વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
16%
Unique Resource Locator
9%
Ultra Resource Locator
12%
Unicode Resource Locator
63%
Uniform Resource Locator
👍17🔥7❤4😁2
નેટવર્કમાંં રહેલા કોઈ પણ કમ્પ્યૂટરને કયા નામે ઓળખવામાં આવે છે ?
Anonymous Quiz
39%
સર્વર
44%
નોડ
9%
સોર્સ
8%
હોસ્ટ
👍13🔥8🤔5👏2😁2🎉2
Outlook (10 marks)
to- 1 mail id..
cc..- 1 mail id
bcc- 1 mail id
subject - 4 words nu short sentence
attachement - 1 text file..path apelo hse tyathi lay levi
content- 6 to 7 lines
powerpoint (10 marks)
3 slides
1 slide..title only(only title j apelu...baki editing krvanu)
2 slide ....blank(4 bullet vala short sentence ane editing )
3 slide..blank(heading and (content.. 4 line )
gujarati typing...5 marks...આશરે 250 word
english typing.. 5 marks..આશરે .270 word
tender...10 marks....8 row and 4 column.....
#forwarded

👍21
કમ્પ્યૂટરમાં એસેમ્બ્લી લેંગ્વેજને કઈ પેઢીની કમ્પ્યૂટર ભાષા ગણવામાં આવે છે ?
Anonymous Quiz
42%
બીજી
25%
પ્રથમ
26%
ત્રીજી
7%
ચોથી
👍10
OMR નું પૂર્ણ નામ શું થાય ?
Anonymous Quiz
5%
One Mark Reader
90%
Optical Mark Reader
4%
Optical Mass Reader
1%
Onscreen Mass Reader
👍4😁1🤔1
હાલના કી-બોર્ડ પર આવેલી 'વિન્ડોઝ' લોગો ધરાવતી કીને લિનક્સમાં કઈ કી કહેવામાં આવે છે ?
Anonymous Quiz
20%
SUPER
49%
MASTER
24%
INDEX
7%
MAIN
🥰9👍5🎉4🔥2
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Don't make noise, be silent and work passionately👍
New CPT Batch at 10.30.
Join RED Labz for best practice. 7405056050
New CPT Batch at 10.30.
Join RED Labz for best practice. 7405056050
👍3
કમ્પ્યુટરનાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ (CPU) માં ક્યા પ્રકારની મેમરી ઓછી અને અતિશય ઝડપી હોય છે ?
Anonymous Quiz
17%
સેકન્ડરી
21%
ઓક્ઝિલિયરી
54%
કેશ
8%
રોમ
❤2😁1
અલ્ગોરિધમ મુજબ કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે જે તર્ક (લોજીક) તૈયાર કરેલ હોય છે તેને શું કહેવામાં આવે છે ?
Anonymous Quiz
7%
હાર્ડવેર
13%
મલવેર
34%
ફર્મવેર
46%
સોફ્ટવેર
😁15👍4👏3🔥2