tgoop.com/mphwsifhw/70
Create:
Last Update:
Last Update:
HMPVથી બચવા સરકારની માર્ગદર્શિકા:
• ઉધરસ કે છીંક આવે તો મોઢું-નાક રૂમાલ કે ટિશ્યૂ પેપરથી ઢાંકો
• તાવ, ઉધરસ કે છીંક આવે તો જાહેર સ્થળે જવાનું ટાળવું
• હાથને નિયમિત રીતે સાબુ કે પાણીથી ધુઓ
• હાથ સાફ કરવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો
• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું
• ફલૂ પીડિત વ્યક્તિથી અંતર રાખવું
• વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો
• રોગપ્રતિકારક શક્તિ વધારવા પુરતી ઊંઘ લેવી
• શ્વસનને લગતા લક્ષણો જણાય તો ઘરમાં રહેવું
• શંકાસ્પદ લક્ષણ દેખાય તો દવાખાનાનો સંપર્ક કરવો
• આવશ્યક ન હોય તો આંખ, કાન કે મોઢાનો સ્પર્શ ન કરવો
• ચેપગ્રસ્ત વ્યક્તિની વસ્તુઓ અન્ય કોઈ ન વાપરે તેનું ધ્યાન રાખવું
• જરૂર લાગે તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો
BY Target Mphw - Fhw - Si - staff nurse
Share with your friend now:
tgoop.com/mphwsifhw/70