tgoop.com/OnlyOnelinerGujarati/7253
Create:
Last Update:
Last Update:
🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍
Join 📚➜ @Guj_Sahitya
Join 📚➜ @Guj_Sahitya
🔹સોક્રેટિસ ' નવલકથાના સર્જક કોણ છે ?
👉🏾જવાબ:- દર્શક
🔹ઝવેરબાપા ચરિત્રનિબંધની રચના કોણે કરી હતી ?
👉🏾જવાબ:- દર્શક
🔹એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?
👉🏾જવાબ:- દર્શક
🔹મનુભાઈ પંચોળીએ ઋગ્યે કહ્યું છે ? ?
👉🏾જવાબ:- આર્યોના જનજીવનની આરસી
🔹પન્નાલાલ નાનાલાલ પટેલનું જન્મ સ્થળ જણાવો ?
👉🏾જવાબ:- માંડલી , જિ . ડુંગરપુર , રાજસ્થાન
◾️Join : https://www.tgoop.com/Guj_Sahitya
BY 📚🎯 સ્પર્ધાત્મક પરીક્ષા 📚🎯
Share with your friend now:
tgoop.com/OnlyOnelinerGujarati/7253