🧩 ગુજરાત ની બેસ્ટ Education ચેનલ લિસ્ટ
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
➾ᴄʜᴀɴɴᴇʟ : @sarkarinokarinimahiti
➾ᴄʜᴀɴɴᴇʟ : @fastjobupdate
➾ᴄʜᴀɴɴᴇʟ : @TopStoryPost
➾ᴄʜᴀɴɴᴇʟ : @Ojasgovupdate
➾ᴄʜᴀɴɴᴇʟ : @heenasavaliyaupdate
➾ᴄʜᴀɴɴᴇʟ : @GyanSaagar
➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWSIFHW
➾ᴄʜᴀɴɴᴇʟ : @gujjuniyari
➾ᴄʜᴀɴɴᴇʟ : @MPHWFHWSI
➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratmahiti
➾ᴄʜᴀɴɴᴇʟ : @gujaratforest
➾ᴄʜᴀɴɴᴇʟ :@ONLINEOFFERSUPDATE
➾ᴄʜᴀɴɴᴇʟ : @confusiongk
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન_સમય : 2:00 PM થી
5:30 PM સુધી.....
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
♻️ પ્રોમોશન ગ્રુપ : @prmotiontime
✯ ━━━━━━ ✧ ━━━━━━ ✯
🔜 તમારી ચેનલ add કરો :- @prmotiontime_bot

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (BHARAT SONAGARA)
🛑 વસતિ ગણતરી 2021 🛑
■ 2021 ની વસતિ ગણતરીનો આગામી પહેલી એપ્રિલથી પ્રારંભ થશે – જે 30 સપ્ટેમ્બર સુધી ચાલશે.
■ વસ્તી ગણતરીની કવાયત દરમિયાન દરેક ઘરમાંથી માહિતી મેળવવા માટે 31 જેટલા પ્રશ્નો પૂછવા સૂચના આપવામાં આવી છે . જોકે જાહેરનામામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે , મોબાઈલ નંબર ફક્ત વસ્તી ગણતરી સંબંધિત સંદેશા વ્યવહાર માટે જ માંગવામાં આવશે , અન્ય કોઈહેતુ માટે નહીં .
■ અન્ય માહિતી કે જે દરેક ઘરની પાસેથી માંગવામાં આવશે તેમાં પરિવારનો ટેલિફોન , મોબાઈલ ફોન , સાયકલ , સ્કુટર , મોટરસાઈકલ , કાર અથવા જીપ , વાન , રેડિયો , લેપટોપ , કોમ્યુટરનો સમાવેશ થાય છે .
■ લાઈટીંગના મુખ્ય સ્ત્રોત સંબંધિતપ્રશ્નો રસોડું અને LPG અથવા PNGકનેક્શનની ઉપલબ્ધતા અને રસોઈ માટે ઉપયોગમાં લેવાતામુખ્યબળતણ વિશે પણ પૂછવામાં આવશે .
■ 2021ની વસ્તી ગણતરી પરંપરાગત પેન કે કાગળથી નહીં પરંતુ મોબાઈલ ફોન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે .
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ AIR News
⭕️ Join @gyan_ki_duniya

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (*༺꧁ 🕯🌛♊🚹◀🅰📍🏹 🕯 ꧂༻*)
🎈 ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નો પ્રારંભ.
➡️ આ 3 જી સિઝન છે. ગત વર્ષે મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું હતું જ્યારે હરિયાણા બીજું અને દિલ્હી ત્રીજા સ્થાને હતું.
➡️ ઓલિમ્પિક અગાઉ યુવા ખેલાડીઓને તૈયાર કરવા એ આ યુથ ગેમ્સનો ઉદ્દેશ્ય છે, જેના થકી મનુ ભાકર જેવા ખેલાડીઓ મળ્યા છે.
➡️ આ ગેમ્સનું અયોજન આસામ રાજ્ય કરી રહ્યું છે.
👉 આસામના મુખ્યમંત્રી :- સર્વનંદ સોનોવાલ,
👉 કેન્દ્રીય રમત મંત્રી :- કિરણ રિજિજુ.

Forwarded from જ્ઞાન ➕
🦁 રાજકોટ ( રંગીલુ સીટી )
🧐 તાલુકા યાદ રાખવાની રીત
⭐️ સુત્ર
ગોંડલનાં લોકો, ભલે રસ્તામાં વીંછિ હોય,
તો પણ ધાેરા દિવસે રાજ કરવા ઉપડી જાજે.
👉🏿 ગોંડલ••• ગોંડલ
👉🏿 લો••• લોધિકા
👉🏿 કો••• કોટડાસાંગાણી
👉🏿 વીંછિ•• વીંછિયા
👉🏿 ધોરા••• ધોરાજી
👉🏿 રા••• રાજકોટ
👉🏿 જ••• જસદણ
👉🏿 ઉ••• ઉપલેટા
👉🏿 પ••• પડધરી
👉🏿 જા••• જામકંડોરણા
👉🏿 જે••• જેતપુર
✍✍ @GujaratiMaterial ✍✍
━━━━━━━━━━━━━━━━━━━
♻️ Powerd By @GyanPlus 🐬
━━━━━━━━━━━━━━━━━━━
🧐 તાલુકા યાદ રાખવાની રીત
⭐️ સુત્ર
ગોંડલનાં લોકો, ભલે રસ્તામાં વીંછિ હોય,
તો પણ ધાેરા દિવસે રાજ કરવા ઉપડી જાજે.
👉🏿 ગોંડલ••• ગોંડલ
👉🏿 લો••• લોધિકા
👉🏿 કો••• કોટડાસાંગાણી
👉🏿 વીંછિ•• વીંછિયા
👉🏿 ધોરા••• ધોરાજી
👉🏿 રા••• રાજકોટ
👉🏿 જ••• જસદણ
👉🏿 ઉ••• ઉપલેટા
👉🏿 પ••• પડધરી
👉🏿 જા••• જામકંડોરણા
👉🏿 જે••• જેતપુર
✍✍ @GujaratiMaterial ✍✍
━━━━━━━━━━━━━━━━━━━
♻️ Powerd By @GyanPlus 🐬
━━━━━━━━━━━━━━━━━━━
Forwarded from જ્ઞાન ➕
🌺📚ભારત ના ઈતિહાસ ના મહત્વના યુદ્ધો 📚🌺
♦️તરાઈ પ્રથમ યુદ્ધ➖1191
🔶તરાઈ બીજું યુદ્ધ➖1192
🔷પાણીપત પ્રથમ યુદ્ધ➖1526
♦️ખાનવા યુદ્ધ➖1527
🔶ચંદેરી યુદ્ધ ➖1528
🔷ઘોઘર યુદ્ધ➖1530
♦️ચૌસા યુદ્ધ➖1539
🔶બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ➖1540
🔷સરહિન્દ નુ યુદ્ધ➖1555
♦️પાણીપત બીજું યુદ્ધ➖1556
🔶પાણીપત ત્રીજું યુદ્ધ➖1761
🔷પ્લાસી યુદ્ધ ➖23 જુન 1757
♦️બકસર યુદ્ધ ➖1764
🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Join 🚥 @GyanPlus 🐬
🔺🔺🔺🔺🔺🔺🔺🔺
♦️તરાઈ પ્રથમ યુદ્ધ➖1191
🔶તરાઈ બીજું યુદ્ધ➖1192
🔷પાણીપત પ્રથમ યુદ્ધ➖1526
♦️ખાનવા યુદ્ધ➖1527
🔶ચંદેરી યુદ્ધ ➖1528
🔷ઘોઘર યુદ્ધ➖1530
♦️ચૌસા યુદ્ધ➖1539
🔶બિલગ્રામ Or કન્નોજ નુ યુદ્ધ➖1540
🔷સરહિન્દ નુ યુદ્ધ➖1555
♦️પાણીપત બીજું યુદ્ધ➖1556
🔶પાણીપત ત્રીજું યુદ્ધ➖1761
🔷પ્લાસી યુદ્ધ ➖23 જુન 1757
♦️બકસર યુદ્ધ ➖1764
🔻🔻🔻🔻🔻🔻🔻🔻
Join 🚥 @GyanPlus 🐬
🔺🔺🔺🔺🔺🔺🔺🔺
Forwarded from જ્ઞાન ➕
1. અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે?
- બેઝબોલ
2. ભારતરત્ન પાર કરનાર કઈ વ્યક્તિને રાજષી કહેવામાં આવે છે?
- પુરષોત્તમદાસ ટંડન
3. થોમસ કપ કઈ રમતમાં આપવામાં આવે છે?
- બેન્ડમિન્ટન
4. સાઈના નહેવાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- બેડમિન્ટન
5. જાપાનની રાષ્ટ્રીય રમત કઈ છે?
- જુડો
6. માઈકલ ફેલ્પસ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- તરણ
7. તાનિયા સચદેવ અને કોનેરુ હમ્પી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે?
- ચેસ
8. કઈ રમતમાં જવાલા ગુટ્ટા ૧૩ વખત રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચુકી છે?
- બેડમિન્ટન
9. ધનરાજ પિલ્લાઇ કઈ રમતથી જોડાયેલ છે?
- ફૂટબોલ
10. ફાઈનલ લેગ શબ્દ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ક્રિકેટ
11. મોહન બાગાન કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ફૂટબોલ
12. નડાલ કઈ રમત સાથે સંકળાયેલ છે?
- ટેનિસ
13. પદાર્થને વિસ્તૃત બનાવી જોવા માટે વપરાતું સાધન કયું છે?
- એપિડયોસ્કોપ
14. તોખાર એટલે કયું પ્રાણી થાય?
- ઘોડો
15. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કોના માટે પ્રસિધ્ધ છે?
- ગેંડા
16. કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોયડરી માટે વિખ્યાત છે?
- નખત્રાણા
17. મહમદ બેગડાએ જૂનાગઢનું નામ બદલીને શું રાખ્યું હતું?
- મુફતાબાદ
18. કાન્હા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે?
- મંડલા મધ્ય પ્રદેશ

Forwarded from CONFUSION_POINT
〰〰〰〰〰〰〰〰〰〰
📖✍🏻 *શક્તિ ગઢવી* ⭐⭐
♻ *_©onfusion 🅿oints_*♻
〰〰〰〰〰〰〰〰〰〰
💁🏻♂ આનંદ ની મહેકમાં આવી પંખીનું જોરથી બોલવું = *ગહેકવું*
💁🏻♂ સામા પક્ષી ને સંદેશો પહોંચવા પંખી નું બોલવું = *ટહુકવું*

📘 સંકલિત ક્વિઝ પોસ્ટ 📗
🍓 ભારતનાં કયા ભૂતપૂર્વ રમતવીરને ભારત ગૌરવ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે?
✔️ કપિલ દેવ
🍓 ટી 20 ક્રિકેટમાં 1000 રન અને 100 વિકેટ પર પહોંચનાર પ્રથમ ક્રિકેટર કોણ બન્યું?
✔️ એલિસ પેરી
🍓 QS બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેન્કિંગમાં કયા શહેરને વિશ્વનું શ્રેષ્ઠ વિદ્યાર્થી શહેર (સ્ટુડન્ટ સીટી) જાહેર કરાયું?
✔️ લંડન
🍓 સ્વચ્છ હવા (ક્લિન એર) માટેનું ઇનોવેશન ભારત અને બીજા કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું ?
✔️ યુનાઇટેડ કિંગડમ (UK)
🍓 નવી દિલ્હીમાં અટલ કમ્યુનિટિ ઇનોવેશન સેન્ટર કોના હસ્તે શરૂ કર્યું?
✔️ ધર્મેન્દ્ર પ્રધાન
🍓 હરિયાળી બચાવવા માટે કયા રાજ્યની સરકારે જાગૃતિ અભિયાન ' સેવ ગ્રીન, સ્ટે ક્લિન' શરૂ કર્યું હતું ?
✔️ પશ્ચિમ બંગાળ
🍓 એશ્વરી પ્રતાપસિંહ તોમર કઈ રમત સાથે સંકળાયેલ છે?
✔️ શૂટિંગ
🍓 કયા રાજ્યએ શિવાઈ (Shivaee) નામની ઇલેક્ટ્રિક બસ શરૂ કરી?
✔️ મહારાષ્ટ્ર
🍓 કઈ કમિટીના રિપોર્ટ મુજબ, યુજીસીએ 20 સંસ્થાઓને Institutes of Eminence (IoE) માટે ભલામણ કરી ?
✔️ એન ગોપાલસ્વામી સમિતિ
🍓 “ધ ગોપી ડાયરીઝ” પુસ્તક કોણે લખ્યું છે?
✔️ સુધા મૂર્તિ
✍✍ @Quiz_post ✍✍
━━━━━━━━━━━━━━━━━━━━

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (VΊHÄŁ Ģøñđåłïýa)
🔱 12 જાન્યુઆરી :રાષ્ટ્રીય યુવા દિવસ
NATIONAL YOUTH DAY
💠 ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે.
💠 સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષનેઆંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું.
💠 આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫ થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.
✏️વિશાલ ગોંડલીયા
@gujratidailyhunt
------------------

🔱 સ્વામી વિવેકાનંદ 🔱
💠જન્મ : ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ (કલકતા )
💠 અવસાન :- ૪ જુલાઇ, ૧૯૦૨ (બેલુર )
નામ : નરેન્દ્રનાથ દત્ત
💠 ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય હતા.
💠 રામકૃષ્ણ મિશનના સ્થાપક છે.
💠 યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે
💠 અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.
💠 તેઓ "અમેરિકાના ભાઈઓ તથા બહેનો" સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે
💠 તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું.
✏️વિશાલ ગોંડલીયા ✏️
@gujratidailyhunt
---------------------

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (Vasu.)
🔲🔻 સંકલિત ક્વિઝ પોસ્ટ 🔻🔲
🔷 કાન્તિ ભટ્ટનું તાજેતરમાં જ નિધન થયું, તે કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા?
✅ પત્રકારત્વ
🔷 મેલબોર્નનો ભારતીય ફિલ્મ મહોત્સવની 10મી આવૃત્તિમાં "એક્સેલન્સ ઇન સિનેમા" એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા?
✅ શાહરૂખ ખાન
🔷 મિસ વર્લ્ડ ડાયવર્સિટી 2019 નો ખિતાબ કોણે જીત્યો?
✅ નાઝ જોશી
🔷 કયા દેશના વૈજ્ઞાનિકોએ વિશ્વનું સૌથી પાતળું સોનું બનાવ્યું છે?
✅ બ્રિટન
🔷 કંદિકુપ્પા શ્રીકાંત કયા PSU ના CMD છે?
✅ PGCIL
🔷 એથોનોલોગ અનુસાર, વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં ‘જીવિત’ સ્વદેશી ભાષાઓ છે ?
✅ પાપુઆ ન્યુ ગિની
🔷 ક્રિસ શ્રીકાંત અને અંજુમ ચોપરાને જે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ મળ્યો છે તે કયા વ્યક્તિના નામ પર છે ?
✅ સી. કે. નાયડુ
🔷 કઈ સંસ્થાએ વિક્રમ સારાભાઇ જર્નાલિઝમ એવોર્ડ જાહેર કર્યા?
✅ ઇસરો
🔷 યુનિડો (UNIDO) નું મુખ્ય મથક ક્યાં છે?
✅ વિયેના
🔷 કયા રાજ્યની સરકારે નવું ઉચ્ચ શિક્ષણ મોડેલ "RACE" શરૂ કર્યું?
✅ રાજસ્થાન
✍ BHARAT SONAGARA
🔷 Minuteman III એ કયા દેશની બેલિસ્ટિક મિસાઇલ છે?
✅ USA
🔷 અમૃત લુગુન કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમાયા હતા?
✅ ગ્રીસ
🔷 MyGov India ના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
✅ અભિષેક સિંઘ
🔷 કયુ રાજ્ય ન્યુમોકોનિઓસિસ તપાસ, નિવારણ, નિયંત્રણ અને પુનર્વસન પર નીતિ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે ?
✅ રાજસ્થાન
🔷 ફુટબોલર ક્લાઉડિયો માર્ચિસિયો કયા દેશ માટે રમ્યો હતો ?
✅ ઇટાલી
🔷 ગામ સચિવાલય સિસ્ટમ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી?
✅ આંધ્રપ્રદેશ
🔷 24માં બુસાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (BIFF) માં ફેસ ઓફ એશિયા એવોર્ડ કોને મળ્યો?
✅ ભૂમિ પેડનેકર
🔷 ભારતીય આર્મીના નવા ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી?
✅ પરમજીત સિંઘ
🔷 5મુ આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલન કયા શહેરમાં યોજાયું હતું?
✅ રાજગીર
🔷 ભારતની 7મી આર્થિક વસ્તી ગણતરી કયા રાજ્યથી શરૂ થઈ છે?
✅ ત્રિપુરા
✍ BHARAT SONAGARA
🔖 Source ➖ Study IQ
⭕️ Join @Quiz_post

⭐️🍫 જ્ઞાન કી દુનિયા 🍫⭐️
🍫 Latest Update 🍫
#current
#gpsc special
📌 વિંગ્સ ઈન્ડિયા 2020, નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર પર આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને પરિષદ, 12-15 માર્ચ, 2020 દરમિયાન તેલંગાણાના હૈદરાબાદના બેગમપેટ વિમાનમથક ખાતે યોજાશે. આ કાર્યક્રમની થીમ “બધા માટે ફ્લાઇંગ” છે. આ દ્વિવાર્ષિક કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતના માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નાગરિક ઉડ્ડયન પ્રધાન અને નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.♈️
🖋 Warish...
@gyan_ki_duniya

⭐️🍫 જ્ઞાન કી દુનિયા ⭐️🍫
🍫 Latest update 🍫
#gpsc special
#current
📌 મર્ક દ્વારા સ્થાપિત કેમિકલ સાયન્સમાં મર્ક યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ્સ 2019 ની જાહેરાત કર્ણાટકના બેંગલુરુમાં કરવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિક Dr. સક્યા સિંહા સેન અને તેમની ટીમે મર્ક યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2019 જીત્યો.
🖋 Warish...
@gyan_ki_duniya
🍫 Latest update 🍫
#gpsc special
#current
📌 મર્ક દ્વારા સ્થાપિત કેમિકલ સાયન્સમાં મર્ક યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ્સ 2019 ની જાહેરાત કર્ણાટકના બેંગલુરુમાં કરવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિક Dr. સક્યા સિંહા સેન અને તેમની ટીમે મર્ક યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ 2019 જીત્યો.
🖋 Warish...
@gyan_ki_duniya
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (VΊHÄŁ Ģøñđåłïýa)
🔱 ભારતીય રેલવે માર્ગ 🔱
💠 બ્રોડગેજ (1.676 મી )
💠 મીટરગેજ (1મી )
💠 નેરોગેજ (0.762 મી)
♻️ સૌપ્રથમ 16 એપ્રિલ 1853 માં મુંબઈ થી થાણે વચ્ચે શરુ થઇ હતી.
🔸 રેલવે માર્ગોની સૌથી વધુ ગીચતા યુરોપ ખંડ માં છે.
🔸ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી સાત દેશો ને જોડતો "ઓરિએન્ટલ એક્સપ્રેસ "રેલમાર્ગ વિશ્વમાં જાણીતો છે.
➖️ઉત્તર રેલવે મુખ્યકેન્દ્ર :ન્યુદિલ્હી
➖️દક્ષિણ મુખ્ય કેન્દ્ર : ચેન્નાઇ
➖️પશ્ચિમ મુખ્ય કેન્દ્ર : મુંબઈ(ચર્ચગેટ )
➖️પૂર્વ મુખ્ય કેન્દ્ર :કોલકતા
✏️વિશાલ ગોંડલીયા|GPSC GUJRAT

Forwarded from 🖋🇮🇳વૈચારિક નવક્રાંતિ🖋🇮🇳 (Maa KrupAA)
શક્તિદાયી_વિચાર_SHAKTIDAYI_VICHAR.pdf
602.3 KB
Emailing શક્તિદાયી-વિચાર--SHAKTIDAYI-VICHAR-BY-SWAMI-VIVEKANANDA-IN-GUJARATI-1.pdf
Forwarded from સામાન્ય જ્ઞાન
*~🔥CURRENT🔥~*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*~🗞Date:-13/01/2020🗞👇🏻~*
*📝13 જાન્યુઆરી, વ્યક્તિ વિશેષ📝*
*⭕સંસ્કૃતિવિદ્ : પ્રિયબાળા શાહ⭕*
*➖પૂરું નામ:-* પ્રિયબાળાબેન જીવણલાલ શાહ
*➖જન્મ:-* 13 જાન્યુઆરી, 1920, અમદાવાદમાં
*➖નિધન:-* 2011
➖1950માં 'વિષ્ણુધર્મોત્તર પુરાણ' શીર્ષકથી પીએચડીની પદવી હાંસલ કરી.
➖'ધ સન ઇમેજિસ' શીર્ષક તળે ડી.લિટ્ટની ડિગ્રી મેળવી.
➖વ્યવસાયી રીતે પ્રિયબાળાબેન અમદાવાદની રામાનંદ કોલેજ (આજની એચ.કે.કોલેજ) અને રાજકોટની વીરબાઈ કોલેજમાં આચાર્ય રહ્યા હતા.
*➖લખેલા પુસ્તકો:-* શ્રી વિષ્ણુધર્મોત્તર, પથ્થર બોલે છે, શ્રી અને સંસ્કૃતિ, ચાંદલો-બિંદી-તિલક, ટેમ્પલ્સ ઓફ ગુજરાત ટ્રેડિશનલ વેર ઓફ ઇન્ડિયન વુમન, હિન્દુ મૂર્તિ વિધાન, તિબેટ, જૈન મૂર્તિ વિધાન જેવા 17 થી વધુ પુસ્તકો લખ્યા છે.
*➿➿➿➿➿➿➿➿➿➿➿*
*⭕અબુલફઝલ⭕*
*➖જન્મ:-* 13 જાન્યુઆરી, 1551, આગ્રામાં
*➖પિતા:-* શેખ મુબારક
*➖મોટા ભાઈ:-* અબુલફૈઝી
*➖નિધન:-* ઇ.સ.1600 (ખૂન થયું હતું)
➖મોગલ શહેનશાહ અકબરના વિશ્વાસુ મંત્રી
➖'અકબરનામા'તેમનો મહત્વનો ફારસી ગ્રંથ છે.તેમાં અકબરનું શાસન વર્ણવાયું છે.
➖'આઈન-એ-અકબરી' માં અકબરનું રાજ્ય, રાજ્ય બંધારણ, ધર્મ વિષયક નીતિ રજૂ કરી છે.
➿➿➿➿➿➿➿➿➿➿➿
●કોલકાતા પોર્ટ ટ્રસ્ટની 150મી વર્ષગાંઠ પર તેનું નામ બદલીને શું કરવામાં આવશે❓
*✔શ્યામા પ્રસાદ મુખરજી પોર્ટ ટ્રસ્ટ*
●BCCI ની વાર્ષિક પુરસ્કારોમા બેસ્ટ ઇન્ટરનેશનલ ક્રિકેટરનો પોલી ઉમરીગર એવોર્ડ કોણે અપાયો❓
*✔ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ*
*✔જસપ્રીત બુમરાહને દિલીપ સરદેસાઈ એવોર્ડ પણ મળ્યો*
*✔મહિલા ક્રિકેટરમાં પુનમ યાદવને બેસ્ટ ક્રિકેટરનો એવોર્ડ*
●કયા દેશે દુનિયાનું સૌથી મોટું અને સંવેદનશીલ રેડિયો ટેલિસ્કોપ 3 વર્ષની ટ્રાયલ પછી શરૂ કર્યું❓
*✔ચીન*
●ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 ક્રિકેટ વર્લ્ડકપમાં ભારતીય મહિલા ટીમની કેપ્ટન્સી કોણ કરશે❓
*✔હરમનપ્રીત કૌર*
●ઓમાનના સર્વોચ્ચ શાસક સુલતાન કાબુસ અલ સઈદના અવસાન બાદ નવા શાસક તરીકે કોણે પદ સંભાળ્યું❓
*✔સુલતાન હલથામ બિન તારીક અલ સઈક*
*https://www.tgoop.com/jnrlgk*
*https://www.tgoop.com/gyan_ki_duniya*
💥રણધીર💥

Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (Anjana Solanki)
કાચબાની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે તેવામાં 100 વર્ષના કાચબાની પ્રજાતિને બચાવવામાં મહત્ત્વની છે. 80 કિલોગ્રામ વજનનો કાચબો 1-2 નહીં, પણ 800 કાચબાનો પિતા છે.આશરે 50 વર્ષ પહેલાં ગાલાપોગસ આઈલેન્ડ પર માત્ર બે મેલ કાચબા અને 12 ફિમેલ કાચબા હતા. તેવામાં વર્ષ 1965માં ડીએગો પ્રજાતિના એક મેલ કાચબાને કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા સાંતા ક્રૂઝ આઇલેન્ડના ઝૂમાં લાવવામાં આવ્યો હતો. તેને સૌથી પહેલાં 12 ફિમેલ કાચબા સાથે રાખવામાં આવ્યો.ગાલાપોગસ આઈલેન્ડ પર કાચબાની 40 ટકા આબાદી વધી ગઈ
કાચબાની વસતી વધવાની શરૂઆત વર્ષ 2000થી થઈ. 800 કાચબાના જન્મમાં ડીએગોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આશરે 5 દસકા સુધી પોતાની પ્રજાતિને બચાવવા અને વિસ્તારવામાં તેણે ફાળો આપ્યો. માર્ચ મહિનાથી તે આ કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે, હવે તેને પરત તેના ઘરે પેસિફિક મહાસાગરમાં આવેલ ગાલાપોગસ આઇલેન્ડ પર મોકલી દેવામાં આવશે.
🦋🦋🦋Anju🦋🦋🦋
કાચબાની વસતી વધવાની શરૂઆત વર્ષ 2000થી થઈ. 800 કાચબાના જન્મમાં ડીએગોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આશરે 5 દસકા સુધી પોતાની પ્રજાતિને બચાવવા અને વિસ્તારવામાં તેણે ફાળો આપ્યો. માર્ચ મહિનાથી તે આ કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે, હવે તેને પરત તેના ઘરે પેસિફિક મહાસાગરમાં આવેલ ગાલાપોગસ આઇલેન્ડ પર મોકલી દેવામાં આવશે.
🦋🦋🦋Anju🦋🦋🦋
Forwarded from 📚 જ્ઞાન કી દુનિયા 📚 (BHARAT SONAGARA)
🇮🇳 પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે 🌺
🔷 આગામી 26મી જાન્યુઆરીએ 71માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટ ખાતે કરવામાં આવશે.
🔷 રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ધ્વજવંદન કરાવશે .
👨✈️ પદાધિકારીઓ ↙️
👉 જિલ્લાના પ્રભારીમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
👉 જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન
👉 મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલ
❇️ મંત્રીશ્રીઓની વિવિધ સ્થળે ઉપસ્થિત ⤵️
➖ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી આણંદ ખાતે
➖ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ વડોદરા ખાતે ધ્વજવંદન કરાવશે
➖ મંત્રી આર . સી . ફળદું - બનાસકાંઠા ખાતે
➖ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુરેન્દ્રનગર ખાતે ,
➖ મંત્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદમાં ,
➖ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પાટણ ખાતે ધ્વજવંદન કરાવશે . 🇮🇳

Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM