Telegram Web
HCA Mains ની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે ખાસ સલાહ....

1. લખાણ બીજી ABCD માં જ લખો જેથી અક્ષરો સારા લાગે.
2. Examiner ને રોજના ઘણા બધા પેપર જોવાના હોય છે, જો આપે સારા અક્ષર કરેલા હશે તો અંદર માહિતી પર એને આપો આપ ભરોષો રહેશે.
3. વાક્ય રચના એકદમ સરળ અને સાદી રાખો, ગ્રામર મુજબ જ વાક્યો બનાવો.
4. ટેકનિકલ નોલેજ દર્શાવવા માટે શોર્ટ કટ, ટેકનિકલ ટર્મ ખાસ દર્શાવો.
5. જે રીતે પ્રેકતિકલ થાય છે તે જ રીતે સ્ટેપ લખો.
6. ભૂલ પડેલા અક્ષરો, શબ્દો કે વાક્યને ચેક ચાક કરવાના બદલે ફરીથી લખવાનો આગ્રહ રાખો.


શ્રવણ ગોહેલ
👍30
9👍4👏2
Forwarded from Web Nagar official
❇️ હાઈકોર્ટ આસિસ્ટન્ટ મુખ્ય પરીક્ષા

🔵 Only Computer Subject
─────────────────
👨🏻‍💻 JOIN FOR MORE 👨🏻‍💻
https://www.tgoop.com/Webnagar

🔷Whatsapp Group⤵️   
https://chat.whatsapp.com/BcK1ACPnvHpIJPsQsAhuVE

📥 WEB NAGAR APP NOW  DOWNLOAD

👉 https://clpdiy17.page.link/oaGY

💠 High Court Assistant Mains Only Computer  Batch કોર્ષ ખરીદવા માટે :- https://gsxdm.on-app.in/app/oc/369929/gsxdm
👍4🥰1
ડિજિટલ ઈન્ડિયા: આપણી પાસે શિક્ષણમાં હાલ એવી પેઢી ડેવલપ થય રહી છે જેને માત્ર પેપર પરની જ માહિતી આવડે છે, પ્રેક્ટીકલ બાબતો પર ક્યારેય કોઈ વિચારતું જ નથી...🥹
👍14🤯5🥰32😁2
👍3👏2
Application: Webnagar
👍2
જો દરેક સરકારી કચેરીઓ માં કેમેરા મૂકીને કોર્ટની જેમ લાઈવ પ્રસારણ કરવામાં આવે તો આવા ઉડતા ભમરાઓ પોતાની પાંખો ફફડાવવાના બદલે શાંતિથી કામ કરતા શીખી જાય...😡😡😡
👍38😁16🔥3
Media is too big
VIEW IN TELEGRAM
આ છે ગુજરાત ની શિક્ષિત દિકરી. સરકારે બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન ખૂબ સારી રીતે ચલાવ્યું પણ કાયમી શિક્ષક, ક્લાર્ક કે કાયમી નોકરીની ભીખ માંગવાની કે આંદોલન કરવાનું એવું તો ક્યારેય જણાવ્યું જ નહીં....
ધન્ય છે ગુજરાતની આવી દીકરીઓને કે જે અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત દાખવે છે....

શિક્ષક તરીકે અમે કાયમ તમારી જોડે છે...
🔥49👍8👏6🤯41
કમ્પ્યૂટર માં 25 માંથી 25 માર્કસ મેળવવા માટે આજથી લાઈવ....

https://www.youtube.com/live/EGWVMqdtq8U?feature=share
👍61
👍1
આ છે આપણું શિક્ષણ, GPSC જેવી ઉચ્ચ સંસ્થાને પણ સાચા જવાબો માટે ફાફા મારવા પડે છે તો વિચારો કે આ લોકો પાસે કેવો અધિકારી વર્ગ હશે!!!!😞
🤯14😁6👍2🤔2🔥1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન સાર્થક તો થયું, પણ દીકરીઓ એ શુ કરવાનું???

આંદોલન???
ધરપકડ???
ધરણાં???
આવેદન???
👍22
કાગળ પર ના વાઘ😡
👍18😁6🥰2
Super innovation...

UPI ATM....

ATM card going to expire soon😄
👍122
જ્ઞાન સહાયક સાથે બીજો પણ એક અગત્યનો મુદ્દો છે, કમ્પ્યૂટર શિક્ષક.

ચૂંટણી સમયે આ મુદ્દો થોડો ચર્ચામાં આવેલો પણ પછી ક્યા ખોવાય ગયું બધુ એ ખબર જ નથી.

શિક્ષણમાં પુસ્તકિયા જ્ઞાન સાથે પ્રેક્તીકલ જ્ઞાન પણ ખૂબ જ જરૂરી છે.

આ બાબતે શુ કહેવું મિત્રો તમારું?

આ મુદ્દા માટે તમે મને @shravangohel પર મેસેજ કરી શકો અને મારી ટેલીગ્રામ ચેનલ @redlabz માં પણ જોડાઈ શકો.
👍15😁3
ઉપરનો મેસેજ તમારા ગ્રુપમાં ફોરવર્ડ કરી ને સાઠ સહકાર આપવા વિનંતી.
2025/09/04 12:05:48
Back to Top
HTML Embed Code: