દયારામની ગરબીથી લઈને દીપિકા પાદુકોણની કોન્ટ્રોવર્સી સુધીના તથ્યો હાઇડ્રોજન અને ઓક્સિજનના સંયોજનની માફક ઘોળીને એક પરીક્ષા આપી હતી પોતાની જાતને સાબિત કરવા માટે.રિઝલ્ટની રાહમાં અમે જહાંગીરના દરબારનો અખો ભગત બનીને ઝંખીએ છીએ રિઝલ્ટ.!
વ્હા...
વ્હા...
👍6❤2
તમારી રીતે પણ ટ્વિટ કરીને મને ટેગ કરજો અને હું રી પોસ્ટ કરી દઈશ.
કૈ ઘટવું ના જોઈએ અને કૈ અટકવું ના જોઈએ....
કૈ ઘટવું ના જોઈએ અને કૈ અટકવું ના જોઈએ....
👍7
બીજા બધા ગ્રુપ એડમિન મિત્રોને વિનંતી કે એક વાર ગ્રુપમાં મેસેજ કરી ને સાથ સહકાર આપે 👏
આ દરેક બાબતો વિધ્યાર્થીઓ માટે છે
આ દરેક બાબતો વિધ્યાર્થીઓ માટે છે
👍31
મિત્રો, આજે આપ સૌ નો સાથ સહકાર ખૂબ જ અસરકારક રહ્યો. આજના ટ્વીટર હેશ ટેગ ની રજુઆતની પોઝિટિવ અસર આપણને થોડાક સમયમાં જોવા મળશે.
આગળનું આયોજન આપ સૌ મિત્રો ને થોડા સમયમાં જણાવીશું.
આગળનું આયોજન આપ સૌ મિત્રો ને થોડા સમયમાં જણાવીશું.
👍26😁16🤔3❤1
અમદાવાદ આસપાસ રહેતા અને હાઇ કોર્ટ આસિસ્ટન્ટ ની પરીક્ષા આપેલ મિત્રોએ મને dm કરવા વિનંતી.
👍22👏4
RED Labz
https://youtube.com/shorts/NA3j6U7njDk?si=dC5kQqo77FCb6T4o
મિત્રો, નિર્ભય ન્યુઝ ચેનલ દ્વારા આજની રીલ્સ માં હાઇકોર્ટ આસિસ્ટન્ટ અને peon ની પરિક્ષાની તારીખ નથી આવી એ માહિતી આપવામાં આવી છે. જે દર્શાવે છે કે આપણી મહેનત અહી દેખાઈ છે.
👍39👏13
આજે થોડાક મિત્રો સોલા હાઈ કોર્ટ ગયેલા. Recruitment cell કે અન્ય કોઈ જગ્યાએ હાઇ કોર્ટ મા જવા માટે પાસ કઢાવવો પડે છે. Recruitment Cell નુ નામ પડતાં જ એ લોકોએ કીધું કે પાસ નહિ મળે અને અંદર પણ ના જવા દીધા😞
😱81🤯11🤔7👍6
કાલ થી હાઇ કોર્ટ માં કોલ શરૂ છે પણ કોઈ ફોન જ ઉપાડતું નથી. લાગે છે કે બધા હરિદ્વાર જાત્રા કરવા વયા ગયા લાગે છે 😴
😁91🤯7👍5😱4❤1🎉1