Telegram Web
આમાં કશું નહિ થવાનું, જનતા અને સંચાલકો થોડા સમય પછી નિયમો નેવે મૂકીને હતા એવા ને એવા થઈ જશે😠
🥰8
મિત્રો મારું વોટસઅપ બંધ થઈ ગયું છે એટલે હું વોટસઅપ માં જવાબ આપી શકીશ નહિ, આજે peon નું result આવ્યું છે તો થોડા જ સમયમાં HC Assistant ની date પણ આવી જશે.
👍15
👍7
મિત્રો, આ છે અમારા હાઈ કોર્ટ આસિસ્ટન્ટ કમ્પ્યૂટર કોર્સનો એકદમ જેન્યુન review.
આ કોઈ માર્કેટિંગ માટેનો મેસેજ નથી પરંતુ વિદ્યાર્થીએ અમારા પ્રત્યે વ્યક્ત કરેલ લાગણી આપની સાથે શેર કરું છું.
આપે પણ જો કોર્સ લેવો હોય તો લિંક આપેલ છે 🙏

https://atxtwm.on-app.in/app/oc/425150/atxtwm?utm_source%3Dcopy-link%26utm_medium%3Dtutor-course-referral%26utm_campaign%3Dcourse-overview-app

વેલિડીટી પરીક્ષા આવે ત્યાં સુધીની રહેશે...
👍7
Descriptive નું કોઈ સ્ટાન્ડર્ડ નક્કી નહિ થાય તો બસ આવું જ થશે...😔
🤯19🤔1😱1
https://youtu.be/xFve_2UKINY?si=hYccypZqtGoCmoTM

ઈકોનોમિ, સ્કિલ, હેલ્થ કેર સિસ્ટમ, શિક્ષણનું મહત્વ શુ છે એ સમજવા માટે નિતિશ રાજપુતનો આ વિડીયો ખુબ જ સરસ છે. GPSC વાળા જોઈ જ નાખજો....
👍1
👍10
OpenAI દ્વારા Sora કે જે AI Video Generator છે, તે લોન્ચ કરવામાં આવ્યું છે 😲
👍14
5_6307736215269412568.pdf
719.7 KB
Junior Assistant
🤔3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
*👆જે પણ ઉમેદવાર મિત્રો ઉપર FIR થઈ હોઈ અને નોકરી મેળવવા માં ઇસ્યુ થતાં હોઈ તો સંપર્ક કરજો.*
@YUVIRAJSINH
9099409723
👍5
👍6
વિકલ્પ કોટવાલ સાહેબ હંમેશા તટસ્થ રહીને દરેક બાબતને ખૂબ સચોટ રીતે રજૂ કરે છે 👏
👍44👏10🤯9😁85🤩1
👍4
હાઈકોર્ટ આસિસ્ટંટની તારીખ આવી ગઈ....
25🤯9👍1
હાઈ કોર્ટ આસિસ્ટન્ટ માટેની નવી બેચ આવતી કાલે 3.4.2024 ના સાંજે 4 કલાક થી....
😁151👍1😱1
મિત્રો, આપના વિશ્વાસે અમને અહી સુધી પહોંચાડયા..

દિલથી આભાર આપ સૌ મિત્રો નો 🙏🙏🙏
👍132👏2
2025/08/27 13:33:41
Back to Top
HTML Embed Code: