અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ધ્યેય વાક્ય ?
Anonymous Quiz
22%
સ્વાશ્રય અને સેવા
34%
ઔદ્યોગિક સેવા સ્વાશ્રય
31%
ઉદ્યોગ, સ્વાશ્રય સેવા
13%
સેવાથી જ સ્વાશ્રય
અમદાવાદમાં યહુદીઓ માટે સિનેગોગ કયા વિસ્તારમાં છે ?
Anonymous Quiz
12%
રાયપુર ચકલા
44%
દરિયાપુર દરવાજા
20%
દાણી લીમડા
24%
ખમાસા
Forwarded from Maru Gujarat official© via @Buttoncreatingbot
🔥🔥ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો.🔥🔥🔥
👁🗨ગુજરાત સરકારની ભાષાનિયામકની કચેરી કયું સામયિક પ્રકાશિત કરે છે?
➡️ રાજભાષા
👁🗨ગુજરાત સરકારે ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસ તેમજ જાહેર ગ્રંથાલયોના વહીવટ અને સંચાલન માટે કયા ખાતાની રચના કરી છે ?
➡️ ગ્રંથાલય ખાતું
★ @gpsc_materials ★
👁🗨ગુજરાત સાહિત્યસભાની સ્થાપના કોણે અને કઇ સાલમાં કરી હતી ?
➡️ રણજીતરામ વાવાભાઇ મહેતા (૧૯૦૪)
👁🗨ગુજરાતના આદિવાસીઓનું ર્ધામિક પરંપરા ભીંતચિત્ર કયા નામે ઓળખાય છે?
➡️ પીછોરા
👁🗨ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિદ્ધ છે?
➡️ સિદ્ધહેમ શબ્દાનુશાસન
★ @gpsc_materials ★
👁🗨ગુજરાતના કબીરપંથી સંત મોરાર સાહેબ કયાંના રાજકુંવર હતા?
➡️ થરાદ
👁🗨ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિકસમાં નિયામક હતા?
➡️ ડૉ. આઇ. જી. પટેલ
👁🗨ગુજરાતના કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે?
➡️ દિવાળીબેન ભીલ

*પંચાયતી રાજ ઉપર અગાઉ પરીક્ષા મા પુછાયેલા પ્રશ્નો*
👇🏻➿👇🏻
1. આપના દેશ માં પંચાયતી રાજ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
જવાબ : ઈ .સ 1958 થી
2. કઈ સમિતિ ના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજ ની સ્થાપના કરવામાં આવી હતી ?
જવાબ : બળવંત રાય મહેતા
3. પંચાયતી રાજ ની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઇ હતી ?
જવાબ : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ
4. ગુજરાત માં પંચાયતી રાજ નો અમલ ક્યારથી કરવામાં આવ્યો ?
જવાબ : ઈ .સ 1963
5. પંચાયત ના વડા ને શું છે?
જવાબ : સરપંચ
6. ગ્રામ પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તલાટી કમ મંત્રી
7. ગ્રામ પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : આઠ (8)
8. ગ્રામ પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ (16)
9. તાલુકા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : તાલુકા પ્રમુખ
10. તાલુકા પંચાયત માં વહીવટી કામ કોણ કરે છે?
જવાબ : તાલુકા વિકાસ અધિકારી
11. તાલુકા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : સોળ(16)
12. તાલુકા પંચાયત મા વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)
13. જીલ્લા પંચાયત ના વડા ને શું કહે છે ?
જવાબ : જીલ્લા પ્રમુખ
14. જીલ્લા પંચાયત માં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે?
જવાબ : જીલ્લા વિકાસ અધિકારી
15. જીલ્લા પંચાયત માં ઓછા માં ઓછા કેટલા સભ્યો હોય છે?
જવાબ : બત્રીસ (32)
16. જીલ્લા પંચાયત માં વધુ માં વધુ કેટલા સભ્યો હોય છે?
જવાબ : બાવન (52)
17. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ ?
જવાબ : ત્રણ હજારથી પચીસ હજાર
18 નગર પાલિકા માં વસ્તી ની સંખ્યા કેટલી હોય છે ?
જવાબ : 25 હજારથી વધુ ત્રણ લાખથી ઓછી
19. ત્રણ લાખથી વધુ વસ્તી ધરાવતા ને શું કહે છે?
જવાબ : મહાનગર પાલિકા
20. ગુજરાતમાં કુલ કેટલી મહાનગર પાલિકાઓ આવેલી છે?
જવાબ : આઠ(8)
21. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે?
જવાબ : એક દ્વિતિયાંશ (1/2)
50%
22. નગરપાલિકાના વડાને શું કહે છે ?
જવાબ : નગરપાલિકા પ્રમુખ
23. મહા નગરપાલિકા ના વડા ને શું કહે છે?
જવાબ : મેયર
24. મહા નગરપાલિકાનો વહીવટ કોણ કરે છે ?
જવાબ : મ્યુનીસીપલ કમિશ્નર
25. મહા નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપલ કોર્પોરેશન
26. નગરપાલિકાને શું કહે છે?
જવાબ : મ્યુનીસીપાલિટી
27. મહા નગરપાલિકાના સભ્યોને શું કહે છે?
જવાબ : કોર્પોરેટર
28. મહા નગરપાલિકા ની ઓછા માં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકાવન (51)
29. મહા નગરપાલિકા ની વધુ માં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે?
જવાબ : એકસો ઓગણત્રીસ (129)
30. ત્રિ -સ્તરીય રાજ માં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે?
જવાબ : એકવીસ વર્ષ (21)
@gpsc_materials

*🕉 ઐતિહાસિક નર્મદા નદી*🕉
*➡️ આ નદી ની સૌથી મોટી સહાયક નદી તવા નદીછે જે મધ્ય પ્રદેશના હોશંગાબાદ જિલ્લાના બંદ્રા ગામ મળે છે*
*➡️ ગંગા નદી પછી નર્મદા દેશની સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે*
*➡️ કુદરતી પ્રક્રીયાથી ઘસાઈને નર્મદાના કાંઠે બનેલા પથ્થરો ને બનાસ કહે છે જે શીવલીંગ તરીકે પણ પૂજાય છે*
*➡️ તામિલ નાડુના તાંજોર જિલ્લામાં આવેલા બૃહદેશ્વર મંદિર મા સૌથી મોટું બનાસ-શીવલીંગ સ્થાપિત છે*
*➡️ ચાલુક્ય રાજા પુલકેશીન બીજાએ નર્મદા નદી કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો*
*➡️ નર્મદા નદીના ખીણ માંથી રાજાસોરસ નામના ડાયનાસોરના અવશેષ મળ્યા છે*
*➡️ આ નદી કાંઠે આદિ શંકરાચાર્યે એ ગુરુ ગોવિંદ ભગવત પાદ પાસેથી દિક્ષા લીધી હતી*

Forwarded from Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયા છે...
https://youtube.com/live/gIgPvIZAIZY?feature=share
💁🏻♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.
💥 NCERT-GCERT આધારીત ઇતિહાસના પ્રશ્નો.
👉 Episode - 164
📆 તારીખ: 04/01/2025
⏰ સમય : 9:00 PM
➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication
📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
https://youtube.com/live/gIgPvIZAIZY?feature=share
💁🏻♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.
https://www.instagram.com/yuvaupnishadpublication
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
Ep.164 | NCERT- GCERT આધારિત ઇતિહાસના પ્રશ્નો | NCERT-GCERT HISTORY QUESTIONS #yuva #ccemains #psi
Episode 164 | NCERT-GCERT આધારિત ઇતિહાસના પ્રશ્નો | NCERT-GCERT HISTORY QUESTION #yuva #ccemains #psi #gpsc #sti2024 #constable #indianhistory #gujarathistory
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our official channel here:
We're here with helpful…
🔸 YUVA UPNISHAD FOUNDATION ONLINE
Check out our official channel here:
We're here with helpful…
Forwarded from Praful Gohil
✅✅✅ Attend Daily Quiz on YouTube. 💯💯💯
http://youtube.com/post/Ugkx52P4QuX4zX9ZWI3lM7jbmuSvJ48-bHv8?si=n787SwyXAz6aMD8j
http://youtube.com/post/Ugkx52P4QuX4zX9ZWI3lM7jbmuSvJ48-bHv8?si=n787SwyXAz6aMD8j
YouTube
Quiz from Crack Competitive Exams2
ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધિશ કોણ હતાં?
પીળી પત્તી નીચેનામાંથી કયા પાકની જાત છે?
Anonymous Quiz
20%
A. ડુંગળી
30%
B. બટાકા
41%
C. કોબીજ
9%
D. મરચી
કડાણા બંધ ..........નદી પર બાંધવામાં આવ્યો છે?
Anonymous Quiz
21%
A. તાપી
16%
B. નર્મદા
59%
C. મહી
4%
D. સાબરમતી
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે?
Anonymous Quiz
9%
A. નીલગીરી
21%
B. અરવલ્લી
53%
C. સાતપુડા
17%
D. વિંધ્યાચળ
સમુદ્ર પાણીથી રચાતા સરોવર ને કયા નામથી ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
3%
A. તળાવ
10%
B. બંધારા
76%
C. લગૂન
11%
D. ખાડી
ગુજરાત સેના ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે?
Anonymous Quiz
67%
A. એરંડા
6%
B. રાય
4%
C. તલ
23%
D. તમાકુ
નીચે દર્શાવેલ વૃક્ષો પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી?
Anonymous Quiz
25%
A. ખેર
41%
B. ટીમરુ
14%
C. સાગ
20%
D. ચંદન
બનાસ નદીનું ઉદભવ સ્થાન ક્યાં છે?
Anonymous Quiz
12%
A. મધ્ય પ્રદેશ
73%
B. રાજસ્થાન
12%
C. ગુજરાત
4%
D. હરિયાણા
નર્મદા નદીનું મૂળ કયું છે?
Anonymous Quiz
3%
A. સહ્યાદ્રી
23%
B. મૈકલ
70%
C. અમરકંટક
4%
D. પૂર્વ ઘાટ
Forwarded from Quality Button Creator - Banner Creator
🙇♀🙇 તમે કઈ પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છો ?