Telegram Web
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from GPSC E Desk
એ.પી.જે. અબ્દુલ કલામ ના શ્રેષ્ઠ સુવિચારો

🍀 સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે.

🍀 મહાન સપના જોવા વાળા ના મહાન સપના હમેંશા પુરા થાય છે.

🍀 રાહ જોવા વાળા ને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે.

Join 🔜 @gpscedesk

🍀 કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે.

🍀 અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે.

🍀 નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતા ની પરિભાષા ખૂબ જ મજબૂત છે.

Join 🔜 @gpscedesk

🍀 દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે.

🍀 શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તે માઉન્ટ એવરેસ્ટ નું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્ય નું શિખર.

🍀 આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.

Join 🔜 @gpscedesk

🍀 જે દિવસે આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તો સમજી જવું કે તમે સફળ થઈ ગયા છો.

🍀 જો આપણે સ્વતંત્ર નહીં બનીએ તો કોઈ પણ આપણું સન્માન નહિ કરે.

🍀 યુવાઓ ને મારો સંદેશ છે કે તેઓ અલગ રીતે વિચારે, કંઇક નવું કરવાનો પ્રયત્ન કરે, હમેંશા પોતાનો રસ્તો બનાવો અને જે અસંભવ છે તેને મેળવવાની તૈયારી રાખો.

Join 🔜 @gpscedesk

🍀 પોતાના કાર્ય માં સફળ થવા માટે એકાગ્રતા સાથે માત્ર પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

🍀 સપના સાચા થાય એ પહેલા સપના જોવા પડશે.

🍀 વિજ્ઞાન માનવતા માટે એક ખૂબસૂરત ભેટ છે, આપણે એનો બગાડ ના કરવો જોઈએ.

Join 🔜 @gpscedesk for Latest Updates and Materials
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from GPSC Talks (Nikhil Patel)
📒 કન્ફ્યુઝન પોઇન્ટ 📒

💰શેર બજારમાં તેજીનું સૂચક ચિન્હ
બુલ (આખલો)

💰શેર બજારમાં મંદીનું સૂચક ચિન્હ
બિયર (રીંછ)

💰શેર બજારનું મુખ્ય કેન્દ્ર "વોલ સ્ટ્રીટ"
અમેરિકા

💰શેર બજાર માટેની "લાયન સ્ટ્રીટ"
કોલકાતા

💰શેર બજાર માટે "દલાલ સ્ટ્રીટ"
મુંબઇ

💰ગુજરાતમાં સેબીની પ્રાદેશિક કચેરી
અમદાવાદ

@GPSCTalks
Forwarded from GPSC Talks (Nikhil Patel)
🔰🔆🔰દિવ્યભાસ્કર કોલમ અને લેખક🔰🔆🔰


💊ગણવંત શાહ
કોલમ:વિચારોના વૃદાવનમાં
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

💊 મોરારી બાપુ
કોલમ:રામકથાના અંશો
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

💊રઘુવીર ચૌધરી(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા)
કોલમ:સાહિત્ય વિશેષ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

💊નગીનદાસ સંઘવી(પદ્મશ્રી)
1કોલમ:પરિક્રમા
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2 કોલમ:તડ ને ફડ
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊અશોક દવે
કોલમ:એન્કાઉન્ટર
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2કોલમ:બુધવારની બપોરે
પૂર્તિ:કળશ
દરબુધવારે

💊રડા શરદ ઠાકર
કોલમ:રણમાં ખીલ્યું ગુલાબ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2 કોલમ: ડૉક્ટર ની ડાયરી
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊કાજલ ઓઝા વૈદ્ય
કોલમ:માય સ્પેસ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે
2કોલમ: એકબીજા ને ગમતા રહીએ
પૂર્તિ:મધુરીમા
દર મંગળવારે

💊ભાવના સોમૈયા(પદ્મશ્રી)
કોલમ:ચાલો સિનેમા
પૂર્તિ:નવરંગ
દર શુક્રવારે

💊મધુરાય
કોલમ:નીલે ગગન કે તલે
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊જયદેવ પટેલ
કોલમ:ક્રાઇમ વૉચ
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊સજય છેલ
કોલમ:રાગ બિન્દાસ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2કોલમ:અંદાજે બયાં
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊આશું પટેલ
કોલમ:બ્લૅક એન્ડ વહાઇટ
દર બુધવારે

💊મનું શેખચલ્લી
કોલમ:હવામાં ગોળીબાર
પૂર્તિ:કળશ
દરબુધવારે

💊અકિત ત્રિવેદી
કોલમ:જીવનના હકારની કવિતા
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2કોલમ:ઓફબીટ
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊શિશિર રામાવત
કોલમ:મલ્ટિપ્લેક્સ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2કોલમ:ટેક ઑફ
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊વિક્રમ વકીલ
કોલમ:ઇધર ઉધર
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

2 કોલમ:દીવાને-એ-ખાસ
પૂર્તિ; કળશ
દર બુધવારે

💊રડા જગદીશ ત્રિવેદી
કોલમ:વ્યગવિશ્વ
પૂર્તિ:કળશ
દરબુધવારે

💊વર્ષો પાઠક
કોલમ:આપણી વેટ
પૂર્તિ:કળશ
દર બુધવારે

💊ભદ્રાયું વછારાજની
કોલમ:,પ્રશ્નવિશેષ
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

💊વીનેશ આંતણી
કોલમ:ડૂબકી
પૂર્તિ:રસરંગ
દર રવિવારે

+++××××+++××××+++××××
@GPSCTalks
×××++++×××++++×××++++
*કતાર 22મો ફિફા વર્લ્ડકપ*

🏀વર્લ્ડકપમાં ડેબ્યુ કરનાર કતાર 80મો દેશ બનશે.80 દેશમાં યુરોપના 34, ઓસિનિયાનો એક, સાઉથ અમેરિકાના નવ, નોર્થ અમેરિકાના 11, એશિયાના 12 તથા આફ્રિકાના 13 દેશનો સમાવેશ થાય છે.
🏀વિશ્વની 32 ટીમો ભાગ લેશે, 64 મુકાબલા, આઠ સ્ટેડિયમ.
🏀ફિફા વર્લ્ડકપની શરૂઆત 1930માં થઈ હતી.
🏀ફિફા વર્લ્ડકપમાં રમનાર સૌથી ઓછી વયનો ખેલાડી નોર્મન વ્હાઇટ સાઈડ છે જેને માત્ર 17 વર્ષની વયે 1982ના વર્લ્ડકપમાં ગોલ કર્યો હતો.
🏀એન્ટોનિયો કારબાઝાલે સર્વાધિક વર્લ્ડકપમાં ભાગ લીધો છે.
🏀અત્યાર સુધી બ્રાઝિલ હાઈએસ્ટ પાંચ વખત ટ્રોફી જીતી ચૂક્યું છે.જર્મની અને ઈટાલી ચાર વખત ચેમ્પિયન બન્યા છે.આર્જેન્ટિના, ફ્રાન્સ અને ઉરુગ્વે બે બે વખત ચેમ્પિયન બન્યા હતા. ઈંગ્લેન્ડ અને સ્પેન એક એક વખત ટ્રોફી પોતાના નામે કરી છે.
🏀2018નો ફિફા વર્લ્ડકપ રશિયામાં રમાયો હતો અને ફ્રાંસે ફાઇનલ મેચમાં ક્રોએશિયાને હરાવ્યું હતું.
🏀1930માં શરૂ થેયલા ફિફા વર્લ્ડકપનો યજમાન દેશ ઉરુગ્વેએ આર્જેન્ટિનાને હરાવી ટ્રોફી જીતી હતી.
🏀એડિડાસ કંપનીએ કતાર વર્લ્ડકપ માટે નવો બોલ તૈયાર કર્યો છે અનવ તેનું નામ અલ રિહલા રાખ્યું છે. આ નામનો અરબી ભાષામાં અર્થ યાત્રા કે સફર એવો થાય છે.
🏀2026ના ફિફા વર્લ્ડકપની યજમાની કેનેડા,મેક્સિકો તથા અમેરિકા કરશે.
🏀1950માં ભારતે ફિફા વર્લ્ડકપમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું, કારણ કે ફિફાના નિયમો અનુસાર ભારતે શૂઝ પહેરીને રમવાનું હતું પરંતુ ભારતીય ખેલાડીઓને શૂઝ વિના રમવાની આદત હતી.

💥💥
2025/01/23 00:41:35
Back to Top
HTML Embed Code: