Telegram Web
ફાસ્ટટેગ માં વાર્ષિક ૩૦૦૦ ના રિચાર્જ પર 200 યાત્રા અથવા 1 વર્ષ જે પહેલું હશે એ મુજબની નવી સુવિધા 15 ઓગસ્ટથી લાગુ થશે. Great Job Gadakariji 👍
👍112
ક્યાં સુધી પેપર ફૂટવા પર સરકારને ગાળો આપશો???

યુવાનો જાગો, તમારે જે જોઈએ છે તે સરકાર પાસેથી ભીખ માંગવાને બદલે હકની લડાઈ લડીને જીતી લ્યો 👍

રાજનીતિમાં ગોપાલભાઈ ઇટાલીયા એ ખુબ સરસ શરૂઆત કરી છે કે જે યુવાનો માટે ખૂબ પ્રેરણાદાયી છે.

સરકારી ભરતી ની તૈયારી કરતા દરેક મિત્રોએ આવનાર સમયમાં યોજનાર કોર્પોરેશનની ચૂંટણીમાં એક્ટિવ થઈને ભાગ લેવો...
59👍6🤔1
🌧️ વરસાદી સિઝનમાં BMC હવે તમારા દરવાજે સુધી! 🏠

જાગૃત બનો, સતર્ક બનો!

હાલમાં ભાવનગર શહેરમાં મોન્સૂન ધમધમી રહ્યો છે. ઘણી જગ્યાએ:

🔹 રસ્તાઓમાં ખાડા
🔹 ગંદકી
🔹 વરસાદી પાણી ભરાવા
🔹 રસ્તા રિપેરિંગ જેવી અનેક મુશ્કેલીઓ સર્જાય છે.

પણ હવે આ દરેક સમસ્યા માટે BMC સુધી physically જવાની જરૂર નથી!

📲 બસ તમારું મોબાઇલ ખોલો, નીચે આપેલી વેબસાઇટ ખોલો:
👉 crms.bmcgujarat.com:8020

📝 તમારા ફોન નંબરથી રજીસ્ટ્રેશન કરો
📍 જેતે વિભાગ પસંદ કરો
લોકેશન સિલેક્ટ કરો અને
📸 સમસ્યાનો ફોટો અપલોડ કરો


👏 અને 24 કલાકની અંદર સમસ્યા નાબૂદ!

💡 BMC હવે તમને આપે છે ઘરબેઠાં ફરિયાદ કરવા અને તેનો ઝડપથી ઉકેલ મેળવવાનો મોકો.

📣 ભાવનગરના તમામ નાગરિક મિત્રો માટે અપીલ:
તમારું હક્ક જાગૃત રીતે વાપરો અને શહેરને વધારે સારી બનાવવામાં સહભાગી બનો!
10👍2
🔴 એક વાર વાંચજો અને ત્રણ જણ ને મોકલજો🔴

"કર ભલા તો હો ભલા"
આ  કહેવત  આજે સાબિત કરવાનો મોકો તમને મળ્યો છે 🖐️

😎જે જે ઉમેદવારે  cce 212 ગ્રુપ B ની એક્ઝામ આપી છે અને તેને ખબર છે તેનો  વારો આવે એમ છે

🫡પરંતુ અત્યારે તેઓ
👉કોઈપણ સરકારી નોકરી માં પેલાથી છે
👉ફિક્સ પે માં 2 થી 3 વર્ષ થઈ ગયા છે
👉Cce ગ્રુપ A, શિક્ષક,amc, high court,gpsc કે કોઈ પણ એક્ઝામ માં પાસ થયા છે અને તેમા સંતુષ્ટ છે
🙏તો મહેરબાની કરી ને ગ્રુપ B માં
ડીપાર્ટમેન્ટ સિલેકશન વખતે
ગેરહાજર રહેજો અથવા🙏
જોઇતા ખાતા માટે આવો અને તે ના મળે તો ત્યાં OPT OUT કરજો 🙏

આનાથી થશે શું ? 🧐
તમે પણ એક ઉમેદવાર હતા  હાલ જોબ માં છો
એટલે તમને જોબ વગર ની સ્થિતિ કેવી હોય ખબર જ હોય 🥺🙇
તમારા એક નિર્ણય થી કોઇ એક ઘર ની પેઢી તરી જશે અને આ કાર્ય ની નોંધ ઈશ્વર ના ચોપડે અચૂક લખાશે .☺️🙏

અને તમને હજુ ઉન્નતિ ના સોપાન  સર કરાવશે👍

બાકી અમે તમારા હક નું કંઈ જ લેવા નથી માંગતા  

multi cader ભરતી માં waiting નહી હોવાથી આ એક પ્રયાસ કરીએ છીએ🧐
જેમાં તમે ભાગીદાર બની ને તમારા જ ભાઈ  બેન જેવા ઉમેદવાર ના જીવન માં અજવાળું પાથરછો✔️ એવી નમ્ર વિનતી....🙏🙏🙏
19👍8👏1
😁2😱1
Forwarded from RED Labz
ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જો આપના પાસે CCC સર્ટિફિકેટ ના હોય તો આ કોર્સથી આપ ત્વરિત સર્ટિફિકેટ મેળવી શકશો....
આપના જરૂરિયાત વાળા મિત્રો સુધી શેર કરો

👉વિદ્યાર્થી મિત્રો,
- ધોરણ 10 અથવા
- ધોરણ 12 અથવા
- કોલેજમાં આપે કમ્પ્યૂટર એક વિષય તરીકે ભણ્યા હોવ તો CCC સર્ટિફિકેટ ની કોઈ જરૂરિયાત રહેતી નથી.
જન હિત મે જારી....
1
👍1
RED Labz
Photo
એડ માં આવતી જાહેરાત ને રિપોર્ટ કરી દેશો તો આપને આ પ્રકારની જાહેરાત બીજી વાર નહીં બતાય
આ છે સાચા શિક્ષકો...🫡

ગુજરાતમાં એકાદ બે શિક્ષક મિત્રોને બાદ કરતા આવો કોઈ વીડિયો બતાવી જુઓ... આપણે પરીક્ષા કેન્સલ થાય, પેટર્ન બદલાય કે પછી ગમે તે થાય, નવી બેચની જાહેરાત કરવા વાળા તરત આવી જશે પણ વિદ્યાર્થીઓ સાથે ખભે ખભો મિલાવીને, સરકારને સવાલ પૂછવા વાળા કોઈ નહીં હોય...

શિક્ષણનું આટલું બધું વેપારીકરણ કરવા બદલ છેલા 30 વર્ષથી શાસન કરતી સરકારને ખૂબ ખૂબ અભિનંદન અને શિક્ષણ ના નામે વેપાર કરતા બહુરૂપિયા શિક્ષકોને પણ ખિસ્સા ભરવા પર અભિનંદન....

https://youtu.be/UwEG3BjJK7w?si=HfO7bgrcY6ZC1KN-
👏7🔥1
પરિક્ષા સેંટર પર SSC માં પ્રોબ્લેમ થવા પર રાકેશ યાદવ સર એ આ વિડીયો બનાવીને અવાજ ઉપાડ્યો. પરિક્ષા સેંટરમાં કમ્પ્યૂટર બરાબર ચાલતુ ના હોય, પરિક્ષા પધ્ધતિ બરાબર ના હોય તો કેંદ્ર સરાકારની ભરતીની તૈયારી કરાવવા વાળા શિક્ષકો આવી રીતે અવાજ ઉપાડે છે.

ગુજરાતમાં આવુ કઈ જોવા મળે???
12🔥3
Agreed?
57👍16
Media is too big
VIEW IN TELEGRAM
આવું GPSC માં કોઈ માસ્તરે પૂછ્યું????

તમ તમારે ચલાવે રાખો...😱🙈
16
https://youtu.be/9RKl1RRZ_2I?si=cjlohuda1-ADNxn3


પત્રકાર
સૌરભ દ્વિવેદી નું પત્રકારત્વ ખૂબ ઉમદા કક્ષાનું છે. SSC ના ચેરમેન ને બેસાડીને પૂછ્યું કે ખોટા સવાલના ૧૦૦₹ શું કામ??
આપણા ગુજરાતમાં પણ આવા ઉમદા પત્રકારો છે પણ આવા સવાલ પૂછવાની હિંમત કોઈ નથી કરતું...😒
👍2🔥21
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
👀 તમે આસપાસ નજર ફેરવો…
🚮 સ્વચ્છ ભારતના નામે કચરો,
🚦 ટ્રાફિક નિયમોના નામે હોર્નનો શોર,
📹 સિક્યુરિટી કેમેરાના નામે બંધ લેન્સ 😔

આવું બધું ક્યાં સુધી સહન કરશો?
📱 સોશિયલ મીડિયામાં જોઈને ગુસ્સો કરવો પૂરતો છે કે 🔥 બદલાવ લાવવા માટે પગલું પણ ભરશો???

હે યુવાનો, જાગો!
🙅‍♂️ ભીખ માગતા જેમ વિનંતી કરવાનું બંધ કરો અને 🗳️ આવનાર કોર્પોરેટરની ચૂંટણીની તૈયારી કરો.
🗣️ એક વાર હિંમતથી હાકલા પાડવા શીખી જશો તો પછી 🦁 સિંહની જેમ ગૌરવથી જીવવાનું પણ શીખી જશો… 💪
🔥93
2025/08/23 16:08:25
Back to Top
HTML Embed Code: