Telegram Web
*🔥April Month Newspaper Current Affairs Highlight🔥*

તાજેતરમાં વિશ્વના સૌથી શ્રેષ્ઠ 2 % વિજ્ઞાનીઓની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ યાદી બહાર પાડી જેમાં કયા ભારતીય મૂળના વિજ્ઞાનીનો ટોપ-10 સમાવેશ થયો છે
*☑️ખગોળવિદ ડૉ.પંકજ જોશી*

તાજેતરમાં એક વાહન, એક ફાસ્ટટેગનો નિયમ ક્યારથી લાગુ થયો
*☑️1 એપ્રિલથી*

2 એપ્રિલવર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે

તાજેતરમાં કયા શહેરની સુજનીને GI (જીઆઈ) ટેગ મળ્યો
*☑️ભરૂચ*
*☑️ગુજરાતની 10મી ઉત્પાદન બની*

તાજેતરમાં DRDOએ ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુથી પરમાણુ હથિયાર સંપન્ન બેલેસ્ટિક મિસાઈલ 'અગ્નિ પ્રાઈમ'નું સફળ પરીક્ષણ કર્યું.તેની મારક ક્ષમતા કેટલી છે
*☑️1000 થી 2000 કિમી.*

તાજેતરમાં કયા દેશે કૃત્રિમ સૂર્ય બનાવ્યો
*☑️દક્ષિણ કોરિયા*

તાજેતરમાં બ્રિટનમાં આવેલ વાવાઝોડું
*☑️ઓલિવિયા*

તાજેતરમાં મહારાષ્ટ્રના મિરજ ગામમાં બનેલા કયા વાજિંત્રને જીઆઈ ટેગ મળ્યો
*☑️સિતાર-તાનપુરા*

ભૌતિક શાસ્ત્રી ગૉડ પાર્ટીકલના શોધક જેમનું હાલમાં નિધન થયું
*☑️પીટર હિગ્સ*
*☑️ફિઝિક્સનું નોબેલ પ્રાઈઝ જીત્યું હતું*

આયર્લેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️ભારતીય મૂળના સાઈમન હેરિસ*

ચંદ્રયાન-3 મિશન ટીમને અંતરિક્ષ ક્ષેત્રે સિદ્ધિ બદલ અમેરિકાનો ટોચનો કયો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
*☑️જોન એલ જેક સ્વિગર્ટ જુનિયર પુરસ્કાર*

તાજેતરમાં કયા દેશે અંગારા A5 રોકેટનું સફળ પરીક્ષણ કર્યું
*☑️રશિયા*

તાજેતરમાં ભારતે ચીન સરહદે 17 હજાર ફૂટની ઊંચાઈએ એન્ટિ-ટેક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું.તેને કયા નામે ઓળખવામાં આવે છે
*☑️કોનકર્સ એન્ટિ-ટેક ગાઇડેડ મિસાઈલ*

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટી20માં કયા ખેલાડીએ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા
*☑️નેપાળના દીપેન્દ્ર સિંઘે*
*☑️કતાર સામે*
*☑️યુવરાજસિંહ-પોલાર્ડ બાદ ત્રીજો બેટ્સમેન*

ભગવાન શ્રી રામને પોતાની નૌકાથી ગંગા નદીને પાર લઈ જનાર નિષાદરાજ જયંતીની ઉજવણી ક્યાં કરવામાં આવી
*☑️ઉત્તર પ્રદેશના વારાણસીમાં*

કઈ ટીમે IPL ઈતિહાસમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો
*☑️હૈદરાબાદ*
*☑️રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે*
*☑️287 રન બનાવી પોતાનો જ (277 રન)નો રેકોર્ડ તોડ્યો*

17 એપ્રિલવિશ્વ હિમોફિલિયા દિવસ

18 એપ્રિલવર્લ્ડ હેરિટેજ ડે

19 એપ્રિલવર્લ્ડ લીવર ડે

દેશના આતંકવાદ વિરોધી દળ NSGના નવા વડા કોણ બન્યા
*☑️IPS અધિકારી નલીન પ્રકાશ*

ભારતે પહેલીવાર સ્વદેશી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલની કયા દેશમાં નિકાસ કરી
*☑️ફિલિપાઈન્સ*

ચાર દિવસ વર્કવિક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો
*☑️સિંગાપોર*

કચ્છના પાંધ્રોમાં લિગ્નાઇટની ખાણમાંથી કયા નાગના 27 કંકાલ અવશેષો મળી આવ્યા
*☑️વાસુકી નાગ*
*☑️49 ફૂટ લાંબો વાસુકી નાગ*
*☑️5 કરોડ વર્ષ જુના અવશેષો હોવાનું તારણ*
*☑️ઓરિસ્સાના રૂડકી IITના વૈજ્ઞાનિકોનું સંશોધન*

વર્ષ 2023 માટે લોરીયસ સ્પોર્ટ્સ એવોર્ડ કોણે મળ્યો
*☑️સર્બિયાનો ટેનિસ સ્ટાર યોકોવિચ અને સ્પેનની ફૂટબોલ ખેલાડી બોનમતી શ્રેષ્ઠ મહિલા ખેલાડી*

24 એપ્રિલરાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ

25 એપ્રિલવિશ્વ મેલેરિયા દિવસ

IPL ટી20 ઇતિહાસમાં સર્વોચ્ચ રન ચેઝનો રેકોર્ડ કઈ ટીમે બનાવ્યો
*☑️પંજાબ (262 રન ચેઝ કર્યા)*
*☑️કોલકાતાને હરાવ્યું*

તાજેતરમાં કચ્છની કઈ કળાને જીઆઈ ટેગ મળ્યો
*☑️અજરખ*

ડેટા આધારિત વસતી ગણતરી કરનાર પહેલો દેશ કયો બન્યો
*☑️ન્યૂઝીલેન્ડ*

તાજેતરમાં કયા રાજયમાં 24 હજાર શિક્ષકોની ભરતી રદ કરવામાં આવી
*☑️પશ્ચિમ બંગાળ*

QS રેન્કિંગ અનુસાર દેશમાં કઈ યુનિવર્સિટી સર્વોચ્ચ ક્રમે છે
*☑️જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી*
*☑️વિશ્વમાં 20માં ક્રમે*

ભારતના ગ્રાન્ડ માસ્ટર જેમને તાજેતરમાં ચેસ ટુર્નામેન્ટમાં ટાઇટલ જીત્યું
*☑️ડી ગુકેશ*

23 એપ્રિલવિશ્વ પુસ્તક દિવસ

એપ્રિલ માસનો છેલ્લો શનિવારપશુ ચિકિત્સક દિવસ

તીરંદાજી વર્લ્ડકપ ક્યાં યોજાયો
*☑️ચીનમાં*

તાજેતરમાં મેલેરિયા અવરોધક બે રસી આવી. એનું નામ શું છે
*☑️RTS-S અને R21*

💥💥
*🔥મે મહિનાના મહત્વના દિન વિશેષ🔥*

●1 મેમજૂર દિવસ

●3 મેપ્રેસ ફ્રીડમ દિવસ

●7 મેવિશ્વ એથ્લેટીક્સ દિવસ

●21 મેઆતંકવાદ વિરોધી દિવસ

●30 મેહિન્દી પત્રકારીતા દિવસ

●31 મેવિશ્વ તમાકુ પ્રતિબંધ દિવસ

💥💥
*🔥May Month Newspaper Current Affairs 01-05-2024 to 15-05-2024 Highlight🔥*

નૌકાદળના નવા પ્રમુખ કોણ બન્યા
*☑️દિનેશ ત્રિપાઠી*

સાયબર સિક્યોરિટી ફર્મના રિપોર્ટ અનુસાર ઓનલાઈન ફિશિંગ (પૈસા માટે ફસાવવાની ગુનાખોરી) મામલે ભારત વિશ્વમાં કેટલામાં ક્રમે છે
*☑️ત્રીજા*
*☑️પ્રથમ અમેરિકા અને બીજા ક્રમે બ્રિટન*

સોલોમન આઇલેન્ડ દેશના વડાપ્રધાન કોણ બન્યા
*☑️જરમિયા માનેલે*

ભારતનું સર્વપ્રથમ સ્વદેશી નિર્મિત UAV (અનમેન્ટેડ એરિયલ વેહિકલ) રજૂ કરાયું તેનું નામ શું છે
*☑️FWD-200B*

પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 180 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️159મા*

કઝાકિસ્તાન ખાતે આયોજિત એશિયન યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા બોક્સર કોણ બની
*☑️યાત્રી પટેલ*

તાજેતરમાં અમેરિકી નૌસેનાએ અંડરવોટર ડ્રોનનું સફળ પરીક્ષણ કર્યું તેનું નામ શું છે
*☑️મેન્ટા રે*

તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ 6-G ડિવાઇસ બનાવ્યું
*☑️જાપાન*

રાજ્યની પ્રથમ પાસપોર્ટ સેવા વાનની શરૂઆત ક્યાં થશે
*☑️અમદાવાદ*

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી એમ્બરના રિપોર્ટ અનુસાર સૌરઊર્જા મામલે ભારત વિશ્વમાં કયા સ્થાને છે
*☑️ત્રીજા*
*☑️2023માં 113 અરબ યુનિટનું ઉત્પાદન કર્યું*

11 મેનેશનલ ટેક્નોલોજી ડે

સેન્ટર ફોર વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં વિશ્વની 2000 શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓની યાદીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે
*☑️અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી*
*☑️ભારતમાં IIM અમદાવાદ સૌથી શ્રેષ્ઠ (વર્લ્ડ રેન્કિંગમાં 410મા ક્રમે)*

ભારતે 10 વર્ષ માટે ચાબહાર પોર્ટ લીઝ પર લીધું.આ પોર્ટ કયા દેશનું છે
*☑️ઈરાન*

બિહારના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી અને ભાજપ નેતા જેમનું હાલમાં નિધન થયું
*☑️સુશીલ મોદી*

15 મેઆંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ

તાજેતરમાં ભારતે ભારતીય AI પ્લેટફોર્મ રજૂ કર્યું જે વિશ્વની 98 ભાષામાં કામ કરશે તેનું નામ શું છે
*☑️હનુમાન*
*☑️સીતા મહાલક્ષ્મી હેલ્થકેર અને અબુધાબી સ્થિત 3 AI હોલ્ડિંગ લિમિટેડ કંપનીએ સંયુક્ત રીતે વિકસાવ્યું છે*

રાજસ્થાનના પૂર્વ મહિલા મંત્રી અને પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી જેમનું તાજેતરમાં નિધન થયું
*☑️કમલા બેનિવાલ*
*☑️ગુજરાતમાં 27 નવેમ્બર, 2009 થી 6 જુલાઈ, 2014 સુધી રાજ્યપાલ રહી ચૂક્યા છે*
*☑️ત્રિપુરા અને મિઝોરમના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા*
*☑️1954માં વિધાનસભા ચૂંટણી જીતીને પ્રથમ વખત મંત્રી બન્યા હતા*
*☑️11 વર્ષની ઉંમરે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો*

💥💥
*🔥May Month Newspaper Current Affairs Highlight🔥*

*🗞️Date:- 16-05-2024 થી 31-05-2024🗞️*

17 મેવર્લ્ડ હાઇપર ટેંશન ડે

વર્ષ 2027માં મહિલા ફિફા વર્લ્ડકપ ક્યાં રમાશે
*☑️બ્રાઝીલ*

18 મેઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે

ICICIને બેન્ક બનાવનાર મહાનુભાવ જેમનું હાલમાં નિધન થયું
*☑️નારાયણન વધુલ*

20 મેવિશ્વ બી (મધમાખી) ડે

ઈરાનના રાષ્ટ્રપતિ જેમનું હાલમાં હેલિકોપ્ટર ક્રેશમાં મોત થયું
*☑️ઇબ્રાહિમ રઇસી*
*☑️ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મુખબરને વચગાળાના રાષ્ટ્રપતિ બનાવાયા*

વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક ભારતમાં ક્યાં આવેલું છે
*☑️હિમાચલ પ્રદેશના લાહોલ અને સ્પીતિ જિલ્લાના તાશીગાંગમાં 15,256 ફૂટની ઊંચાઈએ*

22 મેઇન્ટરનેશનલ ડે ફોર બાયોલોજીકલ ડાયવર્સીટી (જૈવવૈવિધ્ય)

25 મેવર્લ્ડ થાઇરોઇડ ડે

કાન્સ ફેસ્ટિવલ 2024માં 'અન સર્ટન રિગાર્ડ' કેટેગરીમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય અભિનેત્રી કોણ બની
*☑️અનસૂયા સેનગુપ્તા*
*☑️ભારતની પાયલ કાપડિયાએ પણ કાન્સ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સ એવોર્ડ જીતનાર પહેલી ભારતીય સર્જક બની*

કયો દેશ નાગરિકતા કાયદામાં સુધારો કરી 'પહેલી પેઢીની મર્યાદા' દૂર કરશે
*☑️કેનેડા*
*☑️કેનેડા બહાર જન્મેલા માતા-પિતાના વિદેશમાં જન્મેલા બાળકોને નાગરિકતા આપી શકાતી નહોતી*

IPL સીઝન 17માં કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)*
*☑️KKR ત્રીજી વખત ચેમ્પિયન બની*
*☑️સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું*
*☑️વિજેતા ટીમને 20 કરોડ અને રનર અપ ટીમને 13 કરોડ મળશે*

તાજેતરમાં બંગાળમાં આવેલ વાવાઝોડું
*☑️રેમલ*

1 જુલાઈ, 2024થી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો અમલ થશે.જેમાં મેટ્રોપોલિટન કોર્ટનું નામ હવે કયા નામે ઓળખાશે
*☑️જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ*

તાજેતરમાં DRDOએ SU-30 MKI ફાઇટર જેટ વિમાનમાંથી કઈ મિસાઈલ છોડી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું
*☑️એન્ટિ-રેડિએશન રુદ્ર એમ-2 મિસાઈલ*

31 મેવિશ્વ તમાકુ નિષેધ દિવસ

ચેન્નઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટ અપ અગ્નિકુલે ભારતના પહેલા ખાનગી પેડથી વિશ્વમાં પહેલું 3D પ્રિન્ટેડ એન્જીન રોકેટ લોન્ચ કર્યું તેનું નામ શું છે
*☑️અગ્નિબાણ સોર્ટેડ 01*

💥💥
*🗓️જૂન મહિનાના મહત્વના દિન વિશેષ🗓️*

●1 જૂનવિશ્વ દૂધ દિવસ, ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ

●3 જૂનવિશ્વ સાઇકલ દિવસ

●5 જૂનવિશ્વ પર્યાવરણ દિવસ

●7 જૂનવિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ

●14 જૂનવિશ્વ બ્લડ ડોનેશન ડે

●21 જૂનઆંતરરાષ્ટ્રીય યોગ દિવસ, વિશ્વ સંગીત દિવસ

●27 જૂનવિશ્વ ડાયાબિટીસ ડે

💥💥
*🔥Newspaper Current Affairs🔥*

*🗞️Date :- 01-06-2024 થી 30-06-2024🗞️*

તાજેતરમાં સમાચારમાં ઝળકેલા રાજા રવિ વર્મા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે
*☑️ચિત્રકળા*

તાજેતરમાં મહત્વના ક્ષારોને લગતી પરિષદ ક્યાં મળી હતી
*☑️ભોપાલ*

ભારતીય રોકાણ અહેવાલ મુજબ, ભારતનું ઈ-કોમર્સ માર્કેટ કયા વર્ષ સુધીમાં 325 અબજ ડોલર્સનું થઈ જશે
*☑️2030*

તાજેતરમાં પોતાની નિવૃત્તિની જાહેરાત કરનાર ક્રિકેટર બેન વેલ્સ કયા દેશના છે
*☑️ઈંગ્લેન્ડ*

વિશ્વ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2024માં ભારતનું સ્થાન કયા નંબરે છે
*☑️159*

આર્થિક વર્ષ 2024 દરમિયાન ભારતમાં અશ્મિ ઈંધણની ક્ષમતા કેટલી વધી છે
*☑️2.44 ટકા*

અરવલ્લી પર્વતમાળામાં તાજેતરમાં સુપ્રીમે ક્યાં ગેરકાયદે ખનન રોકવા કહ્યું છે એ કયું રાજ્ય છે
*☑️રાજસ્થાન*

કયા દિવસને વિશ્વ ટુના દિવસ તરીકે ઓળખવામાં આવે છે
*☑️2 મે*

તાજેતરમાં જ ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE દ્વારા કોને ગ્રાન્ડમાસ્ટરનું ટાઇટલ આપવામાં આવ્યું
*☑️વૈશાલી રમેશબાબુ*

14મી અખિલ ભારતીય પોલીસ કમાન્ડો સ્પર્ધા ક્યાં યોજાઈ હતી
*☑️વિશાખાપટ્ટનમ*

તાજેતરમાં સમાચારમાં રહેલો સામલેઈ પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંકળાયેલો છે
*☑️ઓડિશા*

હલવા ઉત્સવ કોની સાથે સંકળાયેલ છે
*☑️બજેટ*

કયા મંત્રાલયે વિજય રાઘવન સમિતિની રચના કરી
*☑️સંરક્ષણ મંત્રાલય*

સાલાર જંગ મ્યુઝિયમ કયા શહેરમાં આવેલું છે
*☑️હૈદરાબાદ*

અરુણાચલ પ્રદેશમાં પેમા ખાંડુ સતત કેટલામી વાર મુખ્યમંત્રી બન્યા
*☑️ત્રીજી વખત*

3 જૂનવિશ્વ સાઈકલ દિવસ

ચંદ્રના અંધારિયા ભાગ પર ચીનના યાને સફળ લેન્ડિંગ કર્યું. તેનું નામ શું છે
*☑️ચાંગ ઈ-6*

મેન્સ T20 વર્લ્ડકપ ICCનો બ્રાન્ડ એમ્બેસેડર કોણે બનાવવામાં આવ્યો
*☑️શાહિદ આફ્રિદી*
*☑️આંતરરાષ્ટ્રીય ટી20 વર્લ્ડકપ-2024 વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં*

સંયુક્ત રાષ્ટ્રસંઘના ડિઝાસ્ટર રિસ્ક રીડક્શન કોણ બન્યા
*☑️કમલ કિશોર*

સૌથી ઓછી ઉંમરે (16 વર્ષ) માઉન્ટ એવરેસ્ટ સર કરનારી ભારતીય પર્વતારોહી કોણ બની
*☑️કામ્યા કાર્તિકેય*

ICC વન ડે પ્લેયર ઓફ ધ યર એવોર્ડથી કયા ક્રિકેટરને સન્માનિત કરવામાં આવ્યો
*☑️વિરાટ કોહલી*

હાલમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં 26 માંથી 25 બેઠકો જીતી. કઈ એક બેઠક પર ભાજપની હાર થઈ
*☑️બનાસકાંઠા*
*☑️કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા*

ભારતીય ફૂટબોલ ટીમનો કેપ્ટન સુનિલ છેત્રી અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ કઈ ટીમ વિરુદ્ધ રમ્યો
*☑️કુવૈત*
*☑️કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં*

ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સ કેટલામી વખત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પર પહોંચ્યા
*☑️ત્રીજી વખત*

8 જૂનવર્લ્ડ બ્રેઇન ટ્યુમર દિવસ

અવકાશમાં 1000 દિવસ પુરા કરનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ કોણ બન્યા
*☑️રશિયન અવકાશયાત્રી ઓલેગ કોનોનેન્કો*

તાજેતરમાં કયા દેશે પોતાની પહેલી અવકાશ સંસ્થા બનાવીને 2045 સુધીમાં મંગળ પર ઉતરાણનું આયોજન જાહેર કર્યું છે
*☑️દક્ષિણ કોરિયા*

વર્લ્ડ નો ટોબેકો ડે-2024નો થીમ કયો છે
*☑️તમાકુ ઉદ્યોગના ખતરાથી બાળકોને બચાવો*

તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ પુનઃસંશ્લેષિત પ્રોટીન્સનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટેની નવીન અને સલામત રીત વિકસાવી છે
*☑️ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ (IISc)*

થોડા દિવસો પૂર્વે સમાચારમાં ચમકી ગયેલો તડોબા-અંધારી ટાઈગર રિઝર્વ, કયા રાજ્યમાં આવેલો છે
*☑️મહારાષ્ટ્ર*

કઈ સંસ્થાએ તાજેતરમાં ગ્લોબલ ફૂડ પોલિસી રિપોર્ટ-2024 બહાર પાડ્યો છે
*☑️આંતરરાષ્ટ્રીય ખાદ્યનીતિ સંશોધન સંસ્થાન (IFPRI)*

કઈ સંસ્થાએ તાજેતરમાં ભારતનો પહેલો વીજળીક વાહન સૂચકાંક બહાર પાડ્યો
*☑️નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)*

હાલમાં કઈ સંસ્થાએ DRDO ઇન્ડસ્ટ્રી એકેડેમિયા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપ્યું છે
*☑️IIT કાનપુર*

તાજેતરમાં ભારત-જાપાન વચ્ચેની આતંકવાદ વિરોધી બેઠક ક્યાં મળી હતી
*☑️નવી દિલ્હી*

હાલમાં કયા દેશે બહુહેતુક કમ્યુનિકેશન ઉપગ્રહ (PAKSATMM1) પ્રક્ષેપિત કર્યો
*☑️પાકિસ્તાન*

થોડા સમય પહેલા સમાચારમાં રહેલી મિસાઈલ આઈરીશ-ટી કયા પ્રકારની મિસાઈલ છે
*☑️હવાથી હવામાં પ્રહાર કરવા*

હવામાન બાબતની હવાઈ પરિષદ કે જે 60મી સબ્સીડરી બોડીઝ મિટિંગ ગણાઈ એ કયા દેશમાં થઈ
*☑️જર્મની*

તાજેતરમાં ક્લોડિયા શિનબમ કયા દેશના પહેલા મહિલા પ્રમુખ બન્યા
*☑️મેક્સિકો*

થોડા સમય પહેલા જ શાંગ્રી લા વાર્તાલાપ કે એશિયન સુરક્ષા પરિષદ ક્યાં મળી હતી
*☑️સિંગાપોર*

હુંગા ટોન્ગા-હુંગા હાપાઈ જ્વાળામુખી કયા વિસ્તારમાં આવેલો છે
*☑️દક્ષિણી પેસિફિક સમુદ્ર*

ભારતીય મીડિયા અને ફિલ્મ ઉદ્યોગની દિગ્ગજ હસ્તી, બિઝનેસ ટાઈફૂન અને રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક જેમનું હાલમાં નિધન થયું
*☑️ચેરુડુરી રામોજી રાવ*

તાજેતરમાં ગુજરાત ગૌરવ એવોર્ડથી કોણે સન્માનિત કરવામાં આવ્યા
*☑️કાન-નાક-ગળાની સર્જરીના ક્ષેત્રે ડૉ.શૈલેન મોદીને*
અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) જીતનારા પ્રથમ ભારતીય ફાઇટર કોણ બન્યા
*☑️પૂજા તોમર*

પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં આવેલ ચક્રવાતી તોફાન
*☑️રેમલ*
*☑️રેમલ અરબી શબ્દ છે જેનો અર્થ રેતી થાય છે*

જૂન મહિનાનો ત્રીજો રવિવારફાધર્સ ડે

વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)નો સ્ત્રી-પુરુષ સમાનતાનો અહેવાલ અનુસાર 146 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️129મા*
*☑️આઈસલેન્ડ મોખરે*

50મી જી20 સમિટ ક્યાં યોજાઈ
*☑️ઈટાલી*

14 જૂનવિશ્વ રક્તદાતા દિવસ

ભારતીય સેનાએ પહેલું આત્મઘાતી ડ્રોન વિકસાવ્યું તેનું નામ શું છે
*☑️નાગાસ્ત્ર-1*
*☑️આ માનવરહિત ડ્રોન નાગપુરની સોલર ઇન્ડસ્ટ્રીઝે બનાવ્યું છે*

IIT ખડગપુર નાયબ નિયામક પદે કોણ નિમાયા કે જેઓ પહેલા મહિલા નાયબ નિયામક બન્યા
*☑️પ્રોફે. રિંટુ બેનરજી*

તાજેતરમાં યુનેસ્કો દ્વારા વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમમાં ગુજરાતના કયા મ્યુઝિયમને સ્થાન મળ્યું છે
*☑️ભુજમાં નિર્મિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ*
*☑️યુનેસ્કોનો પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સાઈલીસ એવોર્ડ*

15 જૂનવિશ્વ પવન દિવસ

ઓડિશામાં ત્રણ દિવસ સુધી કૃષિ કાર્યોને રોકી ધરતીના સન્માનમાં પર્વ મનાવવામાં આવે છે આ પર્વનું નામ શું છે
*☑️પાહિલી રાજા*

નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન 2022-23માં માસિક માથાદીઠ ઘર વપરાશખર્ચના રાજ્યવાર આંકડા મુજબ ગુજરાત સુખાકારીની બાબતમાં દેશના 18 મોટા રાજ્યોમાં કયા ક્રમે છે
*☑️શહેરી ક્ષેત્રે 8મા અને ગ્રામીણ ક્ષેત્રે 10મા ક્રમે*
*☑️શહેરમાં ૱6,621 અને ગામડાંમાં ૱3,798 સરેરાશ માસિક વ્યક્તિદીઠ ખર્ચ થાય છે*

હોકી મેન્સ જુનિયર વર્લ્ડકપ 2025 કયા દેશમાં યોજાશે
*☑️ભારત*

તાજેતરમાં ક્રિકેટર ડેવિડ વીજે નિવૃત્તિ જાહેર કરી તે કયા દેશનો છે
*☑️નામીબિયા*

21 જૂને 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં કરી
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે*

દેશમાં એન્ટિ પેપર લીક કાયદો અમલમાં આવ્યો.આ કાયદામાં કેટલી સજા જાહેર કરવામાં આવી છે
*☑️૱ 1 કરોડ દંડ અને 10 વર્ષની કેદ*
*☑️UPSC, SSC, RRB, IBPS તેમજ NTA દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ લાગુ પડશે*

રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરનાર મુખ્ય પૂજારી જેમનું હાલમાં નિધન થયું
*☑️લક્ષ્મીકાંત દીક્ષિત*

તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 સમજૂતી કરવામાં આવી
*☑️બાંગ્લાદેશ*
*☑️બાંગ્લાદેશના લોકોને મેડિકલ ઈ-વિઝા સુવિધા પ્રાપ્ત થશે*
*☑️તિસ્તા નદીના પાણીની વહેંચણી સમજૂતી*
*☑️બાંગ્લાદેશના રંગપુરમાં ભારતનું ઉપ દૂતાવાસ રચાશે*

તાજેતરમાં ભારતનું પ્રથમ ભારત સેન્ટર ઓફ ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન (BCORE)નું ઉદ્દઘાટન ક્યાં કરવામાં આવ્યું
*☑️ગાંધીનગરના લવાડ-દેહગામમાં રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે*
*☑️IOC અધ્યક્ષ પીટી ઉષા દ્વારા ઉદ્દઘાટન કરવામાં આવ્યું*

23 જૂનવુમન એન્જીનીયરીંગ ડે

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ ક્યાંથી કરાવ્યો
*☑️ડાંગના બીલીઆંબા ગામથી*

લોકસભાના સ્પીકર કોણ બન્યા
*☑️ઓમ બિરલા*

નવો ટેલિકોમ કાયદો-2023 અમલમાં આવ્યો. હવે એક વ્યક્તિ પોતાના નામે કેટલાથી વધારે સીમકાર્ડ ખરીદી શકશે નહીં
*☑️9 થી વધારે*
*☑️જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વની વ્યક્તિ પોતાના નામે 6થી વધારે સિમ રજીસ્ટર્ડ કરાવી શકશે નહિ*

તાજેતરમાં ભારતના કયા શહેરને 'વર્લ્ડ ક્રાફટ સીટી'નું વિશ્વ હસ્તકલા પરિષદ દ્વારા ટેગ મળ્યું જે ભારતનું ચોથું શહેર બન્યું
*☑️જમ્મુ કાશ્મીરના શ્રીનગરને*

તાજેતરમાં ભારતે કયા દેશની ટીમને હરાવી ટી20 વર્લ્ડકપ-2024 ચેમ્પિયન બની
*☑️દક્ષિણ આફ્રિકા*

મહિલા ટેસ્ટ ક્રિકેટમાં 600 રન કરનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો
*☑️ભારત*

IMFએ એઆઈ વૈશ્વિક તૈયારીનું ઇન્ડેક્સ જાહેર કર્યું જેમાં વિશ્વના 174 દેશોમાં ભારત કયા સ્થાને છે
*☑️72મા*
*☑️સિંગાપોર સૌથી શ્રેષ્ઠ*

30 જૂનસોશિયલ મીડિયા ડે

💥💥
*🗓️જુલાઈ મહિનાના મહત્વના દિવસો🗓️*

*●1 જુલાઈ* ડોક્ટર્સ ડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દે

*●11 જુલાઈ* વિશ્વ જનસંખ્યા દિવસ

*●22 જુલાઈ* રાષ્ટ્રીય ઝંડા દિવસ

*●26 જુલાઈ* કારગિલ વિજય દિવસ

*●28 જુલાઈ* વિશ્વ હિપેટાઇટિસ દિવસ

*●29 જુલાઈ* વિશ્વ વાઘ દિવસ

💥💥
*🔥 Newspaper Current Affairs Highlight🔥*

*🗞️Date :-01-07-2024 થી 20-07-2024🗞️*

તાજેતરમાં અલાસ્કામાં હાથ ધરાયેલી રેડ ફ્લેગ 24 કવાયતનું પ્રાથમિક ધ્યેય કયું છે
*☑️હવાઈડળોનું બહુરાષ્ટ્રીય પર્યાવરણમાં સંકલન કરી તેમને અદ્યતન હવાઈ હુમલાની તાલીમ આપવાનું*

થોડા સમય પહેલા સમાચારોમાં ચમકેલી ડાયાડ્રોમસ માછલી શું છે
*☑️ખારા પાણીમાંથી મીઠા પાણીમાં જતી-આવતી માછલી*

ત્મેસીપ્ટેરિસ લેન્સેઓલ્ટા શું છે
*☑️અન્ય વૃક્ષ પર ઉગતા ફર્ન પ્રકારના છોડ*

BNHS દ્વારા હાથ ધરાયેલા ગીધોના પુનર્વસન કાર્યક્રમ અંતર્ગત મહારાષ્ટ્રના તોડોબા અને પેન્ચ ટાઇગર રિઝર્વમાં કેટલાં ગીધ મુક્ત કરવામાં આવ્યા હતા
*☑️20*

આકાત્સુકી મિશન કઈ અવકાશ સંસ્થા સાથે જોડાયેલું છે
*☑️JAXA*

તાજેતરમાં આસામ સરકારે આસામના કયા જિલ્લામાં મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ IIM સ્થાપવા મંજૂરી આપી છે
*☑️કામરૂપ*

તાજેતરમાં જ સશસ્ત્ર સેનાદળો માટે ટેલિમાનસ સેલની સ્થાપના કરવા સંરક્ષણ મંત્રાલયે કયા મંત્રાલય સાથે કરાર કર્યા છે
*☑️આરોગ્ય પરિવાર કલ્યાણ*

કેન્દ્ર સરકારે સરકારના પર્સોનલ ખાતાના ઇન્ટેલિજન્સ બ્યુરો-આઈબીના ડાયરેક્ટર તરીકે કયા અધિકારીનો કાર્યકાળ એક વર્ષ વધારી દીધો છે
*☑️તપન કુમાર ડેકા*

ચંદ્રના અંધારિયા ભાગમાંથી માટી લાવવામાં કયા દેશને સફળતા મળી છે
*☑️ચીન*

તાજેતરમાં કયા રાજ્ય સરકારે હાલમાં મુખ્યમંત્રી માઝી લડકી બહીન યોજના શરૂ કરી
*☑️મહારાષ્ટ્ર*

હાલમાં જ યુરોપિયન સંગઠનની કાઉન્સિલના નવા પ્રમુખ તરીકે કોણ ચૂંટાયું
*☑️એન્ટોનિયો કોસ્ટા*

થોડા દિવસો પહેલા ભારે પૂર માટે સમાચારોમાં આવેલો માયોમાચુસુલ પ્રદેશ ક્યાં આવેલો છે
*☑️લદાખ*

તાજેતરમાં નાણાંકીય પગલાં અભિયાન દળ FATFની બેઠકમાં ક્યાં મળી હતી
*☑️સિંગાપોર*

સ્વાલબાર્ડ કયા સમુદ્રમાં આવેલું છે
*☑️આર્કટિક મહાસાગર*

પાર્વતી ખીણ પ્રદેશ કયા રાજયમાં આવેલો છે
*☑️હિમાચલ પ્રદેશ*

જીસેટ-20 ઉપગ્રહનું પ્રાથમિક લક્ષ્ય શું છે
*☑️પ્રત્યાયન - કમ્યુનિકેશન*

એસબીઆઈના નવા ચેરમેન કોણ બનશે
*☑️ચલ્લા શ્રિનિવાસુલુ સેટ્ટી*

જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કેટલામાં સેના પ્રમુખ બન્યા
*☑️30મા*
*☑️જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે*

3 જુલાઈઆંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ

તાજેતરમાં કયા રાજ્યમાંથી 4000 વર્ષ જૂનો શાહમૃગનો માળો મળ્યો
*☑️આંધ્રપ્રદેશ*

ઝારખંડના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️હેમંત સોરેન*

અમદાવાદમાં કેટલામી રથયાત્રા નીકળી
*☑️147મી*
*☑️ડાકોરમાં 252મી*

બ્રિટનમાં નવા વડાપ્રધાન કોણ બનશે
*☑️કીર સ્ટાર્મર*

ઈરાનના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️મસૂદ પજશકિયા*

તાજેતરમાં કયા રાજ્યમાંથી શીંગડાવાળા દેડકાની નવી પ્રજાતિ મળી આવી
*☑️અરુણાચલ પ્રદેશ*
*☑️નામ - ઝેનોફ્રિસ અપટાવી*

ક્રિકેટ ટીમ ઇન્ડિયાના ત્રણેય ફોર્મેટના નવા હેડ કોચ કોણ બન્યા
*☑️ગૌતમ ગંભીર*

10 જુલાઈવિશ્વ ઊર્જા સ્વતંત્રતા દિવસ

700 વિકેટ લેનારો વિશ્વનો પ્રથમ ફાસ્ટ બોલર જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
*☑️ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના કયા સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા
*☑️ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રૂ એપોસ્ટલ*

વિશ્વની પ્રથમ મિસ એઆઈ બ્યુટી કોણ બની
*☑️મોરોક્કોની કોમ્પ્યુટર જનરેટેડ ઈન્ફલ્યુએન્સ કિન્જા લેલી*
*☑️ભારતની એઆઈ મોડલ ઝારા શતવારીએ ભાગ લીધો હતો*

વિમ્બલ્ડન (ટેનિસ - ગ્રાસ કોર્ટ) વિજેતા👇🏻
*☑️મહિલા સિંગલ્સ :- ચેક ગણરાજ્યની બારબોર ક્રેઝીક્રોવા*
*ઈટાલીની જેસ્મીન પઓલોનીને હરાવી*
*☑️મેન્સ સિંગલ્સ :- સ્પેનનો અલ્કારાજ ચેમ્પિયન*
*સર્બિયાના યોકોવિચને હરાવ્યો*

નેપાળના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️કે.પી.શર્મા ઓલી (ચોથી વખત બન્યા)*

ભારત અને મોંગોલિયા વચ્ચે મેઘાલયના ઉમરોઇમાં 16મા તબક્કાનો સંયુક્ત સેના અભ્યાસ થયો. આ સેનાભ્યાસનું નામ શું
*☑️નોમેડિક એલિફન્ટ*

16 જુલાઈવિશ્વ સાપ દિવસ

યુરો કપ ફૂટબોલ 2024 કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️સ્પેન (ચોથી વખત)*
*☑️ઈંગ્લેન્ડને હરાવ્યું*

કોપા અમેરિકા કપ (ફૂટબોલ) કઈ ટીમે જીત્યો
*☑️આર્જેન્ટિના (16 મી વખત)*
*☑️કોલમ્બિયાને હરાવ્યું*

દેશના નવા વિદેશ સચિવ કોણ બન્યા
*☑️વિક્રમ મિસરી*

17 જુલાઈવર્લ્ડ ઈમોજી ડે

તાજેતરમાં ફૂટબોલર જેરદાન શકીરીએ નિવૃત્તિ લીધી.તેઓ કયા દેશના છે
*☑️સ્વિત્ઝર્લેન્ડ*

તાજેતરમાં કયા રાજ્યની સરકારે 12 પાસથી ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 6 થી 10 હજાર રૂપિયા ચુકવવાની 'લાડલા ભાઈ' યોજનાની જાહેરાત કરી
*☑️મહારાષ્ટ્ર*

પેરિસ ઓલિમ્પિકસમાં અલગ અલગ રમતોમાં ભારતના કેટલા ખેલાડીઓ રમવા જશે
*☑️117 ખેલાડી (47 મહિલા અને 70 પુરુષ)*

ડ્રગ્સની માહિતી માટે કેન્દ્ર સરકારે કયો ટોલ ફ્રી નંબર શરૂ કર્યો
*☑️1933*
*☑️વિશેષ પોર્ટલ પણ શરૂ કર્યું - માનસ (માદક પદાર્થ નિષેધ સૂચના કેન્દ્ર)*
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણોનું સંકલન પર આધારિત પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પુસ્તકનું નામ શું છે
*☑️વીંગ્સ ટુ અવર હોપ્સ*

રેલવે સંરક્ષક દળ યાને આરપીએફ દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલા સંજ્ઞાન એપનો મુખ્ય હેતુ કયો છે
*☑️આરપીએફના અધિકારીઓને અપરાધ કાનૂનની જાણકારી આપવાનો*

થોડા સમય પહેલાં ચર્ચામાં રહેલો ગારડી સુગદૂબ ટાપુ ક્યાં આવેલો છે
*☑️કેરેબિયન સમુદ્ર*

સ્વચ્છ ઉર્જાના સમર્થન માટેનો એઈડ ફોર ટ્રેડ નામનો હેવાલ કઈ સંસ્થાએ આપ્યો છે
*☑️વિશ્વ વેપાર સંસ્થાન*

તાજેતરમાં સમાચારોમાં ચમકેલું કેશવ મંદિર ક્યાં આવેલું છે
*☑️કર્ણાટક*

બહેતર ન્યાય માટે હાલમાં કઈ રાજ્ય સરકારે સાક્ષીને સંરક્ષણની યોજના જાહેર કરી છે
*☑️આસામ*

2024ના સ્ટેટેસ્ટીકસ ડેની થીમ કઈ છે
*☑️નિર્ણય લેવા માટે ડેટાનો વપરાશ*

ઓરોપુશ ફીવર થવા માટે કયા સૂક્ષ્મજંતુ જવાબદાર છે
*☑️વાઈરસ*

💥💥
*🔥Newspaper Current🔥*

*🗞️Date:-21-07-2024 થી 31-07-2024🗞️*

તમામ નાગરિકો માટે આરોગ્યસેવાને ધ્યાનમાં લઈ કયા મંત્રાલયે ત્વરિત લાયસન્સ સેવા શરૂ કરી છે
*☑️આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલય*

દેશમાં 35મા વિદેશ સચિવ તરીકે હાલમાં કોની નિમણૂક કરાઈ
*☑️વિક્રમ મિસરી*

તોફાનને પગલે હાલમાં સમાચારમાં ચમકેલું ગાંધી સરોવર કઈ હિમનદીનું છે
*☑️ચોરબારી*

હાલમાં આઈએનએસ તબારની મુલાકાતે ચમકેલું એલેક્ઝાન્ડ્રિઆ બંદર ક્યાં આવેલું છે
*☑️ઇજિપ્ત*

માર્સ ઓડિસી ઓર્બિટરની મદદથી સૂર્ય પરના સૌથી મોટા જ્વાળામુખીની તસવીર કઈ સંસ્થાએ લીધી
*☑️NASA*

હાલમાં ચર્ચામાં રહી એ નૌકા બઈચ કયા રાજ્યની નૌકાસ્પર્ધા છે
*☑️પશ્ચિમ બંગાળ*

હાલમાં જ જેમનું નિધન થયું એ ભુપિંદર સિંઘ રાવત કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ફૂટબોલ*

23 જુલાઈરાષ્ટ્રીય પ્રસારણ દિવસ

તાજેતરમાં નિર્મલા સીતારમને રેકોર્ડ કેટલામું બજેટ રજૂ કર્યું
*☑️7મુ*

ફૂડ એન્ડ ઓર્ગેનાઇઝેશન (FAO)ના રિપોર્ટ અનુસાર ભારતમાં 2010 થી 2020 દરમિયાન કેટલું વનક્ષેત્ર વધ્યું
*☑️2.66 લાખ હેક્ટર સાથે વિશ્વમાં ત્રીજા ક્રમે*
*☑️19.37 લાખ હેક્ટર સાથે ચીન પ્રથમ અને 4.46 લાખ હેક્ટર સાથે ઓસ્ટ્રેલિયા બીજા ક્રમે*

તાજેતરમાં કયા રાજ્યમાં પેપરલીક અંગે નવો કાયદો લવાયો જેમાં ગેરરીતિ આચરનારને ૱1 કરોડનો દંડ કરાશે
*☑️બિહાર*

તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*☑️ગેમી*

તાજેતરમાં આસામના કયા સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું
*☑️ચરાઈદેવ જિલ્લામાં આવેલા અહોમ યુગના 'મોઇદમ'ને*

કર્ણાટક સરકારે રામનગર જિલ્લાનું નામ બદલીને કયું નવું નામ આપ્યું
*☑️બેંગલુરુ સાઉથ જિલ્લો*

ચાર સામુદાયિક વિકાસ યોજનાઓનો અમલ કરવા તાજેતરમાં ભારતે કયા દેશ સાથે સંધિ કરી
*☑️માર્શલ આઇલેન્ડ*

કયા મંત્રાલય દ્વારા 2024નો યુવા વ્યાવસાયિકોનો વૈશ્વિક વારસાની ફોરમનો કાર્યક્રમ યોજાયો
*☑️સાંસ્કૃતિક મંત્રાલય*

હાલમાં કયા યુરોપિયન દેશોએ 500 કિમીથી વધારે લાંબી રેન્જના મિસાઈલ્સ વિકસાવવા આરંભ કરાયો
*☑️પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને ઈટાલી*

તાજેતરમાં કઈ સંશોધન સંસ્થાએ એક-વૈજ્ઞાનિક, એક-ઉત્પાદન કાર્યક્રમ શરૂ કર્યો
*☑️ભારતીય કૃષિ સંશોધન સંસ્થાન (ICAR)*

તાજેતરમાં કઈ IIT અને પ્રસારભારતી મંત્રાલયે બે દિવસની રોબો સ્પર્ધા ડીડી-રોબોકોન ઇન્ડિયા-2024નું આયોજન કર્યું
*☑️IIT દિલ્હી*

થોડા દિવસ પહેલા કયા દેશે કોલમ્બિયાને હરાવીને પોતાનું કોપા અમેરિકા ચેમ્પિયનશિપ ટાઈટલ જાળવી રાખ્યું
*☑️આર્જેન્ટિના*

વિમ્બલ્ડન ટેનિસ ચેમ્પિયનશિપ-2024માં મેન્સ સિંગલ્સ ટાઈટલના વિજેતા ખેલાડી કોણ બન્યું
*☑️કાર્લોસ અલ્કારાઝ*

ભારતમાં સાતત્યપૂર્ણ કૃષિકાર્ય ક્ષેત્રે પ્રદાન બદલ માનવતાવાદી યોજનાઓ માટેનો એવોર્ડ તાજેતરમાં કયા રાજ્યને એનાયત કરવામાં આવ્યો
*☑️આંધ્રપ્રદેશ*

સંયુક્ત રાષ્ટ્રસંઘની જળસંચય પરિષદનું દસમું સભ્ય દેશ કયો બન્યો
*☑️આફ્રિકાનો આઈવરી કોસ્ટ દેશ*

અમેરિકામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️વિનય મોહન ક્વાત્રા*

અયોધ્યાના રામલલાની ટપાલ ટીકીટ જારી કરનાર વિશ્વમાં પ્રથમ દેશ કયો બન્યો
*☑️લાઓસ*

પેરિસ ઓલિમ્પિક-2024માં ભારત માટે સૌપ્રથમ મેડલ કોણે જીત્યો
*☑️મનુ ભાકર*
*☑️10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો*
*☑️શૂટિંગમાં મેડલ જીતનારી ભારતની સૌપ્રથમ મહિલા બની*

પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતની કઈ જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો
*☑️મનુ ભાકર અને સરબજોત સિંહ*
*☑️મનુ ભાકર એક ઓલિમ્પિકમાં 2 ચંદ્રક જીતનારી દેશની પ્રથમ એથ્લીટ બની*

તાજેતરમાં કયા રાજ્યમાં ધર્માંતરણ કાયદો પસાર કરવામાં આવ્યો જેમાં આજીવન કેદની જોગવાઈ કરવામાં આવી
*☑️ઉત્તરપ્રદેશ*

તાજેતરમાં UPSCના ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️પ્રીતિ સૂદન*

ભારતની મહિલા ક્રિકેટ ટીમને હરાવીને કયો દેશ એશિયા કપ ટી20માં ચેમ્પિયન બન્યો
*☑️શ્રીલંકા*

તાજેતરમાં DRDOએ ઓડિશાના બાલાસોરના અબ્દુલ કલામ ટાપુ પર ઇન્ટરસેપ્ટર મિસાઈલ AD-1નું સફળ પરીક્ષણ કર્યું.

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-01-08-2024 થી 22-08-2024🗞️*

પૂર્વ એશિયાના વિદેશ મંત્રીઓની 14મી શિખર પરિષદ તાજેતરમાં ક્યાં મળી હતી
*☑️વિએનટીઆને, લાઓ PDR*

તાજેતરમાં જ સમાચારમાં ચમકી ગયેલું ગ્રિનિયમ શું છે
*☑️સંલગ્ન કૂપન ચુકવણી પર ગ્રીન બોન્ડ આપનારને થતી બચત*

હાલમાં જ ભારતના કયા ભાગમાં સંશોધકોને મેગ્નેટોફોસીલ્સ મળ્યા છે
*☑️લદાખ*

કયા મંત્રાલયે હાલમાં જ સ્ટીલ આયાત પર નજર રાખવા માટેની પ્રણાલી SIMS 2.0 નો આરંભ કર્યો
*☑️સ્ટીલ મંત્રાલય*

વિવિધ પ્રોજેક્ટને ભંડોળ આપવા હાલમાં કઈ સંસ્થાને ગ્રીન ક્લાઈમેટ ફંડમાંથી 2156 લાખ ડોલર્સનું ભંડોળ ફાળવાયું
*☑️SIDBI*

ભારતમાં કારગિલ વિજય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે
*☑️26 જુલાઈ*

બહુરાષ્ટ્રીય સંયુક્ત સેનાકીય કવાયત ખાન ખોજ માટે કયો દેશ યજમાન બન્યો છે
*☑️મોંગોલિયા*

તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ટેક્નોલોજી સુરક્ષા બાબતે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા
*☑️બ્રિટન*

તાજેતરમાં આસામના કયા સ્થળને યુનેસ્કોએ વૈશ્વિક વારસામાં સ્થાન આપ્યું છે
*☑️અહોમ કુળના રાજવીઓના દફનવિધિઓના સ્થળ ચરાઈડો મોઇડેમને*

તાજેતરમાં જ નિધન થયું એ ગુજરાતના અંશુમાન ગાયકવાડ કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ક્રિકેટ*
*☑️ભારત માટે 1975 થી 1987 સુધી 40 ટેસ્ટ અને 15 વન ડે મેચ રમ્યા હતા*

78મા સ્વતંત્ર દિનની રાજ્યકક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી
*☑️નડિયાદ (ખેડા જિલ્લો)*

3 ઓગસ્ટભારતીય અંગદાન દિવસ

દેશના પહેલા સ્વદેશી સેમિકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટનું ભૂમિપૂજન ક્યાં કરવામાં આવ્યું
*☑️આસામના મોરીગાંવ*

તાજેતરમાં નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિનું નિધન થયું તેઓ કયા નૃત્ય સાથે સંકળાયેલા હતા
*☑️ભરતનાટ્યમ*

તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું
*☑️ફીજી*
*☑️કંપેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફીજી*

'એક પેડ માં કે નામ' અભિયાન,
75મો વન મહોત્સવ, 2024
હરસિદ્ધિ વન, ગામ:-ગાંધવી, તાલુકો :- કલ્યાણપુર, જિલ્લો:- દેવભૂમિ દ્વારકા

પ્રથમ વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે કોણે પસંદ કરવામાં આવ્યા
*☑️દેશના બાયોકેમિસ્ટ ગોવિંદરાજન પદ્મનાભ*

દેશનું પહેલું અનાજ ATM ક્યાં ખુલ્યું
*☑️ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં*

થોડા સમય પહેલા સમાચારોમાં ચમકી ગયેલી પાર્વતી ખીણ પ્રદેશ ક્યાં આવેલો છે
*☑️હિમાચલ પ્રદેશ*

હાલમાં જાહેરમાં આવેલી સૌભાગ્ય યોજનાનો પ્રાથમિક મકસદ કયો છે
*☑️તમામ ઘરોમાં સાર્વત્રિક ધોરણે વીજળી પુરી પાડવાનો*

આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ -ABHA-ના એક કરોડ ટોકન ID થકી તાજેતરમાં કયા રાજ્યે રેકોર્ડ કર્યો
*☑️ઉત્તર પ્રદેશ*

હાલમાં જ લિયોન માસ્ટર્સ ચેસ ચેમ્પિયનશિપ 10મી વાર કોણે જીતી લીધી
*☑️વિશ્વનાથ આનંદ*

તાજેતરમાં જ જેમનું નિધન થયું એ ભુપિંદર સિંઘ રાવત કઈ રમત સાથે સંકળાયેલા હતા
*☑️ફૂટબોલ*

રાજ્યની યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના સંશોધન અને વિકાસકાર્યોમાં સુધારણા બાબતનો હેવાલ કઈ સરકારી એજન્સીએ પ્રસિદ્ધ કર્યો
*☑️નીતી આયોગ*

ગ્રામ્ય વિસ્તારોમાં બ્રોડબેન્ડ માટે IIT મુંબઇ દ્વારા વિકસિત વાયરલેસ નેટવર્કને કઈ સંસ્થાએ હાલમાં જ માન્યતા આપી
*☑️ઇલેક્ટ્રિકલ-ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ ઇન્સ્ટિટયૂટ*

વર્ષ 2025ના મેન્સ ક્રિકેટ એશિયા કપનો યજમાન દેશ કયો બનશે
*☑️ભારત*

ભારતમાં નાગરિક ઉડ્ડયનને વધુ સરળ અને અદ્યતન બનાવવા માટે કયો કાયદો ઘડવામાં આવ્યો
*☑️ધ ભારતીય વાયુસેના વિધેયક 2024*
*☑️1934ના હવાઇજહાજને લાગતા કાનૂનના સ્થાને નવા કાનૂન તરીકે લાગુ થયું છે*

10 ઓગસ્ટવિશ્વ સિંહ દિવસ

તાજેતરમાં પેરિસમાં ભારતના કયા ભૂતપૂર્વ ખેલાડીને ઓલિમ્પિક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
*☑️અભિનવ બિન્દ્રા*

પેરિસ ઓલિમ્પિકના સમાપનના અંતે ભારત કેટલામાં સ્થાને રહ્યું
*☑️71માં*
*☑️1 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 6 મેડલ જીત્યા*

14 ઓગસ્ટવિશ્વ વરુ દિવસ

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ED)ના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️રાહુલ નવીન*

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત કેટલામી વાર તિરંગો ફરકાવ્યો
*☑️11મી વાર*

70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર
✔️શ્રેષ્ઠ ફિલ્મ :- કાંતારા
✔️શ્રેષ્ઠ અભિનેતા :- ઋષભ શેટ્ટી (કાંતારા)
✔️શ્રેષ્ઠ અભિનેત્રી :- માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ) અને નિત્યા મેનન (તિરુચિત્રામ્બલમ)
✔️સહાયક અભિનેત્રી :- નીના ગુપ્તા (ઊંચાઈ)
✔️શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ :- ગુલમહોર

19 ઓગસ્ટવર્લ્ડ ફોટોગ્રાફી દિવસ

આજકાલ ભારે ચર્ચામાં રહેલું હમાસ શું છે
*☑️પેલેસ્ટાઈનનું આતંકવાદી જૂથ*

હાલમાં જ UPSCના નવા વડા તરીકે કોની નિમણૂક કરાઈ
*☑️પ્રીતિ સુદાન*

કયો દેશ કૃષિ અર્થશાસ્ત્રીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો યજમાન બન્યો છે
*☑️ભારત*

એપ્રેન્ટિસશિપ એન્ડ ટ્રેનિંગ યોજનાનું પોર્ટલ કયા મંત્રાલયે શરૂ કર્યું છે
*☑️શિક્ષણ મંત્રાલય*

તાજેતરમાં જ પોતાની નિવૃત્તિ જાહેર કરનાર અશ્વિની પોનપ્પા કઈ રમત સાથે સંકળાયેલા છે
*☑️બેડમિન્ટન*
હાલમાં જ સમાચારોમાં ચમકી ગયેલો ઝીકા વાયરસ કયા મચ્છરો દ્વારા ફેલાય છે
*☑️એડિસ મચ્છર*

તાજેતરમાં સમાચારમાં આવેલું વતેઝૂથું શું છે
*☑️આલ્ફાબેટીક ઉચ્ચાર*

સશસ્ત્ર સેનાઓના સૈનિકોની સલામતી અને કાર્યક્ષમતા વધારવા તથા બીજા અનેક ફિલ્ડમાં ઉપયોગ કરવા માટે એક ખાસ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇન્દોર IITએ નવા પ્રકારના જૂતા તૈયાર કર્યા છે, જે ટેકનોલોજીનું નામ શું છે
*☑️ટ્રીબો-ઇલેક્ટ્રિક નેનોજનરેટર (TENG)*

ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરના અવકાશ મથક મિશન એક્સિઓમ-4 માટે કયા બે અવકાશયાત્રીઓની પસંદગી કરી છે
*☑️મેઈન પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા અને બેક અપ પાઇલટ તરીકે ગ્રુપ કેપ્ટન પ્રસાંત બાલાક્રિષ્નન નાયર*

દેશની કઈ હાઇકોર્ટે 1908ના રજિસ્ટ્રેશન એક્ટની કલમ 77-એ ને ગેરબંધારણીય જાહેર કરી
*☑️મદ્રાસ હાઇકોર્ટ*
*☑️આ કલમ છેતરપિંડી કે ઠગાઈના આરોપ લાગ્યા હોય એવા કેસમાં રજિસ્ટ્રારને સંપત્તિના દસ્તાવેજ રદ કરવા સહિતની ઘણી સત્તા આપી દે છે. પ્રામાણિક જમીનધારકોને આ કલમ મદદરૂપ થઇ શકે તેની સાથે સાથે ખરેખર હકદાર હોય એવા સંપત્તિધારકોને માટે આ કલમ સમસ્યા ઉભી કરી શકે છે*

થાઈલેન્ડના નવા વડાપ્રધાન કોણ બન્યા
*☑️પેટોન્ગટાર્ન શિનાવાત્રા (37 વર્ષ)*
*☑️થાઈલેન્ડના સૌથી નાની વયના વડાપ્રધાન બન્યા*

તાજેતરમાં ભારતના પ્રખ્યાત સિતારવાદક અને સપ્તક મહોત્સવના સહ-સ્થાપક મંજુ મહેતાનું નિધન થયું. તેઓ કયા ઘરાનાના હતા
*☑️મહિયર ઘરાના*

ભારતમાં નેશનલ સ્પેસ ડે દર વર્ષે કઈ તારીખે ઉજવાશે
*☑️23 ઓગસ્ટ*

20 ઓગસ્ટવિશ્વ મચ્છર દિવસ

દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કયા રાજ્યમાં શરૂ થઈ જ્યાં 24 કલાક કેસની સુનવણી થશે
*☑️કેરળ*

રાજ્યની વિધાનસભામાં કાળા જાદુ બિલ સર્વાનુમતે મંજુર થયું.જેમાં ધુતારા-ઢોંગીઓ માટે કઈ સજા થશે
*☑️7 વર્ષની કેદ અને 50 હજાર રૂપિયા સુધીનો દંડ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-23-08-2024 થી 31-08-2024🗞️*

દેશની પ્રથમ ડિજિટલ કોર્ટ કયા રાજ્યમાં શરૂ થઈ જ્યાં 24 કલાક કેસની સુનાવણી થશે
*☑️કેરળ*

ગુજરાત વિધાનસભામાં કાળા જાદુ બિલ સર્વાનુમતે મંજુર થયું જેમાં ધુતારા-ઢોંગીઓને કઈ સજાની જોગવાઈ કરવામાં આવી છે
*☑️7 વર્ષની કેદ અને 50 હજાર સુધીનો દંડ*

તાજેતરમાં પ્રથમ વખત રિયુઝેબલ હાઈબ્રીડ રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આ રોકેટનું નામ શું છે
*☑️રૂમી-1*

તાજેતરમાં ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી કયા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની જાહેરાત કરી
*☑️શિખર ધવન*
*☑️'ગબ્બર' અને 'મિસ્ટર ICC' તરીકે જાણીતા*

તાજેતરમાં કયા રાજ્યની સરકારે નવી સોશિયલ મીડિયા પોલિસીને મંજૂરી આપી
*☑️ઉત્તર પ્રદેશ*

તાજેતરમાં US ઓપન (ટેનિસ)ની ઈતિહાસની સૌથી લાંબી મેચ કોની કોની વચ્ચે રમાઈ
*☑️ઈવાન્સ અને ખાચાનોવ (5 કલાક 35 મિનિટ મેચ ચાલી)*
*☑️ઈવાન્સ જીત્યો*

તાજેતરમાં છોકરીઓની લગ્નની ઉંમર 21 વર્ષ કરનાર દેશનું પહેલું રાજ્ય કયું બન્યું
*☑️હિમાચલ પ્રદેશ*

તાજેતરમાં જમીનથી દરિયામાં ફંટાયેલું વાવાઝોડું
*☑️અસના*

પેરિસ ઓલિમ્પિક 2024માં કાંસ્ય ચંદ્રક જીતનાર અમન સેહરાવત કયા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે
*☑️કુશ્તી*

હિંદ મહાસાગરની તળે દેખાયેલા ત્રણ આકારોને તાજેતરમાં કયા નામ અપાયા
*☑️અશોક, ચંદ્રગુપ્ત અને કલ્પતરૂ*

ઉદાર શક્તિ-2024 નામની દ્વીપક્ષી વાયુદળ કવાયતમાં હાલમાં કયા દેશોએ ભાગ લીધો
*☑️ભારત અને મલેશિયા*

ગ્રાન્ડ કોલર ઓફ ધ ઓર્ડર નામે તિમોર લેસ્તેનું સર્વોચ્ચ નાગરિક સન્માન હાલમાં કયા ભારતીય નેતાને મળ્યું
*☑️દ્રૌપદી મૂર્મુ*

સોપારીના છોડમાં ફળ સડી જવાના રોગને કાબૂમાં લેવા તાજેતરમાં કઈ સંસ્થાએ સલાહ સુચન આપ્યા
*☑️પાક સંશોધન કેન્દ્ર, કાસરાગોડ*

હાલમાં સમાચારમાં ચમકી ગયેલો પર્વત કિલી માન્જરો કયા દેશમાં આવેલો છે
*☑️તાન્ઝાનિયા*

તાજેતરમાં સમાચારમાં રહેલી નાનકાઈ ટ્રાફ શું છે
*☑️પ્રશાંત મહાસાગરમાં બે ભૂતલીય સ્તર વચ્ચેનો પ્રદેશ*

રવાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે ચોથી ટર્મ માટે કોણે શપથ લીધા
*☑️પૌલ કાગામે*

કયા મિશનથી અવકાશયાનની ઝડપ અને દિશામાં ફરક પડશે
*☑️જ્યુસ મિશન*
*☑️યુરોપિયન અવકાશ સંસ્થા દ્વારા (ESA)*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-01-09-2024 થી 15-09-2024🗞️*

તાજેતરમાં સમાચારમાં છપાયેલો કાર્યક્રમ પ્રેરણા કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે
*☑️શિક્ષણ મંત્રાલય*

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલી રાષ્ટ્રીય જંતુ સતર્કતા પ્રણાલી એટલે કે NPSSનો મકસદ શું છે
*☑️જંતુનાશકોના છૂટક વેપારીઓ પરનું ખેડૂતોનું અવલંબન ઘટાડવું*

તાજેતરમાં સમાચારમાં જોવા મળેલું કેલિફોર્નિયમ શું છે
*☑️ભારે કિરણોત્સર્ગી તત્ત્વ*

થોડા સમય પહેલા સમાચારોમાં ચમકી ગયેલી જીઓ પારસી યોજના શું છે
*☑️પારસીઓની વસતિના ઘટાડાને ઉલટાવવાનું*

ડિસબાયોસિસ શું છે
*☑️માઈક્રોબાયોમમાં અસંતુલન*

ખૂબ ચર્ચામાં રહેલું ચાંદકા વન્યજીવ અભયારણ્ય દેશના કયા રાજ્યમાં આવેલું છે
*☑️ઓડિશા*

કેન્દ્રીય જળ આયોગ એટલે કે CWC દ્વારા વિકસવાયેલું પૂરની સ્થિતિ પર નજર રાખવાનું એપ કયા મંત્રાલયે લોકાર્પિત કર્યું
*☑️જળશક્તિ મંત્રાલય*

વનસ્પતિશાસ્ત્રી મધુસુદન ખનન દ્વારા ભારતના સિક્કિમ ખાતેના ફેમબોન્ગલ્હો અભ્યારણ્ય ખાતે ઓર્કિડની એક નવી જાતિની શોધ કરી છે આ જાતિનું નામ શું રાખવામાં આવ્યું છે
*☑️ગેસ્ટ્રોડિયા ઈન્ડિકા*

ભારતમાં ઇલેક્ટ્રિક માઈક્રો કાર ક્યારે લોન્ચ થશે
*☑️2025*
*☑️આ નાની ઇલેક્ટ્રિક કારને રોબિન નામ અપાયું છે*
*☑️વિંગ્સ ઈવી નામની સ્ટાર્ટ અપ કંપની દ્વારા જેના સ્થાપક પ્રણવ દાંડેકર અને તેમના પિતા પ્રકાશ દાંડેકર છે*

તાજેતરમાં જાપાનમાં આવેલ વવાઝોડું
*☑️શેનશાન*

જે ગામની તમામ વિદ્યાર્થીનીઓ ધો.12 સુધી ભણે તે પંચાયતને સહાય મળશે.ગુજરાત સરકારની આ નીતિનું નામ શું છે
*☑️નારી ગૌરવ નીતિ-2024*

તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કેટલામો રાષ્ટ્રીય પોષણ માહનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો
*☑️સાતમો*

ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક જેમનું હાલમાં નિધન થયું
*☑️મકરંદ મહેતા*

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024 અંતર્ગત દેશના 131 શહેરોમાં સૌથી વધુ સ્વચ્છ શહેર કયું છે
*☑️ગુજરાતનું સુરત*

ભારતીય વાયુસેના અને બીજા આઠ દેશો દ્વારા રાજસ્થાનના જોધપુર એરફોર્સ સ્ટેશન પર ચાલી રહેલી હવાઈ કવાયતનું નામ શું છે
*☑️તરંગ શક્તિ - 2024*

તાજેતરમાં ફ્રાન્સના વડાપ્રધાન પદે કોની નિમણૂક કરવામાં આવી
*☑️મિશેલ બાર્નિયે*

ગાંધીનગર ખાતે આવેલી ટીચર્સ યુનિવર્સિટીના કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️સરોજ શર્મા*

તાજેતરમાં ચીન તથા વિયેતનામમાં આવેલ વિનાશક વવાઝોડું
*☑️યાગી*

ફૂટબોલમાં 900 ગોલ ફટકારનારો વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો
*☑️પોર્ટુગલનો રોનાલ્ડો*

8 સપ્ટેમ્બરવર્લ્ડ ફિઝિયોથેરાપી ડે

યુએસ ઓપન મહિલા સિંગલ્સ ટેનિસમાં પ્રથમવાર કઈ ખેલાડી ચેમ્પિયન બની
*☑️બેલારુસની આર્યના સબાલેન્કા*
*☑️અમેરિકાની સીડ જેસિકા પેગુલાને હરાવી*

તાજેતરમાં કયા દેશમાં દુષ્કાળના કારણે ભયાનક ભૂખમરો ફેલાયો હોવાથી નાગરિકોના પેટ ભરવા માટે 700 વન્ય પશુઓને મારી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે
*☑️નામીબિયા*

પેરિસ પેરાલિમ્પિક 2024👇🏻
*☑️ભારત મેડલ ટેબલમાં 18માં સ્થાને*
*☑️ભારતના કુલ 29 મેડલ, જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ*
*☑️ચીન 220 મેડલ સાથે પ્રથમ સ્થાને (94 ગોલ્ડ, 76 સિલ્વર, 50 બ્રોન્ઝ)*

10 સપ્ટેમ્બરવિશ્વ આપઘાત નિવારણ દિવસ

યુએસ ઓપન પુરુષ સિંગલ્સમાં કયો ખેલાડી ચેમ્પિયન બન્યો
*☑️ઈટાલીના જેનિક સીનર*
*☑️અમેરિકાના ટેલર ફ્રીટઝને હરાવ્યો*

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્દઘાટન ક્યાં કર્યું
*☑️ગ્રેટર નોઈડા*

દેશની પહેલી સ્વદેશી વંદે મેટ્રો ટ્રેન કયા બે સ્થળ વચ્ચે દોડશે
*☑️અમદાવાદ-ભુજ*

સ્વાસ્થ્ય વીમા યોજના 'આયુષ્માન ભારત' માં કેટલા વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને લાભ અપાશે
*☑️70થી વધુ*

ગુજરાત સરકારે જાહેર કરેલા નવા ઠરાવ આધારિત નિયમ મુજબ કઈ તારીખ પછી થયેલી જમીનોની લે-વેચનો રેકોર્ડ માન્ય ગણાશે
*☑️6 એપ્રિલ, 1995*
*☑️આ પહેલા 1951-52 ખરાઈપત્રો રજૂ કરાતા*

કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન-નિકોબારની આઇલેન્ડ સમૂહની રાજધાની પોર્ટબ્લેરનું નામ બદલીને શુ કરવામાં આવ્યું
*☑️શ્રી વિજયપુરમ*

કઈ સંસ્થાએ તાજેતરમાં ઊર્જા મંત્રાલય દ્વારા લોકાર્પિત કરાયેલા પ્રોમ્પ્ટ, ડ્રિપ્સ અને જલવિદ્યુત ડીપીઆર જેવા ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવાયા છે
*☑️સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી-CEA*

હાલમાં સમાચારમાં છપાયેલો જળવિદ્યુત પ્લાન્ટ તિસ્તા-વી કયા રાજ્યમાં આવેલો છે
*☑️સિક્કિમ*

વર્તમાન સમયમાં સમાચારોમાં છવાયેલો શબ્દ, સ્લો લોરિસ શું છે
*☑️પ્રાઈમેટ*

યુરોપિયન સંગઠન સાથે ધ્રુવીકરણ અંગે ઓનલાઈન પરિષદનું આયોજન કરનાર દેશ કયો
*☑️ભારત*

હાલમાં વિજ્ઞાનીઓએ કયા ગ્રહ પર પ્રવાહી સ્વરૂપમાં પાણી શોધી નાંખ્યું છે
*☑️મંગળ*

નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન એરપોર્ટનું સ્ટેટ્સ દેશના કયા એરપોર્ટને હાલમાં મળ્યું
*☑️ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, નવી દિલ્હી*
તાજેતરમાં નીતિ નિર્માણ ફોરમની પહેલી બેઠક ક્યાં થઈ
*☑️નવી દિલ્હી*

તાજેતરમાં ઊર્જા સહકાર માટે ભારતે કયા દેશ સાથે સમજૂતી કરી
*☑️અમેરિકા*

ITBP (ભારતીય-તિબેટ સરહદ પોલીસ)ના વડાપદે કોની નિમણૂક કરાઈ
*☑️સંજીવ રૈના*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date:-16-09-2024 થી 30-09-2024🗞️*


વૈશ્વિક વારી સપ્તાહ -2024નો થીમ કયો છે
*☑️શાંતિપૂર્ણ - સાતત્યપૂર્ણ ભાવિ માટે જળ*

હાલમાં જોવા મળેલો રોગ ઈસ્ટર્ન એકવાઇન એનસેફેલાઈટીસ (EEE) કયા રોગકારક જંતુથી થાય છે
*☑️વિષાણુ*

તાજેતરમાં કયા બે રાજ્યોએ ધાર્મિક પથ ક્રિષ્ના ગમન પથ બનાવવાની જાહેરાત કરી છે
*☑️મધ્ય પ્રદેશ - રાજસ્થાન*

કયા રાજ્યએ તાજેતરમાં અર્ધ જંગલી ગણાતા પશુને મળતા આવતા જીવ મિથુન (બોસ ફ્રન્ટાલીસ)ની નોંધણી કરી
*☑️આસામ*

વર્ષ 2024ની અંડર - 17 વિશ્વ કુસ્તી ચેમ્પિયનશિપ સ્પર્ધા ક્યાં યોજાઈ હતી
*☑️અમ્માન, જોર્ડન*

હાલમાં દેશના કયા રાજ્યમાં બર્ડ ફલૂનો રોગચાળો ફાટી નીકળ્યાનું નોંધાયું
*☑️ઓડિશા*

કયા રાજયે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાનો આરંભ કર્યો
*☑️હિમાચલ પ્રદેશ*

ISRO વર્ષ 2025માં ગગનયાન મિશન શરૂ કરવા આયોજન કરી રહ્યું છે જેમાં હ્યુમોનોઇડ કે રોબો તરીકે કોનો સમાવેશ કરાયો છે
*☑️વ્યોમિત્ર*

NSG (રાષ્ટ્રીય સુરક્ષા દળ) ના વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️બી શ્રીનિવાસન*

ભારતે નૌસેનાના કાફલામાં બીજી ન્યુક્લિયર ઊર્જા ધરાવતી અને બેલેસ્ટિક મિસાઈલ ફાયર કરવાની તાકાત ધરાવતી કઈ સબમરીન સામેલ કરી છે
*☑️SSBN અરીઘાત*

દુનિયાનો સૌથી વધુ પ્લાસ્ટિક કચરો પેદા કરતો દેશ કયો બન્યો
*☑️ભારત (વર્ષે અંદાજે 93 લાખ ટન)*

આસામ સરકાર દ્વારા કયા દિવસને સૂટી દિવસ તરીકે ઉજવાશે
*☑️20 ઓગસ્ટ*

તાજેતરમાં પહેલો આંતરરાષ્ટ્રીય સૌરાષ્ટ્ર ઉત્સવ ક્યાં યોજાયો હતો
*☑️નવી દિલ્હી*

વડાપ્રધાને કયા રાજ્યમાં જળ સંચય, જળ ભાગીદારી કાર્યક્રમનું લોકાર્પણ કર્યું
*☑️ગુજરાત*

પેરિસ પેરાલિમ્પિકમાં જ્યુડોમાં મેડલ જીતીને કયા ભારતીયે ઇતિહાસ સર્જયો
*☑️કપિલ પરમાર*

તાજેતરમાં કયા મંત્રાલયે વિઝનનેક્સ્ટ પોર્ટલ શરૂ કર્યું
*☑️ટેકસ્ટાઇલ મંત્રાલાય*

હાલમાં રાષ્ટ્રપતિ દ્વારા મહારાષ્ટ્રના કયા જિલ્લામાં વિશ્વશાંતિ બુદ્ધવિહારનું લોકાર્પણ કરાયું
*☑️લાતુર*

કયા મંત્રાલયને પોષણ ટ્રેકરનો આરંભ કરવા બદલ વર્ષ 2024નો ઈ-ગવર્નન્સ રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો
*☑️મહિલા અને બાળવિકાસ મંત્રાલાય*

સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ શનિવાર વિશ્વ ગીધ દિવસ

17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર10મુ સ્વચ્છતા હી સેવા અભિયાન

તાજેતરમાં ચિનમાં આવેલ વાવાઝોડું
*☑️બેબીન્કા*

ભારતીય અને અમેરિકન સૈન્યનો યુદ્ધ અભ્યાસ 2024માં ક્યાં ચાલ્યો
*☑️રાજસ્થાનના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં*
*☑️2004થી આ યુદ્ધ અભ્યાસ ચાલી રહ્યો છે*
*☑️2024માં 20મી આવૃત્તિ*

તાજેતરમાં મલેશિયાના 17માં રાજા સુલતાન તરીકે કોનો રાજ્યભિષેક કરવામાં આવ્યો
*☑️ઈબ્રાહીમ ઈશકંદર*

દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️આતિષી*
*☑️દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બન્યા*

20 સપ્ટેમ્બર સિનેમા દિવસ

21 સપ્ટેમ્બર વિશ્વ અલ્ઝાઇમર ડે

ભારતીય વાયુસેનાના નવા વડા કોણ બન્યા
*☑️અમર પ્રીત સિંહ*

દુલીપ ટ્રોફી (ક્રિકેટ) કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️ઇન્ડિયા - એ*
*☑️ઇન્ડિયા - સી ને હરાવ્યું*

શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા
*☑️અનુરા કુમારા દિસાનાયકે*

ચેસ ઓલીમ્પિયાડમાં ભારતની પુરુષ અને મહિલા ટીમોએ પ્રથમવાર ગોલ્ડ મેડલ જીત્યો. આ ઓલીમ્પિયાડ ક્યાં યોજાયો હતો
*☑️હંગેરીના બુડાપેસ્ટમાં*

શ્રીલંકાના ત્રીજા મહિલા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા
*☑️હરિણી અમરસૂર્યા*

જયપુરમાં યોજાયેલ મિસ યુનિવર્સ 2024 કોણે તાજ જીત્યો
*☑️અમદાવાદની રિયા સિંઘા*

ટેસ્ટ ડેબ્યુ મેચથી સતત 8 મેચમાં અડધી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટર કોણ બન્યો
*☑️શ્રીલંકાનો કામિન્દુ મેંડીસ*

તાજેતરમાં અમેરિકામાં આવેલ વાવાઝોડું
*☑️હેલેન*

28 સપ્ટેમ્બર વર્લ્ડ રેબીઝ (હડકવા) ડે

30 સપ્ટેમ્બર વર્લ્ડ હાર્ટ ડે

દેશનું કયું મંત્રાલાય પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો હવાલો સંભાળે છે
*☑️ગ્રામ્ય વિકાસ માળખું*

તાજેતરમાં સાંભળવામાં આવેલું એહતુલા લોંગીરોસ્ત્રીસ કઈ જાતિમાં છે
*☑️સાપ*

ગ્રીન હાઇડ્રોજન પરની બીજી આંતરરાષ્ટ્રીય પરિષદ હાલમાં ક્યાં યોજાઈ હતી
*☑️નવી દિલ્હી*

હાલમાં સમાચારોમાં ચમકી ગયેલું ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ IBCA ક્યારે શરૂ કરાયું
*☑️2023*

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે 17મી સપ્ટેમ્બરને પ્રજા પાલન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો
*☑️તેલંગણા*

બ્રિક્સ રાષ્ટ્રોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક હાલમાં ક્યાં યોજાઈ હતી
*☑️રશિયા*

ભારતના કયા રાજ્ય પાસે મીઠાના અગરો જેવો વિશાળ તટીય પ્રદેશ છે
*☑️આંધ્ર પ્રદેશ*

💥💥
*🔥Current Affairs🔥*

*🗞️Date :- 01-10-2024 થી 12-10-2024🗞️*
19મા દિવ્ય કલા મેળાનો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો
*☑️વિશાખાપટ્ટનમ*

તાજેતરમાં કયા મંત્રાલયે આંતરરાષ્ટ્રીય વોશ પરિષદ -2024નું આયોજન કર્યું
*☑️જલ શક્તિ મંત્રાલાય*

પુરુષોની જુનિયર હોકી નેશનલ ચેમ્પિયનશિપ-2024નું ટાઇટલ હાલમાં કયા રાજ્યે જીતી લીધું
*☑️પંજાબ*

તાજેતરમાં નદી ઉત્સવ -2024નું આયોજન ક્યાં કરાયું
*☑️નવી દિલ્હી*

હારબંધ ગોઠવાયેલો ચો. કિમી. વિસ્તારનો ટેલિસ્કોપ કયા બે દેશોમાં આવેલો છે
*☑️ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા*

સ્વચ્છતા હી સેવા -2024 અભિયાનનો હેતુ કયો છે
*☑️સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા*

હાલમાં કયા દેશના નવા વડાપ્રધાન તરીકે જફર હસન ચૂંટાયા
*☑️જોર્ડન*

હાલમાં કયા દેશે રક્તપિત્ત રોગનો સંપૂર્ણ સફાયો કરી નાંખ્યો
*☑️જોર્ડન*

તાજેતરમાં કયા રાજ્યમાં ગાયને રાજમાતાનો દરજ્જો અપાયો
*☑️મહારાષ્ટ્ર*

વર્ષ 2024નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ કયા અભિનેતાને અપાશે
*☑️મિથુન ચક્રવર્તી*

1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ

'લવ એક્રોસ ધ સોલ્ટ ડેઝર્ટ' વાર્તા પરથી રેફ્યુજી ફિલ્મ બની હતી તેના લેખક, કેવી અને પૂર્વ IPS અધિકારી જેમનું હાલમાં નિધન થયું
*☑️કેકી. એન.દારૂવાલા*

મેક્સિકોમાં નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા જેઓ તે દેશના પ્રથમ મહિલા પ્રમુખ બન્યા
*☑️ક્લાઉડિયા શીનબોમ*

ભારતમાં કયા વર્ષે પ્રથમવાર ખો -ખો વર્લ્ડકપ રમાશે
*☑️2025*

બ્રિટન ચાગોસ નામનો ટાપુ કયા દેશને પરત કરશે
*☑️મોરેશિયસ*

કેરેકલ - હેણોતરોના સંવર્ધન માટે ક્યાં સેન્ટર શરૂ કરાશે
*☑️કચ્છ*

6 ઓક્ટોબર વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ (મગજનો લકવો)

ઈરાની કપ (ટેસ્ટ ક્રિકેટ)માં રેસ્ટ ઓફ ઇન્ડિયાને હરાવી કઈ ટીમ ચેમ્પિયન બની
*☑️મુંબઈ*

દેશનું પ્રથમ કેમિકલ કચરો મુક્ત ઔદ્યોગિક ક્ષેત્ર કયું બન્યું
*☑️તમિલનાડુનું તિરૂપુર*

તાજેતરમાં WHO એ ભારતને કઈ બીમારીથી મુક્ત દેશ તરીકેનું પ્રશસ્તીપત્ર એનાયત કર્યું
*☑️ટ્રેકોમા (અંધાપો)*

તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલું વાવઝોડું
*☑️મિલ્ટન*

તાજેતરમાં મહાન ઉદ્યોગપતિ રતન તાતાનું હાલમાં નિધન થયું. તેમને ભારત સરકાર દ્વારા કયા વર્ષે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા
*☑️વર્ષ 2000માં*

તાજેતરમાં મહાન ટેનિસ ખેલાડી રફેલ નડાલે નિવૃત્તિ જાહેર કરી. તેઓ કયા દેશના છે
*☑️સ્પેન*

તાતા ટ્રસ્ટના નવા ચેરમેન કોણ બન્યા
*☑️નોએલ તાતા*

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2024ના સર્વેમાં વિશ્વના 127 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️105મા*
*☑️કન્સર્ન વર્લ્ડવાઇડ અને વેલ્થ હંગર હિલ્ફે દ્વારા સંયુક્ત રીતે રિપોર્ટ બહાર પાડે છે*

12 ઓક્ટોબર વિશ્વ રીંછ દિવસ અને વિશ્વ સંધિવા દિવસ


નોબેલ પ્રાઈઝ - 2024👇🏻

▪️મેડિસિનનું નોબેલ🏆

☑️અમેરિકન વિજ્ઞાની વિક્ટર એમ્બ્રોસ અને ગેરી રૂવકુનને
☑️માઈક્રો આરએનએ (microRNA)ની શોધ માટે
☑️શરીરમાં કોષોની રચનાની પ્રક્રિયા માઈક્રો આરએનએ થકી થાય છે.

▪️ફિઝિક્સનું નોબેલ🏆
☑️જોન હોપફિલ્ડ અને જ્યોફ્રી હિન્ટનને
☑️AI ને સક્ષમ કરતી શોધ માટે
☑️જ્યોફ્રી હિન્ટન AI ના ગોડફાધર તરીકે ઓળખાય છે

▪️કેમિસ્ટ્રીનું નોબેલ🏆
☑️ડેવિડ બેકર, ડેમિસ હસાબિસ અને જૉન એમ. જમ્પરને
☑️બેકરને કમ્પ્યુટેશનલ પ્રોટીન ડિઝાઇન માટે
☑️ડેમિસ અને જૉનને પ્રોટીન સ્ટ્રક્ચરની ભવિષ્યવાણી માટે

▪️સાહિત્યનું નોબેલ🏆
☑️દક્ષિણ કોરિયાની લેખિકા હાન કાંગને
☑️ભૂતકાળનું પીડાઓ અને જીવનની નાજુકતાને કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરવા બદલ
☑️આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ દક્ષિણ કોરિયાની મહિલા બન્યા
☑️ધ વેજીટીરિયન માટે 2016માં બુકર પ્રાઈઝ મળ્યું હતું

▪️નોબેલ શાંતિ પુરસ્કાર🏆
☑️જાપાની સંગઠન નિહોન હિકાંક્યોને
☑️સંસ્થાને આ સન્માન દુનિયામાં પરમાણુ હથિયારોની વિરુદ્ધ ઝુંબેશ ચલાવવા માટે મળ્યો નોબેલ
☑️હિરોશિમા-નાગાસાકી હુમલાના પીડિતોએ પરમાણુ હથિયાર મુક્ત વિશ્વ ચલાવવાની ઝુંબેશ ચલાવી

💥💥
*🔥Current Affairs 🔥*

*🗞️Date:-13-10-2024 થી 31-10-2024🗞️*

ફતહ-ટૂ નામની હાઇપરસોનિક બેલેસ્ટિક મિસાઇલનું નિર્માણ કયા દેશે કર્યું
*☑️ઈરાન*

વર્ષ 2024નું રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યું હતું
*☑️ઓક્ટોબર 2 થી 8*

નિજૂત મોઇના સ્કીમ નામની કન્યા કેળવણીને લગતી સરકારી યોજના કઈ રાજ્ય સરકારે તાજેતરમાં જ શરૂ કરી હતી
*☑️આસામ*

કયા દેશના વડાપ્રધાન તરીકે શિગેરુ ઇશિબાની નિમણૂક થઈ
*☑️જાપાન*

વિશ્વ કપાસ દિન તરીકે કયો દિવસ ઉજવાય છે
*☑️7 ઓક્ટોબર*

પ્રધાનમંત્રીએ થોડો સમય પહેલા બંજારા વિરાસત મ્યુઝિયમનો શુભારંભ ક્યાં કરાવ્યો
*☑️મહારાષ્ટ્ર*

સમાચારોમાં છવાયેલી નિગ્રો નદી કઈ નદીની પેટાનદી છે
*☑️એમેઝોન નદી*

ભારત તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય એકમમાં સભ્ય તરીકે જોડાયું
*☑️મેડિકલ ડિવાઇસ એટલે કે તબીબી ઉપકરણોનું નિયમન કરતા આંતરરાષ્ટ્રીય એકમ IMDRF નું સભ્ય*

નેશનલ એગ્રિકલ્ચર કોડ (NAC) શું છે
*☑️ભારતમાં કૃષિક્ષેત્રે પદ્ધતિઓ અને ગુણવત્તાને સુધારવા માટેની ગાઈડલાઈન*

વર્ષ 2024નું અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ કોણે મળશે
*☑️ઇનામ ડારોન એસમોગ્લુ, સાઇમન જોન્સન અને જેમ્સ એ રોબિન્સન*
*☑️સંસ્થાઓની સરંચના અને તેની સમાજ પર અસર બદલ*

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભારત માતા સરોવરનું લોકાર્પણ ક્યા કરશે
*☑️અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં*

જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️ઓમર અબ્દુલ્લા*

ન્યાયની દેવીની આંખ પર બાંધેલી પટ્ટી ખોલાઇ અને હાથમાં તલવારના બદલે શું કયું પુસ્તક છે
*☑️બંધારણનું*

ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં ડોલ્ફીનની વસ્તી કેટલી છે
*☑️680 ડોલ્ફીન*

ફેમિના મિસ ઇન્ડિયા 2024નો ખિતાબ કોણે જીત્યો
*☑️નિકિતા પોરવા્લ*

હરિયાણાના બીજીવાર મુખ્યમંત્રી કોણ બન્યા
*☑️નાયબસિંહ સૈની*

પ્રો કબડ્ડી લીગની કેટલામી સીઝન શરૂ થઈ
*☑️11મી*

વિશ્વના છઠ્ઠા ક્રમનો સૌથી ઊંચો પર્વત ગણાતો ચો ઓયુ સર કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની
*☑️ઉત્તરાખંડની શીતલ રાજ*

મહિલાઓ માટે વિશ્વના સૌથી શ્રેષ્ઠ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️128મા*
*☑️ડેનમાર્ક શ્રેષ્ઠ*
*☑️અફઘાનિસ્તાન સૌથી ખરાબ*

મહિલા ટી20 વર્લ્ડકપમાં કઈ ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની
*☑️ન્યુઝીલેન્ડ*
*☑️દક્ષિણ આફ્રિકાને હરાવ્યું*

ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં આવેલ વિનાશક વાવાઝોડું
*☑️દાના*

આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં કઈ ટીમે વર્લ્ડ રેકોર્ડ રન કર્યા
*☑️ઝિમ્બાબ્વે (344 રન કર્યા)*
*☑️ગામ્બિયા સામે*
*☑️સૌથી મોટી જીત પણ મેળવી (290 રને)*

ભારતનું પ્રથમ ડ્રોન સીટી ક્યા બનશે
*☑️આંધ્રપ્રદેશના કુર્નુ્લમાં*

ભારતમાં હાઇડ્રોજનથી ઉડતા વિશ્વના પ્રથમ અને સૌથી મોટા ડ્રોન કઈ કંપનીએ તૈયાર કર્યા
*☑️તેલંગણાની કંપની બ્લ્યુ જે એરોએ*
*☑️ડ્રોનનું નામ બ્લ્યુ જે રીચ*

નાબાર્ડના રિપોર્ટ અનુસાર ગામડાઓમાં બચત કરતા પરિવારોમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે
*☑️26મા*
*☑️37 ટકા પરિવાર જ બચત કરે છે*

દેશમાં પ્રથમ વખત કૃત્રિમ ગર્ભાધાન (AI) દ્વારા કયા વિલુપ્ત પક્ષીનો જન્મ થયો
*☑️ઘોરાડ (ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ), ગોદાવન તરીકે પણ ઓળખાય છે*
*☑️જેસલમેરના રામદેવરા અને સુધાસરી બ્રિડિંગ સેન્ટરમાં*

16મી બ્રિક્સ સિમિટ ક્યાં યોજાઈ
*☑️રશિયાના કઝાનમાં*

તડોબા-અંધારી ટાઇગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલો છે
*☑️મહારાષ્ટ્ર*

સેનાના વડાએ કયા શહેરમાં બહુલક્ષી વિસ્ફોટક શસ્ત્ર નામે અગ્નિ-અસ્ત્ર લોકાર્પિત કર્યું
*☑️ગેંગટોક*

વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ-2024નો થીમ કયો રાખવામાં આવ્યો છે
*☑️જંતુ અને પક્ષીઓનું રક્ષણ*

દવાઓના સ્તર પર નિયંત્રણ રાખતી કેન્દ્રીય સંસ્થા-CDSCO કયા મંત્રાલાય હેઠળ કામ કરે છે
*☑️આરોગ્ય-પરિવાર કલ્યાણ મંત્રાલાય*

વર્ષ 2024નું સાહિત્યનું નોબેલ પ્રાઈઝ કોને એનાયત કરાયું
*☑️હેન કાંગ*

કયા મંત્રાલાય દ્વારા યુવા સંગમ પોર્ટલ શરૂ કરાયું
*☑️શિક્ષણ મંત્રાલય*

ફૂટરોટ રોગ થવા માટે જવાબદાર કારક કયા સૂક્ષ્મજીવ છે
*☑️બેક્ટેરિયા*

તાજેતરમાં ફિલિપાઈન્સમાં આવેલ વાવાઝોડું
*☑️ટ્રામી*

જસ્ટિસ સંજીવ ખન્ના દેશના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ બનશે
*☑️51મા*

ગ્લોબલ ઇનોવેટીવ ઈન્ડેક્સમાં વિશ્વમાં ઇનોવેશન બાબતે 132 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે
*☑️39મા*
*☑️સતત 14મા વર્ષે સ્વીટઝર્લેન્ડ ટોચના ક્રમે*
*☑️સ્વીડન બીજા ક્રમે, અમેરિકા ત્રીજા અને UK ચોથા ક્રમે*

ભારત સમાનવ ગગનયાનને કયા વર્ષે લોન્ચ કરશે
*☑️2026મા*
*☑️ચંદ્રયાન-4 મિશન 2028માં હાથ ધરશે*

આયુષ્યમાન વય વંદના કાર્ડ મારફતે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સારવાર કેટલાથી વધુ વયના વડીલો માટે આ યોજના શરૂ કરવામાં આવી
*☑️70 થી વધુ*

શ્રેષ્ઠ ફૂટબોલ ખેલાડી માટેનો બેલેન ડી'ઓર 2024 એવોર્ડ કોને મળ્યો
*☑️પુરુષોમાં માંચેસ્ટર સીટીના રોડ્રિ અને મહિલાઓમાં બાર્સેલોનાની એતાના બોનમતી*
સતત ચોથીવાર શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ કોણ બન્યા
*☑️હરજીંદર સિંહ ધામી*

29 ઓક્ટોબર વર્લ્ડ બ્રેઈન સ્ટ્રોક ડે

કર્ણાટક હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને આધારની કાયદેસરતાને પડકરનાર મુખ્ય અરજદાર ન્યાયમૂર્તિ જેમનું હાલમાં નિધન થયું
*☑️કે. એસ. પુટુસ્વામી*

GPSC ના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી
*☑️IPS અધિકારી ડૉ. હસમુખ પટેલ*

તાજેતરમાં કયા દેશમાં મારાપિ જવાળામુખી ફાટ્યો
*☑️ઇન્ડોનેશિયા*

તાજેતરમાં કોસ્ટ ગાર્ડના કયા બે જહાજ ગોવામાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યા
*☑️અદમ્ય અને અક્ષર*

ગ્લોબલ એરોસ્પેસ સમિટનું તાજેતરમાં ક્યાં આયોજન કરવામાં આવ્યું હતું
*☑️અબુધાબી*

દેશના પૂર્વોત્તરના રાજ્ય નાગાલેન્ડની ઝુલ્કી નદીમાં કેટફીશની એક નવી જાતિ મળી આવી છે જેનું વૈજ્ઞાનિક નામ શું છે
*☑️એકઝોસ્ટોમા સેન્ટિયોનોઈ*

આરોગ્ય અમે પરિવાર કલ્યાણ ખાતાએ હવામાન પરિવર્તન અને આરોગ્ય બાબતોના ઉકેલ માટે એક સંમેલન કઈ સંસ્થાના સહયોગમાં યોજ્યું હતું
*☑️એશિયન ડેવલપમેન્ટ બેન્ક*

તાજેતરમાં સમાચારોમાં છવાયેલો જીવિતપુત્રિકા તહેવાર ભારતમાં ખાસ કરીને કયા વિસ્તારમાં ઉજવાય છે
*☑️ઉત્તર અને પૂર્વીય ભારત*

તાજેતરમાં નાસા દ્વારા પ્રકાશમાં લવાયેલ કાલ્ડવેલ-45 શું છે
*☑️કુંતલાકાર તારાસમૂહ*

વૈશ્વિક સંશોધન અનુક્રમ GII માં ભારતનો ક્રમ કેટલામો છે
*☑️39મો*

વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડ્રાઈઝશન એસેમ્બલી WTSA 2024માં કયો દેશ યજમાન બન્યો છે
*☑️ભારત*

તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કયા દેશમાં 300થી વધુ નાઝકા લાયન્સની શોધ કરી છે
*☑️પેરુ*

તાજેતરમાં સમાચારમાં રહેલું એટર્નાગરામ વન્ય અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે
*☑️તેલંગણા*

31 ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસ

💥🪔 💥 🪔💥
2024/11/17 08:26:34
Back to Top
HTML Embed Code: