DONGREJIMAHARAJ Telegram 263
ભાગવત રહસ્ય-૧૧

જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.
જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.

અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.
પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે. પુણ્ય પુરુષ કહે છે –તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં –પુણ્ય-કેમ કર્યું નહિ ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો-પણ ભક્તિ કેમ કરી નહિ? તેમ કરીને મારે છે.આ જીવ મરે છે-ત્યારે અતિશય તરફડે છે.

યમદૂતોની ગતિ પગથી આંખ સુધીની હોય છે.
બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર)માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.
શાસ્ત્રમાં એવું લખ્યું છે-કે-
દશમ દ્વારથી જીવ અંદર આવે છે,અને જો તે દ્વારમાંથી જીવ બહાર નીકળે –તો મુક્તિ-મળે છે.
અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબાર માં જાય છે.

આંખમાંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોકમાં જાય છે.
મુખમાંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિમાં ફરીથી જાય છે.
મુખથી નીચે અને ડુંટીથી ઉપર –ના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિમાં જાય છે.
ડુંટીથી નીચેના ભાગમાંથી જીવ બહાર નીકળે-તો પ્રેત યોનિમાં જીવ જાય છે.

મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે.અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.યમદૂતો –જીવાત્માને –સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ) સાથે યમપુરીમાં લઇ જાય છે.અતિપાપી માટે યમપુરીનો માર્ગ અતિ ભયંકર છે. રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે.ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી.
આ પંથે માત્ર ધર્મ (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ –જીવને ધીરજ આપે છે-કે –હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.)ચિત્રગુપ્ત જીવાત્માએ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્માને યમદરબારમાં સંભળાવે છે.

ચિત્રગુપ્ત=ચિત્તની ગુપ્ત વાતો જાણનાર. ચિત્તની ગુપ્ત વાતો જાણે –તેને ચિત્રગુપ્ત કહે છે.
સાક્ષીમાં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસના કરેલા પાપની સાક્ષી –સૂર્યદેવ આપે છે. રાતના પાપની વાસુદેવ.(આત્મા-પરમાત્મા).કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. પણ તારો બાપ જે અંદર બેઠો છે-તે તો જુએ છે ને ? 

પૃથ્વી,ચંદ્ર,સૂર્ય ....વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્માના સેવકો છે. તે સાક્ષી આપે છે-અમે તેને પાપ કરતા નજરે જોયું છે.પાપની જેમ પુણ્યની પણ સાક્ષી અપાય છે.
પછી જીવાત્માએ –તે –કબુલ- કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવની ગતિ નક્કી થાય છે.
પાપ વધુ હોય તો-નરકની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો-તે ચંદ્રલોકમાં જાય છે. પુણ્ય હોય તો –તે સ્વર્ગમાં જાય છે.સ્વર્ગમાં પુણ્ય ભોગવી ને –પુણ્યનો ક્ષય કરીને-પુણ્ય ખૂટી જાય-એટલે ફરી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે છે.ચોર્યાસી લાખનું –ચક્કર-કહે છે. જન્મ મરણનું દુઃખ જ્યાં સુધી છે-ત્યાં સુધી જીવને શાંતિ નથી.જીવને શાંતિ ત્યારે થાય –જયારે મનુષ્ય યોનિમાં તે પરમાત્માનો સાક્ષાત્કાર કરે........

ડોંગરેજી બાપા

tgoop.com/dongrejimaharaj/263
Create:
Last Update:

BY परम पूज्य डोंगरेजी महाराज 🚩

Share with your friend now:
tgoop.com/dongrejimaharaj/263

View MORE
Open in Telegram

Telegram News

Date: |

Hashtags Telegram channels fall into two types: The court said the defendant had also incited people to commit public nuisance, with messages calling on them to take part in rallies and demonstrations including at Hong Kong International Airport, to block roads and to paralyse the public transportation system. Various forms of protest promoted on the messaging platform included general strikes, lunchtime protests and silent sit-ins. More>> Telegram iOS app: In the “Chats” tab, click the new message icon in the right upper corner. Select “New Channel.”
from us

Telegram परम पूज्य डोंगरेजी महाराज 🚩
FROM American