ગુજરાતી ટાઈપિંગ અને ટાઈપિંગ ટ્યુટર વિશેની સંપુર્ણ માહિતી
https://bit.ly/2GaQ9UN
https://bit.ly/2GaQ9UN
👍3
999_999_2024_5_22_442.pdf
151.4 KB
148 HC Computer Operator Syllabus....
કમ્પ્યૂટર વિષય નો ટોટલ ભારણ ખૂબ જ વધુ છે.
વધુ માહિતી માટે જોડાઓ @redlabz
કમ્પ્યૂટર વિષય નો ટોટલ ભારણ ખૂબ જ વધુ છે.
વધુ માહિતી માટે જોડાઓ @redlabz
Computer Operator Old Paper 2019.pdf
410 KB
વિદ્યાર્થીમિત્રો, હાઈકોર્ટમાં 2019 માં કમ્પ્યૂટર ઓપરેટરની પરિક્ષા લેવાઈ ગઈ. આ પરિક્ષામાં આપ પેપરમાં કમ્પ્યૂટરનું ભારણ જોઈ શકો છો. જેમને AC ઓફિસમાં બેસીને કમ્પ્યૂટર વર્ક કરવું છે તેમના માટે આ એકદમ સરસ જોબ છે. વધુ માહિતી અને કમ્પ્યૂટર ઓપરેટરના સચોટ આયોજન માટે આજે જ જોડાઓ @redlabz
👍2
Forwarded from RED Labz
MS Office 2013.rar
613 MB
HCA Mains Exam - MS Office 2013
Typing Softwares.rar
19.4 MB
હાઈકોર્ટની તૈયારી કરતા મિત્રો માટે ટાઈપિંગ સોફ્ટવેર. (અંગ્રેજી અને ગુજરાતી બન્ને)
👍16👏3❤2
ધોરણ 1 થી 12, કોલેજ, મેડિકલ, એન્જીનીરિંગ બધાના પેપર ફૂટી ગયા. હવે કંઈ બાકી???
Anonymous Poll
39%
હા
61%
ના
👍1
આ જ છે આપણી રાષ્ટ્ર સેવા
UPSC માં એક વિષય આવે છે, Ethics એટલે કે નીતિમત્તા.... સાદી ભાષામાં કહીએ તો સાચા અને ખોટા કાર્ય વચ્ચેનો ભેદ. 2 કે 3 વર્ષની નોકરી કર્યા બાદ આવા અધિકારીઓ ખોટી બાબતના નિષ્ણાંત બની જાય છે. બધા જ અધિકારીઓ આવા નથી હોતા. પણ જે લોકો Ethics ભણીને આવે છે અને આટલા મોટા પાયે કૌભાંડ કરે છે તો એમની નીચેના કર્મચારીઓ કેટલું કરતા હશે??? સરકારશ્રી દ્વારા બનતી સિસ્ટમ transperent, digital અને સમયની માંગ મુજબ upadeted હોવી જોઈએ.

👍13