Telegram Web
🎯 મનુ ભાકરે ઈતિહાસ રચ્યો.....

તેણીએ 10 મીટર એર પિસ્તોલ મહિલા ફાઇનલમાં બ્રોન્ઝ જીત્યો અને ઓલિમ્પિકમાં શૂટિંગમાંથી મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બન્યા.
મિત્રો #MAHAGUJARAT હેશટેગ સાથે એક ટ્વીટ ચાર વખત કરવાનું છે. એમાં અલગ અલગ લોકોને ટેગ કરવાનું લિસ્ટ મૂકી દીધું છે.
ભારત સરકાર, ગુજરાત સરકાર, નેશનલ મિડિયા, સ્થાનિક મિડિયા. આમ આવી રીતે એક ટ્વીટ 4 ટ્વીટ બની જશે.
🛑 HC DySO form Re-open link request 🛑

▶️ Mail id : [email protected]

▶️ Subject :  To request a re-opening link for an application for High court dy.so due to changed mains exam Patten

▶️ Compose :

Dear sir,

I hope this email finds you well. I am writing to formally request a re-opening link for the application to the post of Deputy Section Officer in the High Court. Due to the recent changes in the mains examination pattern, I was unable to submit my application due to descriptive mains examination pattern.

The revised examination structure has made it necessary for me to reassess my eligibility and preparation, and I would appreciate the opportunity to apply again considering these updates. I kindly request your assistance in providing a link or process through which I can complete my application.

Thank you for your understanding and support in this matter. I look forward to your positive response.

Warm regards,
(Name)
🔴GPSC

મિત્રો, આપણે જે કંઈ પણ લડાઈ લડવા જઈ રહ્યા છે એનો આધાર માત્ર નૈતિકતા છે.

👉આથી, આપની સતત રજૂઆતને પગલે, સોમવારે માનનીય ઉચ્ચ ન્યાયાલયમાં પીટીશન ફાઇલ કરવાનું નક્કી કર્યું છે.

👉મિત્રો, આપણી લડાઈ સમગ્ર સિસ્ટમને ચેલેન્જ કરશે, જેથી તન, મન, ધનથી લડવાની તૈયારી રાખવી, આપનો સાથ અને સંપૂર્ણ સહકાર સફળતા માટે ખૂબ જરૂરી છે.

📌મુદ્દો: GPSC દ્વારા અગાઉ લીધેલ જા.ક:30/2021-22 અને જા.ક:20/2022-23 ની ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ જા.ક:47/2023-24 ની બાકી રહેતી અન્ય પ્રક્રિયાનું આયોજન કરવામાં આવે.

ખાસ નોંધ: નીચે મુજબનું ગૂગલ ફોર્મ આપની સહમતી માટે મૂકી રહ્યો છું,ઓછામાં ઓછાં #100 ઉમેદવાર પીટીશનર બનવા તૈયારી બતાવશે તો જ ઉપરોક્ત તમામ કાર્યવાહી માટે આગળ વધવામાં આવશે.

👉 આવતીકાલ એટલે કે શનિવાર સાંજ સુધીનો સમય આપની પાસે છે, ઉપરોક્ત કંડીશન પરિપૂર્ણ થશે તો આગળ વધવામાં આવશે, અન્યથા આ મુદ્દો સમાપ્ત સમજવો.

ધન્યવાદ🙏

#Link :

https://forms.gle/LmaxaNv3TXBHB7Vx8
#ફિકસ_પે કર્મચારીઓ ની વેદના #ગીત નાં માધ્યમ થી સરકાર સુધી પોહચાડવાનો #રચનાત્મક_પ્રયાસ ...

🎙️કોઈ ગાંધીનગર જઈને મનાવે...
🎙️
#ફિકસ_પે_હવે_તો_હટાવે

#Remove_Fix_Pay

https://x.com/YAJadeja/status/1844390416818504178?s=19
👆 all the members are requested to retweet this tweet....
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્વારા
તા.20.10. થી 25.10.2024 દરમ્યાન યોજાનારી GPSC , Class I - II (Mains) ની પરીક્ષા અમદાવાદ કેન્દ્ર ખાતે  પરીક્ષા આપી રહેલા અનુસૂચિત જાતિ સમાજના ઉમેદવારો માટે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ દ્રારા ઉપરોક્ત દિવસો ના રોજ રાત્રી રોકાણ તેમજ જમવાની  નિ:શુલ્ક વ્યવસ્થા કરવામાં આવેલ છે. જેથી આ વ્યવસ્થાનો લાભ લેવા વિદ્યાર્થીઓને  વિનંતી છે. વ્યવસ્થાના ભાગરૂપે કોલ લેટર અવશ્ય મોકલવો અથવા એડવાન્સ માં રજી્ટ્રેશન કરાવવાનું રહેશે.
રોકાણ માટેનું સ્થળ:-
સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા,અમદાવાદ.
287/1833, રોહિદાસ ધામ, સુભાષનગર,ગુ. હા.બોર્ડ, જુના પોલીસ સ્ટેશન પાછળ,આઇ ઓ સી રોડ,ચાંદખેડા,અમદાવાદ.
નોંધ:- ઉમેદવાર મિત્રોએ તા.19-20.10.24 સાંજે 07.00  વાગ્યા સુધીમાં પોતાની વિગતો નીચેના સંપર્ક નંબર ઉપર  રજિસ્ટ્રેશન કરાવવા નમ્ર વિનંતી છે. આધાર કાર્ડની કોપી સાથે લાવવાની રહેશે.
સંપર્ક સૂત્ર:-
ભીખુભાઈ ભાલકિયા - પ્રમુખ શ્રી 9228641543
એન સી પરમાર - મંત્રી શ્રી 9099998688
ભાવેશભાઇ એલ પરમાર કોષા ધ્યક્ષ શ્રી 98255 21008          બાબુભાઈ કે પાટણકર,ઉપ પ્રમુખશ્રી 9428330798
બાબુભાઈ સી  પરમાર - ઉપ પ્રમુખ - 9664563033
રમેશ ભાઈ સેંગલ - સહ મંત્રી
9537544899
પ્રવિણભાઇ વી પરમાર - સહ મંત્રી  9924154011
આ કેહવાય
NORMALISATION વિરુદ્ધ પ્રદર્શન.
( ઉત્તરપ્રદેશ)

૨ જ shift હતી તો પણ.....
CCE માં આશરે ૭૦+ હતી.

ગમે તેવી સત્તાના મૂળિયાં ઊંખેડી નાખે એટલી તાકાત હોય છે શિક્ષક અને શિક્ષિત વ્યક્તિમાં.


UPPCS RO/ARO.
સાહેબ રજા પર ઉતરી ગયા છે ને છોકરાઓને ધંધે લગાડી દીધા.🙏
#GPSCMAINS #GS2
AMC જુનિયર કલાર્કની  જગ્યામાં વધારો
તમારી આળશ. .
આયોગ ની આવક 😁😁.
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ( તારીખ :- 22/12/2024)લેવાયેલ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 ની OMR Sheet Uploaded.

OMR Sheet Download કરવા માટે ની લિંક 👇

https://www.formonline.co.in/RS710pAQBv6Fs/SearchPage.aspx
ઓમ શાંતિ સરજી🙏🏻💐 ભારત દેશનો આર્થિક ઇતિહાસ સદૈવ આપનો ઋણી રહેશે.

Most misunderstood Prime Minister. We truly understood his value only after he was succeeded. An economist who brought liberalization to the Indian economy and placed it on the world stage.

Rest in Peace, Dr. Manmohan Singh ji
🙏🙏❤️
⚰️
વરુ વસ્તી ગણતરી-2023…

#GujaratInformation12457
2025/01/18 04:44:14
Back to Top
HTML Embed Code: