Telegram Web
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

સુખ ક્ષણિક હોય છે, અને તે આનંદનો પર્યાય નથી બની શકતું બંને ભિન્ન ભાવ છે.
સુખ અને આનંદ બંને સકારાત્મક ફીલિંગ છે, પરંતુ સુખનો સંબંધ ઇન્દ્રિયો સાથે છે, અને એટલા માટે તે અલ્પજીવી હોય છે, જ્યારે આનંદ માનસિક અવસ્થા છે, અને તે ઊંડા સંતોષનો ભાવ જન્માવે છે.
દાખલા તરીકે, ગરમ પાણીથી ન્હાવું, પેટ ભરીને પિત્ઝા ખાવા, ફિલ્મ જોવી, મસાજ કરાવવો કે સંગીત સાંભળવુ તે સુખ આપે છે. તે અહેસાસ લાંબો નથી ચાલતો. આપણે ફરી ફરી તેનો અનુભવ લેવો પડે છે. તે ક્ષણજીવી છે એટલે જ તેની આદત પડી જાય છે.
પરીક્ષામાં પહેલા નંબરે પાસ થવું, મિત્ર સાથે ગહેરો સંવાદ કરવો, કોઈને મદદ કરવી, પ્રેમ કરવો, વ્યક્તિગત ધ્યેય પાર પાડવો કે પરિવારને મોટો કરવો તે આનંદ સર્જક છે અને લાંબો સંતોષ આપે છે.
ફીલિંગને ઓળખવી પડકાર રૂપ કામ છે. બહુ બધા લોકો સુખને આનંદ અને સંતોષનો પર્યાય માને છે, કારણ કે તેનો અલ્પજીવી અહેસાસ ઘણો તાકાતવર હોય છે. પરંતુ સુખના દરેક અનુભવ પછી એક વેક્યુમ આવે છે, અને તેને વધુ એક સુખના અનુભવથી ભરવા માટે ભૂખ ઊભી કરે છે. એટલા માટે આપણે સુખના અંત વગરના ચક્રમાં ફસાઈ જઈએ છીએ.

વધુ સુખ વધુ આનંદ નથી લાવતું. એક સીમા પછી, આપણું મન નવા અનુભવ સાથે અનુકૂલન સાધી લે છે અને પછી તેનું રિપિટેશન બોરડમ લાવે છે.

*Happy Morning*
GSSSB RA SA PAPER.pdf
6.9 MB
📌 GSSSB Research & Stastatical Assistant Q.P.

📍 NON TECHNICAL ( 90 MARKS )

  EXAM DATE 20/03/2025

#GSSSB #PAPER
FR-20-202223.pdf
254.2 KB
👨💻 Final Result, Advt. No. 20/2022-23, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2

#GPSC #Result
👨‍💻જા.ક્ર.૨૨૬/૨૦૨૩૨૪, આંકડા મદદનીશ અને સંશોધન મદદનીશની તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ યોજાયેલ સ્પર્ધાત્મક કસોટીમાં હાજર રહેલ ઉમેદવારોની OMR Sheet ડાઉનલોડ કરવા અંગેની સૂચના

⚡️https://www.gsssb.co.in/viewomr/

#GSSSB #OMR
Important Notice Regarding Change in Prelims Exam date of Advt No. 114/2024-25 and 136/2024-25

#GPSC #Notice
PAK-16-03-2025.pdf
1.1 MB
📌Provisional Answer Key (General Studies) of Advt No. 55, 56, 67, 73, 81, 104, 105, 108, 109, 110, 111, 113, 115, 118, 119, 120, 121, 122, 123, 124, 125 and 9998/2024-25

#GPSC #PAK
ViewFile (4) (2).pdf
12 MB
📌મંડળની જા.ક્ર.- ૨૨૬/૨૦૨૩૨૪ સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા.૨૦/૦૩/૨૦૨૫ ના રોજ યોજાયેલ સ્‍પર્ધાત્મક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી

#GSSSB #PAK
💁‍♂ 3187 ખાલી પડતી જગ્યાઓ શિક્ષણ સહાયકથી ભરવાની મંજૂરી!

📌 હાલમાં ચાલી રહેલી ભરતીમાં ઉમેરો કરીને કુલ 10,700 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
2025/03/29 17:50:53
Back to Top
HTML Embed Code: