tgoop.com/Policetalaticlerk/642
Create:
Last Update:
Last Update:
🛑 સાંસ્કૃતિક વનો🛑
🅾પુનિત વન - 2004
➡️ગાંધીનગર
🅾માંગલ્ય વન - 2005
➡️અંબાજી(બનાસકાંઠા)
🅾તીર્થંકર વન - 2006
➡️તારંગા(મહેસાણા)
🅾હરીહર વન - 2007
➡️સોમનાથ(ગીર સોમનાથ)
🅾ભક્તિ વન - 2008
➡️ચોટીલા(સુરેન્દ્રનગર)
🅾શ્યામળ વન - 2009
➡️શામળાજી(અરવલ્લી)
🅾પાવક વન - 2010
➡️પાલીતાણા(ભાવનગર)
🅾વિરાસત વન - 2011
➡️પાવાગઢ(પંચમહાલ)
🅾ગોવિંદગુરુ સ્મૃતિ વન-2012
➡️માનગઢ હિલ ગાઢડા(મહીસાગર)
🅾નાગેશ વન - 2013
➡️દ્વારકા
🅾શક્તિ વન - 2014
➡️કાગવડ(જેતપુર-રાજકોટ)
🅾જાનકી વન -2015
➡️વાંસદા(નવસારી)
🅾આમ્ર વન - 2016
➡️ધરમપુર(વલસાડ)
🅾એકતા વન -2016
➡️બારડોલી(સુરત)
🅾મહીસાગર વન - 2016
➡️વહેળાની ખાડી(આણંદ)
🅾શહીદ વન - 2016
➡️ભુચરમોરી(ધ્રોલ-જામનગર)
🅾વિરાંજલી વન - 2017
➡️પાલ-દઢવાવ(સાબરકાંઠા)
🅾રક્ષક વન- 2018
➡️સરસપૂરગામ(કચ્છ)
🅾જડેશ્વર વન - 2019
➡️ઓઢવ(અમદાવાદ)
🅾રામવન - 2020
➡️રાજકોટ
BY POLICE, TALATI, CLERK EXAM
Share with your friend now:
tgoop.com/Policetalaticlerk/642