Telegram Web
Forwarded from જ્ઞાન સારથિ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
👍5👏2😁2
Constable માટે નવી પેટર્ન આધારિત IMP પ્રશ્ન😱😱😱
😁87👏8🔥7👍6🤯5😱4🎉2
માઈક્રોસોફટ વિન્‍ડોઝ ઓપરેટિંંગ સિસ્ટમમાં અન્ય પ્રોગ્રામ્સને Minimize કરીને સીધું જ ડેસ્કટોપ ઉપર જવા માટે કઈ શોર્ટક્ટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
Windows Key + T
18%
Windows Key + C
19%
Windows Key + H
53%
Windows Key + D
👍7
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
👍92😁1
તમને રાષ્ટ્ર વાદી સમજીને યુવાનોએ ઘણું બધું જતું કર્યું, પણ હવે પરિવર્તન માટે તૈયાર રહેજો...🤘🤘🤘
🔥49👍6🤔41
મિત્રો, છેલ્લા છ સાત મહિનાની કોન્સ્ટેબલ🚨 ની તૈયારીની સફર આજે પૂર્ણ થવામાં છે.
થોડી ખાટી મીઠી યાદો, ક્યારેક આખી આખી રાત જાગીને કરેલી મહેનત, ક્યારેક ઘર થી હોસ્ટેલ અને હોસ્ટેલથી ઘર🏘ની સફર અને બીજી ઘણી બધી વાતો જીવનમાં હંમેશા યાદ રહેશે.
ક્યારેક શરૂ લેક્ચર માં કરેલી કૉમેન્ટ કે લાઈવ લેક્ચર માં અજાણી વ્યક્તિ જોડે કરેલ ચેટ જીવનભર યાદ રહેશે.
ક્યારેક મિત્રો જોડે ની લોંગ ડ્રાઈવ🛵 કે કોઈ ગમતી વ્યક્તિ જોડેની પાંચ મિનિટ ની મુલાકાત હંમેશા યાદ રહેશે.

બહુ બધી યાદો અને ખાખીના સ્વપ્નની સવારથી એક નવી સફર🕊 બસ શરૂ થવામાં છે...😍😍😍

આવતી કાલે યોજાનાર કોન્સ્ટેબલ ની પરિક્ષા મા આપ સૌ જવલંત સફળતા મેળવો અને હંમેશ માટે દેશ સેવા માટે તત્પર રહો એવી RED Labz કમ્પ્યૂટર અકાદમી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ💐💐💐
🔥209👍7😁2
અને હા, કાળા કપડાં પહેરી ને યુવરાજસિંહ ને સપોર્ટ કરવાનું ભૂલતા નહિ.👍
🔥55👍98
માઈક્રોસોફટ વિન્‍ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં ઉપલબ્ધ કયો પ્રોગ્રામ Maximize કરી શકાતો નથી ?
Anonymous Quiz
62%
Calculator
20%
Windows Media Player
12%
Notepad
6%
Paint
🔥12👍7🥰7🤔3👏21
સાહેબના પ્રમાણિક પ્રયત્નોને વંદન💐💐💐
👍49
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
👍4
માઈક્રોસોફટ વિન્‍ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કીગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ?
Anonymous Quiz
15%
Windows 95
40%
Windows NT
37%
Windows 3.1
9%
Windows 98
👍104
👍1
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
MS Excel માં કયા વિધેયનો ઉપયોગ કરીને ઈંચને સેન્ટિમીટરમાં ફેરવી શકાય છે ?
Anonymous Quiz
10%
CON()
28%
CONT()
21%
CONV()
40%
CONVERT()
🥰17👏5😁5🤔5👍3🔥2
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
MS Word માં Open ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે.
Anonymous Quiz
14%
F12
48%
Ctrl + F12
29%
Alt + F12
10%
Shift + F12
👏14😁12👍4🥰3
આવા વધુ પ્રશ્નોની બુક્ની ડેમો કોપી અને ખરીદવા માટે ની લીંક

https://bit.ly/2UCA7gb

👉આજે જ આ બુક 📘મગાવો અને આવનાર દરેક પરીક્ષામાં કમ્પ્યૂટર 🖥વિષયની ચીવટ પૂર્વક તૈયારી કરો.
👍3
નીચેનામાંથી ક્યો સોફટવેર ઈમેજ એડિટીંગ માટેનો સોફટવેર નથી ?
Anonymous Quiz
14%
Photo Shop
48%
MS PowerPoint
23%
Corel Draw
15%
MS Paint
🤯32👍14😁13🤔10😱85🔥2👏1
2025/09/16 04:34:56
Back to Top
HTML Embed Code: