Telegram Web
Forwarded from Kiswa Career Academy
🚨 કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ 🚨

🗓 27, JANUARY 2025
સોમવારના રોજ
ફ્રી ડેમો લેક્ચર

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
પોલીસની તૈયારી.....


📋 FOR MORE INQUIRY:
📞 7226850500 | 7228937500

📍સૌથી વધુ RESULT આપતી
એકમાત્ર સંસ્થા
KISWA CAREER ACADEMY
♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲

@Kiswa_Official_Gandhinagar
🚨 PSI-કોન્સ્ટેબલ ફ્રી ડેમો લેક્ચર
📍રાજકોટ(OFFLINE)
પોલીસ ભરતીમાં સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા

ઓછા સમયમાં પરીક્ષા પાસ કરવાની
આક્રમક તૈયારી

🗓 તા. 28-01-25, મંગળવાર
સમય:- 03 To 06 PM (દરરોજ ૩ કલાક)


પ્રથમ બેચમાં BIG DISCOUNT
🤩 જુના વિદ્યાર્થીઓને 50% Discount
🤩 નવા વિદ્યાર્થીઓને 20% Discount

🎉 EWS કેટેગરીના ઉમેદવારોને
સરકારી સ્કોલરશીપ હેઠળ સહાય મળવાપાત્ર

╔══════════════════╗
• FREE ICE ONLINE Application
• FREE ICE Publication Books
• FREE Weekly, Monthly, Sub., Mock Test
╚══════════════════╝
ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ Call કરો :-
📲 9375701110


📍ICE, બીજો માળ, સદગુરુ કોમ્પલેક્ષ, સ્વામિનારાયણ મંદિર પાસે, કાલાવડ રોડ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🧑🏻‍⚖️ હાઈકોર્ટ બેલીફ MAINS 🇮🇳75% OFF
🔥 તિરંગાપર્વ OFFER🔥

🧑🏻‍⚖️ હાઈકોર્ટ બેલીફ MAINS
🔴 LIVE BATCH
LIVE LACTURE TIME - 09 થી 1
🗓 આ ઓફર 28 જાન્યુઆરી, 2025 સુધી જ

➡️₹ 4999/- Validity: 1 YEAR👈

ગણિતનો Recorded Course FREE 🎁
———————————————
🔗 આ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇
👉 https://bit.ly/high-court-Bailiff-mains
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
https://youtube.com/live/5-kTFIVc05c?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ - અર્થતંત્ર

▪️અર્થતંત્રનાં મૂળભૂત ખ્યાલો
▪️સ્વતંત્રતાના પૂર્વે ભારતીય અર્થતંત્ર
▪️પંચવર્ષીય યોજનાઓ

🗓️ તારીખ : 21/01/2025
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
🌀 COMING SOON..!!

📚હાઈકોર્ટ સ્પેશિયલ યુટયુબ સીરિઝ

🖥️ COMPUTER MASTER

💥1ST TIME IN GUJARAT

▪️ હાઈકોર્ટ DY.SO, કોર્ટ આસિસ્ટન્ટ, કોર્ટ બેલિફ, હાઈકોર્ટ એટેન્ડન્ટ, કોર્ટ પ્યૂન.
▪️ છેલ્લા 5 વર્ષમાં કમ્પ્યૂટર વિષયના ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ NTA દ્વારા લેવાયેલ અગાઉની પરીક્ષામાં પુછાયેલ પ્રશ્નો(PYQs)

💁🏻‍♂️ ટૂંક જ સમયમાં યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ...

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થવા જઈ રહ્યું છે...

https://youtube.com/live/wzXl6wvYMgo

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ - વિજ્ઞાન અને ટેક્નોલોજી

🚀 સંરક્ષણ વિજ્ઞાન : મિસાઈલ કાર્યક્રમ

🗓️ તારીખ : 20/01/2025
સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Forwarded from Yuva Upnishad Foundation
https://youtu.be/_fNIVtS9HgM

*🏃‍♂️યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશન દ્વારા તારીખ. 02 જાન્યુઆરી, 2025 ના રોજ યોજાયેલ RFID મોક-રનની યાદગાર ક્ષણો🏃🏻‍♀️👮🏻‍♂️*

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
🤩🥳 બુકનો સ્ટોક ફરીથી આવી ગયો છે

📔 MASTER THE NCERT + GCERT BOOK

🔖 50% DISCOUNT 🔖
😱 ₹470 (કુરિયર ચાર્જ સાથે)

📲📚MASTER THE NCERT + GCERT BOOK Buy Now📚📲👇
👉
https://www.iceonline.in/book-details/buy-book-master-ncert-gcert

❤️@gpsc_materials ❤️


મરાઠા રાષ્ટ્રસંઘની સ્થાપના કોણે કરી હતી ?

√ બાજીરાવ પહેલાએ

નાલંદા વિદ્યાપીઠને કયા રાજાના સમયમાં આર્થિક ભારે રાજ્યાશ્રય મળ્યો હતો ?

√ હર્ષવર્ધન

હર્ષચરિત ના લેખક________ હતા.

√ બાણભટ્ટ

ગુપ્ત સંવતની શરૂઆત કોને કરી હતી ?

√ ચંદ્રગુપ્ત પહેલાએ

◆ ભારતમાં અંગ્રેજી માધ્યમ કઈ સાલથી શરૂ થયું હતું ?


√ ૧૮૩૫

જહાલ પક્ષના નેતા કોણ હતા ?

√ લોકમાન્ય ટિળક

◆સૌપ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યું હતું ?

√ ચૌધરી રહેમતઅલીએ

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના બીજા પ્રમુખ કોણ હતા ?

√ દાદાભાઈ નવરોજી

ભારતમાં જાહેર ટપાલસેવાનો પ્રારંભ કયા ગવર્નર - જનરલે કર્યો ?

√ લોર્ડ ડેલહાઉસીએ

◆ કયા મુસ્લિમ સરદારે નાલંદા ઉપરાંત વિક્રમશીલ વિદ્યાપીઠનો પણ નાશ કર્યો હતો ?

√ બખતિયાર ખીલજી

📚 @gpsc_materials
💢 JAVA ની શોધ કોને કરી
: સન્માઇક્રો સિસ્ટમ😅

💢 ms word ક્યાં પેકેજ નો ભાગ છે
: Ms ઓફીસ 👆

💢1 નિબલ બરાબર કેટલા બીટ
4


💢ઈન્ટરનેટ પ્રોટોકોલ અડ્રેસ કેટલા બીટ નું હોઈ
32

💢પ્રસનલ કમ્પ્યુટર શબ્દ ની લંબાઈ કેટલી
8 બીટ


💢તમામ યુનિવર્ષીટી યો ને એક સાથે જોડવાની ટેક્નિક ને
યુઝનેટ

💢પ્રો લોગ કઈ પેઢી ની કમ્પ્યુટર ભાસા છે
5

💢બાઇનરી નમ્બર કેટલા અંકો નો સમાવેશ થાય
0 થી 1

💢 કોઈ પણ પ્રોગ્રામ માં એરર ને ઠીક કરવા શુ કેહવાય
ડીબગીંગ

💢પ્રિન્ટર ની ક્ષમતા શેમાં માપી શકાય
DPI

💢 ક્યુ પ્રિન્ટર માત્ર ને માત્ર text જ છાપી શકે
👉🏻 ઇમપેક્ટ પ્રિન્ટર😀

💢 PC ની શબ્દ લંબાઈ કેટલી
4 bit


💢માઉસ અને કી બોર્ડ ક્યાં પ્રકાર ની ડિવાઇસ
ઇનપુટ


💢 બાઇનરી પદ્ધતિ ના શોધક 😀🙏
👉🏻અગસ્ટા😀

💢 ઇચ્છીત જગ્યા પર લીજવાની ક્રિયા ને
👉🏻પોઇન્ટિંગ

ખસેડવાની ડ્રેગીંગ

💢 બાર કોર્ડિંગ માં કેટલા અક્ષર હોઈ
10


💢સુપર કમ્પ્યુટર માટે શબ્દ ની લંબાઈ ની રેન્જ કેટલી
64 બીટ

💢 ભારત માં સિલિકોન વેલી ક્યાં આવેલ
દિલ્હી
બેંગ્લોર

@gpsc_materials
🌹નર્મદા કાંઠાના પ્રદેશોમાં પુરુષો લાંબી લાકડીઓ પર ઘુઘરા બાંધી લાકડીઓનો એક છેડો હાથમાં રાખી ક્યું નૃત્ય કરે છે ?

👉🏻 આગવા નૃત્ય

🌹રસિકલાલ પરીખનું 'શર્વિલક' નાટક ક્યા સંસ્કૃત નાટકના આધારે રચવામાં આવ્યું છે ?

👉🏻 મૃચ્છકટિકમ્

🌹' કચ્છનું લોક સંસ્કૃત  દર્શન' નામના પુસ્તકના લેખક કોણ છે ?

👉🏻 રાઠોડ રામસિંહ

🌹કિસાનોને સાતત્યપૂર્ણ અને ગુણવત્તાસભર વીજપુરવઠો પૂરો પાડવા ગુજરાત સરકાર દ્રારા યોજના અમલમાં છે ?

👉🏻 ખુશી યોજના

🌹મૃણાલિની સારાભાઇએ કઇ નાટયકળામાં વીરશ્રીકલા બનનાર પ્રથમ મહિલાનું બિરુદ મેળવ્યું હતું ?

👉🏻 કથકલી

🌹કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની સ્થાપના ક્યા કેન્દ્રીય ધારા અંતર્ગત કરવામાં આવી છે ?

👉🏻 પાણી(પ્રદુષણ અટકાવ અને અંકુશ) ધારો, 1974

🌹એક સમયે મહાત્મા ગાંધી સાથે તેના સહયોગી રહી ગયેલા જેણે અલગ થઇને એક આમૂલ પરિવર્તનવાદી આત્મ સન્માન આંદોલન ચલાવ્યું હતું તે કોણ ?

👉🏻 રામાસ્વામી નાયકર

🌹કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોની ફસલ માટે ન્યૂનત્તમ સમર્થન મૂલ્યની ભલામણ કોના દ્રારા કરવામાં આવે છે ?

👉🏻 કૃષિ ખર્ચ અને કિંમત આયોગ

🌹સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ભારતનું પરમાણુ રિએક્ટર……… છે.

👉🏻 કલ્પક્કમ

🌹લોકસભાનું સચિવાલય કોની સીધી દેખરેખ અને અંકુશ હેઠળ કાર્ય કરે છે ?

👉🏻 સ્પીકર

@gpsc_materials

💥 *જાણવા જેવું* 💥


🎖 *મહાગુજરાત આંદોલન સંદર્ભે લખાયેલ પુસ્તકો અને તેના લેખકો*

📓 ઈન્દુલાલ યાજ્ઞિકની આત્મકથા

📓 મહાગુજરાત આંદોલન =》શ્રી યશપાલ

📓 મહાગુજરાત આંદોલન =》યશવંત શુક્લ

📓 મહાગુજરાત આંદોલન ક્ષીરનીર =》ઈશ્વર પેટલીકર

📓 લ કે રહેંગે મહાગુજરાત =》બ્રહ્મકુમાર ભટ્ટ

📓 લોક લડતનો ઈતિહાસ =》હરિહર ખંભોળજા

📕📘📕📘📕📘📕📘📕📘📕📘

@gpsc_materials
📌દાંડિયાત્રા📌

૧) ગોળમેજી પરિષદ પહેલા ૧૧ મુદ્દા પર ચર્ચા કરવાનૂ ગાંધીજી એ વાઇસરોય ઇરવીન ક્યુ હતુ પરંતુ એના પર ધારાસભામા ચર્ચા ના થતા ગાંધીજી એ કઇ લડત શરુ કરવાનૂ એલાન કર્યુ?
👉સવિનય કાનુનભંગની લડત

📌દાંડિ યાત્રા એ કઇ લડતનો એક ભાગ છે?
👉 સવિનય કાનુન ભંગ

📌 ફેબ્રુઆરી ૧૯૩૦ મા ક્યા મળેલી કોંગ્રેસની કારોબારી સમિતીમા સવિનય કાનુન ભંગ લડત કરવાનૉ ઠરાવ કરવામા આવ્યો
👉અમદાવાદ

📌દાંડીયાત્રા બદલપુર ને બદલે દાંડિ સુધી રાખવનુ સુચન કોણે કર્યુ હતૂ?

👉કલ્યાણજી મહેતા

📌૧૨ માર્ચ ૧૯૩૦ સાબરતી આશ્રમ મા પ્રાર્થનાસભા કોણે રધુપતી રાધવ રાજા રામ ધૂન ગાઇ હતી
👉શ્રી નારાયણ ખરે

📌 દાંડિયાત્રા પ્રસ્થાન સમયે લોકોના આગ્રહથી .શ્રી ખરેએ કયુ ભજન ગવડાવ્યુ હતૂ
👉 હરિનો મારગ છે સુરાનો કાયરનૂ નહિ કામ જો( પ્રિતમ)

📌 દાંડિયાત્રા પહેલા સરદાર પટેલની ધરપકડ ૭ માર્ચે રાસ ગામેથી કરવામા આવી જેથી દાંડિયાત્રાના પ્રથમ બલિદાની સરદાર કહેવાય છે.આ રાસ ગામ ક્યા જિલ્લામા આવ્યુ?
👉ખેડા

📌દાંડિયાત્રા મા ગાંધીજી ના પરિવારના કુલ ૫ સભ્યો એ ( ગાંધીજી સહિત) ભાગ લીધો હતો, પ્રસ્થાન સમયે કસ્તુરબાએ ગાંદીનીએ ટિળક કર્યુ હતુ એ પાંચ સભ્યો કોણ હતા ?

👉ગાંધીજી , કસ્તુરબા ,પુત્ર રામદાસ અને મણિલાલ ,પૌત્ર હરિલાલ ગાંધી

📌દાંડિયાત્રા પછી ગાંધીજીના પૌત્ર હરિલાલ ગાંધીની ધરપકડ ક્યાથી કરવામા આવી હતી ( ૬ એપ્રિલ)
👉ભિમરાડ ગામેથી

📌દાંડિયાત્રામા ગાંધીજી રહિત કેટલા સભ્યો એ ભાગ લીધૉ હતો ( શરુઆતમા)

👉૭૮(.+૧ ગાંધીજી) + બે સભ્યો વચ્ચે થી જોડાયા હતા

📌દાંડિયાત્રાના( ૨૪૧ માઇલ)( ૩૮૫ કિમી) પ્રથમ વિસામો અને પ્રથમ રાત્રી રોકાણ ક્યા થયા હતા?
👉 વિસામો - ચંટોળા તળાવ
રાત્રિ રોકાણ- અસલાલી

📌હવે ઇન્તજાર ની ધડીયો પુરી થઇ ગઇ છે મે રોટલી માંગી હતી પરંતુ મને પથ્થરો મળ્યા છે - આવૂ ગાંધિજિએ કોને પત્રમા લખ્યુ હતુ ( દાંડિયાત્રા પહેલા)

👉વાઇસરોય ઇરવિન ને

📌દાંડિયાત્રા દરમિયાન ગાંધીજી મુક્તીદાતા નુ બિરુદ કોણે આપ્યુ હતૂ
👉સરોજની નાયડુ

📌ઇગંલેન્ડના ક્યા પત્રકારે દાંડિયાત્રાનો રિપોર્ટ મેંચેસ્ટર ગાર્ડિયન મા છાપ્યો હતો?
👉 બ્રેલ્સફર્ડ

📌દાંડિયાત્રા પછી ગાંધીજિનિ ધરપકડ ક્યારે થઇ હતી?
👉૫-૫-૩૦ ( કરાડી)

📌દાંડિયાત્રા પછી બોદાલી ગાંમમા કુહાડીથી ખજુરી કાપી ને કાયદાનો ભંગ કરવા જતા કોનુ મૃત્યુ થયુ હતુ જેને ગાંધીજિએ શુદ્ધ બલિદાન ઓળખાવ્યુ હતૂ
👉 વિઠલભાઇ લલ્લુ ભાઇ પટેલ

📌દાંડિમા દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત કોણે કર્યુ હતૂ
👉સિરાજુદિન વાસી શેઠ

📌દાંડી સ્મારક નુ ઉદધાટન કોણે કર્યુ હતૂ
👉જવાહરલાલ નહેરુ એ ( ૬ એપ્રિલ ૧૯૬૧)

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
Join:-
@gpsc_materials
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
મૈસુર વિગ્રહ (1-4)

▪️પ્રથમ એન્ગ્લો મૈસૂર વિગ્રહ
✔️અંગ્રેજો vs હૈદરઅલી
✔️પરિણામ: હૈદરઅલી નો વિજય
( મલબાર સંધી)

▪️દ્વિતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ
✔️અંગ્રેજો vs હૈદરઅલી
✔️પરિણામ: યુદ્ધ અનિર્ણિત
( મેંગ્લોર સંધી)

▪️તૃતીય એન્ગ્લો મૈસૂર વિગ્રહ
✔️અંગ્રેજો(કોરનોવોલીશ) vs ટીપુ
સુલતાન
✔️પરિણામ: ટીપુ સુલતાન ની હાર
( શ્રી રંગપટ્ટનમ સંધી)

▪️ચતુર્થ એન્ગ્લો મૈસૂર વિગ્રહ
✔️અંગ્રેજો( વેલેસ્વી) vs ટીપુ સુલતાન
✔️ટીપુ સુલતાન નું મૃત્યુ સહકારી યોજના
દાખલ


Join:-
@gpsc_materials
શબ્દ સમૂહ માટે એક શબ્દ

નવું જાણવામાં મજા આવશે

🚶‍♂ નવી પરણેલી સ્ત્રી - નવોઢા

🚶‍♂ જેનો પતિ જીવે છે તેવી સ્ત્રી -
સોહાગણ , સધવા , સૌભાગ્યવતી

🚶‍♂ જેનો પતિ મરી ગયો હોય તેવી સ્ત્રી - વિધવા

🚶‍♀પોતાના ધણી ની બીજી પત્ની - શોક , સપત્ની

🚶‍♂ એક જ વાર ફળનારી સ્ત્રી - કાંકવધ્યાં

?
?‍♂ પતિ એ ત્યજી દીધેલી સ્ત્રી - તયુકતા

🚶‍♂ એક પણ સંતાન મર્યું ન હોય તેવી સ્ત્રી - અખોવન

🚶‍♂ સંકેત પ્રમાણે પતિ ને મળવા જતી સ્ત્રી - અભિસરિકા

🚶‍♂ પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી - પ્રોષિતભતૃકા

🚶‍♂ પતિ સામે કલહ કરી રૂસણું લઈ બેઠેલી સ્ત્રી - કલહાંતરિતા

રૂઢિ પ્રયોગ.

🔹 કાન આમાલવા: ઠપકો આપવો

🔹 કાન ની બુટી પકડવી : ભૂલ સ્વેકારવી

🔹 કાન ફૂંકવા : ખોટી ચડામાંની કરવી

🔹 કાન ઉઘાડવા : સાચી હકીકત જણાવી

🔹 કાન નો કાચો : ભરમાવે તેમ ભરમાઈ જવું

🔹 કાન માં ડૂચો મારવા : શિખામણ ન માનવી

⭕️ રૂઢિપ્રયોગ અને અર્થ 🅾

👉 (1) *અઢાર વાંકા હોવા*
>> ઢંગ ધડા વગરનો માણસ
>> દુર્ગુણોની ખાણ જેવો માણસ

👉(2) *અવળા ગણેશ બેસવા*
>> શરૂઆતથી જ વિઘ્નો નડવા

👉(3) *આંખે ઊડીને વળગે એવું*
>> મન હરિ લે એવું

👉(4) *ઇડરિયો ગઢ જીતવો*
>> ન થઈ શકે એવું પરાક્રમ કરવું
>> મોટું પરાક્રમ કરવું

👉(5) *ઊગતા ને પૂજવું*
>> ચડતીમાં આવનાર ના વખાણ કરવા


@gpsc_materials
☮️કર્ણદેવ સોલંકી (ઈ.સ. 1064-1094)☮️

▪️કર્ણદેવ સોલંકીએ સોલંકી યુગના શાસનના વિસ્તારમાં વધારો કર્યો હતો.જેમાં કર્ણદેવ સોલંકીએ દક્ષિણ ગુજરાતમાં નવસારી સુધી અને તે સમયે હાલના અમદાવાદ પર આશાવલ રાજાઓનું શાસન હતું તેને હરાવી કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી.

▪️કર્ણદેવના લગ્ન દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટકના ચંદ્રપુરમાં રાજા જ્યકેશીના પુત્રી મયણલ્લાદેવી સાથે થયા હતા.

▪️ કર્ણદેવના અને મયણલ્લાદેવીને એક પુત્ર જયસિંહ હતો.

▪️માળવાના રાજા નરવર્માએ ઇ.સ. 1094માં પાટણ પર ચઢાઈ કરી. જેમાં કર્ણદેવ સોલંકીનું મૃત્યુ થયું. પિતા કર્ણદેવના મૃત્યુ સમયે જયસિંહની ઉંમર નાની હોવાથી કર્ણદેવના પત્નીમયણલ્લાદેવીએ પાટણનું શાસન હાથમાં લઇ પાટણનો વિકાસ કર્યો. જે મયણલ્લાદેવીને પાટણના રાજમાતા મીનળદેવી તરીકે ખ્યાતી મળી.

✍️Mehul Pandya



@gpsc_materials
♍️શબ્દ સમૂહ માટે એક શબ્દ :-

1. જેનો અંત નથી તેવું અનંત

2. શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું શરુતિ

3. ઘુમ્મટ વાળું ઘાસનું ઝૂંપડું કબો

4. વસ્તુઓ મુકવા માટે બનાવેલું ઊભા આકારનું ચોકઠું ઘોડો

5. ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળો પસાયતો

6. અમરત્વ મળે તેવા અમૃતસ્ત્રવિયા

7. આત્માનું જ્ઞાન હોય તે આત્મજ્ઞાની

8. સદાચરણનો નિયમો દશૉવતી પત્રિકા નિયમ - પત્રિકા

9. નાણાંની આપલે માટેની ચિઠ્ઠી હડી

10. ઘરનો સરસામાન રાચરચિલું

▪️▪️🍁🍁🍁▪️▪️🍁🍁🍁▪️▪️🍁
Join:- @gpsc_materials
▪️▪️🍁🍁🍁▪️▪️🍁🍁🍁▪️▪️🍁
2025/01/21 01:43:12
Back to Top
HTML Embed Code: