Telegram Web
⚡️આહીર સમાજનાં વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ ખાતે દરેક પરીક્ષાઓની તૈયારી માટે મુરલીધર એકેડેમી દ્વારા સ્કોલરશીપ આધારિત ફ્રી બેચ

જેમાં GPSC DySO, STI, ATDO, નાયબ મામલતદાર, PSI, પોલીસ કોન્સ્ટેબલ, ફોરેસ્ટ ગાર્ડ, હાઇકોર્ટ DySO, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર, હાઇકોર્ટ આસિસ્ટન્ટ, MPHW, FHW, SSC GD, MTS, CGL, CHSL, IBPS બેન્કિંગ અને આર્મી જેવી દરેક ભરતીઓનો સિલેબસ આવરી લેતી ફ્રી બેચ શરૂ થવાની હોય.

🔸આ યોજનાનો લાભ લેવા, ફોર્મ ભરવા માટે તા.30 નવેમ્બર, 2024 સુધીમાં નીચેની લિંક પરથી ઓનલાઈન ફોર્મ ભરી, આપના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ ક્લાસે પહોચાડવાના રહેશે.

🌈રજીસ્ટ્રેશનની લિંક:
https://forms.gle/5nM8DuyfoYvXjJaDA

🌟બેચ શરૂ: 02 ડિસેમ્બર, 2024ને સોમવાર

👉વધુ માહિતી માટે સંપર્ક કરો:
હર્ષભાઈ આહીર 78781 86867
⛳️એડ્રેસ: રાયજીનગર કોમ્પલેક્ષ, મોતીબાગ સર્કલ પાસે, જૂનાગઢ

📲 વધુમાં વધુ આહીર સમાજના દિકરા-દિકરીઓ સુધી આ માહિતી શેર કરો

♻️આપના મિત્રો કે સગા વ્હાલામાંથી કોઈપણનું રજીસ્ટ્રેશન બાકી હોય તે વહેલા તે પહેલાના ધોરણે લિંક પરથી ફોર્મ ભરી, રજીસ્ટ્રેશન કરી, એડમિશન લઈ શકશે…

💫 આપણી ટેલીગ્રામ ચેનલમાં જોડાવા માટે: https://www.tgoop.com/MurlidharAcademy/
🔥પોલીસ કોન્સ્ટેબલ, PSI, CCE, GPSC STI માટે સંપૂર્ણ ભૌતિક ભૂગોળ _ફ્રી…ફ્રી…ફ્રી_

લેક્ચર : 06

🔸 પૃથ્વીની આંતરિક સંરચનાનો ભાગ -3 અપલોડ થાય ગયો છે. બધા મિત્રો જોઈ લેશે.

🔗 https://youtu.be/amuAh6eZ0Yc

🔥 આ ભાગ પરીક્ષાની દ્વષ્ટિએ ખુબજ મહત્વ પૂર્ણ છે.

🔹 આગળના લેક્ચર

🔺Lec : 01
https://youtu.be/a_jtjD37ecI

🔺Lec : 02
https://youtu.be/1MxgYMH4h_E

🔺Lec : 03
https://youtu.be/7gvOOLddJI8

🔺Lec : 04
https://youtu.be/oMZ1YiFwjqg

🔺Lec : 05
🔗 https://youtu.be/J5F72w1lsqY

Join Telegram :
🔗
https://www.tgoop.com/RavaliyaSir
🔥 મુરલીધર એકેડેમી જૂનાગઢ ખાતે નવી બેચ આવતીકાલે તા.2 ડિસેમ્બર, 2024ને સોમવારથી શરૂ થઈ જશે.

ક્લાસનો સમય સવારે 9 થી 11 નો રહેશે, જેથી સમયસર હાજર રહેવું.

🏃‍♂ પ્રથમ દિવસથી જ સિલેબસ પ્રમાણે લેક્ચર શરૂ થઈ જશે, તેથી એકપણ દિવસ ગેરહાજર રહેવું નહિ.

🔴 વહેલા તે પહેલાના ધોરણે ક્લાસની બેઠક વ્યવસ્થા જળવાઈ રહે, તે પ્રમાણે એડમિશન આપવામાં આવશે.

📄 આપને જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ્સની ઝેરોક્ષ તેમજ 3600/- રૂપિયા ફી ડિપોઝિટ તરીકે આપવાની રહેશે, જે રિફંડેબલ છે.

🏡 ક્લાસનું એડ્રેસ: IMAGE Academy, રાયજીનગર કોમ્પલેક્ષ, AXIS બેંકની બાજુમાં, મોતીબાગ સર્કલ પાસે, જૂનાગઢ.
📍મેપ લિંક: https://maps.app.goo.gl/h1U3nfXbsohB7WDf8

👉વધુ માહિતી માટે સંપર્ક કરો:
હર્ષભાઈ આહીર 7878186867
🗓 3 December 🔸️ Important Days

(1) Major Dhyanchand Death Anniversary (3 December, 1979)


(2) Dr. Rajendra Prasad Birth Anniversary (3 December, 1884)


(3) 3rd December Advocate's Day


(4) World Disability Day (3 December)


(5) Khudiram Bose Birth Anniversary (3 December, 1889)


(6) Bhopal Gas Tragedy (3 December, 1984)


Join: @MurlidharAcademy
🐚આહીર સમાજ જોગ🚩
💥મુરલીધર એકેડેમી જૂનાગઢ ખાતે તા.2 ડિસેમ્બર, 2024ને સોમવારથી માત્ર આહીર સમાજના વિદ્યાર્થીઓ માટે નવી બેચનો શુભારંભ🔥

🌟તા.5 ડિસેમ્બર સુધી એડમિશન આપવામાં આવશે
ક્લાસનો સમય સવારે 9 થી 11

🔴 વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે.

♻️આપના મિત્રો કે સગા વ્હાલામાંથી કોઈપણનું રજીસ્ટ્રેશન બાકી હોય તે વહેલા તે પહેલાના ધોરણે લિંક પરથી ફોર્મ ભરી, રજીસ્ટ્રેશન કરી, એડમિશન લઈ શકશે…
https://forms.gle/5nM8DuyfoYvXjJaDA

🏡 ક્લાસનું એડ્રેસ: રાયજીનગર કોમ્પલેક્ષ, AXIS બેંકની બાજુમાં, મોતીબાગ સર્કલ પાસે, જૂનાગઢ.
📍મેપ લિંક: https://maps.app.goo.gl/h1U3nfXbsohB7WDf8

📲કોન્ટેક્ટ: હર્ષભાઈ આહીર 7878186867

🦚 વધુમાં વધુ આહીર સમાજના દિકરા-દિકરીઓ સુધી આ માહિતી શેર કરો

💫 ટેલીગ્રામ ચેનલ: https://www.tgoop.com/MurlidharAcademy/
ઈન્સ્ટાગ્રામ પેજ:
https://instagram.com/murlidhar_academy_official
Media is too big
VIEW IN TELEGRAM
सपना एक देखोगे मुश्किलें हजार आएंगी
लेकिन वो मंजर बड़ा खूबसूरत होगा
जब कामयाबी शोर मचाएगी। 💥
🏦 RBIના નવા ગવર્નર @MurlidharAcademy
GPSC STI કોલ લેટર જાહેર
https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

GSRTC કંડકટર કોલ લેટર જાહેર
https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=
2025/07/14 09:42:39
Back to Top
HTML Embed Code: