રેડ લેબ્ઝના અમારા ભુતપુર્વ વિદ્યાર્થીમિત્રોએ સર્વે માટે આપેલ લિંક પર આપેલ ફોર્મ ભરી આપવુ.
https://forms.gle/pc1UhdtePtWu2ujA9
https://forms.gle/pc1UhdtePtWu2ujA9
મિત્રો, આજે SSC ની 37403 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત થઈ છે. આ પોસ્ટ પૈકી 23188 પોસ્ટમાં CPT રાખેલ છે. આ સિવાય કમ્પ્યૂટર વિષયના પ્રશ્નો તો થીયરી પરીક્ષામાં હશે જ. તો ચલો, રાહ શેની જુઓ છો??? નવી ભરતીની નવી તૈયારી માટે આજે જ તૈયાર થઈ જાવ.....
શ્રવણ ગોહેલ.
શ્રવણ ગોહેલ.
👍7
New_Computer_Syllabus.pdf
104 KB
👉👉👉હલ્લો, આજે અત્યારે જ સ્ટેનો માટેનો કમ્પ્યૂટર🧑💻🧑💻🧑💻 વિષયનો અભ્યાસક્રમ નવી પધ્ધતિ મુજબ GSSSB દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. મારા મંતવ્ય મુજબ આવનાર દરેક ભરતીમાં પણ આ જ મુજબનો પ્રેક્ટીકલ સિલેબસ ધ્યાનમાં લેવામાં આવશે. તો ક્લાર્ક, કોન્સ્ટેબલ, PSI/ASI જેવી દરેક પરીક્ષાની તૈયારી કરતા મિત્રો આ સિલેબસ ને ધ્યાનમાં લઈ ને તૈયારી શરૂ કરી દેજો.
વધુ માહિતી માટે જોડાઓ @redlabz પર
વધુ માહિતી માટે જોડાઓ @redlabz પર
👍8👏1
મિત્રો, કમ્પ્યૂટર હવે દરેક પરિક્ષા માટે જરુરી છે તો થોડુ ધ્યાન આપીને કરવુ.
👍4🔥1