Telegram Web
ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ...

વન વિભાગની માંડવી ઉત્તર રેન્જમાં અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલું સંપૂર્ણ વન વસાહતી ધજ ગામ પર્યાવરણ અને પ્રગતિનો તાલમેલ જાળવીને દેશના અન્ય ગામડાઓને પ્રેરણા પૂરું પાડી રહ્યું છે...
એકસાથે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી ગુજરાતની શાનમાં વધારો...

ગુજરાત આરોગ્ય વિભાગને દિલ્હીમાં આયોજિત SKOCH 100 સમિટમાં ગોલ્ડ કેટેગરીમાં મળ્યા બે પ્રતિષ્ઠિત SKOCH એવોર્ડ...

SH-RBSK હેલ્થ + ડિજિટલ હેલ્થ કાર્ડ: આ કાર્યક્રમ અન્વયે રાજ્યના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે...

'બ્રેકિંગ ધ સાયલન્સ' વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ અને સ્પીચ થેરપી: બોલવા-સાંભળવામાં તકલીફ ધરાવતા બાળકોને અત્યાધુનિક નિઃશુલ્ક સારવાર...

આ બંને એવોર્ડ્સ રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને સમર્પિત છે...

#GujaratInformation12814
#Gujarat
અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી ખાતામાં ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની કુલ 58 જગ્યા પર ભરતી કરવામાં આવશે..
FAK-09-202425.pdf
313.6 KB
📌Final Key (Prelim) of Advt.No. 9/2024-25, Office Superintendent/Vigilance Officer, Class-3, Gandhinagar Municipal Corporation
REMINDER :

UPSC CSE 2025 FORM

Tomorrow (18th February 2025 6:00 PM) is the last date to fill UPSC CSE 2025 FORM. Those who haven't filled yet fill it as soon as possible.
ભગવાન શિવની આરાધનાનો ઉત્સવ “સોમનાથ મહોત્સવ”...
#Gujarat

સરકારી નોકરી ઇચ્છતા મિત્રો માટે માઠા સમાચાર

ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમની 144 જગ્યાઓ રદ કરી દેવાઇ
💥💥રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન💥💥
જુદી જુદી જગ્યાઓ માટેની
લેખિત પરિક્ષા.
👉કોલ લેટર-24/2/2025 થી
ડાઉનલોડ કરી શકાશે
📌 Important Notice Regarding change in vacancies of Advt No. 36/2024-25 Assistant Engineer (Mechanical), Class-2 Narmada Water Resources , Water Supply and Kalpsar Department
📌 Important Notice Regarding change in vacancies of Advt No. 73/2024-25 Assistant Engineer (Civil), Class-2, Road and Building Department
🔰 RMC

📌 આજે આવેલી અપડેટ પરથી બે બાબતનો અંદાજો લગાવી શકાય...

1. પરીક્ષાનું સ્થળ અમદાવાદ છે એટલે આ પરીક્ષા ગુજરાત યુનિવર્સિટી અથવા GTU આયોજિત કરી રહી હોય તેવી ધારણા કરી શકાય..

2. RMC JUNIOR CLERK પરીક્ષા પણ માર્ચ અથવા એપ્રિલમાં આવવી જોઈએ...

📍 ખાસ નોંધ : આ બાબતો માત્ર એક અંદાજો છે...
RRB CEN-07/24 Last Date Extended
2025/02/24 11:01:17
Back to Top
HTML Embed Code: