tgoop.com/koli_career_institute/4399
Last Update:
તાજેતરમાં કયા દેશે 18 માં હાથી અને પ્રવાસન મહોત્સવ નું આયોજન કર્યું હતું ?
➡️ નેપાળ
કયા દેશ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઇનમેન્ટ સમિટ 2025 નું યજમાન છે ?
➡️ ભારત
ઓઇલ ટેન્કર વોલ્ગોનેફ્ટ 212 ના વિભાજનને કારણે તારા સમુદ્રમાં મોટા તેલના પ્રસારણને કારણે કયા દેશે કટોકટી જાહેર કરી ?
➡️ રશિયા
27 ડિસેમ્બર 2024 ના રોજ મેલબોર્ન ક્રિકેટ ક્લબની માનદ સભ્યપદ કોને આપવામાં આવી ?
➡️સચિન તેંડુલકર
ઈન્ડોનેશિયાની ઇરેન સિકંદરને હરાવીને તેણીનું બીજું વિમેન્સ વર્લ્ડ એન્ડ બિલ્ટ્રઝ ચેસ ટાઇટલ કોણે જીત્યું ?
➡️ કોનેરું હમ્પી
તાજેતરમાં કઈ સંસ્થાએ સંચાર અને કાર્ય ક્ષમતા વધારવા માટે સુધારેલ ઇન્ટ્રાનેટ પોર્ટલ શરૂ કયું છે ?
➡️ IREDA
17 વર્ષની ઉંમરે સેવન સમિટ ચેલેન્જ પૂર્ણ કરનાર સૌથી નાની વયની મહિલા કોણ બની ?
➡️ કામ્યા કાર્તિક્રેયન
તાજેતરમાં ભારતીય સેનાએ છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ ક્યાં કર્યું છે?
➡️ લદ્દાખના પેંગોંંગ ત્સો ખાતે
કયા રાજયે ચંદીગઢને 34- 31 થી હરાવીને તેનું પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટાઈટલ જીત્યું ?
➡️ કેરળ
BY Koli Career Institute - Bhavnagar
Share with your friend now:
tgoop.com/koli_career_institute/4399