ISP નું પુરૂ નામ જણાવો.
Anonymous Quiz
6%
Internet Source Provider
5%
Internet Section Provider
87%
Internet Service Provider
2%
Internet Software Provider
👍11🔥1🤔1
MS Word માં પેરેગ્રાફનો પ્રથમ અક્ષર મોટો દર્શાવવા માટે કઈ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
7%
Big Caps
13%
Top Caps
14%
Master Caps
67%
Drop Caps
🔥13👍9
CPT DEMO 2022.pdf
8.2 MB
🖥કમ્પ્યૂટર પ્રોફિસીયંસી ટેસ્ટ માટેની ગુજરાત ની નંબર 1 બુક.😱
🤔📘કેમ નંબર 1????
🥸 લાલા, આ બુકમાં તમને મળશે મેનુ વાઇસ વર્ડની પ્રેક્ટીસ
🥸 લાલા, પાવર પોઈન્ટ ના 25 પ્રેઝન્ટેશન એ પણ સચોટ આન્સર કી સાથે (વિશ્વાસ ના આવતો હોય તો ડેમો કોપી માં આપેલ QR કોડ સ્કેન કરી લેવો, લાલા.)
🥸 લાલા, જેની બીક લાગે છે એ એક્સેલ તો અધધ 90+ ફોર્મ્યુલા સાથે અને જવાબ સાથે પ્રેક્ટિસ બુક પણ ખરા👌🙀
🥸 અને આ પણ બધુ જ કલર માં હો લાલા😋😋😋
તો રાહ શુ કામ જોવો છો, નીચેની લીંક પરથી અત્તારે જ મંગાવી લઈએ👇👇👇👇
https://rzp.io/l/Ogm1GiZqHG
🤔📘કેમ નંબર 1????
🥸 લાલા, આ બુકમાં તમને મળશે મેનુ વાઇસ વર્ડની પ્રેક્ટીસ
🥸 લાલા, પાવર પોઈન્ટ ના 25 પ્રેઝન્ટેશન એ પણ સચોટ આન્સર કી સાથે (વિશ્વાસ ના આવતો હોય તો ડેમો કોપી માં આપેલ QR કોડ સ્કેન કરી લેવો, લાલા.)
🥸 લાલા, જેની બીક લાગે છે એ એક્સેલ તો અધધ 90+ ફોર્મ્યુલા સાથે અને જવાબ સાથે પ્રેક્ટિસ બુક પણ ખરા👌🙀
🥸 અને આ પણ બધુ જ કલર માં હો લાલા😋😋😋
તો રાહ શુ કામ જોવો છો, નીચેની લીંક પરથી અત્તારે જ મંગાવી લઈએ👇👇👇👇
https://rzp.io/l/Ogm1GiZqHG
👍8🤯1
MS Word ફાઈલની પ્રિન્ટ લેતી વખતે બાઈન્ડિંગ સાઈડની જગ્યા છોડવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
10%
Left
10%
Right
15%
Binder
65%
Gutter
👍14❤5🔥3🤔1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
New batch of Bin Sachivalay Clerk is starting at 10.00 AM.
Book your seat at
RED Labz - 7405056050.
Only at Bhavnagar.
Book your seat at
RED Labz - 7405056050.
Only at Bhavnagar.
👍3🎉1
👍12😁5🔥1👏1
કયો ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગમાં થતી ભૂલો સુધારે છે ?
Anonymous Quiz
4%
ઓટો સામેલ કરો
86%
ઓટો કરેક્ટ
7%
ઓટો ઈનસર્ટ
3%
ઓટો ચેક
👍11🔥3😁2❤1🤔1🤯1
કી-બોર્ડમાં Delete કી પ્રેસ કરાવાથી કઈ બાજુના અક્ષર દૂર થશે ?
Anonymous Quiz
20%
ડાબી
76%
જમણી
3%
ઉપર
1%
નીચે
👍13🤯7🎉5🔥3🥰1😁1
👍9👏1
MS Word ની ફાઈલને બંધ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
Anonymous Quiz
41%
Ctrl +W
27%
Alt + W
23%
Ctrl + X
9%
Alt + X
👍10🔥6😁1
MS Word માં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરીએન્ટશન ઉપલબ્ધ છે ?
Anonymous Quiz
43%
2
22%
3
28%
4
8%
5
👍10🔥3🤔3
MS Word માં પેરેગ્રાફને કેટલા પ્રકારનું અલાઈન્મેન્ટ આપી શકાય છે ?
Anonymous Quiz
16%
2
26%
3
49%
4
9%
5
👍19🔥4🤯2