Telegram Web
કોમ્પ્યુટર c.p.t ના ક્લાસ કરવાની અગત્યની બાબત
નમસ્કારમિત્રો,
જો તમે બિનસચિવાલય વાયરલેસ psi, ટેકનીકલ ઓપરેટર કે હેડ ક્લાર્ક કે અન્ય પરીક્ષા જેમાં c.p.t ની પરીક્ષા આવતી હોય તો બધા માટે. અલગ અલગ તૈયારી કરવાની જરૂર નથી. તેના માટે સૌથી બેસ્ટ ઓનલાઈન પ્લેટફોર્મ HEET COMPUTER અને AADARSH ONLINE EDUCATION છે.

ONLINECOURSE (RECORDED BATCH) ની વિશેષતાઓ
 પરીક્ષામાં વપરાતા સોફ્ટવેરજેવાજ સોફ્ટવેર દ્વારા તૈયારી
 પ્રથમ દિવસ થી સંપૂર્ણ કોર્સ પૂરો
 તમારા અનુકુળતાએ ઘરે બેઠા COMPUTER નું સેશન
 બેસ્ટ c.p.t મટીરીયલ (p.d.f ફોર્મ માં ડાઉનલોડ કરી શકાશે.)
 25+ મોક ટેસ્ટ ફ્રિ (પરીક્ષાની પેટર્ન મુજબ, ડાઉનલોડ કરી શકાય તેવા ફોર્મ માં)
 ૩ મહિનાની વેલીડીટી
 ફી ૩૦૦૦(ઓફર માત્ર ૧૫ મેં સુધી)


તો આજેજ જોડવો આ કોર્સ માં અને તમારા અધિકારી બનવાના સપનાને સાકાર કરો.
એપ ડાઉનલોડ કરવા આપેલ લીંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=co.sansa.epuuh
કોર્ષની સંપૂર્ણ માહિતી માટેનોવિડીયો જોવા આપેલ લીંક પર ક્લિક કરો https://youtu.be/oEKIApMpgNc
_Downloads_Preliminary Result Web Site Date 27.04.2022.pdf
941.9 KB
_Downloads_Preliminary Result Web Site Date 27.04.2022.pdf
બલિદાન

દેશ જે દિવસે "આઝાદ" થયો ત્યારે પહેલી "સહી" "ભાવનગરના મહારાજા"એ કરી. ગાંધીજી પણ એક "ક્ષણ" માટે "સ્તબ્ધ" થઈ ગયેલા. "૧૮૦૦ પાદર - ગામ" "સૌથી પહેલા આપનારા" એ "ભાવનગરના "મહારાજા કૃષ્ણકુમારસિંહજી."

"ભાવનગર મહારાજે" વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને "પાંચ મિનીટ"નો સમય આપશો?

"વલ્લભભાઈ"એ "મહારાજા"ને કહ્યું કે, "પાંચ મિનીટ" નહીં "બાપુ", તમે કહો એટલો સમય આપું.

ભાવનગર "મહારાજે" વલ્લભભાઈને વાત કરી કે, આ "રાજ" તો "મારા બાપ"નું છે,"મારું" છે. "સહી" કરું એટલી વાર છે. દેશ આઝાદ થઈ જશે, પણ "મહારાણી"નો જે "કરિયાવર" આવ્યો છે એનો "હું માલિક" નથી.મારે "મહારાણી"ને પુછાવવું છે કે એ "સંપત્તિ"નું શું કરવું?
એક માણસ "મહારાણી"ને પૂછવા ગયો.

માણસે "મહારાણી"ને કહ્યું કે, "મહારાજ" સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, "રજવાડાં" ખતમ થશે, "દેશ આઝાદ" થશે, પણ તમારા"દાયજા"નું શું કરવું ?
ત્યારે "ગોહિલવાડ"ની આ "રાણી" એ જવાબ આપ્યો કે, "મહારાજ"ને કહી દો કે આખો "હાથી" જતો હોય ત્યારે એનો "શણગાર" ઉતારવાનો "ના" હોય, "હાથી "શણગાર" સમેત આપો તો જ સારો લાગે

આરપાર : દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા "કૃષ્ણકુમારસિંહજી" એ મદ્રાસનું "ગવર્નર" પદ શોભાવ્યું, અને એ પણ "૧" રૂપિયાના "માનદ વેતન"ની શરતે."

ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી...!!!!

અને આજે આ દેશ ની સંપત્તિ જેના બાપદાદા ની છે જ નહિ તેવા લોકો સંપત્તિ ને હડપ કરવા લાગ્યા છે.

ગુજરાત સ્થાપના દિવસ ની શુભેચ્છા 🙏
વર્તમાન અફેર્સ - 14 મે 2022

1. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં ચેક રિપબ્લિક રશિયાનું સ્થાન લેશે.

2. ગગનયાન મિશન માટે ISRO એ માનવ-રેટેડ HS200 સોલિડ રોકેટ બૂસ્ટરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું.

3. વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ: 14 મે

4. કેમ્પબેલ વિલ્સન એર ઈન્ડિયાના CEO અને MD તરીકે નિયુક્ત.

5. કેન્દ્રએ NCLATમાં બે ટેકનિકલ સભ્યો અને ત્રણ ન્યાયિક સભ્યોની નિમણૂકને મંજૂરી આપી છે.

6. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરીએ જાહેર ઉપયોગ માટે નેશનલ ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ (NDAP) લોન્ચ કર્યું.

7. UAE ના પ્રમુખ શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનનું 73 વર્ષની વયે અવસાન થયું.

8. કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે મુંબઈમાં ભારત-યુએઈ આર્થિક ભાગીદારી સમિટનું ઉદ્ઘાટન કર્યું.

9. ફ્રેન્ચ લક્ઝરી બ્રાન્ડ લુઈસ વીટને દીપિકા પાદુકોણને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા.

10. ભારત અને UAE વારાણસીમાં સ્કીલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સેન્ટર સ્થાપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરે છે.

11. કેરળમાં ટોમેટો ફ્લૂના કેસ નોંધાયા

12. વિયેતનામમાં વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ ખુલ્યો.

13. સ્વતંત્ર યુક્રેનના પ્રથમ રાષ્ટ્રપતિનું અવસાન થયું

અહીંયા ડીટેલમાં વાંચો-
www.immysacademy.online

@immysacademy
https://www.immysacademy.online/2022/05/blog-post_99.html?m=1

ભારતે પ્રથમ વખત થોમસ કપ જીત્યું
@immysacademy
🎊INS સુરત 🎊

▪️ભારતના સંરક્ષણ મંત્રાલયે 7400 ટન વજન ધરાવતા ચોથા યુદ્ધ જહાજનું નામકરણ INS – SURAT રાખવાની જાહેરાત કરી છે.
▪️પ્રોજેક્ટ 15-B હેઠળ 17મેના રોજ મુંબઈના મઝગાવ ડોકયાર્ડ ખાતે INS – SURATનું લોંચિન્ગ કરાશે.
▪️INS – SURAT પહેલા 3 યુદ્ધ જહાજના નામ INS વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ), INS પારાદીપ(ઓડિશા) અને INS ઈમફાલ(મણિપુર) રાખવામાં આવ્યું છે.
▪️મઝગાવ ડોક્યાર્ડ લિમિટેડ નામની ભારત સરકારની કંપની 19 જુલાઈ 2018થી મઝગાવ ડોક્યાર્ડમાં આ યુદ્ધજહાજ તૈયાર કરી રહી હતી
▪️17 મેના રોજ યુદ્ધ જહાજનું લોંચિન્ગ થશે.

@immysacademy
16 મે 2022 કરંટ અફેર્સ

1. શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન UAE ના નવા રાષ્ટ્રપતિ બન્યા.

2. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં મોત.

3. વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત ચંદ્રની માટીમાં સફળતાપૂર્વક છોડ ઉગાડ્યા

4. સિક્કિમ રાજ્ય-સ્થાપના દિવસ: 16 મે

5. માણિક સાહાએ ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

6. હૈદરાબાદમાં CFSL કેમ્પસમાં નેશનલ સાયબર ફોરેન્સિક લેબોરેટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

7. ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમે પ્રથમ વખત થોમસ કપ જીત્યો

8. લિવરપૂલ ફૂટબોલ ક્લબે ચેલ્સિયા ફૂટબોલ ક્લબને હરાવીને એફએ કપ ટાઇટલ જીત્યું.

9. નવા ઉત્પાદન અંદાજ પછી, સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.

10. ટેલિકોમ વિભાગે "ગતિશક્તિ સંચાર" પોર્ટલ શરૂ કર્યું.

11. નેશનલ એરોસ્પેસ લેબોરેટરીએ SARAS માર્ક 2 માટે વિકસિત ડિજિટલ એન્ટિ-સ્કિડ બ્રેક મેનેજમેન્ટ સિસ્ટમને મંજૂરી આપી છે.

12. છત્તીસગઢ જૂની પેન્શન યોજના પુનઃસ્થાપિત કરનાર પ્રથમ રાજ્ય બન્યું.

13. આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ: 15 મે

14. સીપીઆઈ-આધારિત છૂટક ફુગાવો એપ્રિલ 2022માં 7.79%ની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો

વધુ ડિટેલ્સમાં વાંચવા -
www.immysacademy.online

@immysacademy
The account of the user that owns this channel has been inactive for the last 5 months. If it remains inactive in the next 7 days, that account will self-destruct and this channel may no longer have an owner.
2024/11/23 00:54:57
Back to Top
HTML Embed Code: