Telegram Web
🔥52
Sarthi academy pinned «https://youtube.com/live/zVrg8oHg5Ms?feature=share»
Sarthi academy pinned «https://www.youtube.com/live/FU7SmPwsKLY?feature=shared»
live now
*એક ગંભીર ચેતવણી અને બે હાથ જોડીને ખાસ વિનંતી*

🙏🏻😡🙏🏻😡🙏🏻😡🙏🏻😡🙏🏻

👉 સરકાર દ્વારા હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક નું *ડોક્યુમેન્ટ* *વેરિફિકેશન* ચાલુ છે.

👉 સરકાર હાલમાં ધોરણ 1 થી 12 માં ક્રમિક ભરતી કરવા માટે પ્રયત્ન કરી રહી છે.
👉નિમ્ન પ્રાથમિક 5000,
ઉચ્ચ પ્રાથમિક 7000,
અન્ય માધ્યમ 1850,
માધ્યમિક 3500,
ઉચ્ચતર માધ્યમિક 4000

(કુલ *21,350* જગ્યાઓ થાય છે,
અને હાલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં *3178* જગ્યામાં વધારો થઈને કુલ *24,528* જગ્યાઓ થાય છે)

👉 જો ક્રમિક ભરતી થશે તો હાલના મેરીટ કરતા દરેક માધ્યમ વિષય અને કેટેગરી નું મેરીટ *4 થી 7 %ટકા નીચું* જવાનો અંદાજ છે.
(જો ક્રમિક ભરતીમાં આપણે સાથ સહકાર આપીશું તો આ દિવાળીએ *24,528* લોકોના ઘરે ખુશી નો દીવો થશે)

👉🙏🏻 *ખાસ નોંધ અને વિનંતી*🙏🏻 :- જે ભાઈ-બહેનોને ધોરણ *11-12* ગવર્મેન્ટ મળી જાય તો એમને ગ્રાન્ટેડમાં ન આવવું, 11- 12 ગ્રાન્ટેડમાં મળી જાય તો 9 -10 માં ન આવવું અને અને *9 -10* સરકારીમા મળી જાય તો ગ્રાન્ટેડમાં ન આવવું.
👉 જેઓને ઉચ્ચ પ્રાથમિક *ધોરણ 6 થી 8* માં મળી જાય તો નિમ્ન પ્રાથમિક *1 થી 5* માં ન આવવું.

👍 જો આ પ્રકારે જ આપણે એકબીજાને સાથ સહકાર આપીશું તો જ સૌથી ઓછા મેરીટ વાળાના પણ ઘરે દીવો થશે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આશીર્વાદ મળશે. ( *અત્યંત સ્વાર્થીપણું કે લોભપણુ ન રાખવા વિનંતી)* 👍

😡 *ना भूतो ना भविष्यति* 😡
👉ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગની સૌથી છેલ્લી સૌથી મોટી ઐતિહાસિક શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ની ભરતી છે.

👉 *એક પણ સીટ કે જગ્યા બગડે નહીં તેનું સૌ ઉમેદવારો ધ્યાન રાખે* .

આ ભરતી લાવવા માટે ઘણા આંદોલનકારીઓ અને નામી-અનામી મિત્રો , પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, અન્ય મહાનુભાવો નો સાથ અને સહકાર મળેલ છે...

🌷🙏🏻 *તમામ ટેટ/ટાટ પાસ ઉમેદવારો તરફથી ખુબ ખુબ આભાર અને ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ* 🙏🏻🌷
👍248
Sarthi academy pinned «https://www.youtube.com/live/FU7SmPwsKLY?feature=shared»
Be ready at 6 pm 🔥
12👍1
Sarthi academy pinned «Be ready at 6 pm 🔥»
8🤣2
🔥61
બેલીફ ટેસ્ટ સીરીઝ કોર્સમાં હવે રમત-જગતનું નવીનતમ અપડેટેડ મટિરિયલ અપલોડ કરવામાં આવ્યું છે. ટેસ્ટમાં આપેલા ટાર્ગેટની તૈયારી માટે Sarthi digital classroomનું આ મટિરિયલ અત્યંત ઉપયોગી સાબિત થશે. આભાર!
🔥6
2025/07/14 06:06:32
Back to Top
HTML Embed Code: