Telegram Web
દાનવ માનવ દેવને,
સૂરાં ભગતાં સોત,
મોડું કે વે'લું મોત,
સૌને માથે શંકરા !
ઝવેરચંદ મેઘાણી
@gujrati_sahitya_premi
જય હનુમાનજી મહારાજ
@gujrati_sahitya_premi
રામ ને રાવણ,
રાશી બેઉની એક,
પણ કેડા ને કામ નોખા,
એનું કારણ નો જાણ્યું કાગડા.
@gujrati_sahitya_premi
Send New Post to Subscribers
📩📩📩📩📩📩📩📩📩📩📩📩
❝Top Channels On Telegram❞
༺ ━━━• ஜ • ❈ • ஜ • ━━━ ༻

By:- ࿐ཽ༵ #ACTIVE_GROUP ࿐ཽ༵

👮‍♀ @shivam_career_accadmy

👮‍♀ @GujaratCareer

👮‍♀ @All_old_papers

👮‍♀ @gujrati_sahitya_premi

👮‍♀ @All_news_paper

જ્ઞાન ક્વિઝ ગ્રુપ માં જોડાવો

@gyanbhandarquiz

@godhraA

♨️ પ્રોમોશન_સમય :રાત્રે 2:00 થી
4:30. વાગ્યાં સુધી.....

♨️પ્રોમોશન ગ્રુપ :
@AKPROGRP

Cont : @Maulesh_bot

+Add Your Channel(s) In List
❛એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છૂટ્ટા પડ્યાની વાત ને ભૂલી જવી હતી,

વહેતા પવન ની જેમ બધું લઈ ગયાં તમે,
થોડી ઘણી સુગંધ તો મૂકી જવી હતી.❜
😑
Anonymous Poll
61%
😇😇
39%
🤗🤗
❤️
❛એકાદ એવી યાદ તો છોડી જવી હતી,
છૂટ્ટા પડ્યાની વાત ને ભૂલી જવી હતી,

વહેતા પવન ની જેમ બધું લઈ ગયાં તમે,
થોડી ઘણી સુગંધ તો મૂકી જવી હતી.❜
❛બદલ્યો છે એનો વ્યવહાર થોડા દિવસ થી ,

એ વાત તો કરે છે પણ વાતો નહિ.!❜
❛જો એ પૂછીલે મને, કે શું દુઃખ છે તને...
જો એ પૂછીલે તો પછી શું દુઃખ હોય મને!❜
Fakt Mahilao Maate 2022 Gujarati 480p Pre-DVDRip S Print X264
For More lot of Movies Join

https://shrinke.me/hc3f


👆👆👆👆
બધા નિર્ણય વ્યક્તિઓના નથી હોતા,

અમુક નિર્ણય પરિસ્થિતીઓનાય હોય છે.
2025/01/23 05:52:45
Back to Top
HTML Embed Code: