Forwarded from Drashti Gujarat™
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Drashti Gujarat™
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Drashti Gujarat™
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from Crack GPSC © (Anjana Solanki)
જાપાનની કેન તનાકા દુનિયાની સૌથી વધારે ઉંમરલાયક વ્યક્તિ બની ગઈ છે. રવિવારે કેને નર્સિંગ હોમમાં મિત્રો અને સબંધીઓ સાથે પોતાનો 117મો જન્મદિવસ ઉજવ્યો. સ્થાનિક મીડિયા પ્રમાણે તેમનો જન્મ 2 જાન્યુઆરી, 1903માં થયો હતો.ગયા વર્ષે 9 માર્ચના રોજ 116 વર્ષ અને 66 દિવસ પૂરા કરવા બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. કેન 8 ભાઈ-બહેનોમાં સાતમા નંબર પર છે. 19 વર્ષની ઉંમરમાં તેમનાં લગ્ન થઈ ગયા હતાં. તેમને એક દત્તક સહિત કુલ 5 સંતાન છે અને 8 પૌત્ર-પૌત્રીઓ છે. કેનનાં પતિ અને મોટા દીકરાનું બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ તે એક દુકાન ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. કેને કેન્સર જેવા રોગ સામેની જંગ જીતી છે.જાપાનમાં મોટાભાગના લોકો 100 વર્ષથી વધારે જીવે છે. તેમની રોજબરોજની દિનચર્યાને કારણે તેઓ અન્ય દેશના લોકો કરતાં બિમાર ઓછા પડે છે.
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@Anju_Solanki
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
@Anju_Solanki
Forwarded from સંકલિત ક્વિઝ પોસ્ટ 💠 (BHARAT SONAGARA)
🚤 સાગર ખેડુના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર 🛶
⚓️ ગુજરાતમાં 9 બંદરો ઉપર હાર્બર પોર્ટ વિકસાવાશે
⚓️ ગુજરાતના માછીમારોને ન્યાય સાથે માછીમારોને હક મળી રહે તે હેતુથી ગુજરાત સરકારની પરવાનગી વિના અન્ય રાજ્યોની માછીમારી બોટ ગુજરાતમાં ન પ્રવેશે તે માટે કાયદો બનાવવાની પ્રક્રિયા ચાલુ છે.
⚓️ દરિયા ખેડુને પણ કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની વિચારણા, આ માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે
⚓️ પાકિસ્તાન દ્વારા કેદ કરાયેલ રાજ્યના માછીમારોના પરિવારને પ્રતિ દિવસ 300 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.
⚓️ માછીમારનું મૃત્યુ થાય કે પછી 1 વર્ષ સુધી તે માછીમાર પરત ન આવે તો તેના શોક સંતપ્ત પરિવારજનો ને રૂપિયા 2 લાખની સહાય.
@quiz_post
#current

Forwarded from CONFUSION_POINT
♨ કન્ફ્યુઝન પોઈન્ટ ♨
💚: લીમડી ભોગાવો - ચોટીલાના ભીમોરના ડુંગર માંથી
💚: વઢવાણ ભોગાવો - ચોટીલાના નવાગામ પાસેના ડુંગર માંથી અને સાબરમતી ને મળતી સૌરાષ્ટ્રની એક માત્ર નદી
T.me/dabhivb_gk
લેખક :- કરણભાઈ રાજપૂત

સરકારની વિવિધ મહત્ત્વાકાંક્ષી યોજનાની શરૂઆત
પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી માહિતી
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨નીતિ આયોગ: ૧ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 હૃદય યોજના : ૨૧ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨બેટી બચાવો બેટી પઢાઓ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સુકન્યા સમૃદ્ધિ : ૨૨ જાન્યુઆરી ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 મુદ્રા બેંક યોજના : ૮ એપ્રિલ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 અટલ પેન્શન યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના : ૯ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 ઉસ્તાદ યોજના (USTAD) : ૧૪ મે ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 પ્રધાનમંત્રી આવાસ યોજના : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 અમૃત યોજના (AMRUT) : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સ્માર્ટ સીટી યોજના : ૨૫ જૂન ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 ડિજિટલ ઇન્ડિયા મિશન : ૧ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 સ્કિલ ઇન્ડિયા મિશન:૧૫ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
👁🗨 દિન દયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના : ૨૫ જુલાઈ ૨૦૧૫
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
✍ @Rajdhandhalya

Forwarded from SRM's Institute for Maths and Reasoning (સંજય રમેશભાઇ મકવાણા)
NUMBER SYSTEM BY SRM.pdf
3.6 MB
NUMBER SYSTEM BY SRM.pdf
Forwarded from CONFUSION_POINT
🌀 કન્ફ્યુજન પોઈન્ટ 🌀
💜 પૃથ્વીરાજ વિજય"ના લેખક કોણ હતા??
જયચંદ
ચંદ બરડાઈ
જયાનક ✅✅✅✅
કવી ભારવી
💙પૃથ્વી રાજ રાસો "ના લેખક કોણ હતા??
જયચંદ
ચંદ બરડાઈ ✅✅✅
જયાનક
કવી ભારવી
T.me/dabhivb_gk
*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣
💜 પૃથ્વીરાજ વિજય"ના લેખક કોણ હતા??
જયચંદ
ચંદ બરડાઈ
જયાનક ✅✅✅✅
કવી ભારવી
💙પૃથ્વી રાજ રાસો "ના લેખક કોણ હતા??
જયચંદ
ચંદ બરડાઈ ✅✅✅
જયાનક
કવી ભારવી
T.me/dabhivb_gk
*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣*⃣
Forwarded from GSSSB બંધારણ
🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇🥇
કન્ફ્યુજન પોઈન્ટ + બંધારણ
➖➖➖👇🏻👇🏻👇🏻👇🏻➖➖➖➖➖
👨🏾✈સેશન્સ કોર્ટનું સ્થળ કોણ નક્કી કરે છે.
👉🏻હાઈકોર્ટ
👨🏾✈સેશન્સ કોર્ટની સ્થાપના કોણ કરે છે.
👉🏻રાજ્ય સરકાર
☎T.me/dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
બારૈયા અજય & ડાભી વિશાલ
કન્ફ્યુજન પોઈન્ટ + બંધારણ
➖➖➖👇🏻👇🏻👇🏻👇🏻➖➖➖➖➖
👨🏾✈સેશન્સ કોર્ટનું સ્થળ કોણ નક્કી કરે છે.
👉🏻હાઈકોર્ટ
👨🏾✈સેશન્સ કોર્ટની સ્થાપના કોણ કરે છે.
👉🏻રાજ્ય સરકાર
☎T.me/dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
બારૈયા અજય & ડાભી વિશાલ
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚
🔹🔸બંધારણ ની કલમો🔸🔹
⚖. 243 (A)
👉 ગ્રામસભા
⚖ 243 ( B )
👉 પંચાયતોનું બંધારણ
⚖ 243 ( G)
👉પંચાયતોની સતા અધિકારો અને જવાબદારીઅો
⚖243 ( I )
👉પંચાયત માટેનું નાણાપંચ
⚖243 ( J )
👉પંચાયતોના હિસાબોનું અોડિટ
⚖243 ( K )
👉પંચાયતોની ચુંટણી
📝 MER GHANSHYAM
⚖. 243 (A)
👉 ગ્રામસભા
⚖ 243 ( B )
👉 પંચાયતોનું બંધારણ
⚖ 243 ( G)
👉પંચાયતોની સતા અધિકારો અને જવાબદારીઅો
⚖243 ( I )
👉પંચાયત માટેનું નાણાપંચ
⚖243 ( J )
👉પંચાયતોના હિસાબોનું અોડિટ
⚖243 ( K )
👉પંચાયતોની ચુંટણી
📝 MER GHANSHYAM
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚
🍓Who wins the Global Child Prodigy Award 2020?
✅ Sucheta Satish
🍓 Who becomes Miss Teen Int'l 2019?
✅ Aayushi Dholakia
🍓Who wins gold at 63rd National Shooting C’ship?
✅ Saurabh Chaudhary
✅ Sucheta Satish
🍓 Who becomes Miss Teen Int'l 2019?
✅ Aayushi Dholakia
🍓Who wins gold at 63rd National Shooting C’ship?
✅ Saurabh Chaudhary
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚
*Names of Family members in English:*
1. Grandmother - દાદી / નાની
2. Grandfather - દાદા / નાના
3. Grandparent - દાદા / દાદી / નાના / નાની
To be specific:
Paternal Grandfather - દાદા
Paternal Grandmother - દાદી
Maternal Grandmother - નાની
Maternal Grandfather - નાના
We generally use the word 'Grandparent' to refer to દાદા / દાદી / નાના / નાની .
4. Granddaughter - પૌત્રી
5. Grandson - પૌત્ર
6. Grandchild - પૌત્ર / પૌત્રી
7. Aunt - કાકી / ભાભુ / ફોઈ / મામી / માસી
For example: She is my aunt (not: She is my aunty)
8. Uncle - કાકા / ફુઆ / મામા / માસા
9. Niece - ભત્રીજી / ભાણકી
10. Nephew - ભત્રીજો / ભાણેજ
11. Cousin - પિતરાઈ ભાઈ કે બહેન (કાકા / ફુઆ / મામા / માસા ના સંતાનો)
12. Sister-in-law - ભાભી / નણંદ / દેરાણી / જેઠાણી
13. Brother-in-law - દેર / જેઠ / સાળો / સાઢુ
14. Mother-in-law - સાસુ
15. Father-in-law - સસરા
*@DARSHAN/P.🔆*
*💐શ્રી કષ્ટભંજન દેવ.. સાળંગપુર#બોટાદ.🙏*

🌹અગત્યની સંસ્થાઓનું સ્થાપના વષૅ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
✍SEBI --------------1988
✍NITI AAYOG----2015
✍TRAI---------------1997
✍PFRDA-----------2003
✍IRDAI-------------1999
✍NHRC------------1993
✍MCI---------------1934
✍CBI----------------1963
✍CVC---------------1964
✍SUMIT PATEL
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
✍SEBI --------------1988
✍NITI AAYOG----2015
✍TRAI---------------1997
✍PFRDA-----------2003
✍IRDAI-------------1999
✍NHRC------------1993
✍MCI---------------1934
✍CBI----------------1963
✍CVC---------------1964
✍SUMIT PATEL
Forwarded from જ્ઞાન ➕
🇮🇳 ભારતમાં આવેલી વ્યાપારિક કંપનીઓ અને સ્થાપના વર્ષ 🇮🇳
🇵🇹 પોર્ટુગલ ઈસ્ટ ઈન્ડિયા કંપની ➖ ઇ. સ.૧૪૯૮
🇬🇧અંગ્રેજી ઇસ્ટ ઇન્ડિયા કંપની ➖ ઇ. સ.૧૬૦૦
🇳🇱 ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની ➖ ઇ. સ. ૧૬૦૨
🇩🇰 ડેનિસ ઇસ્ટ ઇન્ડિયા કંપની ➖ ઇ. સ.૧૬૧૬
🇫🇷 ફ્રાન્સીસી ઇસ્ટ ઇન્ડિયા કંપની ➖ ઇ. સ.૧૬૬૪
🇸🇪 સ્વીડિસ ઇસ્ટ ઇન્ડિયા કંપની ➖ ઇ. સ.૧૭૩૧
🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Join 🚥 @GyanPlus 🐬
🔺🔺🔺🔺🔺🔺🔺🔺

Forwarded from Police sub Inspector (PSI)
અગત્યની_પંક્તિ,_પાત્રો,_કૃતિઓ.pdf
117.4 KB
🔥 Gyan Academy
🎓 Bin sachivalaya special
🇮🇳 ગુજરાતી સાહિત્ય પંક્તિ/ પાત્રો/ કૃતિ
♻️ Latest pdf😊
🎓 Bin sachivalaya special
🇮🇳 ગુજરાતી સાહિત્ય પંક્તિ/ પાત્રો/ કૃતિ
♻️ Latest pdf😊
Forwarded from સંકલિત ક્વિઝ પોસ્ટ 💠 (BHARAT SONAGARA)
🍓 યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ (યુપીઆઈ) ક્યારથી શરૂ કરવામાં આવ્યું?
✅2016
🍓 2022 કોમનવેલ્થ ગેમ્સ ક્યાં યોજાશે?
✅ બર્મિંગહામ
🍓 ભારતીય નૌકાદળની સ્થાપના ક્યારે થઈ?
✅ 1615
🍓ઓલ ઇન્ડિયા રેડિયોની(AIR) સ્થાપના ક્યારે થઈ?
✅ 1939
🍓 દાદાસાહેબ ફાળકે એવોર્ડ ક્યારે સ્થાપિત થયો?
✅ 1969
✍ BHARAT SONAGARA
⭕️ For more Join @Quiz_post