Telegram Web
હવે વધુ સારી રીતે તૈયારીમાં લાગી જાઓ.

હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની નવી તારીખ 12.05.2024
12👍5🥰1
Test 6 (Maths Functions) - Questions & Answers.pdf
141.5 KB
હાઈકોર્ટ આસિસ્ટંટ માટેની 2 માર્ક્સની ડેમો ટેસ્ટ. આપ પણ આપનુ નોલેજ ચેક કરી શકો. અમારુ લેવલ હંમેશા ઈઝી ટુ મોડરેટ હોય છે.

આખી ટેસ્ટ સિરીઝ ખરીદવા માટેની લિંક:
https://atxtwm.courses.store/482351?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp

વિડીયો લેક્ચર + ટેસ્ટ સિરીઝ ખરીદવા માટેની લિંક:
https://atxtwm.courses.store/425150?utm_source%3Dother%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-webapp
👍5
આજે યુટ્યુબ માં RED Labz માં સાંજે 8.30 વાગે લાઈવ લેક્ચર છે. HCA ની તૈયારી કરતા વિધાર્થી મિત્રો ખાસ આવી જજો....
👍15
GSSSB ખોટવાઈ ગયેલી ડબ્બા ટાઈપની બસ જેવી થૈ ગઇ છે. એક વાર બસમાં બેસી ગયા પછી ઉતરી પણ ના શકાય અને બદલી પણ ના શકાય.
હવે હાઈ કોર્ટ ની 12.05 તારીખને ના નડે એવી વિનંતી 🙏
🤯34🔥8
આમાં HCA ની તૈયારી કરવી કે CCE ની????
મેનેજમેન્ટ વિના પરીક્ષા લેવા નીકળી ગયેલા ભરતી બોર્ડ!!!!
👍28😁8🔥5
અમારો હાઈ કોર્ટ આસિસ્ટન્ટ નો કમ્પ્યૂટર વિષયનો ઓનલાઇન કોર્ષ બંધ થઈ જશે....

વિધાર્થી મિત્રો આપ સૌ જાણો જ છો કે હાઈ કોર્ટ આસિસ્ટન્ટ ની પરીક્ષાને માત્ર 20 દિવસ જેવું જ વધ્યું છે. સમયસર કરેલી તૈયારી આપને સારું પરિણામ આપી શકે, છેલ્લા 8 કે 10 દિવસમાં કરેલ તૈયારીની પરીક્ષા પાસ કરવી બહુ સંભવ નથી. જેવી રીતે offline batch માં અમે છેલ્લા દિવસોમાં આપ ગમે તેટલા પૈસા આપો તો પણ અમે એડમિશન નથી આપતા એવી જ રીતે અમારો ઓનલાઇન કોર્ષ પણ આગામી 5 કે 6 દિવસોમાં બંધ કરી દેવામાં આવશે. અમે છેલ્લા દિવસોમાં કોર્ષ વેચીને વિદ્યાર્થીઓને છેતરવા નથી માંગતા એટલા માટે આ નિર્ણય લેવો પડે છે. હજુ આપે કોર્ષ ખરીદવો હોય તો આપ નીચેની લીંક પરથી કોર્ષ ખરીદી શકો...


https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app
9👍3👏2
આજે ગાંધીનગર સેકટર 17 ની લાઇબ્રેરી પાસે 2:30 કલાકે લલનટોપ(Lallantop) ની ટીમ આવી રહી છે.

તો બધા યુવાનો એ પોતાની વાત અવશ્ય મૂકવી..
મુદ્દો ખૂબ પ્રતિષ્ઠિત માધ્યમ થી બધા લોકો સુધી પોહચી શકે છે.

બધા યુવાનો લાઇબ્રેરી બહાર આવે ગેટ પાસે 2:30 કલાકે.. સેકટર 6, 11, 22 બધા પ્રાઇવેટ લાઇબ્રેરી માં તૈયારી કરનાર મિત્રો પણ અવશ્ય આવે.

પોતાની વાત, પીડા, વેદના રજૂ કરવી...
ગુજરાત સરકારનું વાસ્તવિક મોડલ, પરીક્ષા તંત્ર, બેરોજગારી... જેવા મુદ્દા ખાસ મુકવા
👍19🤔2
HCA Old Paper Solution
👍8
AUD-20240506-WA0013.aac
205.9 KB
આ છે હાઇ કોર્ટ ના recruitment cell ની ખુલ્લી દાદાગીરી. ટેકનિકલ બાબતોને મારી મચકોડીને રજૂ કરે છે અને સવાલ પૂછીએ તો જેમ ફાવે એવી ભાષામાં ઉતરી પડે છે.... અધિકારીઓ વિદ્યાર્થીઓને ઉલ્લુ બનાવવાના પગાર લે છે???
😱32😁13🤯9🤔4👍2
HCA ના કોલ લેટર ડાઉનલોડ થવા માંડ્યા છે.
🤔13👍5
આજે HCA ની પરીક્ષા આપવા જનાર દરેક વિદ્યાર્થી મિત્રો ને બેસ્ટ ઓફ લક...

આપનું ભાગ્ય આપને આપે કરેલી મહેનત કરતા પણ વધુ આગળ લઈ જાય એવી શુભેચ્છા...👍
👏26👍113🔥1
Photo from Shravan Gohel
2👍1
Photo from Shravan Gohel
4
Paper was 100% practical based...
👍7
હાઈ કોર્ટ માં બેઝિક ઓફ કમ્પ્યૂટર કરાવવા વાળા મળે તો સિલેબસ નો મતલબ સમજાવી દેવો😂😂😂
😁404👍1
2025/08/27 23:16:53
Back to Top
HTML Embed Code: