tgoop.com/gsssb_webkoof/6878
Last Update:
⚙ મહારત્ન બનવા માટે જરૂરી 👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🧲વાર્ષિક ટન ઓવર - 3 વર્ષ માં - 25000 કરોડ થી વધુ
🧲વાર્ષિક નેટવર્થ - 3 વર્ષ માં - 15000 કરોડ થી વધુ
🧲વાર્ષિક ચોખ્ખો નફો - 3 વર્ષ માં - 5000 કરોડ થી વધુ
મહારત્ન કંપની 👇
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
કોલ ઈન્ડિયા લિમિટેડ
ગેઇલ (ઇન્ડિયા) લિમિટેડ
હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ
NTPC લિમિટેડ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
ગ્રામીણ વિદ્યુતીકરણ નિગમ
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ
Webkoof fact 👇
🔹62 - મિનિરત્ન
🔹24 - નવરત્ન
🔹14 - મહારત્ન
♾ Credit ▫️Webkoof team ♾
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
Join🔜 @gsssb_webkoof
●▬▬▬▬⚜۩۞۩⚜▬▬▬▬●
🔥યાદ કરી લેજો... રોકડીયો માર્ક છે....
BY 💥WebKooF For Government Aspirants 💥

Share with your friend now:
tgoop.com/gsssb_webkoof/6878