tgoop.com/GPSC_Preparation/11676
Last Update:
✍️મદદનીશ નિયામક (રોજગાર કચેરી), સુરત
દ્વારા આયોજિત✍️
તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 4300+ CLASS - 3 ની જગ્યાઓ માટે
===========================
" ફ્રી માર્ગદર્શન સેમિનાર (Afternoon Session)"
===========================
🗓 DATE : 28 January (Sunday)
🕰 TIME : 3:30 PM
📍જુ. ક્લાર્ક (બિનસચિવાલય ક્લાર્ક), સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ક્લાસ - ૩, તેમજ PSI , કોન્સ્ટેબલ, માટેની તૈયારી નું સંપૂર્ણ માર્ગદર્શન,
🔐" સેમિનાર" માં નીચે આપેલ GOOGLE LINK દ્વારા રજીસ્ટ્રેશન ફરજીયાત🔐
🔗 Register Now : https://forms.gle/tDDuzDdkiuDWRaXo8
✍️નવી પરીક્ષા પદ્ધતિની સંપૂર્ણ સમજૂતી,
✍️ગ્રુપ - A અને ગ્રુપ - B તેમજ નવી ONLINE
EXAM પદ્ધતિ નું વિસ્તૃત સમજૂતી,
✍️MATHS , REASONING , ENGLISH ,
ગુજરાતી જેવા વિષયો માં કેમ તૈયારી કરવી.?
આપના મિત્રો ને પણ જાણ કરવા વિનંતી,
🏢" સેમિનાર નું સ્થળ "🏢
================
રોજગાર કચેરી, સુરત
C - BLOCK, 5TH - FLOOR,
બહુમાળી ભવન, નાનપુરા, સુરત
📝 Note 📝
Link Activate કરવા માટે "YES" અથવા "OK" નો મેસેજ કરી WhatsApp બંધ કરી પાછો મેસેજ જોવાથી Link Activate થઈ જશે
BY GPSC Preparation 🎯
Share with your friend now:
tgoop.com/GPSC_Preparation/11676
