Telegram Web
ટેકનોલોજી નું મહત્વ આપણા દેશમાં શું છે એ આ ઉદાહરણ થી સમજાય છે...
જ્યાં લોકોના કામ એક ક્લિક થી ખૂબ સહેલાઈથી થવા જોઈએ એવા સમયમાં સરકારી બાબુઓને કમ્પ્યૂટર કે ટેકનોલજી પત્યે બહુ અણગમો છે. માત્ર થોડા પૈસામાં જો પરીક્ષા પાસ થઈ જાય તો એ શીખીને શું કરવું??? આવી મેન્ટાલિટી આવા લોકો ધરાવે છે...😔
😱11👍2🤔1
🛑આવતીકાલ 24/11/2024 ના રોજ યોજનાર AMC ની જુનિયર કલાર્ક પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

🛑યાદ રાખજો તમે જ તમારી શીટ નાં રક્ષક છો.
🛑આજુબાજુ માં થતી ગેરરીતિ કે શંકાસ્પદ ગતિવિધિ ઉપર તમારે જ નજર રાખવાની છે.
🛑પરીક્ષા આપો ત્યારે બાજુ માં જગ્યા ખાલી હોઈ,
🛑OMR બ્લેન્ક છોડતું હોઈ તો એની નોંધ રાખજો.
🛑ઘણીવાર ઉમેદવાર ક્લાસરૂમ માં નહિ સીધા મેરીટ યાદી માં જ આવતા હોઈ છે.
🛑ઘણીવાર પૈસો અને વગ તમારી મહેનત ને પાછી પડતા જોઈ હશે.
🛑જાગૃત બનો પાણી પહેલા પાળ બાંધો.

🛑સમજુ ને ઈશારો પર્યાપ્ત છે 👁👀👁

ALL THE BEST



🛑પરીક્ષા પહેલા કે પરીક્ષા આપ્યા બાદ તમે કોઈ પણ જાતના ગેરરીતિ કે કૌભાંડ વિશે અણસાર હોય તો અમને સત્વરે આપ અમને 9099409723 @Yuvirajsinh અથવા
https://forms.gle/xrnCAmf4mVDwKLxz7
👆પર મોકલી આપવી
.

🛑 આપની ઓળખાણ ગુપ્ત રાખવામાં આવશે.
🛑તમારી મહેનત સાથે સાથે તમારી પોતાની એક સીટ બચાવવા માટે તમે આપેલી નાની મોટી માહિતી પણ મહત્વની સાબિત થઇ શકે છે.

~યુયુત્સુ (યુવરાજસિંહ જાડેજા-ગોંડલ)
🔥5👍2
😁5👍4😱1
👍6
🔸હાઈકોર્ટ આસિસ્ટન્ટ બાબતે રજૂઆત

▪️ આવતીકાલે 28/11/2024 ના રોજ હાઇકોર્ટ આસિસ્ટન્ટના પરિણામ બાબતે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવા માટે હાઇકોર્ટની રૂબરૂ મુલાકાત લેવાનું આયોજન કરેલ છે તો જે ઉમેદવાર આવતીકાલે હાઇકોર્ટ અમદાવાદ પહોંચી શકે તે 10.30 વાગ્યે ત્યાં આવી જાય અને CCE ની પરીક્ષા દેવા આવેલ બધા હાઈકોર્ટ આસિસ્ટન્ટના ઉમેદવારો આજે પરીક્ષા આપી એક દિવસ અમદાવાદ રોકાય તેવી વિનંતી. કાલે હાઇકોર્ટ જવાનું ફાઈનલ નક્કી કરેલ છે.

▪️હાઈકોર્ટ માં રજૂઆત કરવા માટે અંદર પ્રવેશ કરવા માટેની મંજૂરી દરેક ઉમેદવારોએ ઓનલાઇન લઈ લેવી.

👉🏻 ઓનલાઇન પરમિશન લિંક -
https://gujcourts.guj.nic.in/eGatePass/
👍41🔥4🤯3👏2😁1🤩1
👍1
આજે લગભગ 50 જેટલા વિદ્યાર્થીમિત્રો ભેગા થઈ ને હાઈ કોર્ટ ગયેલા. આ બાબતે અપડેટ.

- વિદ્યાર્થીઓ એ સબ રજિસ્ટ્રાર ધિલ્લોન સાહેબ અને રજિસ્ટ્રાર માર્ટિન સાહેબને મળીને રીઝલ્ટ જલ્દી આપવા બાબતે રજૂઆત કરી. બંને સાહેબો તરફથી એક જ જવાબ મળ્યો કે વેબ સાઈટ જોતા રહો અને જલ્દી રિઝલ્ટ આવી જશે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એ Opt out ની પણ રજૂઆત કરેલી

- આટલા બધા વિદ્યાર્થી મિત્રો એકઠા થઇ ને HC ગયા એ બદલ દરેક મિત્રોનો આભાર, આ સાથે HC એ પોલીસ બંદોબસ્ત પણ સારો એવો કરેલો જે જાણવા મળેલ.
👍76😁14🔥6
HC FAK ALL EXAM 2024.pdf
49.4 KB
HC FAK ALL EXAM 2024.pdf
112_202425_2024_11_29_185 (1).pdf
279.6 KB
HC Computer Operator
Forwarded from RED Labz
👍6
👍4
વિદ્યાર્થીમિત્રો, Computer Operator માટે ઘણા વિદ્યાર્થીમિત્રોને મુંઝવણ હતી કે કઈ રીતે તૈયારી કરવી, કેટલો સિલેબસ કરવો. તો આ બાબતે દરેક વિદ્યાર્થીમિત્રોને સમજાય એ રીતે સિલેબસ વિસ્તૃત સમજણ સાથે આહિ આપેલ છે. આ વિસ્તૃત સિલેબસના ટોપિક અમે અમારા અનુભવ મુજબ તૈયાર કરીને આપેલ છે. આ ટોપિક કરતા વધુ અથવા ઓછા ટોપિક પણ પુછાઈ શકે.
RED Labz
👍6
વિદ્યાર્થીમિત્રો, Computer Operator માટે ઘણા વિદ્યાર્થીમિત્રોને મુંઝવણ હતી કે કઈ રીતે તૈયારી કરવી, કેટલો સિલેબસ કરવો. તો આ બાબતે દરેક વિદ્યાર્થીમિત્રોને સમજાય એ રીતે સિલેબસ વિસ્તૃત સમજણ સાથે આહિ આપેલ છે. આ વિસ્તૃત સિલેબસના ટોપિક અમે અમારા અનુભવ મુજબ તૈયાર કરીને આપેલ છે. આ ટોપિક કરતા વધુ અથવા ઓછા ટોપિક પણ પુછાઈ શકે.
RED Labz
👍7
👍3
👍7
આ સત્તાધીશોને પ્રોબ્લેમ શું છે???
ભરતી પ્રક્રિયા શરૂ થાય ત્યારથી લઈને પૂરી થાય ત્યાં સુધી વિવાદ જ વિવાદ હોય. જેને મળીયે અને રજૂઆત કરીએ એ વ્યક્તિઓ અમને ના ખબર હોય!!!, એવી જ કેસેટ વગાડે રાખે. વિદ્યાર્થીઓની અડધી ઉંમર તૈયારીમાં અને અડધી આંદોલનમાં વય જાય છે. જે ઉંમરે નોકરી કરીને કમાવવું પડે ત્યાં આંદોલન કરવા પડે છે. જો સારા વહીવટ ના કરી શકતા હોવ તો પગાર લેવાનું બંધ કરીને ઘરે બેસોને....
👍30🔥7😱1
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો
👍9😁6
HCA નું રિઝલ્ટ આવ્યું નથી, કિડની હોસ્પિટલ માં સ્ટાફ નર્સની જગ્યા ઘટાડી દીધી છે, પોલીસ ભરતીના હજુ કંઈ ઠેકાણા નથી તો પણ સરકારના ખોળે બેઠેલા પત્રકારોને લાગે છે કે તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. અલ્યાવ કઈક શરમ કરો, કોઈ આંદોલન થાય ત્યારે તમે અને તમારી પત્રકારિતા ગોત્યે જડતી નથી અને સરકારના મેસેજ આવે એટલે ટ્વીટર ટ્વીટર રમવાનું. નફ્ફટ પણા ની પણ એક હદ હોય છે...
👍79🔥27😱54
👏7👍6🤔41
2025/08/20 22:39:08
Back to Top
HTML Embed Code: