Telegram Web
RRB GROUP D SHORT NOTICE
2011_વસ્તી_ગણતરી_ભારત_ના_સંદર્ભે_💫.pdf
2.1 MB
2011 વસ્તી ગણતરી ભારત ના સંદર્ભે 💫.pdf
By vivek dodiya
કંડકટર ની પરીક્ષા આપનાર તમામ ઉમેદવાર ને BEST OF LUCK
💐
ઈતિહાસ
#HISTORY
30/12/2024
Source : GPSC PYQs
Join @preyns
અમદાવાદમાં આવેલ ભદ્રનો કિલ્લો સુલતાન અહમદ શાહ દ્વારા કયા વર્ષમાં બાંધવામાં આવેલ હતો?
Anonymous Quiz
7%
ઈ.સ.1415
20%
ઈ.સ.1410
68%
ઈ.સ.1411
5%
ઈ.સ.1421
પ્રખ્યાત ક્રાંતિકારીઓ લાલા હરદયાલ, ભાઈ પરમાનંદ અને સોહન સિંઘ ભાકના એ ........ સાથે સંકળાયેલા હતા.
Anonymous Quiz
21%
બ્રહ્મો સમાજ
29%
આર્ય સમાજ ચળવળ
32%
માનવધર્મ સભા
18%
ભારત ધરમ મહામંડળ
નીચેના પૈકી કોણે પશ્ચિમ ભારતમાં ગિરનાર નજીક નદી પર બંધ બાંધ્યો ?
Anonymous Quiz
2%
રાધાગુપ્ત
10%
ઉપગુપ્ત
20%
વિષ્ણુગુપ્ત
68%
પુષ્યગુપ્ત
મુઘલ સેના સામેના ધ્રોળના યુદ્ધમાં મુઝફ્ફરશાહ ત્રીજાને કોણે સહાય કરી હતી?
Anonymous Quiz
45%
જામ સીતાજી
12%
લાખાજી
36%
વિભાજી
6%
વિભાજી
કોંગ્રેસના મવાળવાદી નેતાઓએ કોંગ્રેસના લખનૌ સત્ર પછી પક્ષ છોડી અને ......... નામે નવા પક્ષની સ્થાપના કરી.
Anonymous Quiz
33%
ભારતીય ઉદારમતવાદી સંઘ અથવા ઉદારમતવાદી પક્ષ (Indian liberal federation or liberal party)
15%
રાષ્ટ્રીય પક્ષ (National party)
45%
કોંગ્રેસ સમાજવાદી પક્ષ (Congress socialist party)
6%
સંઘવાદી પક્ષ (Unionist party)
https://hc-ojas.gujarat.gov.in/Preference.aspx

High Court Assistant Dv call letter
🔴 કંડક્ટર સંવર્ગની OMR sheet Dawnload, Conductor 2024

https://gsrtc.safevaults.in/login/response-sheet/
ભૂગોળ
#GEOGRAPHY
31/12/2024
Source : GPSCPYQs
Join @preyns
કર્કવૃત ભારતના કેટલા રાજ્યોમાં થઈને પસાર થાય છે ?
Anonymous Quiz
20%
38%
સાત
42%
આઠ
0%
નવ
હિમાલય પ્રદેશની લાહુલ ખીલમાં બડા લાચા ધાટની બંને તરફ વહેનારી ચંદ્ર અને ભાગા નદીના પરસ્પર મળવાથી નીચેનામાંથી કઈ નદી બને છે?
Anonymous Quiz
8%
રાવી
27%
ઝેલમ
38%
બિયાસ
27%
ચિનાબ
ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયે ભારતમાં કેટલા રેડિયો કેન્દ્ર હતા ?
Anonymous Quiz
34%
ત્રણ
36%
ચાર
25%
પાંચ
5%
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઇ ના કોલ લેટર ઓજસ વેબ સાઈટ લિંક.
https://ojas.gujarat.gov.in/ojas1/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=

બપોરે 2 વાગ્યાથી download કરી શકાશે
2025/02/22 10:45:06
Back to Top
HTML Embed Code: