Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
YouTube
કોન્સ્ટેબલ સ્પેશિયલ | ભારતની નદીઓ | Indian Geography | Gujarat Police Constable
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

Revised_Final_Answer_Key_Master_ Dt16052025.pdf
581.6 KB
PSI Revised FAK
બિન હથિયારી પો.સ.ઇ.ની લેખિત પરીક્ષાની તા.૩૦/૦૪/૨૦૨૫ના રોજ જાહેર કરેલ માસ્ટર સેટની Final Answer Keyના પ્રશ્ન નંબરઃ ૫૧ તથા પ્રશ્ન નંબરઃ ૮૩ ના જવાબમાં સુધારો કરવામાં આવેલ છે. Revised Final Answer Key ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે. ઉમેદવાર તા.૨૦/૦૫/૨૦૨૫ સુધી ગુણ જોઇ શકશે.
⚡️https://virtualview.co.in/Polc_rest/
#PSI #RFAK

KP_28_2025_Gujarat_panchayat_services_class_III_Recruitment_Examination.pdf
4.3 MB
HC Bailif Mains 18-05-2025.pdf
3.6 MB
HC Bailif Mains 18-05-2025
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
સફળતાના ઘણા આયામ છે. તમે એક ચીજમાં સફળ અને બીજીમાં નિષ્ફળ હોઈ શકો. સફળતાની વ્યાખ્યા પણ વ્યક્તિએ વ્યક્તિએ જુદી હોય છે.
હું જેને સફળતા માનું છું, તે તમારી દ્રષ્ટિએ નિષ્ફળતા હોઈ શકે. પરંતુ એ બધામાં એક વાત સૌથી ઉપર અને અફર છે; શાંતિ.
તમને જો માનસિક શાંતિ ન હોય, તો ગમે તેટલી અને ગમે તેવી સફળતા પણ નિષ્ફળતાના દાયરામાં આવી જાય છે. અને સમાજની નજરોમાં નિષ્ફળતા હોવા છતાં, તમે જો શાંતિ મહેસૂસ કરતા હોવ, તો તે સફળતા કરતાં પણ બેશકિમતી હોય છે.
શાંતિનો અર્થ નિષ્ક્રીયતા નથી. તેનો અર્થ તમે તમારી આંતરિક અને બાહ્ય બાબતો પ્રત્યે વધુ સભાન, વધુ જીવંત અને વધુ સુખી છો.
શાંતિ હકારાત્મક સક્રિયતા છે. અર્થાત, તમે ભૌતિક સફળતા માટે સક્રિય તો છો, પણ તે તમને સ્ટ્રેસ, હતાશા કે વ્યથાથી મહેફૂઝ રાખે છે.
તમે ગમે તેવા સંકટ કે પડકારનો સામનો કરી રહ્યા હોવ, તમે શાંત મને તેનો સામનો કરવાની સક્રિયતા દાખવો તે સૌથી ઈચ્છનીય સફળતા છે.
તેનાથી વિપરીત, તમને કોઈ સંકટ ન હોય, તમારી પાસે સર્વે સંસાધનો હોય, તમામ ભૌતિક સુવિધા હોય અને છતાં તમને બેચેની રહેતી હોય, તો તે નિષ્ફળતા છે.
સફળતાનો અસલી મકસદ સુવિધાની સાથે શાંતિ હાંસલ કરવાનો છે.
*Happy Morning*