વિદ્યાર્થીમિત્રો, ભાવનગર મહાનગર પાલિકામાં યોજાનાર જુનિયર ક્લાર્કની 54 જગ્યા માટે 271 ઉમેદવારોનું ફાઈનલ લિસ્ટ આવી ગયેલ છે. સવારમાં પ્રસિધ્ધ કરેલ લિસ્ટમાં થોડી ભુલ હતી જે મહેકમ ડિપાર્ટમેન્ટને ધ્યાન દોરતા સુધારી આપેલ છે અને અધિકારીઓ દ્વારા ખુબ જ સરસ રિસ્પોન્સ મળેલ છે. આ માટે ભાવનગર મહાનગર પાલિકાના મહેકમ ડિપાર્ટમેન્ટનો ખુબ ખુબ આભાર 🙏
👍8
English typing : 25 marks
Indulal Yagnik આશરે ૪૦૦ શબ્દો
Gujarati typing: 25 marks
સ્ટેચ્યુ ઓફ યુનિટી આશરે ૩૭૦ શબ્દો
Powerpnt : 15 marks
1 slide title only
Kanaiyalal munshi
Font:- bookman old style, font size 32
Highlight and, background colour કોઈપણ
2 slide blank
Kaniyala munshi nu sahity ma yogdan 3 લીટી
પ્રથમ લીટી બોલ્ડ
બીજી લીટી ઇટાલિક
ત્રીજી લીટી અંન્ડર લાઈન
Excel : 15 marks
Salary slip
Sr no
Employee id
Employee name
Basic + da
Invesiative
Travel allowance
Loan installment
Gross salary
Function:
If(A1>=70000, 0.45%,0.35%)
Substitute function
Sum function
Percentage
Email: 10 mark
આશરે ૯૦ શબ્દો
Sub: A travel to Goa trip
Cc: [email protected]
Attached pdf
Tender notice: 10 marks
Gujarati માં હતું, પણ નોર્મલ હતું.
Overall all typing lengthy hatu.
BMC CPT
#forwarded message

👍13
BMC દ્વારા જબ્બર દસ્ત કાર્ય...
- આજે CPT લેવાયેલ,
- આવતી કાલે પરિણામ
- 7.2.2024 ના રોજ DV.
Thanks to BMC recruitment cell👌👍
- આજે CPT લેવાયેલ,
- આવતી કાલે પરિણામ
- 7.2.2024 ના રોજ DV.
Thanks to BMC recruitment cell👌👍
😁25👍7❤1
BMC દ્વારા ખરેખર એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવામાં આવેલ છે જે છે ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કંઈ રીતે કરવી????
એક નાના એવા શહેરના 4 થી 5 અધિકારીઓએ દિવસ રાત મહેનત કરીને દરેક બાબત પર ધ્યાન આપીને, નાનાં માં નાની ભૂલ પણ ખૂબ ઝડપથી સુધારીને ભરતી પ્રક્રિયા ઝડપથી પૂરી કરી એ બાબતે ભાવનગર મહાનગર પાલિકાના સ્ટાફ મિત્રોનો સર્વે વિદ્યાર્થી મિત્રો વતી ખૂબ ખૂબ આભાર....🙏🙏🙏

❤42👍11🤔2🎉2
BMC એ ખૂબ જ સરસ રીતે આખી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે🙏
BMC મહેકમ શાખા નો ખૂબ ખૂબ આભાર 👍
BMC મહેકમ શાખા નો ખૂબ ખૂબ આભાર 👍
👍25😁8
5_6203754404198222978
<unknown>
હાઈ કોર્ટ માં જ્યારે ફોન કરીએ છીએ ત્યારે અધિકારીઓ આવા ઉડાઉ જવાબ આપે છે. તમારી મરજી, તમારી મરજી.
તૈયારી કરો એ તમારી મરજી,
રીડિંગ કરો એ તમારી મરજી....
બધું અમારી મરજી મુજબ જ કરવાનું હોય તો તારીખ જાહેર કરી આપો 👏
વિદ્યાર્થીઓને મુરખ બનાવવાના પ્રયત્નો ના કરવા વિનંતી 🙏
તૈયારી કરો એ તમારી મરજી,
રીડિંગ કરો એ તમારી મરજી....
બધું અમારી મરજી મુજબ જ કરવાનું હોય તો તારીખ જાહેર કરી આપો 👏
વિદ્યાર્થીઓને મુરખ બનાવવાના પ્રયત્નો ના કરવા વિનંતી 🙏
🤯18❤2👍2
આજે BMC દ્વારા DV કરવામાં આવ્યું, બે દિવસમાં રિઝલ્ટ આવી જશે અને 14 તારીખે આપ વિદ્યાર્થીઓ માંથી અધિકારી બની જાઓ એવી શુભેચ્છા 👍
👍27
ડ્રાઈવરમાં ટ્રાફિકના નિયમો ગાયબ,
ક્લાર્કમાં CPT ગાયબ,
કોન્સ્ટેબલમાં કાયદો ગાયબ,
આ છે આપણું ગતિશીલ ગુજરાત....
ક્લાર્કમાં CPT ગાયબ,
કોન્સ્ટેબલમાં કાયદો ગાયબ,
આ છે આપણું ગતિશીલ ગુજરાત....
😁69👍5😱3🥰1
માત્ર 15 મિનિટમાં 78000 વિદ્યાર્થીઓ લાઈવ...
ગય કાલે ઉત્તરપ્રદેશ પોલીસ ભરતીનું પેપર ફૂટયું છે એ વાતના પુરાવાઓ લઈને Exampur ચેનલના શિક્ષક લાઈવ આવ્યા છે. ધન્ય છે આવા નૈતિક જવાબદારી લેતા શિક્ષકોને. ધારો કે ગુજરાત માં પેપર ફૂટયું હોય તો આવા કેટલા શિક્ષકો?
આ શિક્ષકની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવશે અને વિડિયો પણ ડિલીટ થઈ જશે. આ બધી બાબતો નો ખ્યાલ હોવા છતાં એ લાઈવ આવ્યા... ધન્ય છે આવા શિક્ષકોને 🙏

👍50👏1
Forwarded from જ્ઞાન સારથિ
🚨👮♂👮પોલીસમા 650 નવા *IT એક્સપર્ટ* ની ભરતી થશે, દરેક પોલીસ સ્ટેશનમા એક એક IT એક્સપર્ટ મૂકાશે 👊