Telegram Web
😍સોનાના ભાવમાં વધારો, જાણો 24 કેરેટ અને 22 કેરેટ સોનાના તાજા ભાવ

👉 જાણો નવા ભાવ : https://goldsilverbhav.in/todays-gold-prices-11/
📮ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર

➡️ લિંક : https://gujbharti.in/india-post-gds-recruitment/
😱આજના ચાંદીના ભાવ 1 લાખને પાર, શું છે 1 કિલો ચાંદીની કિંમત?

➡️ જાણો ગુજરાતીમાં :
https://goldsilverbhav.in/todays-silver-prices-9/
🤩 DFCCIL માં આવી બમ્પર ભરતી : છેલ્લા બે દિવસ બાકી

⇨લાયકાત : 10 પાસ, ITI
⇨પગાર: ₹30,000 સુધી
⇨કુલ જગ્યાઓ : 642

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/dfccil-recruitment-2025/

🙏 ખાસ આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો
🤩 બેંકમાં આવી નવી ભરતી, પગાર ₹15,000

⇨કુલ જગ્યાઓ: 70
⇨છેલ્લી તારીખ: 28/02/25
⇨પગાર : ₹15,000

➜ વાંચો ભરતી વિશેની માહિતી:
https://jankari25.com/gp-parsik-sahakari-bank-recruitment-2025/
😱સોનાના ભાવમાં તેજી! 35 દિવસમાં ₹6985 નો વધારો, શું છે અમદાવાદના નવા ભાવ? જાણો

➡️ જાણો ગુજરાતીમાં : https://sonachandibhav.in/gold-prices/
😍કેંદ્રિય વિધ્યાલયમાં આવી વિવિધ પદો માટે ભરતી, પગાર ₹27,500 સુધી

➜ વાંચો ભરતી વિશેની માહિતી: https://gujbharti.in/kvs-recruitment-2025/
😍 સોનાના ભાવમાં મોટો ફેરફાર, જાણો 24 કેરેટ અને 22 કેરેટ સોનાના તાજા ભાવ

➡️ જાણો : https://goldsilverbhav.in/todays-gold-prices-12/
📮ગ્રામીણ ડાક સેવક ભરતી માટે અમરેલી અને આણંદ જિલ્લાની કેટેગરી પ્રમાણે જગ્યાઓ જાહેર

➡️ લિંક : https://gujbharti.in/india-post-gds-recruitment/

➡️ ફોર્મ ભરવા માટે : https://gujbharti.in/india-post-gds-recruitment/
નવી પોલીસ ભરતી ન્યુઝ🔥

😱🔥અંદાજે 14,000 જેટલી ખાલી જગ્યા માટે પોલીસ વિભાગમાં ભરતી ઓગસ્ટ અથવા તો સપ્ટેમ્બર 2025 માં જાહેર થશે..👇

હાલની ચાલું ભરતી જુલાઈ સુધીમા પુર્ણ કરાશે

➡️ વાંચો સંપૂર્ણ માહિતી : https://gujbharti.in/gujarat-police-recruitment-2025/
😍 10 પાસ ઉમેદવારો માટે રેલવે દ્વારા આવી મોટી ભરતી, પગાર 18,000 થી શરૂ

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/rrb-group-d-recruitment-2025/
😱આજના ચાંદીના ભાવ આસમાને, શું છે 1 કિલો ચાંદીની કિંમત?

➡️ જાણો : https://goldsilverbhav.in/todays-silver-prices-10/
😍પંજાબ અને સિંદ બેંકમાં 110 જગ્યાઓ પર આવી ભરતી, પગાર 48480 સુધી

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી : https://gujbharti.in/punjab-and-sind-bank-lbo-recruitment-2025/
🤩 કોલેજ પાસ માટે આવી નવી ભરતી, પગાર ₹25,000

➡️જાણો ભરતી વિશેની માહિતી: https://jankari25.com/ucsl-office-assistant-recruitment-2025/
કરંટ અફેર્સ: 16 ફેબ્રુઆરી 2025

પ્રશ્ન 1:
હાલમાં કયા દેશમાં દક્ષિણ ચીન સમુદ્રના ઊંડા પાણીમાં પ્રથમ 'અંતરિક્ષ કેન્દ્ર' બનાવવા મંજૂરી આપવામાં આવી છે?

જવાબ: ચીન

પ્રશ્ન 2:
મૂડ ઑફ ધ નેશન સર્વેમાં કયા રાજ્યના મુખ્ય પ્રધાનને શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે?

જવાબ: આસામ

પ્રશ્ન 3:
‘એક અવાજ, એક રાષ્ટ્ર’ થીમ હેઠળ ‘ઉત્તરપૂર્વ એકતા મહોત્સવ’ કયા શહેરમાં આયોજિત થઈ રહ્યો છે?

જવાબ: નવી દિલ્હી

પ્રશ્ન 4:
અમેરિકા અને ભારતે આગામી કેટલા વર્ષોમાં દ્વિપક્ષીય વેપાર દોઢગણો કરવાનો લક્ષ્ય રાખ્યો છે?

જવાબ: પાંચ વર્ષ

પ્રશ્ન 5:
હાલમાં જ બ્લૂમબર્ગ દ્વારા જાહેર કરાયેલી એશિયાના 20 સૌથી ધનિક કુટુંબોની યાદીમાં કયું કુટુંબ પ્રથમ સ્થાને છે?

જવાબ: મુકેશ અંબાણી પરિવાર

પ્રશ્ન 6:
હાલમાં કયા સમૂહના અધ્યક્ષને ‘ધ મોસ્ટ એક્સિલેન્ટ ઓર્ડર ઑફ ધ બ્રિટિશ એમ્પાયર’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે?

જવાબ: ટાટા

પ્રશ્ન 7:
હાલમાં જ પંચાયત બાબતે બહાર પાડવામાં આવેલી ડિવોલ્યુશન ઇન્ડેક્સ રિપોર્ટમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે?

જવાબ: કર્ણાટક

પ્રશ્ન 8:
‘ગ્રોસ ડોમેસ્ટિક નોલેજ પ્રોડક્ટ (GDKP)’ ની સંકલ્પનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

જવાબ: જ્ઞાન-આધારિત પ્રવૃત્તિઓના અર્થતંત્રમાં યોગદાનને માપવું

પ્રશ્ન 9:
હાલમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ યુનાની ઔષધિ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કોને કર્યું?

જવાબ: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

પ્રશ્ન 10:
બાળક કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે ‘આંતરરાષ્ટ્રીય બાળ કેન્સર દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે?

જવાબ: 15 ફેબ્રુઆરી

પ્રશ્ન 11:
હાલમાં કયા રાજ્યએ નદી કિનારે રહેતા લોકો માટે નવી ‘નદી બંધન’ યોજના જાહેર કરી છે?

જવાબ: પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 12:
હાલમાં કયા દેશમાં ભારત માટે એડવાન્સ ‘F-35 લડાકૂ વિમાન’ વેચવાની જાહેરાત કરી છે?

જવાબ: અમેરિકા

પ્રશ્ન 13:
હાલમાં કયા દેશમાં ભારત સહિત તમામ વેપાર સાથીઓ પર ‘રિસીપ્રોકલ ટૅરિફ’ લગાવવાની જાહેરાત કરી છે?

જવાબ: અમેરિકા

પ્રશ્ન 14:
હાલમાં વિશ્વ સ્તરે મચ્છીમારીના નિકાસમાં ભારત કયા ક્રમ પર છે?

જવાબ: ચોથા

પ્રશ્ન 15:
હાલમાં કયા દેશમાં 27 ફેબ્રુઆરીએ ‘તાત્કાલિક અરબ શિખર સંમેલન’ યોજવાની જાહેરાત કરી છે?

જવાબ: ઈજિપ્ત
🔥ઇન્ડીયન નેવીમાં આવી દમદાર પગાર વાળી ભરતી, પગાર 1,10,000 સુધી

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી : https://gujbharti.in/indian-navy-recruitment-2025/
😍છેલ્લા 7 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો, જાણો હાલનો ભાવ!

➡️ જાણો ગુજરાતીમાં : https://goldsilverbhav.in/weekly-gold-prices-3/
🤩 10 પાસ અને ITI માટે આવી રસોયા, કડિયા, લુહાર, વેટરની સરકારી ભરતી

⇨કુલ જગ્યાઓ: 411
⇨પગાર : ₹18,000
⇨ છેલ્લી તારીખ: 24/02/2025

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/bro-recruitment-2025/

🙏 ખાસ આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો
🔥😱રેલવે સ્પોર્ટ ક્વોટા ગ્રુપ D માં આવી ભરતી

- પગાર : 25,000/-
- લાયકાત : 10 પાસ + Sports
- છેલ્લી તારીખ : 09/03/2025

➡️ ફોર્મ ભરવા માટે : https://gujbharti.in/rrc-nr-sports-quota-recruitment/
🤩 ઇન્ડિયન ઓઈલમાં આવી 200 જગ્યાઓ માટે ભરતી

➜ વાંચો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતી માં : https://gujbharti.in/iocl-recruitment-2025/

🙏 ખાસ આ મેસેજ બધા ગ્રુપમાં મોકલો
2025/02/17 00:15:14
Back to Top
HTML Embed Code: