Telegram Web
👍1
👍1
👍1
👍2
4👍4
બિન સચિવાલય ક્લાર્ક 2023ની ભરતીમાં પાસ થઇને ભાવનગર તથા ગાંધીનગર ખાતે કલેક્ટર કચેરીમાં પોસ્ટિંગ મેળવવા બદલ RED Labzના વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદન
🔥17
આ એક કડવી વાસ્તવિકતા છે.
17👍13🔥1
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની તૈયારી આપ કઈ ભાષામાં કરવા માંગો છો?
Anonymous Poll
29%
માત્ર અંગ્રેજી
71%
ગુજરાતી સાથે અંગ્રેજી
😱😱😱હાઈકોર્ટ આસિસ્ટંટ ની તૈયારી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર :👌😀😀
માત્ર 1500 રુપિયામાં કમ્પ્યુટર🖥 વિષયની 4 મહિનાની લાઇવ બેચ તથા CCC સર્ટિફિકેટ ફ્રી ફ્રી ફ્રી.....

બેચની વિશેષતા:
- અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ
- 4 મહિનાનો સમય
- MCQ તથા Mains ની સંપૂર્ણ તૈયારી
- માત્ર 25 વિદ્યાર્થીઓ માટે
- 100% સફળતાની ખાતરી..

વધુ માહિતી માટે આ લિંક પરથી સંપુર્ણ માહિતી મેળવો.
https://bit.ly/40NUFhC

વધુ માહિતી માટે 7405056050
👍4
આ રહ્યું અમારું 2020 નુ High Court Assistant નુ પરિણામ....🤷‍♀🤷🤷‍♂

હવે તમે જ નક્કી કરો કે તૈયારી જલ્દી શરૂ કરવી કે આવતી કાલ પર છોડી દેવું...

🧑‍💻🧑‍💻🧑‍💻કમ્પ્યૂટર વિષયની લાઈવ બેચ માટેની માહિતી આપને આ લીંક પર થી મળી જશે
https://bit.ly/40NUFhC
(તૈયારી અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમમાં કરાવવામાં આવશે.)
સાથે CCC સર્ટિફિકેટ ફ્રી

તથા ભરતી ને લગતી સચોટ માહિતી માટે આપ અમારી મદદ 7405056050 નંબર પર કોલ કરીને લઈ શકો
👍11🤔2😁1🤯1😱1
Forwarded from RED Labz

👍3
તલાટીની પરીક્ષા આપવા જનાર દરેક મિત્રોને Best of luck 👍
👍19👏41
ઘણા દિવસથી હાઈકોર્ટ આસિસ્ટંટની તૈયારી કરતા મિત્રોની ક્વેરી આવે છે કે,
-સાહેબ, ફોર્મ કઈ રીતે ભરવું?
-CCC સર્ટિફિકેટ ક્યું જોડવું???
-GCC સર્ટિફિકેટ ની જરુર છે કે નહિ?
-GCC સર્ટિફિકેટ ક્યાથી કરાવવું?
-ફોર્મ ભરતા સમયે કેટલા KPH લખવું?
-ક્યા વિષયને વધુ ભારણ દેવું?
-અંગ્રેજીમાં તૈયારી કરવી કે ગુજરાતીમાં?
તો વિદ્યાર્થી મિત્રો આપના આવા દરેક પ્રશ્નોના જવાબ આપને મળશે આવતી કાલે યોજાનાર અમારા લાઈવ સેમિનારમાં
સેમિનારની માહિતી:
તારીખ: 10/05/2023
સમય: સાંજે 7.30 થી 8.30
લિંક : https://www.youtube.com/live/kLZnpui6MFI?feature=share
તો આ મેસેજ જરુરિયાત વાળા દરેક મિત્રોને ખાસ પહોચાડો...
RED Labz @redlabz

આજે સાંજે 7.30 વાગે, ભુલાય નહી 👍
👍7
સેમિનારની માહિતી:
તારીખ: 10/05/2023
સમય: સાંજે 7.30 થી 8.30
સ્થળ : ઓનલાઈન ગુગલ મિટ
લિંક : https://meet.google.com/gfj-oaxs-vcz
તો આ મેસેજ જરુરિયાત વાળા દરેક મિત્રોને ખાસ પહોચાડો...
RED Labz @redlabz
👍1
ધોરણ 12 પછીના વિધાર્થીઓ માટે CHGL દ્વારા 2023 ની 1600 પોસ્ટ માટેની SSC ની ભરતી આવી ગયેલ છે 👍
👍6
2025/09/11 15:44:49
Back to Top
HTML Embed Code: