વિશાલ

💮 સાગરકાંઠાનો પ્રવાસ 💮
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹રધુવીર ચૌધરી
🔹જન્મ : ૫-૧૨-૧૯૩૮
🔴 રઘુવીર દલસિંહ ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો છે.
👉કૉલેજે કક્ષાએ વરસો સુધી અધ્યય-અધ્યાપનકાર્ય કર્યું છે.
[તેઓ આપણા જાણીતા નવલકથાકાર અને નાટ્યકાર છે. કવિતા, ટુંકી વાર્તા, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રે યશસ્વી પ્રદાન કર્યું છે. ]
✔️ ‘ઉપરવાસ કથાત્રયી’ તેમની પુરસ્કૃત થયેલી નવલકથા છે.
✔️ ‘ઝૂલતા મિનારા’ નાટકસંગ્રહ અને ‘સાહરાની ભવ્યતા’ નિબંધસંગ્રહ પણ્સ તેમણે પ્રસિદ્ધ કર્યા છે.
👉😌તેઓ કલાનો કસબ જાળવી મૂલ્યનિષ્ઠ સાહિત્યનું સર્જન કરે છે.
👉 ( કાવ્યમાં) ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જાણીતાં સ્થળો માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડી, માંડવી જેવાં સ્થાળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવામાં આવ્યું છે, પ્રસ્તુત એકમ દ્વારા આપણને ગુજરાતના દરિયાકાંઠાની વિશેષતાઓનો પરિચય મળે છે.
👉સાથે-સાથે પ્રવાસના આયોજન બાબતે પણ ખ્યાલ આવે છે.
●═══════════════════●

🔷કન્ફયુજ પોઈન્ટ 🔷
📍📍💥📍📍💥📍📍💥📍📍💥📍
⏰ *ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ*⏰
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚 ગુજરાતી શબ્દભંડોળ માં કઈ ભાષાનો ફાળો નથી?
1.અરબી
2.ફારસી
3 ફ્રેન્ચ
4 પોર્ટુગીઝ.✅
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📡 નર્મદા - સમાસ કયો છે?
1.કર્મધારય
2 દ્વિગુ
3.ઉપપદ ✅
4 બહુવ્રહી
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ક્રિયાપદો દરેક કાળના કેટલા પ્રકારના રૂપો હોઈ છે?
A.5
B.3.
C.4 ✅
D.7
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🔋 અધૂરી ક્રિયા દર્શવનાર પદોને શુ કહેવાઈ છે ?
1.નિપાત
2.સંયોજક
3.ક્રૂદત✅
4 નામયોગી
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓 ગુજરાતી ભાષા માં અઘોષ ની સખ્યાં કેટલી?
A.27
B.13✅
C.36
D.22
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⭐ સ્વર સાથે વ્યજન જોડાઈને કઈ સંધિ બને?
1.સ્વર સંધિ
2 વ્યજન સંધિ✅
3 સજાતીય સંધિ.
4.વિજાતીય સંધિ
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎓" સંયોજક વડે વિગ્રહ પામવું " એ કયા સમાસ નૂ લક્ષણ છે ?
1.દ્વિગુ
2.કર્મધારય
3.તતપુરુષ.
4.દ્વદ્વં✅
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🎙ગુજરાતી ભાષા માં ક્રિયાપદ કેટલા પ્રયોગ છે ?
A.3✅
B.4
C.7.
D.8
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 😁 નીચેના માંથી ક્યો વિશેષણનો પ્રકાર નથી?
1.પરિમાનવચક
2.રિતીવચક✅
3.ગુણવાચક
4.અનુવાદ્ય
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 🙄ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે?
1.કર્તા
2.સંપ્રદાન
3.કરણ✅
4.અપદાન

4 પોર્ટુગીઝ...✅
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⏰ નીચેના માંથી કયો સંધિ નો પ્રકાર નથી??
1.સજાતીય
2.વિજાતીય
3.વર્ણજાતિય✅
4.વ્યજન
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📒 નીચેના માંથી કયો નિપતનો પ્રકાર નથી?
1.કારણવાચક✅
2.ભારવાચક
3.વિનયવચક
4.પ્રકીર્ણ
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📍સંજ્ઞાના પ્રકારો કેટલા છે ?
A.4
B.6
C.7
D.5✅
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ☎'તે પઁખીની ઉપર પથરો ફેકતા ફેંકી દીધો' છદ કયો છે ?
1.મંદાક્રાનતા✅
2.પૃથ્વી
3.વસંતતિલકા
4.શીખરણી
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: 📚ગુજરાતી ભાષામાં કેટલાં શુદ્ધ કાળ છે ?
A.3
B.4✅
C.5
D.6
ડાભીવિશાલ કન્ફ્યુજનપોઈન્ટ: ⏰ ગુજરાતી ભાષામાં કેટલા મિશ્રકાળ છે ?
A.8
B.12
C.15
D.10✅
🖥 Join telegram:T.me/dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖
📚 ડાભી વિશાલ. 📚

♻️ અલ્ગોરિધમ મુજબ કોઈપણ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક તૈયાર કરવામાં આવે છે તેને શું કહે છે
#Confusion_Point
#Confusion_Point
Anonymous Quiz
14%
A- સોફ્ટવેર
48%
B- ફ્લોચાર્ટ
33%
C- પ્રોગ્રામ
5%
D- ફંકશન
Forwarded from Dwarkesh Education - Step Towards Success
Launching... 🥳
👮♂ POLICE CONSTABLE Special Test Series 👮
Only on "Dwarkesh Education" - Step Towards Success
1. કોન્સ્ટેબલના સિલેબસ મુજબ ટોપિક ટેસ્ટ સિરીઝ મળશે.
2. ટેસ્ટ ટોપિકવાઇઝ ટાર્ગેટ મુજબ રહેશે.
3. વેલીડિટી 1 વર્ષ સુધીની રહેશે.
4. ટેસ્ટ સિરીઝ 30/05/2023 થી શરૂ થશે.. ત્યાં સુધીમાં ડિસ્કાઉન્ટ પ્રાઇઝથી જોડાઈ જવું, ત્યારબાદ કોઈ જ ડિસ્કાઉન્ટ રહેશે નહિ.
Android App Link https://play.google.com/store/apps/details?id=co.diy17.uejlz
iOS app link : https://apps.apple.com/in/app/classplus/id1324522260 (ORG Code માંગશે એમાં UEJLZ નાખી દેજો એટલે એપ્લિકેશન ચાલશે)
🙏

🔹◆───────────────────◆🔹
📍હવે ગણિત શીખવું થયું આસાન 📍
🔹◆───────────────────◆🔹
🔥🎖સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑🔧👨🎓ભાઇઓ અને બહેનો માટે
⚡️🎯ગણિત બાબતે શ્રેષ્ઠકદી સસ્તું ન હોય એ માનસિકતા ટોડી નાખીશું અથવા ખોટી પાડી દઈશું.....
🎉🎊 આવતીકાલે launch કરવામાં આવનાર આપણા ગણિતનાં કૉર્સની દરેક પ્રકારની માહિતી આજે આપને આપણી youtube channel પરથી આપવામાં આવશે..
💫💡 Demo લેક્ચર / વિડિયો Youtube માં તમે જોઈએ શકશો જે ચેપ્ટર નથી ફાવતું બરોબર તે જોઈ તમે અંદાજો લગાવી શકશો(નીચે YouTube link 🖇️ આપેલ છે)
🎁🎉 ફરી કહીશ આ કૉર્સ આજ સુધી તમે વિચાર્યું નહિ હોય એ રીતે મળશે....
📌જેમને ખરેખર ગણિત શીખવું છે એ વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો અને બીજાં જે વિદ્યાર્થીઓ ગણિત શીખવાની ઇચ્છા ધરાવે છે તેમને જોડતા રહેજો......
આભાર સહ......
📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
📞 Connect with me on telegram : @SRMsInstituteBhavnagar
🪫 youtube channel:https://youtube.com/@MathsBySRM?si=SiT8NHlqosRYWYpR
Regards,
Sanjay Makwana - SRM
📍હવે ગણિત શીખવું થયું આસાન 📍
🔹◆───────────────────◆🔹
🔥🎖સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑🔧👨🎓ભાઇઓ અને બહેનો માટે
⚡️🎯ગણિત બાબતે શ્રેષ્ઠ
🎉🎊 આવતીકાલે launch કરવામાં આવનાર આપણા ગણિતનાં કૉર્સની દરેક પ્રકારની માહિતી આજે આપને આપણી youtube channel પરથી આપવામાં આવશે..
💫💡 Demo લેક્ચર / વિડિયો Youtube માં તમે જોઈએ શકશો જે ચેપ્ટર નથી ફાવતું બરોબર તે જોઈ તમે અંદાજો લગાવી શકશો
🎁🎉 ફરી કહીશ આ કૉર્સ આજ સુધી તમે વિચાર્યું નહિ હોય એ રીતે મળશે....
📌જેમને ખરેખર ગણિત શીખવું છે એ વિદ્યાર્થીઓ જોડાયેલા રહેજો અને બીજાં જે વિદ્યાર્થીઓ ગણિત શીખવાની ઇચ્છા ધરાવે છે તેમને જોડતા રહેજો......
આભાર સહ......
📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
📞 Connect with me on telegram : @SRMsInstituteBhavnagar
🪫 youtube channel:https://youtube.com/@MathsBySRM?si=SiT8NHlqosRYWYpR
Regards,
Forwarded from CONFUSION_POINT
••••••───────────────────••••••
♦️ હવે ગણિત શીખવું થયું આસાન ♦️ ••••••───────────────────••••••
🔥♠️સરકારી નોકરી મેળવવા મહેનત કરતા વિદ્યાર્થી 🧑🔧👨🎓ભાઇઓ અને બહેનો માટે
🏆 °ગુજરાતમાં સૌ પ્રથમ વખત ° 🏆
╭───────────────────────╮
🟢 ગણિતનો Chapter - Wise Course 🟢
╰───────────────────────╯
⚡️🎯 ગણિત બાબતે શ્રેષ્ઠ કદી સસ્તું ન હોય એ માનસિકતા ટોડી નાખીશું અથવા ખોટી પાડી દઈશું.....
👉🏻 જે પ્રકરણ શીખવું છે એ પ્રકરણ માટે જ payment કરવાની સુવિધા
👉🏻 સૌથી ઓછી કિંમતમાં શ્રેષ્ઠની ખાતરી આપતો કોર્સ.
╭───────────────────────╮
💠💫 કોર્સની વિસ્તૃત માહિતી માટે:
👉https://youtu.be/8GtrW-rdJSM
╰───────────────────────╯
👉🏻 આ એપને દરેક જિજ્ઞાસુ અને સ્વપ્નદ્રષ્ટા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આ મેસેજ શેર કરવાનું અને આંગળી સીંધ્યાનું પૂણ્ય ચુકતા નહિ...શેર કરો અને નોલેજને હાથવગું કરો🥰🥳😻
📲 Download my App: https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
🔺 Connect with me on telegram :
@SRMsInstituteBhavnagar
અભિલાષી
🔘Sanjay Makwana - SRM
SRM's Institute - Bhavnagar
સ્વપ્ન સાકાર કરવાની સાહસભૂમી
🛜 For inquiry: 9727524809 (WhatsApp Only)

🏆 °

✨✨ ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી.ફ્રી. ફ્રી. ફ્રી.ફ્રી.ફ્રી ✨✨
╭────────────────────╮
⚡️6:30 કલાકનો મેગા લેક્ચર ⚡️
🟢 Maths મહા સંગ્રામ 🟢
╰────────────────────╯
🔥💥 આવતીકાલે આપની Youtube Channel (
🔹◆────────────────◆🔹
✨ 1. ક્ષેત્રફળ અને પરિમિતિ
✨ 2. ઘનફળ અને પૃષ્ઠફળ
🔹◆────────────────◆🔹
👉 અહિયાં ભણ્યા પછી અઘરા લાગતા સૂત્રો ગોખવા નહિ પડે.... સરળતાથી સમજાય જશે....
💫♦️ અત્યાર સુધી આપણે આ બન્ને પ્રકરણથી દૂર ભાગ્યા, પણ હવે સમય છે બન્ને પ્રકરણની નજીક આવવાનો.....
🏆✨ બન્ને પ્રકરણ પુરે પૂરા મુકવામાં આવશે concept સાથે......
😐⚡️ બન્ને પ્રકરણનાં થઈને કુલ 100 દાખલાઓ detail solution સાથે.....બન્નેનાં50-50
📍💥 તો રાહ જોયા વગર જોડાઈ જાવ અમારી સાથે અને તમારાં ગણિતને બનાવો મજબૂત...
💫Join us
👉 https://www.tgoop.com/SRMsInstituteBhavnagar
╭────────────────────╮
⚡️
🟢 Maths મહા સંગ્રામ 🟢
╰────────────────────╯
🔥💥 આવતીકાલે આપની Youtube Channel (
Click here
) પર આપને મળશે.....🔹◆────────────────◆🔹
✨ 1. ક્ષેત્રફળ અને પરિમિતિ
✨ 2. ઘનફળ અને પૃષ્ઠફળ
🔹◆────────────────◆🔹
👉 અહિયાં ભણ્યા પછી અઘરા લાગતા સૂત્રો ગોખવા નહિ પડે.... સરળતાથી સમજાય જશે....
💫♦️ અત્યાર સુધી આપણે આ બન્ને પ્રકરણથી દૂર ભાગ્યા, પણ હવે સમય છે બન્ને પ્રકરણની નજીક આવવાનો.....
🏆✨ બન્ને પ્રકરણ પુરે પૂરા મુકવામાં આવશે concept સાથે......
😐⚡️ બન્ને પ્રકરણનાં થઈને કુલ 100 દાખલાઓ detail solution સાથે.....બન્નેનાં
📍💥 તો રાહ જોયા વગર જોડાઈ જાવ અમારી સાથે અને તમારાં ગણિતને બનાવો મજબૂત...
💫Join us
👉 https://www.tgoop.com/SRMsInstituteBhavnagar
Forwarded from CONFUSION_POINT
🔹◆────────────────────◆🔹
✨⚡️ સંપૂર્ણ ગણિત અને રીઝનીંગ કોર્સ ⚡️✨
🔹◆────────────────────◆🔹
🟢♦️
📢 ગણેશ ચતુર્થી ઑફર 🔥 🚩
👨🏫 તમામ કોર્સ પર રૂ. 222 નું flat Discount
🙋♂ Offer valid till : 25 September 2023
────────────────────
🔺 એપ્લિકેશન ભાવપત્રક 🔺
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ : ₹ 555/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ: ₹ 333/-
⏰ VALIDITY : 3 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ: ₹ 777/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ: ₹ 555/-
⏰ VALIDITY : 6 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ :₹ 888/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ :₹ 666/-
⏰ VALIDITY : 9 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ : ₹ 999/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ: ₹ 777/-
⏰ VALIDITY : 12 મહિના
────────────────────
🎴App link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
🔔Telegram: T.me/SRMsInstituteBhavnagar
Regards,
SRM's Institute - Bhavnagar
✨⚡️ સંપૂર્ણ ગણિત અને રીઝનીંગ કોર્સ ⚡️✨
🔹◆────────────────────◆🔹
🟢♦️
સૌથી સસ્તો અને સૌથી શ્રેષ્ઠ કોર્સ
♦️🟢📢 ગણેશ ચતુર્થી ઑફર 🔥 🚩
👨🏫 તમામ કોર્સ પર રૂ. 222 નું flat Discount
🙋♂ Offer valid till : 25 September 2023
────────────────────
🔺 એપ્લિકેશન ભાવપત્રક 🔺
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ :
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ
⏰ VALIDITY : 3 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ
⏰ VALIDITY : 6 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ :
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ :
⏰ VALIDITY : 9 મહિના
────────────────────
📌 કોર્સ પ્રાઇઝ : ₹ 999/-
🖇 ડિસ્કાઉન્ટ પ્રાઇઝ
⏰ VALIDITY : 12 મહિના
────────────────────
🎴App link : https://rpgpkn.on-app.in/app/home?orgCode=rpgpkn&referrer=utm_source=copy-link&utm_medium=tutor-app-referral
🔔Telegram: T.me/SRMsInstituteBhavnagar
Regards,
SRM's Institute - Bhavnagar
Forwarded from SRM's Institute for Maths and Reasoning
🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું ✨🔥
✨ Road To Success ✨
🙋♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋♂
🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.
🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ?
☺️🥳ઉપરના પ્રશ્નોથી આપના ઘણાં 🤗પ્રશ્નોના જવાબ મળી જશે અહી જે પણ વાત થઈ અનુભવોના આધારે કહેલ છે.
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️
Youtube Link : https://tau.id/9ih1n
✨ Road To Success ✨
🙋♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋♂
🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.
🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ?
☺️🥳