ભુપેન્દ્રભાઈ પટેલ નો AMC સાથે સંબંધ
તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા.
1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.
તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા.
૨૦૧૦ થી ૨૦૧૫ સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા.
તેઓ ૨૦૧૫ થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.
તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા

👌15👍7
Sarthi academy pinned «ભુપેન્દ્રભાઈ પટેલ નો AMC સાથે સંબંધ તેઓ ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા. 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા. તેઓ ૨૦૦૮ થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી)ના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે…»
નમસ્તે મિત્રો,
આ પરીક્ષા તમને તમારી મહેનત, આત્મવિશ્વાસ અને સમજ શક્તિ બતાવવાની તક આપે છે.
શાંત મનથી તમારું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર રહો.
તમારા માતા-પિતા, શિક્ષકો અને મીત્રમંડળના આશીર્વાદ અને શુભેચ્છાઓ તમારા સાથીદાર છે.
AMC ક્લાર્કની પરીક્ષામાં તમારું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહે અને તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરો, એવી આશા રાખીએ છીએ.
Sarthi academy ની આખી ટીમ તરફથી ' ALL THE BEST '!"

❤31👍10
Sarthi academy pinned «નમસ્તે મિત્રો, આ પરીક્ષા તમને તમારી મહેનત, આત્મવિશ્વાસ અને સમજ શક્તિ બતાવવાની તક આપે છે. શાંત મનથી તમારું શ્રેષ્ઠ આપવા માટે તૈયાર રહો. તમારા માતા-પિતા, શિક્ષકો અને મીત્રમંડળના આશીર્વાદ અને શુભેચ્છાઓ તમારા સાથીદાર છે. AMC ક્લાર્કની પરીક્ષામાં તમારું પરફોર્મન્સ…»