tgoop.com/GK_PDF_PDF/4131
Last Update:
🎯🎯 સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવા શું કરવું અને શું ન કરવું ✨🔥
✨ Road To Success ✨
🙋♂ શ્રી વિશાલ ડાભી સાહેબ વર્ષ 2021 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા લેવાયેલ સિનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરી હાલ સરકારી મેડિકલ કોલેજ - ભાવનગર ખાતે સિનિયર ક્લાર્ક તરીકે કાર્યરત છે 🙋♂
🙌💫5 વર્ષના અનુભવોના નિચોડના ભાગ રૂપે થોડી ચર્ચા નીચે મુજબ પ્રશ્નો ધ્યાને લઇને ઇન્ટરવ્યૂ રાખેલ છે.
🟢 શૈક્ષણિક લાયકાત ( પ્રાથમિક, માધ્યમિક, 11,12, કૉલેજ)
🟢 તૈયારી શરૂ ક્યારે કરી, કેટલા સમય સુધી કરી
🟢 કેવા કેવા પ્રોબ્લેમસ ફેસ કર્યા ( સામાજિક, આર્થિક વગેરે)
🟢 કેટલી પરિક્ષામાં ફેલ થયા
🟢 પરિક્ષામાં ફેલ થયા પછી ફરી તૈયારી કેવી રીતે શરૂ કરવી
🟢 ક્લાસિક કરવા જોઈએ કે નહીં?, કેટલી બુકો વાંચવી જોઈએ?
🟢 નવા વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયારી શરૂ કરવી જોઈએ
🟢 સતત નિષ્ફળતાઓ સાથે કેવી રીતે આગળ વધુ જોઈએ?
☺️🥳
⌚️ મળીએ સાંજે 6:30 કલાકે અને ડાભી સાહેબનાં અનુભવોમાંથી કઈક શીખી સફળ થઈએ ⌚️
Youtube Link : https://tau.id/9ih1n
BY પંચાયત (ગુજરાતી વ્યાકરણ, સાહિત્ય)

Share with your friend now:
tgoop.com/GK_PDF_PDF/4131