વિદ્યાર્થીઓના અમૂલ્ય સમયનો બગાડ - જવાબદાર કોણ?
આજકાલની પરીક્ષા પ્રણાલી અને કોર્ટ દ્વારા સતત તારીખ પર તારીખ આપવાની પ્રથા વિદ્યાર્થીઓના જીવન પર ગંભીર અસર કરી રહી છે. પરીક્ષાના પરિણામોમાં વિલંબ, પરીક્ષાની તારીખની અનિશ્ચિતતા અને નોકરીઓ માટે મર્યાદિત તકાઓ વચ્ચે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધારામાં અટક્યું છે.
વિદ્યાર્થીઓ મહેનત કરીને અભ્યાસ કરે છે, માતા-પિતા અને વિદ્યાર્થીઓએ મોટાં સપનાં જો્યાં હોય છે, પરંતુ સિસ્ટમની વિફલતાઓ અને કોર્ટના સતત વિલંબિત નિર્ણયો તેમના આ બધાં પ્રયાસોને નિરર્થક બનાવે છે.
વિદ્યાર્થીઓના સમય અને મહેનતનું સાચું મૂલ્ય આપવું એ સિસ્ટમની પ્રાથમિક ફરજ છે.
ખાલી મોટિવેશનના Video અને સેમિનાર કરવાથી શું થશે ?

👍25💯6⚡3
👆GAS Exam Rules-2025.pdf
#GPSC
#NEW RR
📌 Preliminary examમાં એક જ પેપર.
📌 New pattern added.
📌 ભાષાના પેપર માત્ર qualifying.
📌 Mainsમાં માર્કસનું ભારણ બદલાયું.( ૧૫૦ માર્કસના બદલે ૨૫૦ માર્કસ થયા.)
📌 GSના પેપરમાં ૧ વધારે પેપરનો સમાવશે.( સંભવત પેપર નીતિશાસ્ત્ર )
📌 લહિયાની મદદ લેનારને દર કલાકે ૨૦ મિનિટ વધારે મળશે.
📌 નિબંધ અને GSના પેપર આધારે જ interview માટેનું મેરીટ બનશે.
📌 ક્લાસ -૧ અને ક્લાસ -૨ના કુલ ૨૪ પદનો સમાવેશ.( Same like UPSC)

👍8