Telegram Web
👍3
👍1
👍4
રેડ લેબ્ઝના અમારા ભુતપુર્વ વિદ્યાર્થીમિત્રોએ સર્વે માટે આપેલ લિંક પર આપેલ ફોર્મ ભરી આપવુ.

https://forms.gle/pc1UhdtePtWu2ujA9
મિત્રો, આજે SSC ની 37403 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત થઈ છે. આ પોસ્ટ પૈકી 23188 પોસ્ટમાં CPT રાખેલ છે. આ સિવાય કમ્પ્યૂટર વિષયના પ્રશ્નો તો થીયરી પરીક્ષામાં હશે જ. તો ચલો, રાહ શેની જુઓ છો??? નવી ભરતીની નવી તૈયારી માટે આજે જ તૈયાર થઈ જાવ.....

શ્રવણ ગોહેલ.
👍7
આ વાંચીને પેલી કાઠિયાવાડી કહેવત યાદ આવી ગઈ - નકલ માં અકલ ના હોય. તમે માત્ર બહારનો દેખાવ કોપી કરી શકો પણ અંદર ની ક્વોલિટી તો ક્યારેય કોપી ના થય શકે પછી ભલે ને તમે ગૂગલ જેવડી કંપની કેમ ના હોવ. 2010 માં પણ ઓરકુટ અને ફેસબુક ની સ્પર્ધામાં ગૂગલ આવી જ થાપ ખાઈ બેઠેલું. અંતે એક ટકોર : Be Original
👍16😁3
👍41😁1
New_Computer_Syllabus.pdf
104 KB
👉👉👉હલ્લો, આજે અત્યારે જ સ્ટેનો માટેનો કમ્પ્યૂટર🧑‍💻🧑‍💻🧑‍💻 વિષયનો અભ્યાસક્રમ નવી પધ્ધતિ મુજબ GSSSB દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મારા મંતવ્ય મુજબ આવનાર દરેક ભરતીમાં પણ આ જ મુજબનો પ્રેક્ટીકલ સિલેબસ ધ્યાનમાં લેવામાં આવશે. તો ક્લાર્ક, કોન્સ્ટેબલ, PSI/ASI જેવી દરેક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આ સિલેબસ ને ધ્યાનમાં લઈ ને તૈયારી શરૂ કરી દેજો.

વધુ માહિતી માટે જોડાઓ @redlabz પર
👍8👏1
👍1
👍3🔥2
👍4
SSC CGL 2022 3rd March 2023 Review : Computer Again Rock
મિત્રો, કમ્પ્યૂટર હવે દરેક પરિક્ષા માટે જરુરી છે તો થોડુ ધ્યાન આપીને કરવુ.
👍4🔥1
2025/09/12 23:21:24
Back to Top
HTML Embed Code: