📌આચારસંહિતા લાગુ થયા બાદ તેના નિયમોનો અનુસરવા જરૂરી છે.
📌રાજકીય પક્ષો અને ઉમેદવારો શું ન કરી શકે તેના મુખ્ય મુદ્દાઓ અહીં છે.
🪄કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર કોઈ નવી સરકારી યોજનાની જાહેરાત કરી શકતી નથી.
🪄કેન્દ્ર કે રાજ્યના સરકારી કર્મચારીઓ ચૂંટણીપંચના કર્મચારીઓ તરીકે જ કામ કરે છે. એટલે સરકાર કોઈ કર્મચારીની બદલી કરી શકતી નથી અને જરૂરી જ હોય તો ચૂંટણીપંચની મંજૂરી બાદ બદલી કરી શકાય છે.
🪄સરકારી ગાડી, સરકારી વિમાન કે સરકારી બંગલાનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે નહીં કરી શકાય.
🪄ચૂંટણીની જાહેરાત થયા બાદ લોકાર્પણ, ભૂમિપૂજન કે પછી શિલાન્યાસ જેવા કાર્યક્રમો ન થઈ શકે.
🪄સરકારી ધન છે તે કોઈ એવી યોજનામાં કે પછી એવા આયોજનમાં નહીં વાપરી શકાય જેનાથી કોઈ વિશેષ પાર્ટીને તેનો ફાયદો થતો હોય.
🪄સત્તાધારી પાર્ટીને લાભ થાય તેવી કોઈ જાહેર સરકારી ખર્ચે આપી શકાતી નથી.
🪄સરકારી ખર્ચે કેન્દ્ર કે રાજ્યમાં સત્તાધારી પાર્ટીઓની ઉપલબ્ધિઓ અંગેનાં લગાવેલાં પોસ્ટર્સ હઠાવી દેવામાં આવશે.
🪄ખેડૂતો માટે ચૂંટણીપંચની પૂર્વ સંમતિ બાદ ટેકાના ભાવ નક્કી કરી શકાય છે.
🪄કોઈ પણ ધાર્મિકસ્થળનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાય નહીં.

Forwarded from Goal GSSSB Exam
Downloads_ADVERTISEMENT_DT_13032024.pdf
532.2 KB
લોકરક્ષક તથા પીએસઆઇ માટે કુલ 12472 જગ્યાની જાહેરાત
PSI - 472
LRD - 12,000
PSI - 472
LRD - 12,000
Forwarded from Mech Test 📝 - GPSC
ISHO: Gen M category માં જો તમારે DV આવ્યું હોય તો Please તમારાં marks માર્કસ send કરો (@mr_mechtest) પર જેથી Interview માટે કેટલું મેરીટ રહી શકે તેનું અનુમાન લગાવી શકાય.
આ મેસેજને Share કરો જેથી fast Data મળી શકે નઈ તો રાહ જોવી પડશે interview List આવે ત્યાં સુધી.
અત્યારે જે DV નું લિસ્ટ છે તેમાંથી Gen M, Ews M, SEBC M આ દરેક Category માંથી min 12-14 લોકો Category wise નીકળી જશે interview નું લિસ્ટ આવશે એમાં.
@mechtest1

Forwarded from GPSC BOOSTER OFFICIAL ™️ (Pratik Prajapati)
यें सबसे लाजवाब था 😊
example of - हार नहीं मानूँगा रार नहीं ठानूँगा काल के कपाल पर लिखता मिटाता हूँ गीत नया गाता हूँ 😊

systematically scam 🔥🔥🔥🔥🔥
👉માત્ર બુક વાંચી લઈશું અને પાસ થઈ જવાશે આવી માન્યતા વાળા ઉમેદવારો માટે ખાસ કહીશ કે છેલ્લા ઘણા સમયથી GPSC એક LUCKY DRAW SYSTEM બની ગઇ એવું લાગે છે માત્ર ૩૦ નંબર ની ભરતી જ નહિ બધી પરીક્ષામાં આવું બનવા લાગ્યું છે .. મને તો આ એક systematically scam હોય એવું લાગી રહ્યું છે .. કેમ લાગી રહ્યું છે એના કારણો👇👇👇👇👇
👉(૧) GPSC માં PRELIMS EXAM માં indiabix વેબસાઇટ માંથી question બેઠા પૂછી ને અમુક એમના ઉમેદવારોને પાસ કરવાનો scam
👉(૨) GPSC mains ના પેપરમાં એવાં question પૂછવાના કે બધા લખી સકે માટે એમને મન ફાવે એવી રીતે એમના ઉમેદવારો ને માર્કસ આપી સકે
👉આ ઉપરાંત હમણાં તો એક new pattern લાવી છે . જેમ કે last GPSC mains exam માં GS-1માં UPSC ના PREVIOUS YEAR QUESTION પૂછ્યા.. અને gs-3 માં દૃષ્ટિ publication અને dd girnar જેવી ચેનલ ના playlist માં થી સળંગ એક લાઈન માંથી question પૂછવા એ એક રીતે systematically mains નું પેપર એમના અમુક ઉમેદવારોને આપવામાં આવી રહ્યું છે . બાકી તો upsc ના mains exam ના pyq માત્ર gs-1 માં જ કેમ પૂછ્યા એ પણ અમુક વર્ષ ના જ દૃષ્ટિમાંથી કેમ gs-3 જ પૂછ્યું અને current affairs માટે એક જ source કેમ વાપર્યો..
👉હવે પેપર તપાસમાં જોઈ એ તો મોટાભાગ ના પાસ થનાર ઉમેદવારો ના પેપર શરૂવાતમાં તપાસ થયા છે .. આમાં પણ એમની પાસે system છે તો એ એમના પસંદગી ના ઉમેદવાર ના શરૂવાતમાં નંબર આપી સકે છે
👉આ એવી system છે જેમાં 100 સીટ એ અમુક ટકા લોકો ને સત્ય ની રીતે પાસ કરી દેવાના જેના લીધે લાગે કે બધું સરસ ચાલી રહ્યું છે . જેમ 3 વર્ષ પેલા ગૌણ સેવા માં ચાલતું હતું એજ રીતે .
👉તમે ખુદ ને પૂછો કે TDO જેવી exam જેમાં માત્ર mcq base છે છતાં આટલો time કેમ લાગી રહ્યો છે તો એનું કારણ છે અંદર systematic scam..
આ બધા પ્રશ્નો તમારાં મનમાં પણ થતાં હસે . આપણે બધા સાથ સહકાર આપીશું તો આ system સુધારી શકીશું .બાકી ચેરમેન જસે પણ GPSC ની અંદર ની system માં ઘર કરી ગયેલી આ scam system દૂર નહિ થાય માટે આપને બધા એ જાગવું પડશે .

🔖ગુજરાતી ભાષામાં અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર 2024 માટે ગિરા પિનાકિન ભટ્ટના નામની જાહેરાત કરવામાં આવી છે. તેમને આ પુરસ્કાર તેમની કૃતિ ‘હસતી હવેલી’ માટે આપવામાં આવ્યો છે.
🔖જ્યારે સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર 2024 માટે રિંકુ રાઠોડ 'શર્વરી' ની પસંદગી કરવામાં આવી છે. તેમને એવોર્ડ ગઝલસંગ્રહ ‘…તો તમે રાઝી?’ માટે આપવામાં આવ્યો છે.
🏅પુરસ્કારના વિજેતાઓને પણ વિશેષ સમારોહમાં મોન્યુમેન્ટ અને રૂ. 50,000નો ચેક આપવામાં આવશે.
✍સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડેના પ્રમુખ માધવ કૌશિકની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં 23 લેખકોની પસંદગીને મંજૂરી આપવામાં આવી. આ લેખકોની પસંદગી જ્યુરી દ્વારા કરવામાં આવેલી ભલામણોના આધારે કરવામાં આવી છે. જ્યુરીમાં સંબંધિત ભાષામાં પ્રત્યેક ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. ગુજરાતી ભાષાની જ્યુરીમાં હરેશ ઢોળકિયા, કુમારપાળ દેસાઈ અને રક્ષાબેન દવેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
#Sahitya #Award

શું તમને નથી લાગતું કે ગુજરાત ના ક્લાસિસ વાળા એ જે હર મહિને નવો કોર્સ લઈ ને આપણી પાસે સરકારી નોકરી ના સ્વપન દેખાડતા આવી જાય છે તેમને પણ GPSC પર એક વાર સરકાર જોડે વાત કરવી જોયે...
આપણે કોઈ એમની જોડે વ્યક્તિગત દુશ્મની નથી આપણે બસ તેમની જે નૈતિકતા રીતે કરવુ જોયે તેજ પૂછીએ છીએ..
શૂરવીર,સિંઘમ જેવા નામો થી બેંચું લોન્ચ કરો છો તો એક વાર હિંમત કરી ને સરકાર અને GPSC ને પણ 2-4 પ્રશ્નો પૂછીને દેખાડો...
NEET મા હજુ પહેલી વાર ઘપલો બારે આવિયું ત્યાં ડઝન એક ક્લાસિસ વાળા સુપ્રીમ કોર્ટ વિદ્યાર્થીઓ ના હિત માટે થય ને લડવા પહોંચી ગયા..જ્યારે અહી આપણે GPSC માં છેલ્લા 2 -2.5 વર્ષ થી અવ્યવસ્થા ઊભી થયેલી છે તેના માટે કેમ હજુ સુધી તમે મોન છો??
શું ગુજરાત ના ક્લાસિસ વાળા ને માત્ર વિધાથીર્ઓ ને ખોટા સ્વપન દેખાડી પૈસા કમાવા થી જ મતલબ રહીયો છે??
Forwarded