Telegram Web
@PoliceConstable2021

💁🏻‍♂દર્શના ઝવેરી નું નામ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલ છે
- મણિપુરી

💁🏻‍♂સૌ પ્રથમ ગુજરાતી કરમુક્ત ફિલ્મ
- અખંડ સૌભાગ્યવતી

💁🏻‍♂વાસુકી નાગ ની ભૂમિ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે
- તરણેતર

💁🏻‍♂ કાન્જી બારોટ નું નામ ક્યાં ક્ષેત્રે જાણીતું છે
- લોક વાર્તાકાર

💁🏻‍♂ કઈ ગુજરાતી ફિલ્મ 9 ભાષા ઓ માં બની હતી
- મૈયર ની ચૂંદડી
@PoliceConstable2021
💁🏻‍♂ તરનાઈ ની કલા ક્યાં શહેર સાથે સંકળાયેલ છે
- સુરત

💁🏻‍♂ શ્રી કૃષ્ણ ની બાબરી ક્યાં થઈ હતી
- અંબાજી

💁🏻‍♂ નરસિંહ મહેતા ની હૂંડી ક્યાં સ્વીકારવામાં આવી હતી
- દામોદર કુંડ
@PoliceConstable2021
@PoliceConstable2021
1⃣ જવાહરલાલ નહેરુ પ્રથમ વખત લોકસભાની ક્ઇ બેઠક પરથી ચૂંટાયા હતા ??

👉🏻 ફુલપુર(ઉત્તરપ્રદેશ)

2⃣H.d.દેવગોડા કઈ બેઠક પરથી ચૂંટાયા...

👉🏻 હોલેનારસિપુર (કર્ણાટક) જે હાલમાં હાસન તરીકે ઓળખાય છે

3⃣૧૯૭૫ ની કટોકટી દરમિયાન ઇંદિરા ગાંધી ના વિરોધ ના કારણે મંત્રી મંડળ માથી સૌ પ્રથમ રાજીનામું આપનાર વ્યક્તિ કોણ??

👉🏻 યશપાલ કપૂર
@PoliceConstable2021
4⃣ ઇંદિરા ગાંધી સામે ચૂંટણી લડનાર કોણ??
👉🏻 રાજનારાયણ

5⃣ લાલ બહાદુરશાસ્ત્રી કઇ બેઠક પરથી ચૂંટાયા ને વડાપ્રધાન બન્યા??

👉🏻 અલ્હાબાદ

6⃣ રેલવે દુર્ઘટનાને પોતાની નૈતિક જવાબદારી ગણીને રાજીનામું આપનાર પ્રથમ વ્યક્તિ ??
👉🏻 લાલબહાદુર શાસ્ત્રી
@PoliceConstable2021
(પંડિત જવાહલાલ ના કાર્યકાળ મા  બહાદુરશાસ્ત્રી રેલ્વે મંત્રી હતા જે ૨૭ નવેમ્બર ૧૯૫૬ ના રોજ  ટ્રેન નો ભીષણ હાદસો થયો. જેમાં ૧૪૨ લોકો મૃત્યુ પામ્યા જેમની  નેઇતિક જવાબદારી લાલબહાદુર શાસ્ત્રી 
એ લઈ ને રાજીનામું આપ્યું હતું)

7⃣ કેન્દ્રીય મંત્રીમંડળ માથી પ્રથમવાર  રાજી નામુ આપનાર વ્યક્તિકોણ...
👉🏻 શ્યામપ્રસાદ મુખર્જી
@PoliceConstable2021
@PoliceConstable2021
કચ્છ ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ
@PoliceConstable2021
અરબ સાગર ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ
@PoliceConstable2021
ખંભાત ના અખાત ને મળતી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી
A. ભાદર
B. શેત્રુંજી
C. આજી
D. મચ્છુ
@PoliceConstable2021
ચીમનભાઈ બંધ કઈ નદી પર છે
A. સુખી
B. રૂપેણ
C. કરજણ
D. નાયરા
@PoliceConstable2021
ઘોડાપુરી કઈ નદી ને કહેવાય છે
A. તાપી
B. શેઢી
C. દમણગંગા
D. પૂર્ણા
@PoliceConstable2021
સુકભાદર કિનારે નીચેના માંથી કયું સ્થળ આવેલું છે
A. ધોરાજી
B. ઉપલેટા
C. રાણપુર
D. ધ્રાંગધ્રા
@PoliceConstable2021
ભાવનગરનુ ઉમરાળાની લોકમાતા કઈ નદી ને કહેવાય છે
A.શેત્રુંજી
B. કાળુભાર
C. રંધોળી
D. ઘેલો
@PoliceConstable2021
સંત માંડવ્ય મુનિના તપને લીધે કઈ નદી ને ઉન્મત્ત ગંગા કહેવાય છે
A. શેત્રુંજી
B. ઘેલો
C. બ્રાહ્મણો
D. ઉંડ
@PoliceConstable2021
@PoliceConstable2021
સુલેહ જાળવવા જામીનગીરી લેવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
૧૦૭
@PoliceConstable2021
વિના વોરંટે ધરપકડ કરવાની પોલીસની સત્તા કઈ કલમમાં આવેલ છે ?
૪૧
@PoliceConstable2021
કલમ ૧૨૫ હેઠળ કોણ ભરણપોષણનો દાવો માંગી શકે ?
પત્ની, માતાપિતા, બાળકો
@PoliceConstable2021
ભરણ પોષણ માટેની નિર્ધારિત રકમમાં ફેરફાર કરવાની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
૧૨૭
@PoliceConstable2021
ગુનો બન્યાની માહિતીની વિગતો પોલીસ crpcની કઈ કલમ હેઠળ નોંધે છે ?
૧૫૪
@PoliceConstable2021
આત્મહત્યા, ખુન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
૧૭૪
@PoliceConstable2021
બદનક્ષીના ગુના માટે ફોજદારી કાર્યવાહીની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે ?
૧૯૯
@PoliceConstable2021
તહોમતની જોગવાઈ ફોજદારી કાર્યવાહીના કાયદાના કયા પ્રકરણમાં કરવામાં આવી છે ?
૧૩
@PoliceConstable2021
આરોપીને એકી સાથે વધુમાં વધુ કેટલા દિવસ સુધીના રીમાન્ડ આપી શકાય ?
૧૫
@PoliceConstable2021
ફોજદારી કાર્યવાહીનો કાયદો એ..........
ક્રિયાત્મક વિધિ
@PoliceConstable2021
ભારતીય મનોવિજ્ઞાન મંડળની સ્થાપના ક્યારે થઈ ?
૧૯૨૪
@PoliceConstable2021
વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?
રાયકરણ
@PoliceConstable2021
સહાયકારી યોજનાનો જનક કોણ હતો ?
વેલેસ્લી
@PoliceConstable2021
ગુજરાતનો સુવર્ણયુગ કયા વંશમાં હતો ?
સોલંકી
@PoliceConstable2021
ક્રેશમરે વ્યક્તિત્વના કેટલા પ્રકાર બતાવ્યા છે ?
બે
@PoliceConstable2021
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (*༺꧁ 🕯🌛🚹🅰📍🏹 🕯 ꧂༻*)
🎓 Confusion point 🎓

🎗 મહાન શિષ્યોના મહાન ગુરુ🎗

🖋 દેવતાઓના ગુરુ- બૃહસ્પતિ
🖋 દાનવોના ગુરુ- શુક્રાચાર્ય
🖋 રામના ગુરુ- વિશ્વામિત્ર
🖋 કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ- સાંદિપની
🖋 કૌરવો અને પાંડવોના ગુરુ- દ્રોણાચાર્ય
🖋 કર્ણના ગુરુ- પરશુરામ
🖋 આદિ શંકરાચાર્યના ગુરુ- સ્વામી ગોવિંદ ભાગવત પાદે
🖋 ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ- ચાણકય
🖋 સ્વામિ વિવેકાનંદના ગુરુ- રામકૃષ્ણ પરમહંસ
🖋 તુલસીદાસના ગુરુ- નરહરિદાસ
🖋 છત્રપતિ શિવાજીના ગુરુ- સમર્થ રામદાસ
🖋 ભક્ત કવિ સુરદાસના ગુરુ- વલ્લભાચાર્ય
🖋 તાનસેનના ગુરુ- સ્વામી હરિદાસ
🖋 ભગવાન સ્વામિનારાયણના ગુરુ- રામાનંદ
🖋 રામકૃષ્ણ પરમહંસના ગુરુ- પરમહંસ તોતાપૂરી
🖋 દયાનંદ સરસ્વતીના ગુરુ- સ્વામી વિરજાનંદ
🖋 ચેતન્ય મહાપ્રભુના ગુરુ- કેશવ ભારતી
🖋 કબીરના ગુરુ- સ્વામી રામાનંદ
🖋 મહાત્મા ગાંધીજીના આદ્યાત્મિક ગુરુ- શ્રીમદ રાજચંદ્ર
🖋 મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ- ગોપાલકૃષ્ણ ગોખલે
🖋 સચિન તેંડુલકરના ગુરુ- રમાકાન્ત આચરેકર
🖋 મોરારીબાપુના ગુરુ- દાદા ત્રિભુવનદાસ
🖋 માધુરી દીક્ષિતના ગુરુ- બિરજુ મહારાજ
🖋 મંડન મિશ્રના ગુરુ- કુમારીલ ભટ્ટ
🖋 એકનાથના ગુરુ- જનાર્દન સ્વામી

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (*༺꧁ 🕯🌛🚹🅰📍🏹 🕯 ꧂༻*)
૮ મી અજાયબી
ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી
શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈજેશન
SCO
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (BHARAT SONAGARA)
🔲🔷 સંકલિત ક્વિઝ પોસ્ટ 🔷🔲

🏮 મુકેશકુમાર સુરાના કઈ કંપનીના અધ્યક્ષ છે?
✔️ HPCL

🏮 Masayoshi Son કઈ કંપનીનો સ્થાપક અને CEO છે?
✔️ સોફ્ટબેંક

🏮 કયા ભારતીય ગ્રાન્ડમાસ્ટરએ 2019 બેલ્ટ અને રોડ ચાઇના હુનાન આંતરરાષ્ટ્રીય ચેસ પ્રતયોગીતા જીત્યો ?
✔️ સૂર્ય શેખર ગાંગુલી

🏮 2019 આંતરરાષ્ટ્રીય યુવા દિવસની થીમ શું હતી?
✔️ Transforming Education

🏮 કયા ક્રિકેટ બોર્ડે ટ્રાંસજેન્ડર અને લિંગ વૈવિધ્યપૂર્ણ નીતિ શરૂ કરી?
✔️ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ

🏮 ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડેમી (INSA) ની પ્રથમ મહિલા પ્રમુખ કોણ બન્યું?
✔️ ચંદ્રિમા શાહા

🏮 રાજકીય અહેવાલ માટે કયા ભારતીય પત્રકારે 2019 નો પ્રેમ ભાટિયા એવોર્ડ જીત્યો?
✔️ રાજદીપ સરદેસાઈ

🏮 કયા ભારતીય કુસ્તીબાજે 2019 તિલિસી ગ્રાન્ડ પ્રિકસ રેસલિંગ ટૂર્નામેન્ટમાં 65 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો?
✔️ બજરંગ પુનિયા

🏮 3-ડી સ્માર્ટ ટ્રેક સિગ્નલ ‘ઇન્ટેલાઇટ્સ’ કયા શહેરમાં શરૂ કરાઈ હતી?
✔️ મોહાલી

🏮 જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય કયા રાજ્યમાં છે?
✔️ ગુજરાત

BHARAT SONAGARA

🏮 પાંચમા રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે મુખ્ય કાર્યક્રમ કયા શહેરમાં યોજાયો હતો?
✔️ ભુવનેશ્વર

🏮 'મહાત્મા ગાંધી સરબત સેહત બિમા યોજના' નામની આરોગ્ય વીમા યોજના કયા રાજ્યએ શરૂ કરી?
✔️ પંજાબ

🏮 ભારતનું પ્રથમ ખાનગી અવકાશ વિજ્ઞાન સંગ્રહાલય કયા શહેરમાં ખુલ્યું છે?
✔️ હૈદરાબાદ

🏮 માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શરૂ કરેલો વિશ્વનો સૌથી મોટો શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ કયો છે?
✔️ નિષ્ઠા

🏮 હિદાયતુલ્લાહ નેશનલ લો યુનિવર્સિટી કયા રાજ્યમાં છે?
✔️ રાયપુર

🏮 સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર જૂટ એન્ડ એલાયડ ફાઇબર કયા શહેરમાં સ્થિત છે?
✔️ બરાકકપુર (Barrackpore)

🏮 વડકકુન્નાથન મંદિર કયા શહેરમાં છે?
✔️ થ્રિસુર (Thrissur)

🏮 મોટર સ્પોર્ટ્સમાં વર્લ્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે?
✔️ ઐશ્વર્યા પીસ્સે (Aishwarya Pissay)

🏮 બાયોફ્યુઅલ પર રાષ્ટ્રીય નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?
✔️ રાજસ્થાન

🏮 બૈકલ લેક (તળાવ/સરોવર) કયા દેશમાં છે?
✔️ રશિયા

BHARAT SONAGARA

🔖 Source Study IQ
📆 13 જાન્યુઆરીના વીડિયો માંથી
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (VΊHÄŁ Ģøñđåłïýa)
🔱 વરાણાનો મેળો 🔱

💠 વઢિયાર પંથક

💠પાટણ જિલ્લાનું વઢિયાર પંથક કાઠીયાવાડીની લઘુ આવૃત્તિ કહેવાય છે.

સમી તાલુકાના રણની કાંધીએ વસેલ પંથકમાં વરાણા સદીઓ પુરાણા આઈ ખોડિયાર તીર્થધામની મોટી ઓળખ છે.

💠વરાણા ખાતે પ્રતિવર્ષ મહા સુદ આઠમે ભાતીગળ લોકમેળો યોજાય છે.

💠અહીં તલ-સાકાર અને તલ-ગોળની સાની ચડાવવાની વર્ષો જૂની પ્રથા પરંપરાગત રીતે ચાલી આવે છે.

✏️વિશાલ ગોંડલીયા |GPSC GUJRAT
@gyan_ki_duniya
-------------------
Forwarded from CONFUSION_POINT

🎡 મુખ્ય મથકો🎡


🥇સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ દિલ્હી

🎖ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન દેહરાદૂન

🏅ઓઈલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દિલ્હી

🥉 નેશનલ થમૅલ પાવર સ્ટેશન દિલ્હી

🥈કોલ ઈન્ડિયા લિમિટેડ કોલકાતા



💠 કન્ફ્યુજન પોઇન્ટ 💠


🔺 તારાઓનુ જન્મસ્થળનિહારિકા

🔺સૌથી મોટું તારામંડળ હાઈડ્રા

💠💠💠💠💠💠
Forwarded from CONFUSION_POINT

🚨કન્ફયૂઝન પોઈન્ટ🚨


🍄ભારતમા દુષ્કાળ માટે જવાબદાર ગરમ પ્રવાહ
અલ નીનો [ચિલી પાસે થી નીકળતો]

🍄 ભારતમાં વરસાદ માટે જવાબદાર ઠંડો પ્રવાહ
લાનીનો [ઓસ્ટ્રેલિયા પાસે થી નીકળતો]


💡
T.me/dabhivb_gk 💡
Forwarded from IMP for GPSC (BHARAT SONAGARA)
🇮🇳 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે 🌺

🔷 આગામી 26મી જાન્યુઆરીએ 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવશે.
🔷 રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે .

👨‍✈️ પદાધિકારીઓ ↙️

👉 જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
👉 જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન
👉 મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ

❇️ મંત્રીશ્રીઓની વિવિધ સ્થળે ઉપસ્થિત ⤵️
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે
નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરાવશે
મંત્રી આર . સી . ફળદું - બનાસકાંઠા ખાતે
મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર ખાતે ,
મંત્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદમાં ,
મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે . 🇮🇳

BHARAT SONAGARA

🔖 Source AIR News

⭕️ Join @IMP4GPSC
Forwarded from CONFUSION_POINT
👔સ્લોગન👔

વેક ટાઈ વેરીલાર્જ ઓફિશિયલ

વેક 👉વેક્યુમટ્યુબ. પથમ પેઢી📻

ટા👉ટાનજિસ્ટર. બીજી પેઢી📺

👉 આઈ.સી ત્રીજીપેઢી🖨

વેરીલાર્જ👉વેરીલાર્જ સ્કેલ આઇસી ચોથીપેઢી🖥

ઓફિશિયલ👉ઍફિસિયલઇન્ટેલિજન્સપાંચમીપેઢી
💻🖥💻🖥💻🖥💻🖥💻🖥💻🖥

👌Trick with stduy👌
🧩 ગુજરાત ની બેસ્ટ Education ચેનલ લિસ્ટ
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯

➾ᴄʜᴀɴɴᴇʟ : @sarkarinokarinimahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @fastjobupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @TopStoryPost

➾ᴄʜᴀɴɴᴇʟ : @Ojasgovupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @heenasavaliyaupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @GyanSaagar

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWSIFHW

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujjuniyari

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWFHWSI

➾ᴄʜᴀɴɴᴇʟ : @Vidhyut_sahayak

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratmahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratforest

➾ᴄʜᴀɴɴᴇʟ: @ONLINEOFFERSUPDATE

➾ᴄʜᴀɴɴᴇʟ : @confusiongk

✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન_સમય : 2:00 PM થી
5:30 PM સુધી.....
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન ગ્રુપ : @prmotiontime
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
🔜 તમારી ચેનલ add કરો :- @prmotiontime_bot
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🧩 ગુજરાત ની બેસ્ટ Education ચેનલ લિસ્ટ
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯

➾ᴄʜᴀɴɴᴇʟ : @sarkarinokarinimahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @fastjobupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @TopStoryPost

➾ᴄʜᴀɴɴᴇʟ : @Ojasgovupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @heenasavaliyaupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @GyanSaagar

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWSIFHW

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujjuniyari

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWFHWSI

➾ᴄʜᴀɴɴᴇʟ : @Vidhyut_sahayak

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratmahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratforest

➾ᴄʜᴀɴɴᴇʟ: @ONLINEOFFERSUPDATE

➾ᴄʜᴀɴɴᴇʟ : @confusiongk

✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન_સમય : 2:00 PM થી
5:30 PM સુધી.....
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન ગ્રુપ : @prmotiontime
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
🔜 તમારી ચેનલ add કરો :- @prmotiontime_bot
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🧩 ગુજરાત ની બેસ્ટ Education ચેનલ લિસ્ટ
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯

➾ᴄʜᴀɴɴᴇʟ : @sarkarinokarinimahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @fastjobupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @Ojasgovupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @heenasavaliyaupdate

➾ᴄʜᴀɴɴᴇʟ : @GyanSaagar

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWSIFHW

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujjuniyari

➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWFHWSI

➾ᴄʜᴀɴɴᴇʟ : @Vidhyut_sahayak

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratmahiti

➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratforest

➾ᴄʜᴀɴɴᴇʟ: @ONLINEOFFERSUPDATE

➾ᴄʜᴀɴɴᴇʟ : @confusiongk

✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન_સમય : 2:00 PM થી
5:30 PM સુધી.....
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન ગ્રુપ : @prmotiontime
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
🔜 તમારી ચેનલ add કરો :- @prmotiontime_bot
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
2025/07/13 06:04:59
Back to Top
HTML Embed Code: