Telegram Web
2000 યુવાઓને મળશે રોજગારી! ગૃહ મંત્રાલયે CISFને બે નવી બટાલીયન ફાળવવા આપી મંજૂરી
https://www.gujaratsamachar.com/news/national/mha-approves-expansion-of-cisf-with-two-new-battalions
Central Industrial Security Force: ગૃહ મંત્રાલયે એરપોર્ટ અને પરમાણુ પાવર પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોની રક્ષા કરતી સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માટે 2,000 થી વધુ કર્મચારીઓની બે નવી બટાલિયનને મંજૂરી આપી છે. નવી બટાલિયનની રચના સાથે દળની સંખ્યા લગભગ 2 લાખ સુધી પહોંચી જશે. આ નિર્ણયથી CISFની ક્ષમતામાં વધારો થશે જ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પણ વધુ મજબૂત બનશે.આ પણ વાંચો: બંગાળમાં ફરી આડેધડ ગોળીબાર, TMCના કાર્યકર્તાનું મોત, બે ગંભીર, અગાઉ કાઉન્સિલરની હત્યા થઈ હતી (https://www.gujaratsamachar.com/news/national/indiscriminate-firing-again-in-bengal-tmc-worker-killed-two-seriously-injured)2,000 થી વધુ યુવાનોને મળશે રોજગાર
Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
https://gujarati.abplive.com/news/india/congress-candidate-list-for-delhi-election-2025-okhla-ariba-khan-najafgarh-sushma-yadav-925437

Congress: દિલ્હીમાં કોંગ્રેસની ત્રીજી યાદી જાહેર,એક બેઠક પર બદલવામાં આવ્યો ઉમેદવાર
Manu Bhaker Medals: શૂટર મનુ ભાકરને પાંચ મહિના પછી મળશે નવા મેડલ, જાણો કારણ?
https://gujarati.abplive.com/sports/manu-bhaker-likely-to-get-her-deteriorating-bronze-medals-won-at-paris-olympics-2024-replaced-925448

આઇઓસીએ કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં આ બધા મેડલ બદલી આપશે
'નો પાર્કિંગ સ્પેસ-નો કાર...' વાહન ખરીદનારાઓ માટે જલદી નિયમ લાગુ કરશે મહારાષ્ટ્ર સરકાર
https://www.gujaratsamachar.com/news/national/maharashtra-will-soon-implement-new-rule-for-vehicle-buyers-no-parking-space-no-car
No Parking Space No Car Rules in Maharastra | મહારાષ્ટ્ર સરકાર એક નવી નીતિ લાગુ કરવાની તૈયારી કરી રહી છે, જે હેઠળ લોકોએ કાર ખરીદતા પહેલા પાર્કિંગની જગ્યા વિશે જણાવવું ફરજિયાત રહેશે. પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે આ પ્રસ્તાવની જાહેરાત કરી, જેનો હેતુ શહેરી વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિક ભીડની સમસ્યાને નિયંત્રિત કરવાનો છે.પરિવહન મંત્રીએ શું કહ્યું? સરનાયકે જણાવ્યું હતું કે ગીચ વસ્તીવાળા શહેરોમાં વાહનોની વધતી સંખ્યા ટ્રાફિક જામનું મુખ્ય કારણ બની રહી છે. તેમણે કહ્યું કે લોન પર ખરીદેલા એક બેડરૂમના ફ્લેટમાં રહેતા લોકો જાહેર રસ્તાઓ પર પોતાની કાર પાર્ક કરી રહ્યા છે કારણ કે તેમની પાસે ખાનગી પાર્કિંગની સુવિધા નથી.
શેખ હસીનાની ભત્રીજીનો બ્રિટન સરકારમાં મંત્રી પદેથી રાજીનામું, ભ્રષ્ટાચારના આરોપ બાદ નિર્ણય
https://www.gujaratsamachar.com/news/international/sheikh-hasina-niece-tulip-siddiqui-resigned-from-post-minister-in-britain
Tulip Siddiqui resigned From Britain Minister Post | બ્રિટનમાં નાણાકીય સેવાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી કાર્યવાહી માટે જવાબદાર બ્રિટિશ મંત્રી ટ્યૂલિપ સિદ્દીકીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, તેમણે આ નિર્ણય તેમના કાકી અને બાંગ્લાદેશમાંથી નાસી ગયેલા પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સાથેના નાણાકીય સંબંધો અંગેના વિવાદ બાદ લીધો હતો.વડાપ્રધાનની લોકપ્રિયતાને ફટકો! ટ્યૂલિપ સિદ્દીકી (42) એ કંઈ પણ ખોટું કામ કર્યાનો ઇનકાર કર્યો છે. ગયા અઠવાડિયે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે પણ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
દક્ષિણ કોરિયાના પ્રમુખની ધરપકડ, સમર્થકોના હોબાળા વચ્ચે પોલીસે સર્જ્યા ફિલ્મ જેવા સીન
https://www.gujaratsamachar.com/news/international/south-korea-president-yoon-arrested-by-anti-corruption-investigators
South Korea President Yoon Arrested | દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક યોલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અગાઉ પણ મહાભિયોગનો સામનો કરી રહેલા યોલની ધરપકડ કરવા પહોંચી હતી પરંતુ તેમના સમર્થકોના હોબાળાને કારણે તેમની ધરપકડ થઈ શકી ન હતી.
કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થતાં નવા મુખ્યમંત્રી માટે ગરમાયું રાજકારણ
https://www.gujaratsamachar.com/news/national/karnataka-congress-conflict-due-to-new-cm-after-half-term-of-cm-siddaramaiah
Karnataka New CM: કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે કે, રાજ્ય સરકારમાં મંત્રી આર.બી ટિમ્માપુરે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લગભગ અડધો કાર્યકાળ પૂરો કરી ચુક્યા છે.
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બીમારી ફેલાઈ, મહિનામાં 11 બાળક સહિત 14નાં મોતથી હડકંપ
https://www.gujaratsamachar.com/news/national/jammu-and-kashmir-14-people-died-due-to-mysterious-disease-in-village-of-rajouri
Jammu Kashmir Health Crisis: જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં ત્રણ પરિવારોના 11 બાળકો અને ત્રણ પુખ્ત વયના લોકોનો સમાવેશ થાય છે. આ બનાવથી બધાલ ગામ અને આસપાસના વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે. સરકારે આ મામલાની તપાસ માટે આરોગ્ય ટીમો તૈનાત કરી છે.
2025/01/15 07:32:23
Back to Top
HTML Embed Code: