Forwarded from 📒Goal_gsssb📒
Forwarded from 📒Goal_gsssb📒
Forwarded from 📒Goal_gsssb📒
Forwarded from 📒Goal_gsssb📒
👉Laboratary assistant 159 2018/19
👉આ ચેનલ લેબ આસિસ્ટન્ટ 159 2018/19 ની તૈયારી કરતા મિત્રો માટે બનાવવામાં આવી છે
👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tgoop.com/lab_assistant1
👉આ ચેનલ લેબ આસિસ્ટન્ટ 159 2018/19 ની તૈયારી કરતા મિત્રો માટે બનાવવામાં આવી છે
👇👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tgoop.com/lab_assistant1
Telegram
✌Laboratary assistant 159 2018/19✌
🎗📒આ ચેનલ લેબ આસિસ્ટન્ટ 159 2018/19 ની તૈયારી કરતા મિત્રો માટે બનાવવામાં આવી છે🎗📕
Forwarded from Gpsc Preparation by MAHESH PRAJAPATI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
😊કંડલા બંદર😊
કંડલા ગામ તાલુકો ગાંધીધામ જીલ્લો કચ્છ
નિર્માણ ખેંગારજી ત્રીજા જાડેજા એ બંદર બનાવ્યું
1955માં જવાહરલાલ નહેરુએ બંદર માંથી મહાબંદર નો દરજ્જો આપ્યો અને ફર્સ્ટ FTZ ફ્રી ટ્રેડ ઝોન 1955 બન્યું
ભારતનું પ્રથમ SEZ સ્પેશિયલ ઇકોનોમી ઝોન કંડલા 1965 માં
ભારતનું પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ કંડલા 1967 માં
કંડલા બંદરનું નામ 2017માં દીનદયાળ પોર્ટ કરવામાં આવ્યો નરેન્દ્ર મોદી દ્વારા
કંડલા બંદર નું નિયમન કેન્દ્ર સરકાર દ્વારા થાય છે
KPT -કંડલા પોર્ટ ટ્રસ્ટ
PDPT - પંડિત દિન દયાલપોર્ટ ટ્રસ્ટ
http://T.me/MarugujratByBHARATMODI

કચ્છનું રણ - બે નાનું4700km area,મોટું22500km area
નાનુ રણ બનવાનું કારણ ખંડીય છાજલી ઊંચકાવવવા થી
મોટો રણ નું કારણ 16 જૂન ૧૮૧૯ના રોજ ભૂકંપ , સિંધુ નદીના વહેણ બદલાયા ,
અલ્લાહ ડેમ લખપત તાલુકામાં આવ્યો છે લખપત નો વિકાસ ફતેહ મહંમદ જમાદાર કર્યો છે લખપત નારા નદી કિનારે આવે છે
રણ ઉત્સવ નો કાર્યક્રમ ધોરડો ગામ તાલુકો ભુજ મોટા રણમાં થાય છે ડિસેમ્બર મહિનામાં

*-ફેકટ*
ઇન્દ્રિયોને શાંત અને સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ " આવું કઠોપનિષદમાં લખેલું છે
ઇન્દ્રિયોને શાંત અને સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ " આવું કઠોપનિષદમાં લખેલું છે
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
કૃતિ:
જીવન વર્ણન જેવું પુસ્તક .. સ્ક્રેપબુક ,
દયારામનો અક્ષરદેહ
લીલાવતી ના મૃત્યુ પછી લીલાવતી જીવનકલા બુક લખી
પત્ની ના મૃત્યુ પછી સ્નેહમુદ્રા બુક લખી
અને અંગ્રેજીમાં ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત ગ્રંથ લખ્યો
કૃતિ:
જીવન વર્ણન જેવું પુસ્તક .. સ્ક્રેપબુક ,
દયારામનો અક્ષરદેહ
લીલાવતી ના મૃત્યુ પછી લીલાવતી જીવનકલા બુક લખી
પત્ની ના મૃત્યુ પછી સ્નેહમુદ્રા બુક લખી
અને અંગ્રેજીમાં ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત ગ્રંથ લખ્યો
✅સિંધુ સ્થળ માં માલિક ની સાથે કૂતરા ને કબર માં રાખવા ની પ્રથા ક્યાં પ્રચલિત હતી
- બુર્જહોમ -JK👍
✅સિંધુ સ્થળને વસ્તી આધારે ક્રમ -
લોથલ - કાલી બંગાન - હડપ્પા - મોહેં જો દરો
- બુર્જહોમ -JK👍
✅સિંધુ સ્થળને વસ્તી આધારે ક્રમ -
લોથલ - કાલી બંગાન - હડપ્પા - મોહેં જો દરો
Forwarded from Gpsc Preparation by MAHESH PRAJAPATI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
✅રણવિસ્તાર માં સુકાય ગયેલા સરોવર ને પ્લાયા નામ થી ઓળખાય છે.
✅ કેરળ માં લગૂન સરોવર સાથે પહોળો પટ્ટો લાંબા વિસ્તાર માં ખારું પાણી ભરાઈ જાય તેને કાયલ કહેવાય છે.
✅ કડાણા (દિવડા ) તાલુકો - મહીસાગર
✅ લખપત (દયાપર) તાલુકો- કચ્છ
✅ ખાનપુર (બોકારો) તાલુકો મહીસાગર
✅જગત મંદિર, દ્વારકા-ઓખામંડળ તાલુકા માં છે

✅સિંધુ સંસ્કૃતિ નો સમયગાળો એ આદ્ય ઐતિહાસિકયુગ(તામ્ર યુગ) નો સમય છે
*🌎ભૂગોળ🌍*
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
▪ભૂગોળના પિતા તરીકે કોણ ઓળખાય છે❓
*✔હિકેટિયસ*
▪વ્યવસ્થિત ભૂગોળના પિતા કોણ કહેવાય છે❓
*✔ઇસ્ટોસ્થેનિઝ*
*✔સૌપ્રથમ વિષુવવૃત્ત રેખાની લંબાઈ જાણવાનો પ્રયાસ કરનાર*
▪ભૌતિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔પોલીડોનીયસ*
▪આધુનિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ*
▪માનવભૂગોળના પિતા કોણ છે❓
*✔ફ્રેડરીક રેટજલ*
▪સાંસ્કૃતિક ભૂગોળના પિતા કોણ છે❓
*✔કાર્લ-ઓ-સાવર*
▪વિશ્વના સૌપ્રથમ ભૂગોળવેત્તા કોણે માનવામાં આવે છે❓
*✔ઇ.સ.6ઠી સદીના "થેલ્સે"ને*
▪ગાણિતીય ભૂગોળનો વિકાસ કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔થેલ્સે*
▪ભૌગોલિક તત્ત્વોને ક્રમબદ્ધ કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔હિકેટિયસ (પોતાના પુસ્તક પેરીડાયસમાં)*
▪પૃથ્વીનો કાલ્પનિક ગોળો (ગ્લોબ) બનાવનાર કોણ છે❓
*✔માર્ટિન બૈહમ*
▪વિશ્વમાં સૌપ્રથમ નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔એનેકસી મેન્ડર*
▪વિશ્વને 17 ખંડોમાં વિભાજીત કરનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔સ્ટ્રોબા*
▪સૌપ્રથમ ભૂગોળ માટે "જયોગ્રાફિકા" શબ્દનો પ્રયોગ કોણે કર્યો❓
*✔ઇસ્ટોસ્થેનિઝે ઇ.પૂ.2જી સદીમાં*
▪ભૌગોલિક વિશ્વકોષના રચયિતા કોણ છે❓
*✔સ્ટ્રોબા*
▪સૌપ્રથમ સ્કેલના આધારે નકશો બનાવનાર ભૂગોળવેત્તા કોણ છે❓
*✔એનેકસીમેન્ડર*
▪કોને આરામ ખુરશીવાળા ભૂગોળવેત્તા ગણવામાં આવે છે❓
*✔કાર્લરિટર*
▪ભૂ-ભૌતિકીશાસ્ત્રના પિતા કોણ છે❓
*✔ઇરેસ્ટોસ્થેનીઝ*
▪પ્રાદેશિક ભૂગોળના સૌપ્રથમ અધ્યયનકર્તા કોણ છે❓
*✔ઈતિહાસના પિતા હેરોડોટ્સ*
➖➖➖➖➖➖➖➖➖➖
*🇮🇳ભારત અને ભૂગોળ🇮🇳*
▪ઋગ્વેદમાં ચાર દિશાઓનો ઉલ્લેખ કયા નામે મળે છે❓
*✔દિગબિંદુ*
▪ભારતમાં સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ વિશે માહિતી આપનાર કોણ છે❓
*✔ભાસ્કરાચાર્ય(ઇ.સ.1114)*
▪"કિતાબુલ હિન્દ" (ભારતનું ભૂગોળ) કોની જાણીતી કૃતિ છે❓
*✔અલબરૂની (ઇ.સ.1030)*
▪ભારતનો સૌપ્રથમ નકશો કોણે બનાવ્યો❓
*✔એનવિલે (ઇ.સ.1752)*
▪વિશ્વના નકશામાં સૌપ્રથમ ભારતને દર્શાવનાર કોણ છે❓
*✔ટોલેમી*
▪કયા ભારતીયે સૌપ્રથમ પૃથ્વીનો વ્યાસ દર્શાવ્યો❓
*✔બ્રહ્મગુપ્ત*
▪ભારતીય સર્વેક્ષણ વિભાગની સ્થાપના સૌપ્રથમ ક્યારે અને કોના નેતૃત્વમાં કરવામાં આવી હતી❓
*✔ઇ.સ.1769માં જનરલ રેનેલના નેતૃત્વમાં*